Business News

03 January 2020 04:38 PM
તનાવનો ગભરાટ: સોનુ-ચાંદી-ક્રુડમાં તોતીંગ ઉછાળો તો શેરબજાર મંદીમાં પટકાયુ

તનાવનો ગભરાટ: સોનુ-ચાંદી-ક્રુડમાં તોતીંગ ઉછાળો તો શેરબજાર મંદીમાં પટકાયુ

રાજકોટ તા.3અમેરિકી હવાઈ હુમલામાં ઈરાની શક્તિશાળી કમાંડરના મોતને પગલે બન્ને દેશો સહિત વિશ્વસ્તરે તનાવ સર્જાવાની આશંકાને પગલે શેરબજાર મંદીમાં સરકી ગયુ હતું. બીજી તરફ ક્રુડતેલ, સોના તથા ચાંદીમાં તોતીંગ ઉ...

03 January 2020 03:33 PM
મંદી ઊભી પૂંછડીએ નાઠી : તહેવારોમાં ક્નઝયુમર ગુડ્સનુંં વેચાણ 4 વર્ષની ઊંચાઈએ

મંદી ઊભી પૂંછડીએ નાઠી : તહેવારોમાં ક્નઝયુમર ગુડ્સનુંં વેચાણ 4 વર્ષની ઊંચાઈએ

કોલકાતા,તા. 3 : રિટેલર્સ અને ક્નઝયુમર ગુડ્ઝ કંપનીઓનાં દાવા મુજબ ઓક્ટોબર-ડિસેમ્બરના તહેવારોના ત્રિમાસિક ગાળામાં વેચાણ 4 વર્ષમાં સૌથી વધુ હતું. આ માટે દબાયેલી માગ, રણરણતા શેરબજાર, 0%ના વ્યાજદરે મળતી ક્ન...

02 January 2020 06:51 PM
ખાદ્યતેલના વધતા ભાવ જોઈને સરકારે પામ ઓઈલ પરની ડયુટી ઘટાડી

ખાદ્યતેલના વધતા ભાવ જોઈને સરકારે પામ ઓઈલ પરની ડયુટી ઘટાડી

દેશમાં તેલીબીયાના બમ્પર ઉત્પાદન છતાં ખાદ્યતેલના ભાવ વધી રહ્યા છે અને તે જોતા સરકારે બજારમાં પામોલીન ઉપલબ્ધ બને તે માટે તેની આયાત, જકાત ઘટાડી છે. રિફાઈન્ડ પામ ઓઈલ પરની આયાત-જકાત 50માંથી 45 ટકા કરી છે જ...

02 January 2020 06:51 PM
સીધા વિદેશી મૂડીરોકાણમાં વધારો નોંધાયો

સીધા વિદેશી મૂડીરોકાણમાં વધારો નોંધાયો

દેશમાં એક તરફ મંદીની બુમ છે પણ વિદેશી મૂડીરોકાણકારો માટે ભારત હજુ પણ આકર્ષક દેશ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન એફડીઆઈમાં 15 ટકાનો વધારો થયો છે અને કુલ 26 બીલીયન ડોલરની એફડીઆર ભારતમાં આવી છે જેગત વર્ષે ...

02 January 2020 06:48 PM
નાના ઉદ્યોગ-વ્યાપાર માટે મોટુ ધિરાણ મુશ્કેલ બન્યુ

નાના ઉદ્યોગ-વ્યાપાર માટે મોટુ ધિરાણ મુશ્કેલ બન્યુ

સરકાર એક તરફથી બેન્કો પર લઘુ, મધ્યમ કદના ઉદ્યોગોને વધુને વધુ ધિરાણ આપવા બેન્કો પર દબાણ લાવી રહી છે પરંતુ હાલ જે આર્થિક મંદી છે તેને કારણે બેન્કો આ ઉદ્યોગો પર મોટુ જોખમ લેવા તૈયાર નથી. કારણ કે મોટા ઉદ્...

