Business News

08 November 2019 12:28 PM
અર્થ વ્યવસ્થા અને ખેડૂતોના મુદ્દે આરએસએસનાં નેતાઓ સાથે મંત્રીઓની ચચા

અર્થ વ્યવસ્થા અને ખેડૂતોના મુદ્દે આરએસએસનાં નેતાઓ સાથે મંત્રીઓની ચચા

નવી દિલ્હી તા.8 ઉચ્ચ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપનાં વરિષ્ઠ નેતાઓએ ગુરૂવારે દેશની અર્થ વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને સંઘના નેતાઓ સાથે લાંબી ચર્ચા કરી હતી અને આ બેઠક 75 કલાક ચાલી હતી.બેઠકમાં નાણા...

08 November 2019 12:21 PM
હીરા ઉદ્યોગની માઠી: ત્રણ દાયકાની સૌથી તીવ્ર મંદી

હીરા ઉદ્યોગની માઠી: ત્રણ દાયકાની સૌથી તીવ્ર મંદી

રાજકોટ તા.8નોટબંધી-જીએસટી-ઉંચા ભાવ સહિતના અનેકવિધ કારણોથી સોના-ઝવેરાતના માર્કેટમાં હજારો કારીગરો બેકારીમાં હોમાઈ ગયા છે તો આ માર્કેટ આધારિત જ હીરાબજારની હાલત પણ સાથી નથી. હજારોની સંખ્યામાં હીરા કારીગર...

08 November 2019 12:11 PM
મૂડીસનો ભા૨તને ઝટકો : અર્થતંત્રનું ૨ેટીંગ નેગેટીવ ર્ક્યુ

મૂડીસનો ભા૨તને ઝટકો : અર્થતંત્રનું ૨ેટીંગ નેગેટીવ ર્ક્યુ

નવી દિલ્હી, તા. ૮ભા૨તના આર્થિક સ્લોડાઉન-મંદી વિશે સ૨કા૨ના દાવા ભલે ગમે તેવા હોય પ૨ંતુ આંત૨૨ાષ્ટ્રીય ૨ેટીંગ એજન્સી મૂડીએ ઝટકો આપ્યો છે. ભા૨તનો વિકાસદ૨ લાંબા વખત સુધી ધીમો જ ૨હેવાની આગાહી ક૨ીને ભા૨તનું ...

07 November 2019 01:25 PM
ભારે વરસાદને કારણે ભારતમાં ખાંડનું ઉત્પાદન ત્રણ વર્ષમાં સૌથી નીચું રહે એવી ધારણા

ભારે વરસાદને કારણે ભારતમાં ખાંડનું ઉત્પાદન ત્રણ વર્ષમાં સૌથી નીચું રહે એવી ધારણા

મુંબઇ : વિશ્ર્વમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકારનો સમાવેશ થાય છે એવા ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે નવી સીઝનમાં ઉત્પાદન ત્રણ વર્ષમાં સૌથી નીચુ રહે એવી ધારણા ઇન્ડિયન શુગર મિલ્સ અસોસીએશન (ઇસ...

07 November 2019 11:42 AM
શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ 40676

શેરબજારમાં નવો રેકોર્ડ: સેન્સેકસ 40676

રાજકોટ તા.7મુંબઈ શેરબજારમાં તેજીનો દોર જારી રહેવા સાથે આજે નવો રેકોર્ડ સર્જાયો હતો. સેન્સેકસ 40676ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. નિફટી પણ 12000ને વટાવી ગયો હતો.શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું...

06 November 2019 04:41 PM
નિફટી ફરી 12000: જુન પછી નવી ઉંચાઈ

નિફટી ફરી 12000: જુન પછી નવી ઉંચાઈ

મુંબઈ તા.6એક દિવસ શ્ર્વાસ લીધા પછી મુંબઈ શેરબજારે આજે પણ તેની આગેકૂચ ચાલુ રાખી હતી. સેન્સેકસ ઈન્ટ્રા ડે માં રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો, તો 11 જૂન પછી પહેલીવાર નિફટીએ 12000ની સપાટી ફરી હાંસલ કરી હતી.સ...

06 November 2019 04:17 PM
સોના-ઝવેરાતમાં મંદી: રાજકોટમાંથી 60000 કારીગરોના ઉચાળા

સોના-ઝવેરાતમાં મંદી: રાજકોટમાંથી 60000 કારીગરોના ઉચાળા

રાજકોટ તા.6ચમકે તે બધુ સોનુ નથી... આ ગુજરાતી કહેવત ઘણી લોકપ્રિય છે. હવે આ કહેવત ઝવેરાત ક્ષેત્રમાં વધતી બેરોજગારી માટે લાગૂ પડી શકે છે. સોનાના દાગીના બનાવવાના કારીગર તરીકે ચમકતા હજારો કારીગરો બેકાર બન્...

06 November 2019 01:57 PM
આરસીઈપી મુદ્દે ઝુકયુ ચીન: ભારતનાં મુદ્દાઓને હલ કરવાની ઓફર કરી

આરસીઈપી મુદ્દે ઝુકયુ ચીન: ભારતનાં મુદ્દાઓને હલ કરવાની ઓફર કરી

પેઈચીંગ તા.6ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઈપી)સમજુતીમાં ભારતે સામેલ થવાનો ઈન્કાર કરતા હવે ચીન આ મુદ્દે ઝુકયુ છે અને ભારત તરફથી ઉઠાવેલા મુદાઓનું નિરાકરણ કરવામાં આવશે તેમ ચીને ગઈકાલે મંગળવારે જણ...

