Business News

26 November 2019 04:30 PM
ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે 7મો આંતર રાષ્ટ્રીય વેપાર મેળો

ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે 7મો આંતર રાષ્ટ્રીય વેપાર મેળો

રાજકોટ તા.26 ભારત અને આફ્રિકા માં લગભગ એક સમાન આબોહવા અને સમાન સામાજીક/આર્થિક પરિસ્થિતિ પ્રર્વતમાન છે કે જે બંને દેશો વચ્ચે ભવિષ્યના સહકારનો પાયો છે,આફ્રિકા નો ૠઉઙ 2020 સુધીમાં 2.6 બિલિયન ઞજઉ પહોચવાનુ...

26 November 2019 12:46 PM
મોરબીના સિરામીક ઉદ્યોગ પર 400 કરોડના દંડની લટકતી તલવાર! ધંધાર્થીઓ નારાજ

મોરબીના સિરામીક ઉદ્યોગ પર 400 કરોડના દંડની લટકતી તલવાર! ધંધાર્થીઓ નારાજ

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.26મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ એનજીટીના આદેશ પછી તુર્તજ કોલ ગેસિફાયરનો ઉપયોગ બંધ કરી દીધો હતો અને નેચરલ ગેસથી ટાઈલ્સનું ઉત્પાદન શરૂ કરી દીધું છે જો કે, એનજીટીના આદેશ પછી જીપીસીબી...

26 November 2019 11:44 AM
સેન્સેકસ 41000, નિફટી નવી ટોચે

સેન્સેકસ 41000, નિફટી નવી ટોચે

રાજકોટ તા.26શેરબજાર તેજીના નવા દોરમાં આવ્યુ હોય તેમ સેન્સેકસની સાથોસાથ નિફટીએ પણ આજે રેકોર્ડબ્રેક સપાટી બનાવી હતી. તમામ હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલીના પડઘા હેઠળ સેન્સેકસ 41000નુ લેવલ ક્રોસ કરી ગયો હતો....

25 November 2019 04:59 PM
શેરબજારમાં તેજીની છલાંગ: સેન્સેકસમાં નવી ઉંચાઈ

શેરબજારમાં તેજીની છલાંગ: સેન્સેકસમાં નવી ઉંચાઈ

રાજકોટ તા.25મુંબઈ શેરબજારમાં તેજીનો દોર સતત આગળ વધતો રહ્યો હોય તેમ આજે સેન્સેકસ 467 પોઈન્ટ ઉછળ્યો હતો અને નવી રેકોર્ડ બ્રેક ઉંચાઈએ પહોંચ્યો હતો. નિફટી પણ નવી ઉંચાઈના માર્ગે આગળ ધપતો રહ્યો હતો.શેરબજારમ...

25 November 2019 11:34 AM
ઈન્વેસ્ટરોના નાણાની ઉચાપત: કાર્વી પછી 3 ડઝન બ્રોકરો રડારમાં

ઈન્વેસ્ટરોના નાણાની ઉચાપત: કાર્વી પછી 3 ડઝન બ્રોકરો રડારમાં

મુંબઈ તા.25માર્કેટ રેગ્યુલેટર સિકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ કલાયન્ટના શેરનો ઉપયોગ કરવાની પ્રથામાં રોકાયેલા વધુ બ્રોકરો સામે હવે નાળચુ માંડયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદો માત્ર...

21 November 2019 06:34 PM
શેરબજારમાં નીચા મથાળે લેવાલીથી રિકવરી: ભારત પેટ્રો-કોલ ઈન્ડિયા ઘટયા

શેરબજારમાં નીચા મથાળે લેવાલીથી રિકવરી: ભારત પેટ્રો-કોલ ઈન્ડિયા ઘટયા

રાજકોટ તા.21મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટ વચ્ચે નીચામથાળેથી રિકવરી આવી હતી. ઈન્ડેકસ સ્થિર જેવા રહ્યા હતા.શેરબજારમાં આજે વૈશ્ર્વિક નરમાઈનો પ્રત્યાઘાત હતો છતાં સરકાર એક પછી એક સુધારાના પગલા લઈ રહી હો...

21 November 2019 05:37 PM
પાકિસ્તાનમાં ટમેટાએ સોનાનું લીધું સ્થાન, દુલ્હને ટમેટાનો હાર પહેર્યો

પાકિસ્તાનમાં ટમેટાએ સોનાનું લીધું સ્થાન, દુલ્હને ટમેટાનો હાર પહેર્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન બનતા જ ઈમરાન ખાને દેશના લોકોને મોટા મોટા સપના બતાવ્યાં હતાં. પરંતુ આજે પાકિસ્તાનના શું હાલ ખૂબ જ બેહાલ છે.એક બાજુ જ્યાં કરાચીમાં ઈમરાન ખાન વિરુદ્ધ હજારો લોકો રસ્તાઓ પ...

21 November 2019 02:07 PM
વધતા ભાવને કાબૂમાં લેવા સરકાર 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરશે

વધતા ભાવને કાબૂમાં લેવા સરકાર 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરશે

નવી દિલ્હી તા.21આસમાનને ચૂમતા ડુંગળીના ભાવને લઈને ચિંતીત સરકારે ઘરેલુ બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા માટે 1.2 લાખ ટન ડુંગળી આયાત કરવાની મંજુરી ખાદ્ય મંત્રાલયને આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને મ...

