Jammu Kashmir News

17 August 2019 06:02 PM
પાકિસ્તાન હવે પાગલ: સરહદે ગોળીબારમાં જવાન શહીદ

પાકિસ્તાન હવે પાગલ: સરહદે ગોળીબારમાં જવાન શહીદ

શ્રીનગર તા.17યુએનની સલામતી સમીતીમાં કાશ્મીર મુદે ભારતને ભીંસમાં લેવા કૂટનીતિમાં નિષ્ફળતા મળતાં પાકીસ્તાન હવે પાગલ બન્યું છે. આજે પાકિસ્તાની દળોએ જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લાના નૌશેરા સેકટરમાં યુદ્ધ વ...

17 August 2019 05:58 PM
જમ્મુમાં કોંગ્રેસના નેતાઓની ધરપકડ થતા રાહુલ ખફા

જમ્મુમાં કોંગ્રેસના નેતાઓની ધરપકડ થતા રાહુલ ખફા

નવી દિલ્હી તા.17કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના બે નેતાઓને કસ્ટડીમાં લેવાતા નિંદા કરવા સરકાર પર નિશાન સાધતા જેમણે જણાવ્યું હતું કે આખરે આ પાગલપન કયારે ખતમ થશે.રાહુલે ટવીટ કરતા કહ્યું હતું...

17 August 2019 05:49 PM
ઘાંઘુ થયેલું પાક. કાશ્મીરમાં આતંકી હુમલો કરાવવાની ફિરાકમાં: એલર્ટ

ઘાંઘુ થયેલું પાક. કાશ્મીરમાં આતંકી હુમલો કરાવવાની ફિરાકમાં: એલર્ટ

શ્રીનગર તા.17જમ્મુ-કાશ્મીરને લઈને ગિન્નાયેલા પાકિસ્તાન પોતાના નાપાક મનસુબાને અંજામ આપવાની ફીરાકમાં છે ત્યારે રાજયમાં મોજૂદ સેના, એરફોર્સ સહીત દરેક સુરક્ષા દળોને હાઈ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.અ...

17 August 2019 04:36 PM
જમ્મુ-કાશ્મી૨માં ઈન્ટ૨નેટ સેવા શરૂ, સોમવા૨થી સ્કુલ-કોલેજો ખુલશે

જમ્મુ-કાશ્મી૨માં ઈન્ટ૨નેટ સેવા શરૂ, સોમવા૨થી સ્કુલ-કોલેજો ખુલશે

શ્રીનગ૨ તા.૧૭કાશ્મી૨ના અનેક ભાગોમાં જનજીવન સામાન્ય થતું જાય છે, હવે જમ્મુ-કાશ્મી૨ના અનેક ભાગોમાં આજ સવા૨થી જ ૨જી ઈન્ટ૨નેટ સેવા શરૂ ક૨ી દેવામાં આવી છે. જમ્મુ,રિયાસી, સાંભા કઠુઆ અને ઉધમપુ૨માં હવે ઈન્ટ૨ન...

17 August 2019 10:02 AM
જમ્મુ કાશ્મીર: કલમ 370 હટાવાયા બાદ રામબન-કિશ્તવાડ અને ડોડામાં આજથી ઈન્ટરનેટ-ટેલિફોન સેવા શરૂ

જમ્મુ કાશ્મીર: કલમ 370 હટાવાયા બાદ રામબન-કિશ્તવાડ અને ડોડામાં આજથી ઈન્ટરનેટ-ટેલિફોન સેવા શરૂ

નવી દિલ્હી: રાજૌરી અને પૂંછ બાદ રામબન, કિશ્તવાડ અને ડોડામાં ટેલિફોન સેવા પૂર્વવત કરી દેવાઈ છે. જમ્મુમાં ઈન્ટરનેટ સેવા શરૂ થઈ ગઈ છે. કલમ 370 હટાવાયા બાદ જમ્મુ અને કાશ્મીરના 22માંથી 12 જિલ્લાઓમાં હાલાત ...

17 August 2019 09:04 AM
આતંકી હુમલાના ખતરાથી જમ્મુ-કાશ્મીરમાં ત્રણેય સેનાઓ હાઈ એલર્ટ

આતંકી હુમલાના ખતરાથી જમ્મુ-કાશ્મીરમાં ત્રણેય સેનાઓ હાઈ એલર્ટ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ઘાટીનો માહોલ ખરાબ કરવા માટે પાકિસ્તાનના આતંકી સંગઠન હુમલાની યોજના બનાવી રહ્યા છે. તેને જોતા તમામ ભારતીય સેનાઓ અને સુરક્ષાદળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા...

17 August 2019 08:33 AM
કલમ 370: UNSCમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં પાકિસ્તાન-ચીનને ઝટકો, રશિયાએ ભારતને સાથ આપ્યો

કલમ 370: UNSCમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં પાકિસ્તાન-ચીનને ઝટકો, રશિયાએ ભારતને સાથ આપ્યો

યુનાઈટેડ નેશન્સ તા.17જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજયનો દરજજો આપતી કલમ 370 અને 35એની જોગવાઈઓ બેઅસર કરતાં રઘવાયેલા બનેલા પાકિસ્તાને આ મામલે યુએનમાં ધા નાખી નથી. ચીનના ટેકાથી સલામતી સમીતીની બંધબારણાની મીટીંગમ...