02 January 2020 06:46 PM
સાયરસ મિસ્ત્રીના ચુકાદા સામે ટાટા સન્સ સુપ્રિમમાં ગયું

સાયરસ મિસ્ત્રીના ચુકાદા સામે ટાટા સન્સ સુપ્રિમમાં ગયું

નેશનલ કંપની લો અપેલેટ ટ્રીબ્યુનલે ટાટા ગ્રુપના ચેરમેન તરીકે અગાઉ બરતરફ કરાયેલા સાયરસ મિસ્ત્રીને ફરી નિયુક્ત કર્યા છે. જેના કારણે ટાટા ગ્રુપને મોટો ફટકો પડયો છે. હવે ટાટા ગ્રુપે આ નિર્ણય સામે સુપ્રીમ ક...

02 January 2020 06:25 PM
શેરબજારમાં તેજીએ ‘સ્પીડ’ પકડી: નવી ઉંચાઈ

શેરબજારમાં તેજીએ ‘સ્પીડ’ પકડી: નવી ઉંચાઈ

રાજકોટ તા.2મુંબઈ શેરબજારમાં આજે નવા વર્ષના બીજા દિવસે તેજીએ ગતિ પકડી હોય તેમ ધૂમ લેવાલીને પગલે હેવીવેઈટ શેરો ઉછળ્યા હતા. સેન્સેકસમાં 288 પોઈન્ટનો ઉછાળો હતો.શેરબજારમાં આજે માનસ તેજીનું બન્યુ હતું. વિશ્...

02 January 2020 04:26 PM
સરકાર પેટ્રોલ કરતા ડિઝલ મોંઘુ કરશે! મોંઘવારીને મળશે  વેગ

સરકાર પેટ્રોલ કરતા ડિઝલ મોંઘુ કરશે! મોંઘવારીને મળશે વેગ

નવી દિલ્હી: દેશમાં નવા વર્ષના પ્રારંભે પેટ્રોલ ડિઝલના ભાવ યથાવત જ રાખ્યા બાદ સરકારે આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કર્યો છે અને સરકાર જે રીતે આ ભાવ વધારી રહી છે તેથી તે લાંબા ગાળે પેટ્રોલ કરતા ડિ...

02 January 2020 12:29 PM
2019માં કાર વેચાણમાં છેલ્લા બે દાયકાનો સૌથી મોટો ઘટાડો

2019માં કાર વેચાણમાં છેલ્લા બે દાયકાનો સૌથી મોટો ઘટાડો

નવી દિલ્હી તા.1ભારતીય ઓટો ઉદ્યોગ માટે 2019નુ વર્ષ છેલ્લા બે દાયકાનું સૌથી ખરાબ પુરવાર થયુ છે. આર્થિક મંદી, ફાઈનાન્સીંગ મુશ્કેલી, અર્થતંત્રની અનિશ્ચિતતા-અસ્થિરતા જેવા કારણોથી કાર તથા એસયુવીના વેચાણમાં ...

02 January 2020 12:17 PM
કરચોરોને સાણસામાં લેવા રિટર્નની વિગતો સાથે તાળો મેળવવા બેંક સ્ટેટમેન્ટ મગાશે

કરચોરોને સાણસામાં લેવા રિટર્નની વિગતો સાથે તાળો મેળવવા બેંક સ્ટેટમેન્ટ મગાશે

નવી દિલ્હી,તા. 2 જીએસટીનાં કરચોરો પર સકંજો કસવા અને સિસ્ટમ માટેખેલ ખેલી રહેલા અને દુરુપયોગ કરતા વેપારીઓને સાણસામાં લેવા સરકાર અન્ય પગલાં સાથે તેમના રિટર્ન ફાઈલીંગ સાથે બેંક સ્ટેટમેન્ટની વિગતો પણ માગશે...

