Budget 2020 News

23 January 2020 12:55 PM
બજેટમાં ગ્રામીણ ભારત માટે  રૂપિયા 40,000 કરોડની વધુ ફાળવણી થશે

બજેટમાં ગ્રામીણ ભારત માટે રૂપિયા 40,000 કરોડની વધુ ફાળવણી થશે

નવી દિલ્હી તા.232020-21ના બજેટમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા અને નાના તથા સીમાંત ખેડૂતોની આવક વધારવા ફંડ ફાળવણીમાં 15% વધારો કરી ગ્રામીણ ભારતની સિકલ બદલી નાખવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.જાણકાર સૂત્રોન...

23 January 2020 12:19 PM
નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરમાં માતા-પિતાની જન્મતારીખ, સ્થળની કોલમ કાઢી નખાઈ

નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરમાં માતા-પિતાની જન્મતારીખ, સ્થળની કોલમ કાઢી નખાઈ

નવી દિલ્હી તા.23કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (એનપીઆર) માટે ઉતરદાતાના માતાપિતાની જન્મતારીખ અને સ્થળ સંબંધી સવાલો દૂર કરવાની માંગ કેન્દ્ર સરકાર વિચારી શકે છે...

21 January 2020 06:02 PM
જીએસટી કલેકશનમાં રૂા.5 લાખ કરોડનું ગાબડુ પડે તેવો ભય

જીએસટી કલેકશનમાં રૂા.5 લાખ કરોડનું ગાબડુ પડે તેવો ભય

દેશમાં જીએસટી લાગુ કર્યા બાદ સરકાર માટે સૌથી મોટી સમસ્યા તેના કલેકશનની રહી છે. જીએસટી કલેકશન સરકારના ટાર્ગેટ મુજબ થતુ નથી અને તે વચ્ચે જ 15માં નાણા પંચે એવુ અનુમાન કર્યુછે કે જીએસટીનું કલેકશન ઘટવાના ક...

20 January 2020 12:09 PM
બજેટમાં મકાન માલીકો-ઘર ખરીદનારાને રાહત મળશે?

બજેટમાં મકાન માલીકો-ઘર ખરીદનારાને રાહત મળશે?

નવી દિલ્હી તા.20 દેશમાં દર વખતે બજેટ વખતે આમ આદમીથી માંડીને વેપાર ઉદ્યોગ સહીત તમામ વર્ગો નાણાપ્રધાન પાસેથી રાહતની અપેક્ષા રાખતા હોય છે. આગામી 1લી ફેબ્રુઆરીએ પેશ થનારા 2020-21 ના નવા નાણાંકીય વર્ષના બજ...

20 January 2020 11:53 AM
ગરીબ ઠેરનો ઠેર: ભારતના 63 અબજોપતિઓ પાસે દેશના બજેટથી વધુ ધન

ગરીબ ઠેરનો ઠેર: ભારતના 63 અબજોપતિઓ પાસે દેશના બજેટથી વધુ ધન

દાવોસ તા.20 દેશમાં ભલે કરોડો લોકોને પુરતું ખાવાનું કે રહેતા છત ન મળતી હોય કે તન ઢાંકવા પુરતા કપડા ન મળતાં હોય તેમ છતાં આ દેશમાં અમીરોનો પણ જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. એક રિપોર્ટ મુજબ ભારતના એક ટકો અમીર...

20 January 2020 10:42 AM
વિદેશથી આવતા ભારતીય પ્રવાસીઓ દારુની એક જ બોટલ અને 100થી ઓછી સિગરેટ ખરીદી શકશે

વિદેશથી આવતા ભારતીય પ્રવાસીઓ દારુની એક જ બોટલ અને 100થી ઓછી સિગરેટ ખરીદી શકશે

નવી દિલ્હી તા.20વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે વિદેશપ્રવાસેથી પાછા ફરતા મુસાફરોને એરપોર્ટની ડયુટી ફી દુકાનમાંથી આલ્કોહોલની બોટલ અને સિગારેટના પેકની સંખ્યા મર્યાદીત કરવા દરખાસ્ત કરી છે. મંત્રાલયે ડયુટી ચુ...

