Ram mandir-Ayodhya verdict News

11 August 2020 05:41 PM
અમરેલી-જામનગરમાં કોરોના વોરિયર્સ ચાર તબીબો કોરોનાગ્રસ્ત

અમરેલી-જામનગરમાં કોરોના વોરિયર્સ ચાર તબીબો કોરોનાગ્રસ્ત

રાજકોટ તા.11પવિત્ર શ્રાવણ માસના તહેવારોમાં કોરોના વાઇરસનું સંક્રમણના પગલે જન્માષ્ટમી પર્વની ઉજવણી સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ થયા છે. લોકોને મેળાવડાથી દૂર રહી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની તકેદારી સા...

10 August 2020 04:05 PM
વિદેશના બજારમાં ઈક્વીટીમાં રોકાણ કરવાની તક વિષય પર વેબીનાર

વિદેશના બજારમાં ઈક્વીટીમાં રોકાણ કરવાની તક વિષય પર વેબીનાર

૨ાજકોટ, તા.10આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસ પ્રા.લી. દ્વા૨ા વિદેશના બજા૨માં ઈક્વીટીમાં ૨ોકાણ ક૨વાની તકના વિષય પ૨ વેબીના૨નું તા.15/8 (અંગ્રેજીમાં) સાંજે 5 કલાકે અને તા. 16/8 (ગુજ૨ાતીમાં) સવા૨ે 11 કલાકે આયોજ...

10 August 2020 10:35 AM
Ayodhya Ram Mandir: હિન્દુ-મુસ્લિમ કારીગરોએ બનાવ્યો 2100 કિલો વજનનો ઘંટ, 15 કિમી સુધી ગુંજશે અવાજ

Ayodhya Ram Mandir: હિન્દુ-મુસ્લિમ કારીગરોએ બનાવ્યો 2100 કિલો વજનનો ઘંટ, 15 કિમી સુધી ગુંજશે અવાજ

અયોધ્યા તા.10અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિર નિર્માણ માટે એટા જિલ્લાના જલેસર ખાતે અષ્ટધાતુથી અનોખા ઘંટનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું વજન 21 ક્વિન્ટલ છે. ખાસ વાત એ છે કે આ ઘંટ ...

06 August 2020 03:35 PM
રામમંદિર શિલાન્યાસ સાથે હિન્દુત્વનો સ્વીકાર : સંઘ ખુશ

રામમંદિર શિલાન્યાસ સાથે હિન્દુત્વનો સ્વીકાર : સંઘ ખુશ

નવી દિલ્હી,તા. 6 રામમંદિર નિર્માણ કાર્યની શરુઆત સાથે સંઘ પરિવારનો એક મહત્વનો ઉદેશ પૂરો થયો છે. આરએસએસ માને છે કે મંદિર શિલાન્યાસ રાષ્ટ્રીયતા અને સાંસ્કૃતિક ઓળખ મામલે ભગવા સંગઠનના દ્રષ્ટિકોણનો દેશમાં ઉ...

06 August 2020 12:24 PM
ભૂમિપૂજન માટે ચીનના પાસપોર્ટથી પીઓકે સ્થિત શારદાપીઠથી પવિત્ર માટી આવેલી

ભૂમિપૂજન માટે ચીનના પાસપોર્ટથી પીઓકે સ્થિત શારદાપીઠથી પવિત્ર માટી આવેલી

અયોધ્યા તા.6રામજન્મભૂમિમાં વિરાજમાન રામલલા માટે ભૂમિ પૂજનમાં એક હજાર પવિત્રજગ્યાઓમાંથી માટી લાવવામાં આવી હતી, તેમાંથી એક જગ્યા પાકીસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સ્થિત શારદાપીઠ છે, અહીંથી પવિત્ર માટી...

06 August 2020 10:38 AM
અયોધ્યા રામ જન્મસ્થળનો કોરિયા અને ઇન્ડોનેશિયા સાથેનો નાતો

અયોધ્યા રામ જન્મસ્થળનો કોરિયા અને ઇન્ડોનેશિયા સાથેનો નાતો

રામ મંદિરના ભૂમિપૂજનથી બૌદ્ધ સંપ્રદાયના સાધુઓમાં વિરોધનો સૂર ઊઠતો જોવા મળ્યો છે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે અયોધ્યા ફક્ત રામને જ નહીં, પરંતુ ભગવાન બુદ્ધને પણ એકસમાન આદર આપે છે. કેટલાક સંસ્કૃત સાહિત્...

05 August 2020 06:01 PM
સજા દો ઘર કો દિપો સે મેરે સરકાર આયે હૈ, લગે કુટીયા ભી દુલ્હન સી અવધ મે રામ આયે હૈ

સજા દો ઘર કો દિપો સે મેરે સરકાર આયે હૈ, લગે કુટીયા ભી દુલ્હન સી અવધ મે રામ આયે હૈ

સદીઓ સુધી રાહ જોયા બાદ અંતે આજે ભગવાન રામના જન્મસ્થાન અયોધ્યા ખાતે રામમંદિરનું નિર્માણ થઈ ગયું છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે નરેન્...

