Business News

02 July 2020 05:57 PM
શેરબજારમાં તેજીનો દૌર :સેન્સેકસ 36000 ને આંબી ગયો

શેરબજારમાં તેજીનો દૌર :સેન્સેકસ 36000 ને આંબી ગયો

રાજકોટ તા.2 મુંબઈ શેરબજારમાં તેજીનો દોર આગળ ધપતો રહ્યો હોય તેમ આજે હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેકસમાં વધુ 400 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો તે 36000 ના માર્ગે આગળ દોડવા લાગ્યો હતો.શેરબજારમાં આજે મ...

02 July 2020 11:06 AM
‘અનલોક’થી અર્થતંત્ર દોડવા લાગ્યુ: ઉદ્યોગ-વેપારધંધામાં રિકવરી

‘અનલોક’થી અર્થતંત્ર દોડવા લાગ્યુ: ઉદ્યોગ-વેપારધંધામાં રિકવરી

નવી દિલ્હી તા.2માલસામાનનું પરિવહન લોકડાઉન પુર્વેની સ્થિતિ નજીક પહોંચતા અને મેની સરખામણીએ જૂનમાં જીએસટીની વસુલાતમાં જોરદાર વધારો થતાં ભારતીય અર્થતંત્ર ગત મહીને છીંકોટા નાંખતું થયું છે. વીજવપરાશ પણ વધ્ય...

30 June 2020 06:48 PM
શેરબજારમાં ઉંચા મથાળેથી પટકાયુ: રેડઝોનમાં: આંક 30 પોઈન્ટ ઘટયો

શેરબજારમાં ઉંચા મથાળેથી પટકાયુ: રેડઝોનમાં: આંક 30 પોઈન્ટ ઘટયો

રાજકોટ તા.30મુંબઈ શેરબજાર પ્રારંભીક તેજી ધોવાઈ ગઈ હતી. ઉંચા મથાળે આક્રમણકારી વેચવાલીથી સેન્સેકસ રેડઝોનમાં આવી ગયોહતો અને 3500ની નીચે ઉતરી ગયો હતો.શેરબજારમાં શરૂઆત પ્રોત્સાહક ટોને થઈ હતી. વિશ્ર્વબજારની...

29 June 2020 05:43 PM
શેરબજારમાં આક્રમક વેચવાલી: સેન્સેકસ 362 પોઈન્ટના ગાબડાથી ફરી 35000ની નીચે

શેરબજારમાં આક્રમક વેચવાલી: સેન્સેકસ 362 પોઈન્ટના ગાબડાથી ફરી 35000ની નીચે

રાજકોટ તા.29મુંબઈ શેરબજારમાં આજે મંદીનો આંચકો અનુભવાયો હતો. હેવીવેઈટ સહિતના શેરોમાં આક્રમક વેચવાલીથી સેન્સેકસમાં 362 પોઈન્ટનુંં ગાબડુ પડયુ હતું.શેરબજારમાં આજે માનસ મંદીનું બન્યુ હતું. વિશ્વબજારોની નબળ...

29 June 2020 10:30 AM
ચીન-કોરોના સંકટ વચ્ચે તેજી! એક માસમાં સેન્સેકસ 14 ટકા વધ્યો

ચીન-કોરોના સંકટ વચ્ચે તેજી! એક માસમાં સેન્સેકસ 14 ટકા વધ્યો

મુંબઈ તા.29કોરોના સંકટને કારણે વિશ્વભરના અર્થતંત્ર હચમચી ગયા હોવા છતાં ભારતીય શેરબજારમાં રોકાણકારોનો ભરોસો અડગ રહ્યો હોય તેમ છેલ્લા એક મહિનાની તેજીમાં 14 ટકાનું રીટર્ન મળ્યુ છે. સેન્સેકસમાં એક મહિનામા...

26 June 2020 11:24 AM
ભારતનો વિકાસ દર ઐતિહાસિક નીચલા સ્તરે સરકશે: 4.5 ટકા રહેવાની આંતરરાષ્ટ્રીય નાણાંનિધિની ચેતવણી

ભારતનો વિકાસ દર ઐતિહાસિક નીચલા સ્તરે સરકશે: 4.5 ટકા રહેવાની આંતરરાષ્ટ્રીય નાણાંનિધિની ચેતવણી

વોશિંગ્ટન તા.26આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ) એ 2020માં ભારતીય અર્થતંત્ર ઐતિહાસિક નીચા સ્તર- 4.5%ના દરે સંકોચાવાની (નકારાત્મક વૃદ્ધિ) આગાહી કરી છે. કોરોના મહામારીના કારણે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાતા...

25 June 2020 04:18 PM
શેરબજાર બેતરફી વધઘટ વચ્ચે રેડઝોનમાં: આંક 44 પોઈન્ટ ડાઉન

શેરબજાર બેતરફી વધઘટ વચ્ચે રેડઝોનમાં: આંક 44 પોઈન્ટ ડાઉન

રાજકોટ તા.25મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટે તેજીનો માહોલ રહ્યો હતો. નીચામથાળે પસંદગીના ધોરણે લેવાલી નીકળતા સેન્સેકસ 101 પોઈન્ટ ઉંચકાયો હતો.શેરબજારમાં વૈશ્વીક મંદી પાછળ શરુઆત નબળા ટોને થઈ હતી. જો કે,...