05 November 2019 05:59 PM
શેરબજારમાં ઉંચા મથાળે સાવચેતી: યશ બેંક ઉંચકાયો: આંક 60 પોઈન્ટ ડાઉન

શેરબજારમાં ઉંચા મથાળે સાવચેતી: યશ બેંક ઉંચકાયો: આંક 60 પોઈન્ટ ડાઉન

મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટે મંદીનો માહોલ રહ્યો હતો. ઉંચા મથાળે સાવચેતીના માનસથી હેવીવેઈટ શેરો નબળા પડયા હતા.શેરબજારમાં હીરો મોટો, હિન્દ લીવર, સ્ટેટ બેંક, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, ભારતી ઈન્ફ્રાટેલ ...

05 November 2019 09:03 AM
આ કપલે માત્ર Instagramની કમાણીથી બનાવ્યું આલીશાન ઘર:જાણો વિગતો....

આ કપલે માત્ર Instagramની કમાણીથી બનાવ્યું આલીશાન ઘર:જાણો વિગતો....

બ્રિટન: બ્રિટનનું આ કપલ instagram પર એટલું ફેમશ છે કે, તેઓ 6 આંકડામાં કમાણી કરે છે. બ્રિટનમાં રહેનારા જેક મોરિસ અને ઓસ્ટ્રેલિયાની લોરેન બુલેન ટ્રાવેલ બ્લોગર છે. બંનેના ક્રમશઃ 27 લાખ અને 21 લાખ instagr...

04 November 2019 03:50 PM
શેરબજારમાં એકધારી તેજી: સેન્સેકસ નવી-નવી ઉંચાઈ બનાવે છે; નિફટી 12000ની નજીક

શેરબજારમાં એકધારી તેજી: સેન્સેકસ નવી-નવી ઉંચાઈ બનાવે છે; નિફટી 12000ની નજીક

રાજકોટ તા.4મુંબઈ શેરબજારમાં આજે તેજીનો દોર જારી રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ટોચની સપાટી જળવાઈ શકી ન હોવા છતાં મોટાભાગના શેરો લાઈટમાં હતા. સેન્સેકસ 104 પોઈન્ટ ઉંચકાયો હતો. નિફટી 12000ની નજીક પહોંચીને પાછો પડ...

04 November 2019 01:56 PM
મુંબઈ શેરબજારમાં નવા સપ્તાહે પણ તેજી યથાવત

મુંબઈ શેરબજારમાં નવા સપ્તાહે પણ તેજી યથાવત

મુંબઈ તા.4અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપારી વિવાદમાં ઉકેલની શકયતાએ વૈશ્ર્વિક માર્કેટમાં તેજીનો પડઘો ભારતમાં મુંબઈ શેરબજારમાં પણ પડયો છે અને સરકારના પ્રથમ દિવસે જ સેન્સેકસ એ નવો રેકોર્ડ બનાવ્યો છે તથા ન...

02 November 2019 08:52 AM
 અમદાવાદમાં ભાભીના જ મોબાઇલમાંથી તેના જેઠે આપ્યું રાજીનામુ, જાણો કેમ....

અમદાવાદમાં ભાભીના જ મોબાઇલમાંથી તેના જેઠે આપ્યું રાજીનામુ, જાણો કેમ....

અમદાવાદ: રાજ્યભરમાં જેટલો ઇન્ટરનેટનો ઉપયોગ છે તેટલા જ તેનાં ગેરફાયદા પણ છે. શહેરમાં સાયબર ક્રાઇમમાં (Cyber crime) એક ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. શાહપુરની (Sahpur) મહિલાએ સાસરિયા સામે ફરિયાદ કરી તેની...

01 November 2019 06:02 PM
શે૨બજા૨માં સળંગ તેજી : ૨ોકડાના શે૨ો સમસ્યા : સેન્સેક્સ ૪૦ પોઈન્ટ ઉંચકાયો

શે૨બજા૨માં સળંગ તેજી : ૨ોકડાના શે૨ો સમસ્યા : સેન્સેક્સ ૪૦ પોઈન્ટ ઉંચકાયો

૨ાજકોટ, તા. ૧મુંબઈ શે૨બજા૨માં આજે સળંગ પાંચમા દિવસે તેજીનો ઝોક ૨હયો હતો. હેવીવેઈટ ઉપ૨ાંત ૨ોકડાના શે૨ો ચમકમાં આવ્યા હતા. સેન્સેક્સમાં મામૂલી ૪૦ પોઈન્ટનો સુધા૨ો હતો.શે૨બજા૨માં આજે માનસ પ્રોત્સાહક બની ૨હ...

01 November 2019 01:45 PM
દિવાળીના મહિનામાં સોનાની આયાત પાંચ વર્ષના તળીયે

દિવાળીના મહિનામાં સોનાની આયાત પાંચ વર્ષના તળીયે

અમદાવાદ, તા. 1આર્થિક સ્લોડાઉન-મંદીને કા૨ણે નબળા લોકમાનસથી નવ૨ાત્રી-દિવાળીમાં સોનાની માંગ-ખ૨ીદીમાં ઘટાડો જોવા મળ્યો જ હતો અને હવે તેનો પુ૨ાવો મળ્યો હોય તેમ સોનાની આયાતમાં પણ ઘટાડો અને પાંચ વર્ષના તળીયે...

Advertisement
<
Advertisement