Business News

12 December 2019 12:45 PM
વેરા સમાધાન યોજનાથી મોરબીના સિરામીક ઉદ્યોગને 1800 કરોડનો લાભ

વેરા સમાધાન યોજનાથી મોરબીના સિરામીક ઉદ્યોગને 1800 કરોડનો લાભ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.12‘વેરા સમાધાન યોજના -2019’ વધુમાં વધુ અસરકારક બની રહે તે માટે સરકાર દ્વારા તેને સરળ બનાવવામાં આવેલ છે તેમ છતાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને તેની સંપૂર્ણ માહિતી ...

11 December 2019 05:09 PM
અર્થતંત્ર ભલે મંદ પડયું, મિલિયન ડોલર સીઈઓ કલબમાં નવા 22 સભ્યોનો ઉમેરો

અર્થતંત્ર ભલે મંદ પડયું, મિલિયન ડોલર સીઈઓ કલબમાં નવા 22 સભ્યોનો ઉમેરો

મુંબઈ તા.11અર્થતંત્ર ભલે સુસ્ત પડી રહ્યું હોઈ, મિલિયન ડોલર સીઈઓ કલબના 2018-19માં 22 નવા સભ્યોનો ઉમેરો થયો છે.વર્ષે 10 લાખ ડોલર (રૂા.7 કરોડ) કમાતા સીઈઓની સંખ્યા આગળના વર્ષ કરતા 18% વતી 124થી 146 થઈ છે....

11 December 2019 12:33 PM
રિકવરીનો સંકેત: મુસાફર વાહનોના વેચાણમાં મામુલી ઘટાડા છતાં નવેમ્બરમાં ઉત્પાદન વધ્યું

રિકવરીનો સંકેત: મુસાફર વાહનોના વેચાણમાં મામુલી ઘટાડા છતાં નવેમ્બરમાં ઉત્પાદન વધ્યું

નવી દિલ્હી તા.11નવેમ્બર માસમાં મુસાફર વાહનોના વેચાણમાં 0.84% જેટલા ઘટાડા છતાં ઉત્પાદન 4.06% વધ્યુ છે. ઓટોમોબાઈલ સેકટરના સંગઠન સિયામ તરફથી જારી ડેટા મુજબ ઓકટોબરમાં મુસાફર વાહનનું વેચાણ 266000 યુનિટ હતુ...

10 December 2019 07:07 PM
શેરબજારમાં 261 પોઈન્ટનો કડાકો: હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલી

શેરબજારમાં 261 પોઈન્ટનો કડાકો: હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલી

રાજકોટ તા.10મુંબઈ શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આક્રમક વેચવાલીથી હેવીવેઈટ સહિતના શેરો પાછા પડયા હતા. સેન્સેકસમાં 261 પોઈન્ટનું ગાબડુ પડયું હતું.શેરબજારમાં આજે માનસ નબળુ હતું. વૈશ્ર્વિક ...

10 December 2019 12:18 PM
દિવાળી પછી સોનાની ઇન્વેસ્ટમેન્ટ માગ ઠંડી : ખરીદ પાકને ફટકો પડતાં ખેડૂતો ખરીદીથી દૂર

દિવાળી પછી સોનાની ઇન્વેસ્ટમેન્ટ માગ ઠંડી : ખરીદ પાકને ફટકો પડતાં ખેડૂતો ખરીદીથી દૂર

કોલકાતા,તા. 9 જુલાઈ-સપ્ટેબર ક્વાર્ટરમાં રોકાણ માટે સોનાની માગ 35% ઘટી હતી. ખરીફ પાકની લણણી રહી પણ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સોનાનાં રોકાણથી દૂર રહ્યા હોવાનાં કારણે માગમાં વધુ ઘટાડાનો સંભવ છે. ખરીફ પા...

10 December 2019 11:26 AM
સીજીએસટી વસુલાત અંદાજ કરતા 40 ટકા ઓછી

સીજીએસટી વસુલાત અંદાજ કરતા 40 ટકા ઓછી

નવી દિલ્હી,તા. 10જીએસટી વસુલાત અપેક્ષા મુજબની નથી અને તે વધારવા માટે કેન્દ્ર સરકાર શ્રેણીબધ્ધ પગલા લઇ રહી હોવા છતાં કોઇ મેળ પડતો નથી ત્યારે જીસટી વસુલાત બજેટનાં અંદાજ કરતાં 40 ટકા ઓછી હોવાનું સરકારે ક...

10 December 2019 09:24 AM
શું તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારો છો.... તો આ સમાચાર ખાસ વાચો

શું તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારો છો.... તો આ સમાચાર ખાસ વાચો

નવી દિલ્હી : જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો અને તમારી પાસે પૈસા નથી તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. કારણ કે મોદી સરકાર તમને બિઝનેસ શરૂ કરવા માટે લોન આપી રહી છે. સરકારે નાના ઉદ્યોગકારો માટે મુદ્રા...

07 December 2019 12:42 PM
16મી ડીસેમ્બરથી બેંકોમાં 24 કલાક ‘NEFT’ સુવિધા

16મી ડીસેમ્બરથી બેંકોમાં 24 કલાક ‘NEFT’ સુવિધા

મુંબઈ તા.7રિઝર્વ બેન્કે ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઈલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી)ને 16 ડિસેમ્બરથી 24 કલાક કરી દેવાની જાહેરાત કરી છે.રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હવે એ...

