Business News

11 January 2020 11:39 AM
સરકારી તિજોરી તળીયાઝાટક  રિઝર્વ બેંક પાસેથી વચગાળાનું ડિવિડન્ડ મેળવાશે

સરકારી તિજોરી તળીયાઝાટક રિઝર્વ બેંક પાસેથી વચગાળાનું ડિવિડન્ડ મેળવાશે

નવી દિલ્હી, તા. ૧૧દેશમાં આર્થિક મંદી વચ્ચે ક૨વે૨ા વસુલાતમાં મોટુ ગાબડુ છે અને સ૨કા૨ી તિજો૨ી ખાલીખમ છે. તેવા સમયે સ૨કા૨ે ફ૨ી એક વખત ૨ીઝર્વ બેંકને ખંખે૨વાનો વ્યૂહ તૈયા૨ ર્ક્યો છે. તિજો૨ીમાં નાણા ઠાલવવા ...

10 January 2020 06:13 PM
શેરબજારમાં નિફટી 12311ની નવી ટોચે

શેરબજારમાં નિફટી 12311ની નવી ટોચે

મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો દોર જારી રહ્યો હતો અને નવી ઉંચી સપાટી સર્જાઈ હતી. સેન્સેકસને રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચવામાં છેટુ રહી ગયું હતું. પરંતુ નિફટીએ 12311ની નવી ટોચ બનાવી હતી.શેરબજ...

10 January 2020 11:47 AM
ITની એક જોગવાઈ રોલબેક: સંયુક્ત મિલ્કત ધરાવનાર માટે સહજ-ફોર રીટર્ન જરૂરી નથી

ITની એક જોગવાઈ રોલબેક: સંયુક્ત મિલ્કત ધરાવનાર માટે સહજ-ફોર રીટર્ન જરૂરી નથી

નવી દિલ્હી: આવકવેરા વિભાગે એક મિલ્કતનો સંયુક્ત માલીકી ધરાવનાર માટે અગાઉ જે આવકવેરાનું રીટર્ન સહજ જ ભરવાની જોગવાઈ કરી હતી તે પાછી ખેચી લીધી છે અને નવા નોટીફીકેશન મુજબ ‘સિંગલ હાઉસ પ્રોપર્ટી’...

10 January 2020 10:51 AM
2019માં બીઅરનું વેચાણ 3 વર્ષમાં ઝડપથી વધ્યુ હોવા છતાં ઉદ્યોગને ચાલુ વર્ષની ચિંતા

2019માં બીઅરનું વેચાણ 3 વર્ષમાં ઝડપથી વધ્યુ હોવા છતાં ઉદ્યોગને ચાલુ વર્ષની ચિંતા

મુંબઈ તા.102019માં ભારતમાં બીયરનું વેચાણ ત્રણ વર્ષમાં સૌથી વધુ ગતિએ વધ્યુ હોવા છતાં કંપ્નીઓ કહે છે કે, વધતા જતાં વેરા અને કેટલાક રાજયોમાં દારુબંધીથી દરેક કવાર્ટરમાં વેચાણવૃદ્ધિ ઘટતી રહી છે.2019માં બીય...

09 January 2020 06:54 PM
મિશન ગગનયાનના આપણા અંતરિક્ષ યાત્રીઓ કેસરિયો સ્પેશ શૂટ પહેરશે !

મિશન ગગનયાનના આપણા અંતરિક્ષ યાત્રીઓ કેસરિયો સ્પેશ શૂટ પહેરશે !

નવી દિલ્હી,તા. 9 : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના પ્રમુખ કે. સિવને નવા વર્ષના પહેલા દિવસે એ વાતની પુષ્ટિ કરીહ તી કે ભારત તેના પ્રથમ અમાનવ અંતરિક્ષ મિશન માટે ચાર અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરી ...

09 January 2020 06:15 PM
શેરબજારમાં પુરપાટ તેજી: 626 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં પુરપાટ તેજી: 626 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારમાં આજે તેજીના આખલાએ ધણધણાટી બોલાવી હોય તેમ 626 પોઈન્ટનો તોતીંગ ઉછાળો નોંધાયો હતો. મોટાભાગના હેવીવેઈટ શેરો ઉછળ્યા હતા. સોના તથા ચાંદીમાં ગાબડા પડયા હતા. ડોલર સામે રૂપિયો સ્ટ્રોંગ બન્યો હત...

09 January 2020 12:53 PM
અમેરિકા-ઈરાન ટેન્શનનો ઉકેલ આવવાના આશાવાદથી શેરબજારમાં 500 પોઈન્ટની તેજી

અમેરિકા-ઈરાન ટેન્શનનો ઉકેલ આવવાના આશાવાદથી શેરબજારમાં 500 પોઈન્ટની તેજી

મુંબઈ શેરબજારમાં આજે જોરદાર તેજી થઈ હતી. અમેરિકા-ઈરાન વચ્ચેના ટેન્શનનો ઉકેલ આવી જવાના આશાવાદનો પડઘો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 500 પોઈન્ટથી વધુ ઉંચકાયો હતો અને 41333 સાંપડયો હતો. નેશનલ સ્ટ...

09 January 2020 12:44 PM
ડીજીટલ નાણાકિય વ્યવહાર: ડેબીટ કાર્ડથી થતા તમામ વ્યવહારો ફ્રી કરવા તૈયારી

ડીજીટલ નાણાકિય વ્યવહાર: ડેબીટ કાર્ડથી થતા તમામ વ્યવહારો ફ્રી કરવા તૈયારી

નવી દિલ્હી: દેશમાં નાણાકીય વ્યવહારોને ડીજીટલ બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને આગળ વધારતા હવે બેન્કોના ડેબીટ કાર્ડ સંબંધી તમામ વ્યવહારોને ‘ફ્રી’ કરવા માટે તૈયારી છે. પ્લાસ્ટીક મનીના ઉપયોગ...