02 January 2020 11:41 AM
જોર કા ઝટકા ધીરે સે! જીએસટી દર તબકકાવાર વધારાશે

જોર કા ઝટકા ધીરે સે! જીએસટી દર તબકકાવાર વધારાશે

નવી દિલ્હી તા.2નવેમ્બરમાં પણ જીએસટીની વસુલાત 1 લાખ કરોડ ઉપર રહી હોવા છતાં સરકાર મૂળ લક્ષથી દૂર રહી છે. હવે ગ્રાહકોને અચાનક ઝટકો ન લાગે એ માટે ઓછામાં ઓછી ચીજોને કરમુક્ત રાખવા ઉપયોગ રેટમાં ક્રમશ: વધારો ...

02 January 2020 11:40 AM
સોનાના ઉંચા ભાવની ઇફેક્ટ : ગુજરાતમાં 2004 પછીની સૌથી ઓછી આયાત

સોનાના ઉંચા ભાવની ઇફેક્ટ : ગુજરાતમાં 2004 પછીની સૌથી ઓછી આયાત

અમદાવાદ,તા. 2આર્થિક મંદી, ઉંચા ભાવ અને ઘટેલી ડીમાંડને કારણે ગુજરાતમાં સોનાની આયાતમાં ધરખમ ઘટાડો થયો છે. 2004 પછીની સૌથી ઓછી આયાત થઇ છે. અમદાવાદ એરકાર્ગો કોમ્પલેક્ષના રિપોર્ટ પ્રમાણે 2019માં સોનાની આયા...

02 January 2020 09:32 AM
કેબલ ટીવીમાં રાહત : 2020માં હવે 130 રૂપિયામાં 200 ચેનલ ફરજીયાત;જાણો વિગતો...

કેબલ ટીવીમાં રાહત : 2020માં હવે 130 રૂપિયામાં 200 ચેનલ ફરજીયાત;જાણો વિગતો...

નવી દિલ્હી,તા. 2ટીવી કેબલ-ડીટીએચ નિયમોમાં વધુ એક વખત બદલાવ કરવામાં આવ્યો છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઈ)એ હવે 130 રૂપિયામાં 200 ચેનલો દર્શાવવાનું ફરજીયાત કર્યું છે. તેના આધારે ટીવી કેબલ પાછળના...

02 January 2020 09:16 AM
મંદીના માહોલમાં પણ સુરત અને રાજકોટ ઈકોનોમિકલ ગ્રોથમાં ટોપ-10 લિસ્ટમાં પહોંચ્યા: જાણો વિગતો....

મંદીના માહોલમાં પણ સુરત અને રાજકોટ ઈકોનોમિકલ ગ્રોથમાં ટોપ-10 લિસ્ટમાં પહોંચ્યા: જાણો વિગતો....

સુરત :ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર હાલ મંદીના વાદળો મંડરાઈ રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી મંદીની અસરના કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં છે, છતાં સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશમાં નંબર 1 બન્...

01 January 2020 06:52 PM
શે૨બજા૨ નવા વર્ષના પ્રથમ દિવસે સુસ્ત : આંકમાં ૩૧ પોઈન્ટનો સુધા૨ો

શે૨બજા૨ નવા વર્ષના પ્રથમ દિવસે સુસ્ત : આંકમાં ૩૧ પોઈન્ટનો સુધા૨ો

૨ાજકોટ, તા. ૧મુંબઈ શે૨બજા૨માં આજે કેલેન્ડ૨ વર્ષ ૨૦૨૦ના પ્રથમ દિવસે સુસ્ત હતું. ટુંકી વધઘટ વચ્ચે સેન્સેક્સમાં ૩૧ પોઈન્ટનો સુધા૨ો હતો. શે૨બજા૨માં આજે કોઈ પ્રોત્સાહક માહોલ ન હતો. સ૨કા૨ે ઈન્ફ્રાસ્ટ્રકચ૨ ક...

Advertisement
Advertisement