Business News

13 August 2019 06:11 PM
સોનામાં નવો રેકોર્ડ; દસ ગ્રામના
રૂા.39000: મહિનામાં 9 ટકા વધ્યા

સોનામાં નવો રેકોર્ડ; દસ ગ્રામના રૂા.39000: મહિનામાં 9 ટકા વધ્યા

રાજકોટ તા.13સોનાના ભાવોમાં આગઝરતી તેજીનો દોર જારી રહ્યો હોય તેમ દસ ગ્રામનો ભાવ રૂા.39000ની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. તેવી જ રીતે ચાંદી પણ એકધારા ભાવવધારાથી 45000ના સ્તરે પહોંચી હતી.વિશ્ર્વબજારમાં...

13 August 2019 03:02 PM
ઓટો ઉદ્યોગમાં મંદી સતત ચાલુ: વાહનોના વેચાણમાં વધુ 18 ટકાનો ઘટાડો

ઓટો ઉદ્યોગમાં મંદી સતત ચાલુ: વાહનોના વેચાણમાં વધુ 18 ટકાનો ઘટાડો

મુંબઈ તા.13દેશના ઓટો ઉદ્યોગની ખરાબ સ્થિતિ જુલાઈ માસમાં પણ યથાવત રહી છે અને પેસેન્જર વ્હીકલનું વેચાણ 30.98 ટકા ઘટીને 207790 યુનીટ થયુ છે. ઓટો ઉદ્યોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ કોમર્સીયલ વાહનો...

12 August 2019 06:06 PM
મંદી માર ગઈ: દારુ, સિગારેટના વેચાણમાં પણ મંદીનો ઓછાયો

મંદી માર ગઈ: દારુ, સિગારેટના વેચાણમાં પણ મંદીનો ઓછાયો

કોલકાતા તા.12આર્થિક ભીંસમાં લોકો બિનજરૂરી ખર્ચામાં કાપ મુકતા હોય છે, પણ વ્યસનીઓ ગમે તેમ કરી પાનફાકી, સિગરેટ અથવા દારુનો પોતાનો કવોટા પુરો કરતા હોય છે. પરંતુ, સિગરેટ-દારુનું વેચાણ પણ ઘટી રહ્યું હોવાથી ...

12 August 2019 03:20 PM
મોરબી યાર્ડમાં ખેડૂતોને કરોડોનું નુકસાન

મોરબી યાર્ડમાં ખેડૂતોને કરોડોનું નુકસાન

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 1રમોરબી શહેર અને તાલુકામાં છેલ્લા બે દિવસમાં 15 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે જેથી મોટા ભાગના વિસ્તારો ગઈકાલે સવારથી બેટમાં ફેરવાઈ ગયા હતા આ સમયે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર...

12 August 2019 03:19 PM
માળીયા(મી)ના મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન : અગરો હજુ પાણી પાણી

માળીયા(મી)ના મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન : અગરો હજુ પાણી પાણી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 1રમોરબી તાલુકામાં શુક્રવાર અને શનિવાર દરમિયાન કુલ 15 ઇંચથી વધુ વરસાદ પડયો હતો જેથી મોરબીમાં ઠેરઠેર પાણી ભરાયા હતા કોઇ મોટી નુકસાનીના સમાચાર મોરબી પંથકમાંથી મળી આવ્યા ન હતા પર...

09 August 2019 06:59 PM
સોનામાં ફ૨ી તેજી : દસ ગ્રામે
૨૦૦નો ઉછાળો : ભાવ ૩૮૪૦૦

સોનામાં ફ૨ી તેજી : દસ ગ્રામે ૨૦૦નો ઉછાળો : ભાવ ૩૮૪૦૦

સોના-ચાંદીમાં તોફાની વધઘટનો દો૨ ચાલુ ૨હયો હોય તેમ ગુરૂવા૨ે દસ ગ્રામે પ૦૦ રૂપિયાનું ગાબડુ પડયા બાદ આજે ફ૨ી તેજી થઈ હતી. ૨ાજકોટમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૩૮૪૦૦ થયો હતો. કોમોડીટી એક્સચેંજમાં ૨૦૦ના ભાવ વધા૨ા...

09 August 2019 12:05 PM
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સુપર-રિચ સરચાર્જમાંથી મુક્તિ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સુપર-રિચ સરચાર્જમાંથી મુક્તિ

નવી દિલ્હી તા.9સરકાર વિદેશી રોકાણકારા, એટલે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) પર સરચાર્જ લગાવવાના નિર્ણયનો પુન: વિચાર કરી શકે છે. જો કે સુપરરિચ માટે આ સરચાર્જ યથાવત રહેશે, પણ એફપીઆઈને એમાંથી બા...

08 August 2019 12:28 PM
એપ્રિલ-જુન કવાર્ટરમાં ઈ-બાઈકના વેચાણમાં ઘટાડો: નવા સબસીડી નિયમો કારણભૂત

એપ્રિલ-જુન કવાર્ટરમાં ઈ-બાઈકના વેચાણમાં ઘટાડો: નવા સબસીડી નિયમો કારણભૂત

મુંબઈ તા.8માત્ર પાંચ ઉત્પાદકોને ગ્રીન મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે સરકારની સ્કીમ હેઠળ સબસીડી મળતા એપ્રિલ-જૂન કવાર્ટરમાં ઈલેકટ્રીક ટુ-વ્હીલરનું વેચાણ ઘટયું છે.ફેમ ઈન્ડીયા (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુ...

