Donald Trump News

28 February 2020 10:47 AM
‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ 180 ચેનલો પર 4.6 કરોડ લોકોએ નિહાળ્યો

‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ 180 ચેનલો પર 4.6 કરોડ લોકોએ નિહાળ્યો

નવીદિલ્હી, તા. 28ભારતમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને પૂરા ભારતમાં 180 ટીવી ચેનલો પર 4.3 કરોડ લોકોએ નિહાળ્યો હતો તેમ મુખ્ય ટેલિવિઝન રેટીંગ એજન્સી બ્રોડ કાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સીલ ઈન્ડિયા...

27 February 2020 11:11 AM
 ટ્રમ્પ-મોદીની મુલાકાતથી અમેરિકામાં સાંસદો ગદ્દ્દ્

ટ્રમ્પ-મોદીની મુલાકાતથી અમેરિકામાં સાંસદો ગદ્દ્દ્

વોશિંગ્ટન, તા. 27ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિના કરેલા ભવ્યાતિભવ્ય સ્વાગત અને બન્ને વચ્ચે થયેલી મુલાકાતથી અમેરિકાના સાંસદો ભારે ખુશ થયા છે. તેમણે મોદી-ટ્રમ્પની મુલાકાતને અમેરિકા...

26 February 2020 03:13 PM
જયારે એક અમેરિકી પત્રકારે ટ્રમ્પને રોકડું પરખાવ્યું: સાચું બોલવામાં અમારો રેકોર્ડ તમારા કરતા સારો

જયારે એક અમેરિકી પત્રકારે ટ્રમ્પને રોકડું પરખાવ્યું: સાચું બોલવામાં અમારો રેકોર્ડ તમારા કરતા સારો

નવી દિલ્હી તા.26અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પત્રકાર પરિષદમાં સીએનએનના પત્રકાર જીમ અકોષ્ટા અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. અમેરિકી પ્રમુખ આ ટીવી નેટવર્કની વિશ્ર્વસનીયતા સામે સવાલ કર્યા ત્યારે આવુ ...

26 February 2020 10:44 AM
રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પને ડીનરમાં માલપુઆ, પાલક પાપડી સહિતની વાનગી પીરસાઈ

રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પને ડીનરમાં માલપુઆ, પાલક પાપડી સહિતની વાનગી પીરસાઈ

નવીદિલ્હી, તા. 26અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અપાયેલા રાજકીય રાત્રિ ભોજનમાં ભાગ લીધો હતો. મેલિનિયા સાથે ડીનરમાં પહોંચેલા ટ્રમ્પનું રાષ્ટ્રપતિ કોવિંદ...

25 February 2020 06:20 PM
નાગરીક્તા વિરોધીઓને ટ્રમ્પે નિરાશ ર્ક્યા : પાકિસ્તાનને સતત બીજા દિવસે ત્રાસવાદ મુદ્દે ચેતવણી આપી

નાગરીક્તા વિરોધીઓને ટ્રમ્પે નિરાશ ર્ક્યા : પાકિસ્તાનને સતત બીજા દિવસે ત્રાસવાદ મુદ્દે ચેતવણી આપી

અમેરીકાના ૨ાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમની ભા૨ત મુલાકાત સમયે બે પિક્ષી મંત્રણા યોજી અને ત્યા૨બાદ બંને દેશોએ સંયુક્ત નિવેદન બહા૨ પાડયુ તેમાં પૂર્ણ ૨ીતે સં૨ક્ષણ સોદાઓ ઉપ૨ ધ્યાન કેન્દ્રીત ક૨વામાં ...

25 February 2020 06:12 PM
ટ્રમ્પ સહિતની વિશ્વવિભૂતિઓને ભા૨તીયનો અનુભવ ક૨ાવતી આઈટીસી હોટેલ્સ

ટ્રમ્પ સહિતની વિશ્વવિભૂતિઓને ભા૨તીયનો અનુભવ ક૨ાવતી આઈટીસી હોટેલ્સ

અમે૨ીકાના ૨ાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભા૨તની યાત્રાએ છે અને તેમની મહેમાનગતિ ક૨વાની તક દેશના નામાંક્તિ હોટેલ ગુ્રપ આઈટીસીને પ્રાપ્ત થઈ છે. દિલ્હીની આઈટીસી મોર્યના ચાણક્ય સ્યૂટમાં ઉતર્યા છે. આઈટીસી દ્વા૨ા...

25 February 2020 05:34 PM
શું કારીગરોના હાથ કાપી નાંખવામાં આવ્યા હતા? તાજમહાલ જોઈ ઈવાન્કા ટ્રમ્પનો સવાલ

શું કારીગરોના હાથ કાપી નાંખવામાં આવ્યા હતા? તાજમહાલ જોઈ ઈવાન્કા ટ્રમ્પનો સવાલ

નવી દિલ્હી તા.25અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા તથા દીકરી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશનરે ગઈકાલે તાજમહાલ જોયો હતો. આ દરમિયાન ઈવાન્કાએ ગાઈડ કમલકાંતને સવાલો પૂછયા હતા. તેમણે જાણવા...

