Business News

07 January 2020 11:49 AM
કાલે રાષ્ટ્રવ્યાપી કામદાર હડતાળ : વિવિધ સેવા ખોરવાશે

કાલે રાષ્ટ્રવ્યાપી કામદાર હડતાળ : વિવિધ સેવા ખોરવાશે

નવી દિલ્હી,તા. 7કેન્દ્ર સરકારની પ્રજાવિરોધી નીતિ સામે દેશભરના મજુર-ખેડૂત સંગઠનો એકમંચ પર આવ્યા છે અને આવતીકાલે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું હોવાથી વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક અસર થવાની શક્યતા છે. બ...

07 January 2020 11:40 AM
પેટ્રોલ-ડિઝલમાં એકધારો ઉછાળો: બે માસમાં પેટ્રોલ 3.28, ડિઝલ 3.22 મોંઘુ

પેટ્રોલ-ડિઝલમાં એકધારો ઉછાળો: બે માસમાં પેટ્રોલ 3.28, ડિઝલ 3.22 મોંઘુ

નવી દિલ્હી તા.7ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધના માહોલની અસર હેઠળ પેટ્રોલ-ડિઝલ સળગવા ચાલુ જ રહ્યા છે. આજે પેટ્રોલમાં 19 પૈસા તથા ડિઝલમાં 29 પૈસાનો વધારો થયો હતો. રસપ્રદ વાત એ છે કે બન્ને ઈંધણ ચીજોના ભાવ લગભગ...

06 January 2020 07:47 PM
જીએસટીમાં જબરો ફ્રોડ: રૂા.1650માં ટેક્ષ ભરીને રૂા.9 કરોડનું રીફંડ મેળવ્યું

જીએસટીમાં જબરો ફ્રોડ: રૂા.1650માં ટેક્ષ ભરીને રૂા.9 કરોડનું રીફંડ મેળવ્યું

દેશમાં 1લી દાખલ કરાયેલી આડકતરા વેરાની સીસ્ટમ જીએસટીમાં સ્ટાર એકસપર્ટ હાઉસ દ્વારા જબરો ફ્રોડ થાય છે. આ સ્ટાર એકસપોર્ટર અનેક પ્રકારની છૂટછાટ મેળવે છે. એક રેડીમેઈડ ગારમેન્ટના નિકાસકારે રૂા.50 કરોડની નિકા...

06 January 2020 06:47 PM
ઓટો ક્ષેત્રમાં મંદી છતાં પ્રિમીયમ એસયુવીનું વેચાણ વધ્યુ

ઓટો ક્ષેત્રમાં મંદી છતાં પ્રિમીયમ એસયુવીનું વેચાણ વધ્યુ

2019 એ ભારતના ઓટો ક્ષેત્ર માટે મંદીનું વર્ષ રહ્યું અને અનેક કંપનીઓએ તેના પ્રોડકશન ઘટાડવાની ફરજ પડી હતી પરંતુ દેશમાં પ્રીમીયમ એસયુવીનું વેચાણ 2018 કરતા વધ્યુ છે. 2019માં કુલ 61 હજાર પ્રીમીયમ એસયુવીનું ...

06 January 2020 06:46 PM
ટાટા સન્સના ચેરમેન તરીકે પરત નહી ફરુ: સાયરસ મિસ્ત્રી

ટાટા સન્સના ચેરમેન તરીકે પરત નહી ફરુ: સાયરસ મિસ્ત્રી

મુંબઈ તા.6દેશના ટોચના ઉદ્યોગગૃહ ટાટા સન્સમાં ચેરમેનનો વિવાદ સુપ્રીમ કોર્ટ પાસે છે તે સમયે નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલે આ કંપનીના ચેરમેન તરીકે સાયરસ મિસ્ત્રીને પુન: સ્થાપિત કરવાના આદેશ આપ્યો તેને ...

