Business News

19 December 2019 12:10 PM
જીએસટી કાઉન્સીલમાં પ્રથમવખત ‘મતદાન’થી નિર્ણય લેવાયા

જીએસટી કાઉન્સીલમાં પ્રથમવખત ‘મતદાન’થી નિર્ણય લેવાયા

નવી દિલ્હી,તા. 19જીએસટી વસુલાત વધારપવા માટે અથાગ પ્રયત્નો છતાં આવક વધતી નથી ત્યારે બુધવારની કાઉન્સીલની બેઠક પર ખાસ મીટ હતી પરંતુ તેમાં કોઇ મોટા નિર્ણય થયા ન હતા. જો કે, સૌથી મહત્વની બાબત એ છે કે જીએસટ...

18 December 2019 06:44 PM
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર: સેન્સેકસ-નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યા

શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર: સેન્સેકસ-નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યા

રાજકોટ તા.18મુંબઈ શેરબજારમાં આજે રેકોર્ડબ્રેક તેજીનો દોર જળવાયેલો રહ્યો હતો. સેન્સેકસમાં 200 પોઈન્ટના ઉછાળા સાથે 41556 તથા નિફટીમાં 58 પોઈન્ટના સુધારાથી 12223નો નવો રેકોર્ડ બન્યો હતો.શેરબજારમાં આજે મા...

18 December 2019 03:51 PM
ખરીફ કૃષિ ઉત્પાદન ઘટતા લોકોએ અનાજ માટે વધુ ખર્ચ કરવો પડશે

ખરીફ કૃષિ ઉત્પાદન ઘટતા લોકોએ અનાજ માટે વધુ ખર્ચ કરવો પડશે

નવી દિલ્હી તા.18ખરીફ પાક ઉત્પાદનમાં મામુલી ઘટાડા, વધતી કૃષિ બાબતો અને ફૂડના વૈશ્ર્વિક ઉંચા ભાવના કારણે લોકોએ 2020માં અનાજ માટે વધુ નાણા ખર્ચવા પડશે. જો કે સારા સમાચાર એ છે કે આ કારણે કૃષિ આવકમાં વધારો...

17 December 2019 04:44 PM
શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ-નિફટી સર્વોચ્ચ ઉંચાઈએ

શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ-નિફટી સર્વોચ્ચ ઉંચાઈએ

રાજકોટ તા.17મુંબઈ શેરબજારમાં તેજીનો દોર જળવાયેલો હતો અને સતત બીજા દિવસે સેન્સેકસ તથા બેંક નિફટીએ નવી ઉંચાઈ બનાવી હતી.શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું. વૈશ્ર્વિક સુધારાનો પડઘો હવે નાણાં સંસ્...

17 December 2019 11:42 AM
નાગરિકતા કાનૂન સામેના આંદોલનથી અર્થતંત્રને વધુ એક ફટકો

નાગરિકતા કાનૂન સામેના આંદોલનથી અર્થતંત્રને વધુ એક ફટકો

નવી દિલ્હી તા.17નવા નાગરિકતા કાયદા સામે વધી રહેલા વિરોધની ચિંતા વધી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હાર્ડલાઈન કટ્ટર હિંદુ ને વધુ પડતો આગળ લઈ ગયા છે, અને એથી કોમી રમખાણો થયાનું જોખમ છે. આવું થતાં વ...

16 December 2019 08:45 PM
વિશ્વખ્યાત સ્ટીલ ઉત્પાદક આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા  ગુજરાતમાં પોતાનો પ્રથમ મોટો પ્રોજેકટ શરૂ કરશે

વિશ્વખ્યાત સ્ટીલ ઉત્પાદક આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા ગુજરાતમાં પોતાનો પ્રથમ મોટો પ્રોજેકટ શરૂ કરશે

સુરતમાં હજીરા ખાતે નિપોન સ્ટીલના સહયોગથી અદ્યતન ટેકનોલોજીના પ્લાન્ટ સાથે એન્ટી કોલીઝન સ્ટીલ ઉત્પાદન શરૂ કરાશે......રાજ્ય સરકારની ઇઝ ઓફ ડૂઇંગ-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી નીતિ-રીતિઓથી પ્રભાવિત થઇ ભવિષ્યમાં ર...

16 December 2019 07:26 PM

ખાદ્ય પદાર્થોના ભાવ વધતા જથ્થાબંધ ભાવાંક 3 મહિનાની ઉંચાઈએ

મુંબઈ, તા. ૧૬જથ્થાબંધ ભાવાંક આધા૨ીત ફુગાવો નવેમ્બ૨માં ૦.પ૮% ૨હયો છે. એના આગલા મહિને ઓકટોબ૨માં જથ્થાબંધ ભાવાંક ૦.૧૬% હતો. છેલ્લા ૩ મહિનામાં આ દ૨ સૌથી ઉંચો છે.ખાદ્ય પદાર્થોના ભાવ વધતા જથ્થાબંધ ભાવાંક વધ...

16 December 2019 07:25 PM
સેન્સેકસ તથા બેંક નિફટી નવી ઉંચાઈ સર્જીને પાછા પડયા: શેરબજારમાં ઉછાળો વેચવાલી

સેન્સેકસ તથા બેંક નિફટી નવી ઉંચાઈ સર્જીને પાછા પડયા: શેરબજારમાં ઉછાળો વેચવાલી

રાજકોટ તા.16 મુંબઈ શેરબજારમાં આજે સેન્સેકસ તથા બેંક નીફટીમાં નવી ઉંચાઈ સર્જાયા બાદ પીછેહઠ હતી. સેન્સેકસમાં 75 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.શેરબજારમાં આજે શરૂઆત તેજીનાં ટોને થઈ હતી. આર્થિક મંદીનાં કારણને...