25 February 2020 05:17 PM
3 અબજ ડોલરનો સંરક્ષણ સોદો: ટ્રમ્પ મુલાકાતની ફળશ્રુતિ

3 અબજ ડોલરનો સંરક્ષણ સોદો: ટ્રમ્પ મુલાકાતની ફળશ્રુતિ

* ભારતની ઉર્જા જરૂરિયાતો પુરી કરવા અમેરિકા તૈયાર* મેડિકલ ડિવાઈસીસની સેફટી, ડ્રગ ટ્રાફિકીંગ અને મેન્ટલ હેલ્થ બાબતે કરાર* આગામી સમયમાં ભારત સાથે મોટી ડીલ કરવા જાહેરાત* મુલાકાત કાયમ યાદ રહેશે: બન્ને દેશો...

25 February 2020 05:13 PM
‘નમસ્તે ટ્રમ્પ’ મેગા ઈવેન્ટની સફળતાના સારથી

‘નમસ્તે ટ્રમ્પ’ મેગા ઈવેન્ટની સફળતાના સારથી

અમદાવાદ, તા. 25અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વખતે અમદાવાદનો નજારો ભૂતકાળમાં કયારેય ન થયા હોય તેવો હતો. ‘નમસ્તે ટ્રમ્પ’ મહાઈવેન્ટ બન્યો હતો. ચકચકાટ માર્ગો, શણગાર, સલામતી, ટ્રાફિક ...

25 February 2020 05:04 PM
ફર્સ્ટ લેડી મેલાનિયા દિલ્હી શાળાના હેપી કલાસની મુલાકાતથી ખુશ થયાં

ફર્સ્ટ લેડી મેલાનિયા દિલ્હી શાળાના હેપી કલાસની મુલાકાતથી ખુશ થયાં

નવી દિલ્હી તા.25અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે આજે સવારે સરકાર દ્વારા ચલાવાતી એક શાળાના હેપીનેસ કલાસની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા અને આગ્રહ કર્યો હતો કે આ પ્રયોગ વિશ્ર્વમાં બધેય થવો જોઈએ.મેલા...

25 February 2020 04:59 PM
રાજઘાટ પરિસરમાં ટ્રમ્પ દંપતીએ વૃક્ષારોપણ કર્યું

રાજઘાટ પરિસરમાં ટ્રમ્પ દંપતીએ વૃક્ષારોપણ કર્યું

નવીદિલ્હી, તા. 25અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાએ આજે રાજઘાટ ખાતે પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધિ સ્થળે પહોંચીને શ્રદ્ધાંજલી આપી હતી, અહીં તેમણે વિઝીટર બુકમાં સંદેશ...

25 February 2020 03:25 PM
ટ્રમ્પ સાથેના રાત્રી ભોજનમાં ચાર મુખ્યમંત્રીઓને આમંત્રણ

ટ્રમ્પ સાથેના રાત્રી ભોજનમાં ચાર મુખ્યમંત્રીઓને આમંત્રણ

નવી દિલ્હી તા.25આજે રાત્રીના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જે ભોજન સમારોહનું આયોજન કર્યુ છે તેમાં ભાજપ શાસનના ત્રણ સહિત ચાર રાજયોના મુખ્યમંત્રીઓને આમંત્રણ ...

25 February 2020 03:13 PM
અમદાવાદ મુદે ટ્રમ્પે પાક.ને ઝાટકી નાખ્યું, પણ પાકિસ્તાની મીડિયાએ પ્રજાને મૂર્ખ બનાવી

અમદાવાદ મુદે ટ્રમ્પે પાક.ને ઝાટકી નાખ્યું, પણ પાકિસ્તાની મીડિયાએ પ્રજાને મૂર્ખ બનાવી

ઈસ્લામાબાદ તા.25અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને પાકિસ્તાની મીડિયામાં જ ચર્ચાઓ છપાઈ છે તે વાંચીને એવું લાગે કે પાક. મીડિયા પાક. પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે.ભારતની મુલાકાત દરમિયાન ટ્રમ...

25 February 2020 02:19 PM
ગાંધીના ગુજરાત, ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધી જ ગાયબ

ગાંધીના ગુજરાત, ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધી જ ગાયબ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.25ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણા એ સોસીયલ મીડિયામાં ગાંધી નું ગુજરાત, ગાંધી નો આશ્રમ અને ગાંધી જ ગાયબ !!!! ગાંધી કે દેશમાં અબ ગોડસે કા દૌર લખાણની પોસ્ટ વાયરલ કરતા સ્થાનિક રાજકારણ...

25 February 2020 12:31 PM
મોટેરામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ગીતોની ગુંજ: કિંજલ, કૈલાસ, ગીતા રબારીએ રંગ રાખ્યો

મોટેરામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ગીતોની ગુંજ: કિંજલ, કૈલાસ, ગીતા રબારીએ રંગ રાખ્યો

અમદાવાદ તા.25અમેરિકી પ્રમુખ ટ્રમ્પના મોટેરા ખાતેના કાર્યક્રમમાં કસુંબીનો રંગ અને ‘ઈટ રેમન્સ ઈન ઈન્ડિયા’ અને ‘દેશ મેરા રંગરેઝ હૈ બાબુ’ જેવા બોલીવુડના ગીતોથી શ્રોતાઓનું મનોરંજન ક...

Advertisement
Advertisement