06 January 2020 03:48 PM
કામદાર વિરોધી નીતિ સામે મજૂર સંગઠનોની તારીખ 8ના રોજ હડતાલ

કામદાર વિરોધી નીતિ સામે મજૂર સંગઠનોની તારીખ 8ના રોજ હડતાલ

રાજકોટ,તા. 6 :સરકારની કામદારો-કર્મચારીઓ વિરોધી નીતિના વિરોધમાં કેન્દ્રીય મજૂર સંગઠનો અને લગભગ બાવન સ્વાયત્ત મજૂર મંડળોએ તા. 8મીએ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન કરેલ છે. જેમાં દેશના 25 કરોડ જેટલા ક...

06 January 2020 12:13 PM
ઈરાન ઈફેકટ: સોના-ચાંદી-પેટ્રોલ-ડીઝલ વધુ સળગ્યા: શેરોમાં કડાકો

ઈરાન ઈફેકટ: સોના-ચાંદી-પેટ્રોલ-ડીઝલ વધુ સળગ્યા: શેરોમાં કડાકો

રાજકોટ તા.6અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના હાકલા-પડકારા વચ્ચે મધ્યપુર્વમાં ગંભીર હાલત સર્જાય છે અને તેનાથી ક્રુડતેલ-સોના-ચાંદી-ચલણ માર્કેટ તથા શેરબજારમાં તીવ્ર અસર પડી છે. ક્રુડમાં ઉછાળાથી પેટ્રોલ-ડીઝલ સતત...

04 January 2020 05:31 PM
રાજકોટ: બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ દ્વારા આવતીકાલે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક પેકેજનો ‘ટ્રાવેલ ઉત્સવ’

રાજકોટ: બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ દ્વારા આવતીકાલે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક પેકેજનો ‘ટ્રાવેલ ઉત્સવ’

રાજકોટ:તા. 5-1-2020, રવિવારના રોજ બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઈવેટ લિમિટેડ ફરી એક વખત લઇને આવી રહ્યું છે ટ્રાવેલ ઉત્સવ-જ્યાં મળશે 2020નાં ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટીક ગ્રુપ પ્રવાસો પર મેગા ડીસ્કાઉન્ટ સ્ક...

04 January 2020 12:38 PM
લાંબી માંદગીનાં કારણે છૂટા કરતા કર્મચારીને વળતર આપવુ ફરજીયાત થશે

લાંબી માંદગીનાં કારણે છૂટા કરતા કર્મચારીને વળતર આપવુ ફરજીયાત થશે

નવી દિલ્હી તા.4 કેન્દ્ર સરકાર આગામી સમયમાં દેશના ત્રણ મજુર કાયદાઓનું એપ્લોયમેન્ટ એકટ 1946 અને ઈન્ડસ્ટ્રીયલ ડિસ્યુટ એકટ 1947 ને એક કરી નવો મજુર કાયદો એકીકરણ અને તેને આજના સમયની આવશ્યકતા મુજબ બનાવવા જઈ ...

03 January 2020 07:06 PM
ગુજરાતની કંપની જીએનવીએફસી ટેલીકોમ વિભાગે રૂા. 15 હજાર કરોડની ઉઘરાણી કરી

ગુજરાતની કંપની જીએનવીએફસી ટેલીકોમ વિભાગે રૂા. 15 હજાર કરોડની ઉઘરાણી કરી

ગુજ૨ાત નર્મદા વેલી ફર્ટીલાઈઝ૨ એન્ડ કેમીકલ્સ લી. પાસે ટેલીકોમ વિભાગે છેક ૨૦૦પ-૦૬થી તેના ૨૦૧૮ સુધીના બાકી ૨હેલ રૂા. ૧પ૦૧૯ ક૨ોડની ઉઘ૨ાણી ક૨ી છે. નર્મદા વેલી ત૨ીકે ઓળખાતી આ કંપની ઈન્ટ૨નેટ કનેકટીવીટીના બિઝ...