05 August 2020 05:55 PM
રામ આપણા સૌમાં છે; આપણી સાંસ્કૃતિક વિરાસત અને તાકાત છે: મોદી

રામ આપણા સૌમાં છે; આપણી સાંસ્કૃતિક વિરાસત અને તાકાત છે: મોદી

અયોધ્યા તા.5વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામમંદિરના ભૂમિપૂજન-કાર્ય શુભારંભ બાદ ઉપસ્થિત મહેમાનો સમક્ષ મનનીય વકતવ્ય આપી આજે દેશવાસીઓ, વિશેષ કરીને રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા અનેક જાણીતા-અજાણ્યા સં...

05 August 2020 05:42 PM
ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું સોનેરી પ્રકરણ આજનો દિવસ : અમિત શાહ

ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું સોનેરી પ્રકરણ આજનો દિવસ : અમિત શાહ

નવી દિલ્હી તા.5અયોઘ્યામાં રામજન્મભૂમિ સ્થળે રામ મંદિરના ભૂમિપૂજનની ઘટનાને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ગણાવી હતી.સદીઓની પ્રતીક્ષા બાદ અયોઘ્યામાં વડાપ્રધાન મો...

05 August 2020 05:36 PM
રામમંદિર અભૂતપૂર્વ અને ઐતિહાસિક હશે

રામમંદિર અભૂતપૂર્વ અને ઐતિહાસિક હશે

આયોધ્યા,તા.5આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રથમ ઈંટ મૂકી ભવ્ય રામ મંદિરના નિર્માણનો શુભારંભ કરાવ્યો, વિશ્વમાં વસતા કરોડો રામ ભક્તો અને દેશના શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવ્યો. ત્યારે મંદિરના સૂચિત મોડે...

05 August 2020 04:16 PM
અયોધ્યા કેસના મધ્યસ્થી શ્રીશ્રી રવિશંકર ગેરહાજર : આમંત્રણ જ અપાયું નહોતું

અયોધ્યા કેસના મધ્યસ્થી શ્રીશ્રી રવિશંકર ગેરહાજર : આમંત્રણ જ અપાયું નહોતું

અયોધ્યા,તા. 5 અયોધ્યા રામમંંદિર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિલાન્યાસ કર્યો ત્યારે વિશેષ આમંત્રિતો ઉપસ્થિત હતા, પણ એમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા પહેલાં બન્ને પક્ષકારોને એક મંચ પર બેસાડી ઉકેલ લાવવા...

05 August 2020 02:59 PM
ઉમા ભારતી અયોધ્યામાં ભૂમિપૂજન સ્થળે હાજર

ઉમા ભારતી અયોધ્યામાં ભૂમિપૂજન સ્થળે હાજર

નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજનમાં આમંત્રીત છતાં હાજર નહી રહેવા અને ભૂમિપૂજન બાદ રામલલાના દર્શન કરશે તેવી જાહેરાત કરનાર ઉમા ભારતી આજે સવારે અયોધ્યામાં ભૂમિપૂજન સ્થળે પહોંચી ગયા હતા. આમ રામમંદ...

05 August 2020 02:57 PM
રામમંદિર માટે 28 વર્ષ સુધી અપરિણિત રહ્યા કાર સેવક

રામમંદિર માટે 28 વર્ષ સુધી અપરિણિત રહ્યા કાર સેવક

નવી દિલ્હી તા.5અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે અનેક રામ ભકતોએ વિવિધ સંકલ્પો કર્યા હતા. જેમાં કાર સેવક રવિન્દ્ર ગુપ્તાએ પણ વિવાદીત ઢાંચો ધ્વસ્ત થયા પછી વર્ષ 1992માં સંકલ્પ લીધો હતો કે જયાં સુધી મંદ...

05 August 2020 02:56 PM
અયોધ્યાના આકાશમાં લેસર કિરણના હસ્તાક્ષર! જય શ્રીરામ!

અયોધ્યાના આકાશમાં લેસર કિરણના હસ્તાક્ષર! જય શ્રીરામ!

અયોધ્યામાં આજે સદીઓના લાંબા ઈંતઝાર બાદ રામમંદિરના ભૂમિપૂજનની શુભ ઘડી આવી પહોંચતા અયોધ્યાનગરીએ દુલ્હનની જેમ સોળ શણગાર સજયા છે. અયોધ્યાવાસીઓ માટે આજનો દિવસ દીપોત્સવી પર્વથી પણ વિશેષ છે. નગરજનોમાં એક ઉત્...

05 August 2020 02:40 PM
જયશ્રી રામ, નવા યુગનો પ્રારંભ: સમગ્ર ભૂમિપૂજન સ્થળ જયશ્રી રામના નારા અને મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું

જયશ્રી રામ, નવા યુગનો પ્રારંભ: સમગ્ર ભૂમિપૂજન સ્થળ જયશ્રી રામના નારા અને મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું

અયોધ્યા,તા. 5આઝાદ ભારતના ઇતિહાસની સૌથી મહત્વની ઘટનામાં આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર વિશાળ અને ભવ્ય મંદિરના નિર્માણ માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ ખાતે બપોરે 12 કલાક 15 મી...

Advertisement
Advertisement