Business News

01 November 2019 11:06 AM
અર્થતંત્ર મંદ પડયાનો વધુ એક પુરાવો: કોર સેકટરનો ગ્રોથ 8 વર્ષની નીચી સપાટીએ

અર્થતંત્ર મંદ પડયાનો વધુ એક પુરાવો: કોર સેકટરનો ગ્રોથ 8 વર્ષની નીચી સપાટીએ

નવી દિલ્હી તા.1સપ્ટેમ્બર માસમાં આઠ કોર (ચાવીરૂપ) સેકટરનો વૃદ્ધિદર આઠ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. ત્યાંથી સાત ક્ષેત્રે વૃદ્ધિ દર ઘટતા અર્થતંત્રમાં સુસ્તી દૂર કરવા પગલા લેવા સતાવાળાઓ પર દબાણ વ...

31 October 2019 04:31 PM
શેરબજારમાં કાર્નીવલ: સેન્સેકસમાં નવો રેકોર્ડ

શેરબજારમાં કાર્નીવલ: સેન્સેકસમાં નવો રેકોર્ડ

રાજકોટ તા.31 શેરબજારમાં સવંત વર્ષ 2076 તેજી લઈને આવ્યુ હોય તેમ નવા વર્ષમાં સળંગ ચોથા દિવસે જોરદાર તેજી રહી હતી. સેન્સેકસે નવી ઐતિહાસીક ઉંચાઈ બનાવી હતી. ગત જુનનુ લેવલ તોડયુ હતું. નિફટી જોકે સર્વોચ્ચ લે...

31 October 2019 03:41 PM
સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ : ૩૬ શે૨ોએ બાવન સપ્તાહની સૌથી ઉંચી સપાટી નોંધાવી

સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ : ૩૬ શે૨ોએ બાવન સપ્તાહની સૌથી ઉંચી સપાટી નોંધાવી

મુંબઈ, તા. ૩૧કેન્ની મોદી સ૨કા૨ હવે આર્થિક મો૨ચે નવા સુધા૨ાના પગલા લેવા જઈ ૨હી છે તેની અસ૨ હેઠળ શે૨બજા૨માં જો૨દા૨ તેજીનો પ્રા૨ંભ થયો છે અને આજે સેન્સેક્સ ૪૦,૩૨૮ની સપાટી પા૨ પાડીને ઓલ ટાઈમ હાઈનો નવો ૨ેક...

31 October 2019 01:13 PM
હવે ટર્નઓવ૨ના આધા૨ે નાના ઉદ્યોગનો દ૨જ્જો

હવે ટર્નઓવ૨ના આધા૨ે નાના ઉદ્યોગનો દ૨જ્જો

નવી દિલ્હી, તા. ૩૧નાના-લઘુ ઉદ્યોગોની કટોકટીભ૨ી હાલતમાં ઉહાપોહ અને સેંકડો-હજા૨ો એકમો બંધ થયાના ૨ીપોર્ટ વચ્ચે હવે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો માટે કેન્ સ૨કા૨ નવી વ્યાખ્યા લાગુ ક૨વાની તૈયા૨ીમાં છે. અત્યા...

31 October 2019 12:58 PM
સંવત વર્ષ 2076 શુભ : શે૨બજા૨ 4 દિમાં 1200 પોઈન્ટ વધી ગયુ

સંવત વર્ષ 2076 શુભ : શે૨બજા૨ 4 દિમાં 1200 પોઈન્ટ વધી ગયુ

૨ાજકોટ, તા. ૩૧નવા સંવત વર્ષ માં શે૨બજા૨ની તેજીની ગાડી પુ૨પાટ દોડવા લાગી હોય તેમ કામકાજના ચા૨ દિવસમાં સેન્સેક્સમાં અંદાજીત ૧૨૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. બેંક, મેટલ, ઓટોમોબાઈલ્સ સહિતના ક્ષેત્રોના શે૨ો...

31 October 2019 12:57 PM
હવે ગોલ્ડબંધી: બેનામી સોના માટે માફી યોજના આવશે

હવે ગોલ્ડબંધી: બેનામી સોના માટે માફી યોજના આવશે

નવી દિલ્હી તા.31 દેશમાં આર્થિક મોરચે આગામી દિવસોમાં આવી રહેલા અનેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં ગમે તે દિવસે ‘ગોલ્ડ બંધી’ની જાહેરાત થઈ શકે છે. સોનાની આયાત કાળા નાણા તથા કરચોરી માટે સોનાનો થઈ રહેલ...

Advertisement
<
Advertisement