16 December 2019 11:50 AM
ગુજરાતી ફૂડ ઉત્પાદકો હવે અમેરિકાનાં સેફટી નિયમો અનુસરણ કરશે

ગુજરાતી ફૂડ ઉત્પાદકો હવે અમેરિકાનાં સેફટી નિયમો અનુસરણ કરશે

ગાંધીનગર : અમેરિકાના ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ-ધારાધોરણોને ધ્યાનમાં રાખી ગુજરાતના ફૂડ ઉત્પાદકો પણ એ ધોરણ અપનાવશે. એક અસામાન્ય હિલચાલરુપે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ ક્ધટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)સાથે સહયોગ ક...

16 December 2019 11:45 AM
જીએસટી દર વધશે? કાઉન્સીલની બેઠકમાં તડાફડીનાં એંધાણ

જીએસટી દર વધશે? કાઉન્સીલની બેઠકમાં તડાફડીનાં એંધાણ

નવી દિલ્હી તા.16 જીએસટીનાં અમલને અઢી વર્ષ થવા છતાં હજુ વસુલાત સહીતના ક્ષેત્રે અપેક્ષીત પરિણામો આવી શકતા નથી ત્યારે બુધવારે યોજાનારી બેઠકમાં મહત્વીનાં નિર્ણયો થવાની શકયતા છે.જીએસટીનાં સ્લેબ ઘટાડીને કરમ...

16 December 2019 11:17 AM
હવે ડુંગળીનાં માર્ગે બટેટા ! 10 દિવસમાં ભાવ ડબલ થઇ ગયાં

હવે ડુંગળીનાં માર્ગે બટેટા ! 10 દિવસમાં ભાવ ડબલ થઇ ગયાં

નવી દિલ્હી,તા. 16 : શિયાળામાં સામાન્ય રીતે શાકભાજી સસ્તા હોય છે પરંતુ આ વખતે શાકભાજીનાં દામ આકાશને આંબી રહ્યા છે. ડુંગળીનાં વધતા ભાવે લોકોને રડાવ્યા બાદ કરોડોનાં લાડકવાયા એવા બટેટાનાં ભાવમાં છેલ્લા 10...

14 December 2019 05:07 PM
ભારતીય અર્થતંત્ર મહામંદી ભણી: આઈસીયુની સ્થિતિ: અરવિંદ સુબ્રમણ્યમ

ભારતીય અર્થતંત્ર મહામંદી ભણી: આઈસીયુની સ્થિતિ: અરવિંદ સુબ્રમણ્યમ

નવી દિલ્હી તા.14દેશમાં અર્થતંત્રની હાલત અંગે કેન્દ્રની મોદી સરકારને ફરી એક વખત ચેતવણી આપતા પુર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મોટી મંદી તર...

14 December 2019 05:03 PM
નોટબંધીનો ડંશ: નકલી નોટો માટે બેંક કર્મીની જવાબદારી ફીકસ; પગારમાંથી નાણાં કપાવા લાગ્યા

નોટબંધીનો ડંશ: નકલી નોટો માટે બેંક કર્મીની જવાબદારી ફીકસ; પગારમાંથી નાણાં કપાવા લાગ્યા

અમદાવાદ તા.14પ્રવર્તમાન આર્થિક મંદી માટે વિવિધ કારણોની સાથોસાથ 2016ની નોટબંધીને પણ જવાબદાર ગણાવવામાં આવી જ રહી છે. નોટબંધીનો ડંશ અનેકવિધ ક્ષેત્રો-વ્યક્તિઓને લાગવાનું ચાલુ હોય તેમ હવે બેંક કર્મચારીઓનો ...

13 December 2019 01:54 PM
રેલવેમાં ખાનગીકરણ: અમદાવાદ સહિત 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપાશે

રેલવેમાં ખાનગીકરણ: અમદાવાદ સહિત 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપાશે

નવી દિલ્હી તા.13ભારતીય રેલવેના ખાનગીકરણમાં ઝડપ વધવા લાગી છે. હવે અમદાવાદ સહિતના રૂટોની વધુ 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવાનો તખ્તો ઘડાયો છે. ગત સોમવારે યોજાયેલી બેઠકમાં રેલવે પ્રધાન પિયુષ ગ...

13 December 2019 11:51 AM
અર્થતંત્ર માટે હજુ મુશ્કેલ સમય: ઔદ્યોગીક ઉત્પાદન ત્રીજા મહીને ઘટયુ

અર્થતંત્ર માટે હજુ મુશ્કેલ સમય: ઔદ્યોગીક ઉત્પાદન ત્રીજા મહીને ઘટયુ

નવી દિલ્હી તા.13આર્થિક સ્લોડાઉન-મંદીની હાલત વચ્ચે દેશમાં ઔદ્યોગીક ઉત્પાદનમાં સતત ત્રીજા મહીને ઘટાડો નોંધાયો છે. ઉત્પાદન ક્ષેત્રના નબળા પરફોર્મન્સનુ આ પરિણામ છે.નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસ દ્વારા જારી કરાય...

Advertisement
<
Advertisement