07 December 2019 12:36 PM
GSTનો બીજો કડવો ડોઝ પીવડાવી સરકાર 1 લાખ કરોડનો બોજ ઝીંકશે

GSTનો બીજો કડવો ડોઝ પીવડાવી સરકાર 1 લાખ કરોડનો બોજ ઝીંકશે

નવી દિલ્હી તા.7લોંચ થવાને અઢી વર્ષ વીતી ગયા પછી જીએસટી કાઉન્સીલ નીચેનો 5% નો સ્લેબ 9-10% કરવા અને એ સાથે 12%નો રેટ દૂર કરવા વિચારણા કરશે. એ સામે 12% સ્લેબમાં રહેલી 243 આઈટેમને 18%ના બેન્ડમાં લઈ જવા જે...

07 December 2019 12:01 PM
નાણાભીડનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રના નિકાસકારોનું 450 કરોડનું રિફંડ ફસાયું

નાણાભીડનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રના નિકાસકારોનું 450 કરોડનું રિફંડ ફસાયું

રાજકોટ તા.7મંદીના કારણે તીવ્ર નાણાભીડ અનુભવતા સૌરાષ્ટ્રના નિકાસકારો રૂા.450 કરોડનું રિફંડ મેળવવા ઝઝુમી રહ્યા છે. કેન્દ્રની મર્કન્ડાઈઝ એકસપોર્ટ ફોન ઈન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) હેઠળ તેમને પ્રોત્સાહનનું વચન ...

07 December 2019 10:46 AM
સોલાપુરમાં ડુંગળી રૂા.200ની કિલો: જાન્યુઆરી સુધી ભાવમાં રાહત નહીં મળે

સોલાપુરમાં ડુંગળી રૂા.200ની કિલો: જાન્યુઆરી સુધી ભાવમાં રાહત નહીં મળે

પુના તા.7ડુંગળીના ધરખમ ઉંચા ભાવ સામે દેશભરમાં દેકારો છે ત્યારે મહારાષ્ટ્રના સોલાપુરમાં ભાવ રૂા.200ને આંબી ગયો છે. જો કે, વેપારીઓએ એમ કહ્યું કે શ્રેષ્ઠ કવોલીટીના અમુક ડુંગળીનો જ આ ભાવ છે. બાકી દેશના અન...

06 December 2019 05:41 PM
સરકારની વધુ રાહત નહીં મળે તો વોડાફોન-આઈડિયાને તાળાં: બિરલા

સરકારની વધુ રાહત નહીં મળે તો વોડાફોન-આઈડિયાને તાળાં: બિરલા

નવી દિલ્હી તા.6આદીત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આજે ભારતના ત્રીજા સૌથી મોટા ટેલીકોમ સર્વિસ ઓપરેટર વોડાફોન-આઈડીયાના ભાવિ વિષે ખતરાની ઘંટડી વગાડતાં જણાવ્યું હતું કે સરકાર તરફથી વધુ રાહત નહ...

06 December 2019 05:27 PM
શેરબજારમાં 350 પોઈન્ટનો કડાકો: બેંક ઓટો સહિતનાં ક્ષેત્રોનાં શેરોમાં આક્રમક વેચવાલી

શેરબજારમાં 350 પોઈન્ટનો કડાકો: બેંક ઓટો સહિતનાં ક્ષેત્રોનાં શેરોમાં આક્રમક વેચવાલી

રાજકોટ તા.6 મુંબઈ શેરબજારમાં આજે વેચવાલીનાં આક્રમક દબાણ હેઠળ મંદીનો આંચકો અનુભવાયો હતો અને સેન્સેકસમાં 350 પોઈન્ટનું ગાબડુ પડયુ હતું.શેરબજારમાં શરૂઆત સ્થિર ટોને થવા બાદ વેચવાલીનું દબાણ શરૂ થઈ ગયુ હતું...

05 December 2019 05:27 PM
લોન સસ્તી નહીં થાય, વ્યાજદર યથાવત: વિકાસ અંદાજમાં મોટો કાપ

લોન સસ્તી નહીં થાય, વ્યાજદર યથાવત: વિકાસ અંદાજમાં મોટો કાપ

મુંબઈ તા.5રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાથી નાણાકીય સમીક્ષા આજે આશ્ર્ચર્ય સર્જી તેની પાંચમી દ્વિમાસીક નાણા નીતિની બેઠકમાં રેપોરેટ 5.15% (બીપીએસ) યથાવત રાખવા નિર્ણય લીધો છે. 2019-20ના નાણાકીય વર્ષની ગત ઓકટોબર બ...

05 December 2019 03:23 PM
ટેક્નોલોજીમાં બધાને નચાવતું ટિકટોક કોના ઇશારે નાચે છે,તમને ખબર છે?

ટેક્નોલોજીમાં બધાને નચાવતું ટિકટોક કોના ઇશારે નાચે છે,તમને ખબર છે?

નવી દિલ્હી: ટેક્નોલોજીની દુનિયામાં માત્ર 36 વર્ષના ચીનના એક અબજપતિ અને ટેક્નોલોજીના મહારથી વિશ્વભરના ટીનેજરોની નાડી પકડવામાં માહિર છે. તેમ ટિકટોક એપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નિકનો ઉપયોગ કરીને તે...

Advertisement
<
Advertisement