21 November 2019 12:34 PM
હવે બીએસએનએલ પણ ટેરીફ વધારશે : 1લી ડિસેમ્બરથી લાગુ

હવે બીએસએનએલ પણ ટેરીફ વધારશે : 1લી ડિસેમ્બરથી લાગુ

નવી દિલ્હી, તા. ૨૧ભા૨તી એ૨ટેલ, વોડાફોન આઈડીયા, ૨ીલાયન્સ જીયો જેવી ખાનગી કંપનીઓ છી હવે સ૨કા૨ી ટેલીકોમ કંની બીએસએનએલ પણ આવતા મહિનાથી ટે૨ીફમાં વધા૨ો ક૨વાની જાહે૨ાત ક૨ી છે. બીએસએનએલના એક સીનીય૨ અધિકા૨ીએ જ...

21 November 2019 09:13 AM
કેબિનેટનો મોટો નિર્ણય, સરકારી કંપની BPCLમાં ડિસઇન્વેસ્ટમેન્ટને આપી મંજૂરી

કેબિનેટનો મોટો નિર્ણય, સરકારી કંપની BPCLમાં ડિસઇન્વેસ્ટમેન્ટને આપી મંજૂરી

નવી દિલ્હી તા.21મોબાઈલ ઓપરેટરો દ્વારા સ્પેકટ્રમની બાકી રહેલી રકમની ચૂકવણીમાં સરકારે બે વર્ષની રાહત આપતા ભીંસમાં મુકાયેલા ટેલીકોમ ઉદ્યોગને રૂા.42000 કરોડની લાઈફલાઈન મળી છે.જો કે 24 ઓકટોબરે સુપ્રીમ કોર્...

20 November 2019 05:45 PM
શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ 40816

શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ 40816

રાજકોટ તા.20મુંબઈ શેરબજારમાં તેજીનો દોર યથાવત હોય તેમ પસંદગીના ધોરણે ધૂમ લેવાલી વચ્ચે સેન્સેકસે નવી ઉંચાઈ સર કરી હતી. ઈન્ટ્રા-ડે 40816નું લેવલ બનાવ્યું હતું. ત્યારબાદ 216 પોઈન્ટનો સુધારો સૂચવતો હતો.શે...

20 November 2019 05:43 PM
3-બી રિટર્ન ભરવાનાં છેલ્લા દિવસે જ સર્વર ઠપ્પ

3-બી રિટર્ન ભરવાનાં છેલ્લા દિવસે જ સર્વર ઠપ્પ

રાજકોટ તા.20ગુજરાતમાં જી.એસ.ટી. કાયદો અમલી બન્યાને બે વર્ષ થઈ ગયા છે. છતાં હજુ પણ જી.એસ.ટી.નાં સર્વરની સમસ્યા સળગતી રહી છે. કહેવત મુજબ દશેરાએ જ ઘોડુ ન દોડે તે પ્રમાણે જયારે વેપારીઓને અગત્યનાં રિટર્ન ભ...

20 November 2019 02:55 PM
સ્ટેટ બેન્કના ગ્રાહકોના એટીએમ ફ્રોડથી રૂા.1 કરોડની ઉઠાંતરી

સ્ટેટ બેન્કના ગ્રાહકોના એટીએમ ફ્રોડથી રૂા.1 કરોડની ઉઠાંતરી

નવી દિલ્હી તા.20દેશમાં વધતા જતા બેન્કિંગ ફ્રોડ વચ્ચે હવે સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંકે સ્વીકાર્યુ છે કે તેના ગ્રાહકોના એટીએમ કાર્ડ ફ્રોડથી 45 ખાતાઓમાંથી રૂા.1 કરોડની રકમ ઉપાડી લેવામાં આવી છે...

20 November 2019 12:11 PM
ફ્રી-કોલીંગનું વચન આપનાર જીયોએ બીજી વખત દર વધારશે

ફ્રી-કોલીંગનું વચન આપનાર જીયોએ બીજી વખત દર વધારશે

નવી દિલ્હી: દેશમાં એક સમયે મોબાઈલ કંપનીઓ વચ્ચેની સ્પર્ધાના કારણે કોલ-રેટ અને બાદમાં ડેટા- (ઈન્ટરનેટ) પણ સાવ સસ્તુ બની ગયું હતું પણ હવે પાઘડીનો વળ છેડે આવી ગયો છે. એક તરફ મોબાઈલ કંપનીઓ પર સરકારી નાણાની...

20 November 2019 12:08 PM
શહેરી ટેલીકોમ ગ્રાહકોમાં બીજા નંબરનો ક્રેઝ ઘટયો: ગ્રામીણ કક્ષાએ કુલ કનેકશન વધ્યા

શહેરી ટેલીકોમ ગ્રાહકોમાં બીજા નંબરનો ક્રેઝ ઘટયો: ગ્રામીણ કક્ષાએ કુલ કનેકશન વધ્યા

નવી દિલ્હી તા.20દેશના ટેલીકોમ ક્ષેત્રમાં અનેક નવા સુધારા થઈ રહ્યા છે. ખાસ કરીને હવે ભાવવધારાનો યુગ ચાલુ થશે તે નિશ્ર્ચિત બનતા અને મંદી સહિતની ઈફેકટના કારણે અગાઉ બે કે વધુ મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટ અને એક ...

Advertisement
<
Advertisement