03 January 2020 07:05 PM
ટાટા પાવ૨નું મુંદ્વા વિજ ઉત્પાદન યુનિટ ફેબ્રુઆ૨ી બાદ બંધ થઈ શકે

ટાટા પાવ૨નું મુંદ્વા વિજ ઉત્પાદન યુનિટ ફેબ્રુઆ૨ી બાદ બંધ થઈ શકે

ગુજ૨ાતના મુંદ્વા બંદ૨ પ૨ કાર્ય૨ત ટાટા પાવર્સ તેનું યુનિટ ફેબ્રુઆ૨ી બાદ બંધ ક૨ી શકે છે. કંપની દ્વા૨ા આયાતી કોલસા ઉપ૨ આ વિજ ઉત્પાદન કંપની ચલાવાય છે પ૨ંતુ ગુજ૨ાત સહિતના પાંચ ૨ાજયોએ તેમાં ભાવ વધા૨ો આપવાની...

03 January 2020 07:01 PM
ઝોમેટો અને સ્વીગી વધુ કમિશન માંગે છે

ઝોમેટો અને સ્વીગી વધુ કમિશન માંગે છે

દેશમાં ફુડ ડિલીવ૨ી માટે ઝોમેટો અને સ્વીગી હવે લગભગ ઘ૨ે ઘ૨ે પહોચાવા લાગ્યા છે અને ૨ેસ્ટો૨ા માલિકોને પણ તેના બીઝનેસમાં વધા૨ો થતો હોય તેવી શક્યતાથી તેઓ આ બંને ફુડ ડિલીવ૨ી કંપનીઓને વધુ કમિશન પણ આપે છે જોક...

03 January 2020 07:00 PM
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ મ્યુચ્યુઅલ ફંડ પાસેથી રૂા. ૪,૩૭પ કરોડ મેળવશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ મ્યુચ્યુઅલ ફંડ પાસેથી રૂા. ૪,૩૭પ કરોડ મેળવશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના વિસ્ત૨ણ કામમાં આક્રમતાથી આગળ વધી ૨હી છે આ કંપની પાસે ભંડોળ તગડુ છે ભવિષ્યના પ્લાનીંગને પહોંચી વળવા માર્કેટમાંથી નાણા ઉઠાવી ૨હી છે અને હવે તેને ડોમેસ્ટીક મ્યુચ્યુઅલ ફંડ પાસે પ...

03 January 2020 06:59 PM
ભારતીય બેંકોએ બેડ લોનનું પ્રોવિઝન રૂા. 30 હજાર કરોડ વધારવું પડશે

ભારતીય બેંકોએ બેડ લોનનું પ્રોવિઝન રૂા. 30 હજાર કરોડ વધારવું પડશે

હાલમાં સમાચા૨ આવ્યા હતા કે ભા૨તીય બેંકોને એનપીએ ઘટી ૨હયું છે પ૨ંતુ હવે છેલ્લા બે વર્ષ્ામાં એનબીએફસી, હાઉસીંગ કંપનીઓ તથા િ૨લાયન્સ હોમ ફાયનાન્સ, કેફે કોફી ડે, સીજી પાવ૨ જેવી કંપનીઓ જે ૨ીતે નાણા ચુક્વવામ...

03 January 2020 05:43 PM
ડુંગળીના ભાવ સડસડાટ નીચા આવવા લાગ્યા: હોલસેલમાં રૂા.13 થી 37; રીટેઈલમાં 40-45માં વેચાણ

ડુંગળીના ભાવ સડસડાટ નીચા આવવા લાગ્યા: હોલસેલમાં રૂા.13 થી 37; રીટેઈલમાં 40-45માં વેચાણ

રાજકોટ તા.3છેલ્લા ઘણા સમયથી ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા હતા. આવક ઘટતા બજારમાં ભાવવધારો જોવા મળી રહ્યો હતો. માર્કેટીંગ યાર્ડમાં આવતી ડુંગળીનું બારોબાર વેચાણ થઈ જતા ડુંગળીના ભાવમાં ધરખમ ભાવવધારો થયો...

Advertisement
Advertisement