16 August 2019 10:53 AM
લેફ્ટિનેન્ટ કર્નલ ધોની લદ્દાખમાં તિરંગો લહેરાવ્યા બાદ સિયાચીન પહોંચવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

લેફ્ટિનેન્ટ કર્નલ ધોની લદ્દાખમાં તિરંગો લહેરાવ્યા બાદ સિયાચીન પહોંચવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

જમ્મુ કાશ્મીર: કાશ્મીરમાં સેના સાથે ટ્રેનિંગ કરી રહેલા મહેન્દ્રસિંહ ધોનીએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે લદ્દાખમાં તિરંગો ફરકાવ્યો હતો. ધોની જ્યારે લદ્દાખમાં પહોંચ્યો તો ત્યાંના લોકો અને સેનાના જવાનોએ તેનુ...

16 August 2019 09:34 AM
ચીન-પાક.ની નાપાક હરકત: કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવા મુદ્દે આજે UNSCમાં બંધ બારણે બેઠક, જાણો શું છે ષડયંત્ર

ચીન-પાક.ની નાપાક હરકત: કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવા મુદ્દે આજે UNSCમાં બંધ બારણે બેઠક, જાણો શું છે ષડયંત્ર

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક થશે. ચીને આ બેઠકની માંગ કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાને પણ બે દિવસ પહેલા આ મુદ્દે ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી ...

16 August 2019 08:12 AM
 જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની શાંતિપૂર્ણ ઉજવણીથી રાજ્યપાલ બોલ્યા; હાર માની ચૂક્યા છે આતંકી

જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની શાંતિપૂર્ણ ઉજવણીથી રાજ્યપાલ બોલ્યા; હાર માની ચૂક્યા છે આતંકી

જમ્મુ-કાશ્મીર: કાશ્મીર ઘાટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ અને આ દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટનાના અહેવાલ નથી. જમ્મુ-કાશ્મીર વહિવટીતંત્રના મુખ્ય સચિવ રોહિત કંસલે ગુરુવારે આ જાણકારી આપ...

14 August 2019 06:52 PM
કાશ્મીરના લોકો પણ વિકાસ મુદે સાથ આપશે: મોદી

કાશ્મીરના લોકો પણ વિકાસ મુદે સાથ આપશે: મોદી

નવી દિલ્હી તા.14સામાન્ય રીતે સરકાર પોતાના કામકાજના પ્રથમ 100 દિવસોનું રિપોર્ટ કાર્ડ રજુ કરતી હોય છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે સરકારે જે કામ કર્ય...

14 August 2019 05:51 PM
રાહુલે કાશ્મીરના ગવર્નરને માર્યો ટોણો: માલિક, જણાવો કયારે આવું?

રાહુલે કાશ્મીરના ગવર્નરને માર્યો ટોણો: માલિક, જણાવો કયારે આવું?

નવી દિલ્હી તા.14જમ્મુ-કાશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિક અને કોંગ્રેસના પુર્વધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે ટિવટર જંગ ચાલુ છે. ખીણમાં સ્થિતિથી વાકેફ થવા રાજયપાલના નિમંત્રણનો ફરી સ્વીકાર કરતા રાહુલે પૂછયું છે કે...

14 August 2019 05:23 PM
જમ્મુમાંથી કર્ફયુ સહીતના તમામ નિયંત્રણો હયાવાયા: કાશ્મીરમાં યથાવત

જમ્મુમાંથી કર્ફયુ સહીતના તમામ નિયંત્રણો હયાવાયા: કાશ્મીરમાં યથાવત

કલમ 370ની નાબુદી બાદ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં કલમ 144ના અમલ તથા અનેક સ્થળો પર કર્ફયુ લાદવામાં આવ્યો હતો તેમાં આજે જમ્મુ ક્ષેત્રમાંથી તમામ નિયંત્રણો હટાવી લેવાયા છે અને જનજીવન ધબકતું થયું છે. પરંતુ કાશ્મ...

13 August 2019 06:58 PM
કાશ્મીર ઈદની કસોટીમાંથી પાર, હવે 15 ઓગષ્ટે મોટો પડકાર

કાશ્મીર ઈદની કસોટીમાંથી પાર, હવે 15 ઓગષ્ટે મોટો પડકાર

નવી દિલ્હી તા.13જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370ની નાબુદી પછી ગઈકાલે બકરી ઈદની ઉજવણી પ્રસંગે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની અને લોકોનું દિલ જીતવા તેમને તહેવાર ઉજવવા મોકળાશ આપવાનો ભારત...

13 August 2019 06:39 PM
કાશ્મીરમાં કર્ફયુ-કલમ 144 હટાવવા હાલ કેન્દ્રને આદેશ આપવા સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

કાશ્મીરમાં કર્ફયુ-કલમ 144 હટાવવા હાલ કેન્દ્રને આદેશ આપવા સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબુદી બાદની સ્થિતિ પર નિયંત્રણ રાકવા કેન્દ્ર દ્વારા કર્ફયુ કલમ 144નો અમલ અને રાજકીય નેતાઓની ધરપકડ સામે સુપ્રીમમાં થયેલી અરજી પર સર્વોચ્ચ અદાલતે હાલ કોઈ આદેશ આપવ...

Advertisement
<
Advertisement