07 August 2019 04:53 PM
નેશનલ સ્ટોક એકસચેંજમાં નોંધાયેલી 60 કંપનીઓ સરકારના રડારમાં

નેશનલ સ્ટોક એકસચેંજમાં નોંધાયેલી 60 કંપનીઓ સરકારના રડારમાં

હાલમાં જ કેન્દ્ર સરકારે કંપનીઓ માટેના સોશ્યલ રીસ્પોન્સીબીલીટી એકટમાં સુધારો કર્યો છે અને જે કંપનીઓ આ મુજબ તેના છેલ્લા ત્રણ વર્ષના નફાની સરેરાશના 2 ટકા રકમ સામાજીક ક્ષેત્રે ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય તો ...

07 August 2019 04:51 PM
ટેસ્ટ ઓફ ઈન્ડીયા અમુલ હવે કાશ્મીરમાં પણ

ટેસ્ટ ઓફ ઈન્ડીયા અમુલ હવે કાશ્મીરમાં પણ

જમ્મુ-કાશ્મીરની કલમ 370 રદ થતા જ આ રાજયમાં નવા નવા ઔદ્યોગીક એકમો જશે તે નિશ્ર્ચિત છે પરંતુ ગુજરાતની મિલ્ક માર્કેટીંગ કંપની અમુલે તો જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક સ્તરે ડેરી પ્લાન્ટ નાંખવાની તૈયારી પણ કરી લ...

07 August 2019 04:50 PM
ટાટાનો પીમ્પરી (પુના) ઓટો પ્લાન્ટમાં પણ ત્રણ દિવસનું શટડાઉન

ટાટાનો પીમ્પરી (પુના) ઓટો પ્લાન્ટમાં પણ ત્રણ દિવસનું શટડાઉન

દેશમાં ઓટો કંપનીઓ સતત મુશ્કેલીમાં રહી છે અને એક બાદ એક કંપનીઓ તેના પ્રોડકશનમાં મોટા કાપ મુકી રહી છે. હાલમાં જ મારૂતીએ તેના પ્રોડકશનમાં બ્લોક કલોઝર જાહેર કર્યુ છે જે મુજબ તે સપ્તાહમાં બે થી ત્રણ દિવસ ઉ...

07 August 2019 04:50 PM
એરટેલ એ ડીશ ટીવી ખરીદી લીધુ

એરટેલ એ ડીશ ટીવી ખરીદી લીધુ

ટેલીકોમ કંપની ભારતીય એરટેલ ડીજીટલ ટીવી પ્રસારણની ડીટીએચ સેવા પણ ધરાવે છે અને તેને હવે એસલ ગ્રુપના (ઝી ટીવી)ના ડીશ ટીવી સાથે કરાર કર્યા છે અને બંને એકબીજામાં વિલીન થઈ જશે. ઝી ટીવી લાંબા સમયથી તેના આ ડી...

07 August 2019 04:49 PM
પેટ્રોલ અને ડીઝલ વેચાણમાં સાઉદી
કંપનીઓને મંજુરી: સુપર માર્કેટમાં પણ વેચાણ

પેટ્રોલ અને ડીઝલ વેચાણમાં સાઉદી કંપનીઓને મંજુરી: સુપર માર્કેટમાં પણ વેચાણ

નવી દિલ્હી તા.7સરકારે પેટ્રોલ અને ડીઝલના માર્કેટીંગમાં જબરો ફેરફાર કર્યો છે અને હવે સાઉદી કંપની આર્મોકો અને ટોટલ તથા ટ્રાફલગુરાને ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ માટે રીટેલ ડેપો સ્થાપવા મંજુરી આપી છે...

06 August 2019 03:43 PM
શેરબજાર 'બાઉન્સબેક'; 433 પોઈન્ટનો ઉછાળો

શેરબજાર 'બાઉન્સબેક'; 433 પોઈન્ટનો ઉછાળો

રાજકોટ તા.6મુંબઈ શેરબજારમાં કડાકાભડાકાના દોર વચ્ચે આજે વળતી તેજી થઈ હતી. હેવીવેઈટ-રોકડા સહીતના શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેકસમાં 433 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.શેરબજારમાં આજે માનસ તેજીનું બન્યું હતું. ...

05 August 2019 02:49 PM
શેરબજાર ધડામ; સોના-ચાંદીમાં ભડકો: ડોલર સામે રૂપિયો ગગડયો

શેરબજાર ધડામ; સોના-ચાંદીમાં ભડકો: ડોલર સામે રૂપિયો ગગડયો

રાજકોટ તા.5વૈશ્ર્વિક ઘટનાક્રમોની સાથોસાથ આજે ભારતમાં પણ મોટા ઐતિહાસિક નિર્ણયો થવાના પ્રભાવ હેઠળ નાણાબજારોમાં જબરી ઉથલપાથલ મચી હતી. શેરબજાર ધડામ થયુ હતું. સોના-ચાંદીમાં ભડકો થયો હતો. જયારે ડોલર સામે રૂ...

Advertisement
<
Advertisement