Business News

15 January 2020 10:30 AM
સોનાના દાગીનામાં આજથી હોલમાર્ક ફરજીયાત: જુના સ્ટોકનો નિકાલ કરવા જવેલર્સોને એક વર્ષનો સમય

સોનાના દાગીનામાં આજથી હોલમાર્ક ફરજીયાત: જુના સ્ટોકનો નિકાલ કરવા જવેલર્સોને એક વર્ષનો સમય

નવી દિલ્હી તા.15સોનાની શુદ્ધતાની ગેરંટી આપતો ‘હોલમાર્ક’ કાયદો આજથી ફરજીયાત બન્યો છે. સરકાર દ્વારા જાહેરનામુ પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે. જો કે, હોલમાર્ક માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્...

13 January 2020 07:09 PM
શેરબજારમાં સેન્સેકસ-નિફટી નવી ઉંચાઈએ

શેરબજારમાં સેન્સેકસ-નિફટી નવી ઉંચાઈએ

રાજકોટ તા.13 મુંબઈ શેરબજારમાં તેજીનો દોર યથાવત રહેવા સાથે ધુમ લેવાલીને કારણે મોટાભાગના શેરો ઉંચકાતા સેન્સેકસ તથા નીફટી નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. સોના-ચાંદીમાં ગાબડા હતા જયારે ડોલર સામે રૂપિયો સ્ટ્રોંગ ...

13 January 2020 12:56 PM
બજેટમાં સીધા કરવેરાની નવી ‘માફી’ યોજના આવશે

બજેટમાં સીધા કરવેરાની નવી ‘માફી’ યોજના આવશે

નવી દિલ્હી: આગામી કેન્દ્રીય બજેટમાં સરકાર સીધા કરવેરામાં જે ડિફોલ્ટર છે. તેમના માટે માફી યોજના જાહેર કરી શકે છે. આવકવેરા સહિતના સીધા કરવેરાએ જે લોકોના કેસ ફાઈનલ થયા છે. તેઓના નાણા બાકી છે અથવા તો જે ક...

13 January 2020 12:09 PM
GST ન ભરનાર વેપારીઓનું આવી  બનશે : રજિસ્ટ્રેશન રદ થઇ શકે છે

GST ન ભરનાર વેપારીઓનું આવી બનશે : રજિસ્ટ્રેશન રદ થઇ શકે છે

સીમલા,તા. 13 : જીએસટી રિટર્ન ન ભરનારા વેપારીઓ માટે સરકારે હવે કરગર પધ્ધતિ અપનાવી છે. આવા લોકોનું ઇ-વે બ્લોક કરવામાં આવશે. જેથી તેમના કામ રોકાઈ જશે જ્યારે 6 મહિનાથી ટેક્સ રિટર્ન ન ભરનાર જીએસટી રજિસ્ટર્...

11 January 2020 11:59 AM
જીએસટીઆર-1 ફાઈલ કરવાની મુદતમાં ફરી સાત દિવસનો વધારો

જીએસટીઆર-1 ફાઈલ કરવાની મુદતમાં ફરી સાત દિવસનો વધારો

નવી દિલ્હી તા.11જીએસટી કાયદા-નિયમોમાં બદલાવનો દોર સતત યથાવત હોય તેમ કેન્દ્ર સરકારે જીએસટીઆર-1ની મુદતમાં સાત દિવસનો વધારો કરી દીધો છે. લેઈટ ફી વિના કરદાતા 17 જાન્યુઆરી સુધી તે ભરી શકશે.જીએસટી કાઉન્સીલે...

11 January 2020 11:50 AM
મોબાઈલના ટેરીફ - ડેટા ચાર્જ વધતા દેશમાં 8 વર્ષમાં પ્રથમવાર એકટીવ સીમ ઘટયા

મોબાઈલના ટેરીફ - ડેટા ચાર્જ વધતા દેશમાં 8 વર્ષમાં પ્રથમવાર એકટીવ સીમ ઘટયા

નવી દિલ્હી: નાણાકીય કટોકટીમાં ફેલાયેલી મોબાઈલ કંપનીઓએ તેના કોલીંગ તથા ડેટા ચાર્જમાં વધારો કર્યો તે તેના માટે બુમરેંગ થાય તેવા સંકેત છે. દેશમાં મોબાઈલ ડેટા, ક્રાંતિ સર્જાયા પછી આઠ વર્ષમાં પ્રથમ વખત મોબ...

11 January 2020 11:39 AM
સરકારી તિજોરી તળીયાઝાટક  રિઝર્વ બેંક પાસેથી વચગાળાનું ડિવિડન્ડ મેળવાશે

સરકારી તિજોરી તળીયાઝાટક રિઝર્વ બેંક પાસેથી વચગાળાનું ડિવિડન્ડ મેળવાશે

નવી દિલ્હી, તા. ૧૧દેશમાં આર્થિક મંદી વચ્ચે ક૨વે૨ા વસુલાતમાં મોટુ ગાબડુ છે અને સ૨કા૨ી તિજો૨ી ખાલીખમ છે. તેવા સમયે સ૨કા૨ે ફ૨ી એક વખત ૨ીઝર્વ બેંકને ખંખે૨વાનો વ્યૂહ તૈયા૨ ર્ક્યો છે. તિજો૨ીમાં નાણા ઠાલવવા ...