25 June 2020 03:51 PM
‘વગર ઘરાકીએ’ સોનાનો ભાવ રૂા.50000: સોનીબજારમાં ‘સુમસામ’ જેવી હાલત

‘વગર ઘરાકીએ’ સોનાનો ભાવ રૂા.50000: સોનીબજારમાં ‘સુમસામ’ જેવી હાલત

રાજકોટ તા.25રાજકોટ સહિત દેશભરમાં સોનાના વેપારને ઘણા વખતથી ‘ગ્રહણ’ લાગ્યુ હોય તેવી દશા હતી જ તેવા સમયે લોકડાઉને હાલત વધુ ખરાબ કરી છે ત્યારે હવે વગર ઘરાકીએ ભાવ વધતા હોવાનો ઘાટ સર્જાયો છે. દસ...

24 June 2020 04:15 PM
ચાર દિવસની તેજી બાદ શેરબજાર પછડાયું

ચાર દિવસની તેજી બાદ શેરબજાર પછડાયું

મુંબઈ તા.24સતત ચાર દિવસની તેજી બાદ શેરબજારમાં નફા વસુલી અને વિપરીત વૈશ્ર્વિક પરિબળોના કારણે સેન્સેકસ કામકાજના આખરી ભાગમાં 500 પોઈન્ટ તૂટયો હતો. સેન્સેકસમાં 64,911.68ની નીચી સપાટી જોવાયા બાદ એક તબકકે 3...

23 June 2020 07:28 PM
વૈશ્વીક સંકેતો, ચીન સાથે સફળ વાટાઘાટથી શેરબજારમાં પાંચમાં સત્રમાં જળવાતી તેજી

વૈશ્વીક સંકેતો, ચીન સાથે સફળ વાટાઘાટથી શેરબજારમાં પાંચમાં સત્રમાં જળવાતી તેજી

મુંબઈ તા.23હકારાત્મક વૈશ્વીક સંકેતો અને ચીન સાથેની તંગદીલી હળવી થઈ રહ્યાના અહેવાલોથી ભારતીય શેરબજારમાં આજે પાંચમા સત્રમાં પણ તેજી જોવા મળી હતી. એચ-1બી વિઝા સસ્પેન્ડ કરવાના અમેરિકાના નિર્ણયની આઈટી કંપન...

22 June 2020 12:44 PM
ગ્લેનમાર્ક ફાર્માનો શેર 15 ટકા ઉછળ્યો: સેન્સેકસમાં ઉઘડતામાં 400 પોઈન્ટનો ઉછાળો

ગ્લેનમાર્ક ફાર્માનો શેર 15 ટકા ઉછળ્યો: સેન્સેકસમાં ઉઘડતામાં 400 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારમાં આજે તેજીનો દોર જારી રહ્યો હતો. સેન્સેકસમાં 400 પોઈન્ટનો ઉછાળો હતો જે 35000ની સપાટી કુદાવી ગયો હતો.. નિફટી પણ 110 પોઈન્ટ વધીને 10350થી અધિક હતો. બેંક, મેટલ, ફાર્મા સહિત મોટાભાગના શેરો ...

20 June 2020 06:58 PM
સોનુ-ચાંદી રૂા.50000ની નજીક

સોનુ-ચાંદી રૂા.50000ની નજીક

રાજકોટ તા.20ભારત-ચીન વચ્ચે ટેન્શન સહિતના ઘટનાક્રમો વચ્ચે સોના-ચાંદીના ભાવોમાં ફરી જોરદાર તેજી શરૂ થઈ છે. રાજકોટમાં સોના તથા ચાંદી એમ બન્નેના ભાવ 50,000ની નજીક પહોંચી ગયા છે.રાજકોટમાં 10 ગ્રામ સોનાનો ભ...

19 June 2020 06:00 PM
શેરબજારમાં ‘રીલાયન્સ શો’- શેર 1700ને વટાવી ગયો, નવો રેકોર્ડ: માર્કેટકેપ 10.66 ટ્રીલીયન: સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાયો

શેરબજારમાં ‘રીલાયન્સ શો’- શેર 1700ને વટાવી ગયો, નવો રેકોર્ડ: માર્કેટકેપ 10.66 ટ્રીલીયન: સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાયો

રાજકોટ તા.19મુંબઈ શેરબજારમાં તેજીનો ધમધમાટ ચાલુ રહ્યો હોય તેમ આજે રીલાયન્સની આગેવાનીમાં હેવીવેઈટ શેરો ઉછળતા સેન્સેકસમાં 500 પોઈન્ટનો ઉછાળો હતો. રીલાયન્સ અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો હતો અને...

19 June 2020 01:15 AM
એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ  બેંકે ભારતની 750 મિલિયન ડોલરની લોન મંજૂર કરી

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ બેંકે ભારતની 750 મિલિયન ડોલરની લોન મંજૂર કરી

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ બેંક (એઆઈઆઈબી) એ ભારતને 750 મિલિયન ડોલરની લોન મંજૂર કરી હતી. આપવામાં આવેલ ભંડોળનો ઉપયોગ ભારત સરકાર દ્વારા કરવાનો રહેશે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી) દ્વારા સહાયનો...

18 June 2020 07:29 PM
શેરબજારમાં 700 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં 700 પોઈન્ટનો ઉછાળો

રાજકોટ તા.18મુંબઈ શેરબજારમાં આજે તેજીનું તોફાન સર્જાયુ હોય તેમ હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેકસમાં 700 પોઈન્ટનો ઉછાળો હતો. નિફટી 10000ની સપાટી કુદાવી ગયો હતો.શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહક હતું....

Advertisement
Advertisement