09 January 2020 11:53 AM
ભારતનો વિકાસ દર 5% જ રહેશે: વિશ્વ બેંક

ભારતનો વિકાસ દર 5% જ રહેશે: વિશ્વ બેંક

નવી દિલ્હી: ભારત મંદીની વધુ નજીક જઈ રહ્યા છે તેવા અનુમાન વચ્ચે વિશ્ર્વ બેંકે પણ ભારતનો વિકાસ દર 2019-20ના નાણાકીય ક્ષેત્ર માટે 5% જ રહેશે તેવુ અનુમાન જાહેર કર્યુ છે. દેશમાં ધિરાણની માંગમાં સુસ્તી અને ...

09 January 2020 08:33 AM
અમદાવાદ: જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ સાથે લાખોની રોકડ સહીત સોનાની કરી લૂંટ

અમદાવાદ: જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ સાથે લાખોની રોકડ સહીત સોનાની કરી લૂંટ

અમદાવાદ: ઓઢવમાં હિરા બા જ્વેલર્સની દુકાનમાં લૂંટારુઓ ત્રાટકીને ફાયરિંગ કરીને લાખો રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતો. ઓઢવમાં રબાર...

08 January 2020 06:50 PM
યુદ્ધનો ભય: ક્રુડતેલ-સોનુ-ચાંદી ફરી ઉછળ્યા: શેરબજાર-રૂપિયામાં ગાબડા બાદ આંશિક રિકવરી

યુદ્ધનો ભય: ક્રુડતેલ-સોનુ-ચાંદી ફરી ઉછળ્યા: શેરબજાર-રૂપિયામાં ગાબડા બાદ આંશિક રિકવરી

રાજકોટ તા.8મુંબઈ શેરબજારમાં આજે પ્રારંભીક ગભરાટ વચ્ચે આંશિક રિકવરી આવી હતી. ક્રુડતેલ-સોના-ચાંદીમાં ઉછાળો હતો. ડોલર સામે રૂપિયો નબળો પડયો હતો.શેરબજારમાં આજે શરુઆત ગભરાટના માહોલમાં થઈ હતી. અમેરિકી સૈન્ય...

08 January 2020 01:45 PM
ક્રુડતેલ સળગ્યુ, 4.50 ટકાનો ઉછાળો: સોના-ચાંદી ઉંચકાયા: શેરબજાર પટકાયુ

ક્રુડતેલ સળગ્યુ, 4.50 ટકાનો ઉછાળો: સોના-ચાંદી ઉંચકાયા: શેરબજાર પટકાયુ

નવી દિલ્હી તા.8અમેરિકાના સૈન્યસ્થળો પર ઈરાને મિસાઈલ હુમલો કર્યાને પગલે મધ્યપુર્વમાં ફરી ટેન્શનની હાલત વચ્ચે ક્રુડતેલ ઉછળ્યુ છે. ઈરાની હુમલાના રિપોર્ટ જાહેર થવાની સાથે જ ક્રુડતેલ સાડા ચાર ટકા ઉછળ્યુ હત...

08 January 2020 11:40 AM
વધતી વસ્તી, વધી રહેલાં કદકાઠીના કારણે અનાજની વૈશ્ચિક માંગ 2100 સુધીમાં 80% વધશે

વધતી વસ્તી, વધી રહેલાં કદકાઠીના કારણે અનાજની વૈશ્ચિક માંગ 2100 સુધીમાં 80% વધશે

લંડન: ઉંચા-જાડા લોકો અને વધતી વસતીથી વિશ્વમાં અનાજની માંગમાં વધારો થવાની શકયતા છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે વધતી માંગને ખેડુતો પહોંચી નહીં શકે. રાઈટના પ્રમાણમાં વેઈટ માપતો બોડી પાસ ઈન્ડેકસ (બીએમઆઈ)...

08 January 2020 11:29 AM
મંદી માર ગઈ: ગુજરાતમાં વાહનોના વેચાણમાં 12%, રાજકોટમાં 19%નો ભારે ઘટાડો

મંદી માર ગઈ: ગુજરાતમાં વાહનોના વેચાણમાં 12%, રાજકોટમાં 19%નો ભારે ઘટાડો

અમદાવાદ તા.8આર્થિક સુસ્તી, નીતિવિષયક ફેરફાર, નાણાંભીડ અને વાહન માલિકીના વધતા ખર્ચ જેવા કારણોથી ગુજરાતમાં 2019માં વાહનોની માંગમાં મોટી અડચણ આવી હતી. 2018માં 18 લાખ વાહનોના રજીસ્ટ્રેશન સામે ગત વર્ષે 11....

08 January 2020 08:30 AM
આજે ભારત બંધ: બેન્કિંગ સહિતની અનેક સેવા પ્રભાવિત થશે

આજે ભારત બંધ: બેન્કિંગ સહિતની અનેક સેવા પ્રભાવિત થશે

નવી દિલ્હીઃ શ્રમિક અને ખેડૂત સંગઠનોએ રાષ્ટ્રવ્યાવી હડતાળનું આહ્વાન આપ્યું છે. હડતાળમાં 25 કરોડ લોકો સામે થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેનાથી બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય જરૂરી સેવાઓ પ્રભાવિત થઈ...

Advertisement
<
Advertisement