10 January 2020 06:13 PM
શેરબજારમાં નિફટી 12311ની નવી ટોચે

શેરબજારમાં નિફટી 12311ની નવી ટોચે

મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજીનો દોર જારી રહ્યો હતો અને નવી ઉંચી સપાટી સર્જાઈ હતી. સેન્સેકસને રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચવામાં છેટુ રહી ગયું હતું. પરંતુ નિફટીએ 12311ની નવી ટોચ બનાવી હતી.શેરબજ...

10 January 2020 11:47 AM
ITની એક જોગવાઈ રોલબેક: સંયુક્ત મિલ્કત ધરાવનાર માટે સહજ-ફોર રીટર્ન જરૂરી નથી

ITની એક જોગવાઈ રોલબેક: સંયુક્ત મિલ્કત ધરાવનાર માટે સહજ-ફોર રીટર્ન જરૂરી નથી

નવી દિલ્હી: આવકવેરા વિભાગે એક મિલ્કતનો સંયુક્ત માલીકી ધરાવનાર માટે અગાઉ જે આવકવેરાનું રીટર્ન સહજ જ ભરવાની જોગવાઈ કરી હતી તે પાછી ખેચી લીધી છે અને નવા નોટીફીકેશન મુજબ ‘સિંગલ હાઉસ પ્રોપર્ટી’...

10 January 2020 10:51 AM
2019માં બીઅરનું વેચાણ 3 વર્ષમાં ઝડપથી વધ્યુ હોવા છતાં ઉદ્યોગને ચાલુ વર્ષની ચિંતા

2019માં બીઅરનું વેચાણ 3 વર્ષમાં ઝડપથી વધ્યુ હોવા છતાં ઉદ્યોગને ચાલુ વર્ષની ચિંતા

મુંબઈ તા.102019માં ભારતમાં બીયરનું વેચાણ ત્રણ વર્ષમાં સૌથી વધુ ગતિએ વધ્યુ હોવા છતાં કંપ્નીઓ કહે છે કે, વધતા જતાં વેરા અને કેટલાક રાજયોમાં દારુબંધીથી દરેક કવાર્ટરમાં વેચાણવૃદ્ધિ ઘટતી રહી છે.2019માં બીય...

09 January 2020 06:54 PM
મિશન ગગનયાનના આપણા અંતરિક્ષ યાત્રીઓ કેસરિયો સ્પેશ શૂટ પહેરશે !

મિશન ગગનયાનના આપણા અંતરિક્ષ યાત્રીઓ કેસરિયો સ્પેશ શૂટ પહેરશે !

નવી દિલ્હી,તા. 9 : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના પ્રમુખ કે. સિવને નવા વર્ષના પહેલા દિવસે એ વાતની પુષ્ટિ કરીહ તી કે ભારત તેના પ્રથમ અમાનવ અંતરિક્ષ મિશન માટે ચાર અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરી ...

09 January 2020 06:15 PM
શેરબજારમાં પુરપાટ તેજી: 626 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં પુરપાટ તેજી: 626 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારમાં આજે તેજીના આખલાએ ધણધણાટી બોલાવી હોય તેમ 626 પોઈન્ટનો તોતીંગ ઉછાળો નોંધાયો હતો. મોટાભાગના હેવીવેઈટ શેરો ઉછળ્યા હતા. સોના તથા ચાંદીમાં ગાબડા પડયા હતા. ડોલર સામે રૂપિયો સ્ટ્રોંગ બન્યો હત...

09 January 2020 12:53 PM
અમેરિકા-ઈરાન ટેન્શનનો ઉકેલ આવવાના આશાવાદથી શેરબજારમાં 500 પોઈન્ટની તેજી

અમેરિકા-ઈરાન ટેન્શનનો ઉકેલ આવવાના આશાવાદથી શેરબજારમાં 500 પોઈન્ટની તેજી

મુંબઈ શેરબજારમાં આજે જોરદાર તેજી થઈ હતી. અમેરિકા-ઈરાન વચ્ચેના ટેન્શનનો ઉકેલ આવી જવાના આશાવાદનો પડઘો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 500 પોઈન્ટથી વધુ ઉંચકાયો હતો અને 41333 સાંપડયો હતો. નેશનલ સ્ટ...

09 January 2020 12:44 PM
ડીજીટલ નાણાકિય વ્યવહાર: ડેબીટ કાર્ડથી થતા તમામ વ્યવહારો ફ્રી કરવા તૈયારી

ડીજીટલ નાણાકિય વ્યવહાર: ડેબીટ કાર્ડથી થતા તમામ વ્યવહારો ફ્રી કરવા તૈયારી

નવી દિલ્હી: દેશમાં નાણાકીય વ્યવહારોને ડીજીટલ બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને આગળ વધારતા હવે બેન્કોના ડેબીટ કાર્ડ સંબંધી તમામ વ્યવહારોને ‘ફ્રી’ કરવા માટે તૈયારી છે. પ્લાસ્ટીક મનીના ઉપયોગ...

09 January 2020 11:53 AM
ભારતનો વિકાસ દર 5% જ રહેશે: વિશ્વ બેંક

ભારતનો વિકાસ દર 5% જ રહેશે: વિશ્વ બેંક

નવી દિલ્હી: ભારત મંદીની વધુ નજીક જઈ રહ્યા છે તેવા અનુમાન વચ્ચે વિશ્ર્વ બેંકે પણ ભારતનો વિકાસ દર 2019-20ના નાણાકીય ક્ષેત્ર માટે 5% જ રહેશે તેવુ અનુમાન જાહેર કર્યુ છે. દેશમાં ધિરાણની માંગમાં સુસ્તી અને ...

Advertisement
<
Advertisement