18 January 2020 12:05 PM
સરકારે જીએસટી વસુલાતનો ટાર્ગેટ ફરી વધાર્યો: બજેટ અંદાજ પુરા કરવા છેલ્લી ઘડીનો પ્રયાસ

સરકારે જીએસટી વસુલાતનો ટાર્ગેટ ફરી વધાર્યો: બજેટ અંદાજ પુરા કરવા છેલ્લી ઘડીનો પ્રયાસ

નવી દિલ્હી તા.18સરકારે ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)ની વસુલાતનો ટાર્ગેટ બે મહિનામાં બીજી વાર વધારી ફેબ્રુઆરી માટે રૂા.1.15 લાખ કરોડ અને માર્ચ માટે રૂા.1.25 લાખ કરોડનો કર્યો છે. બજેટ અંદાજ પુરા નહીં...

13 January 2020 12:56 PM
બજેટમાં સીધા કરવેરાની નવી ‘માફી’ યોજના આવશે

બજેટમાં સીધા કરવેરાની નવી ‘માફી’ યોજના આવશે

નવી દિલ્હી: આગામી કેન્દ્રીય બજેટમાં સરકાર સીધા કરવેરામાં જે ડિફોલ્ટર છે. તેમના માટે માફી યોજના જાહેર કરી શકે છે. આવકવેરા સહિતના સીધા કરવેરાએ જે લોકોના કેસ ફાઈનલ થયા છે. તેઓના નાણા બાકી છે અથવા તો જે ક...

09 January 2020 11:56 AM
સંસદનુ બજેટ સત્ર 31મીથી: 1 ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજુ થશે

સંસદનુ બજેટ સત્ર 31મીથી: 1 ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજુ થશે

નવી દિલ્હી તા.9સંસદના બજેટ સત્રનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સંસદીય બાબતોની કેબીનેટ કમીટીએ 31 જાન્યુઆરીથી બજેટ સત્ર બોલાવવા સૂચવ્યું છે. 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ સુધી બે તબકકામાં બેઠક થશે. 1લી ...

06 January 2020 10:26 AM
સ૨કા૨ી જમીનમાં ગે૨કાયદે જીંગા ફાર્મ હટાવવા હાઈકોર્ટનો હુકમ છતાં તંત્ર નિષ્ક્રીય

સ૨કા૨ી જમીનમાં ગે૨કાયદે જીંગા ફાર્મ હટાવવા હાઈકોર્ટનો હુકમ છતાં તંત્ર નિષ્ક્રીય

કોડીના૨, તા. ૬કોડીના૨ તાલુકાના કાજ ગામે સ૨કા૨ી પડત૨ જગ્યામાં બનાવેલાયેલા ગે૨કાયદે જીંગા ફાર્મના તળાવોની પેશકદમી હટાવવા માટે ગુજ૨ાત હાઈકોર્ટે ક૨ેલા હુકમને પણ ગી૨ સોમનાથ જિલ્લા પંચાયત અને મહેસુલ તંત્રએ ...

01 January 2020 08:48 AM
મોંઘવારીએ પણ કહ્યું હેપ્પી ન્યુયર:રેલવે ભાડાનો બોજો રૂા.2300 કરોડ: રાંધણગેસ મોંઘો

મોંઘવારીએ પણ કહ્યું હેપ્પી ન્યુયર:રેલવે ભાડાનો બોજો રૂા.2300 કરોડ: રાંધણગેસ મોંઘો

નવી દિલ્હી: આજથી શરૂ થતા નવા વર્ષથી જ કેન્દ્ર સરકારે દેશના લોકોને ભાવ વધારાથી હેપ્પી ન્યુયર કહ્યું છે. એક તરફ ભારતીય રેલવેએ તેના મુસાફર ભાડામાં આજે મધરાતથી જ વધારો લાગુ કરી દીધો છે. રેલવેએ મેઈલ-એકસપ્ર...

31 December 2019 11:33 AM
બજેટ-ખર્ચમાં કાપ મુકતા નાણામંત્રી સિતારામન

બજેટ-ખર્ચમાં કાપ મુકતા નાણામંત્રી સિતારામન

નવી દિલ્હી: દેશમાં આર્થિક મંદીની સ્થિતિ વચ્ચે અને જીએસટી સહિતના કરવેરા આવકમાં ઘટાડો થતા હવે કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામને તેમનું પર્સ વધુ બંધ કર્યુ છે અને તમામ મંત્રાલયોને જાન્યુઆરી-માર્ચના સ...

26 December 2019 12:43 PM
આવકવેરા સ્લેબ ઘટાડા; ઈન્ફ્રા પ્રોજેકટ- પેકેજ પર કેન્દ્રીત થશે બજેટ

આવકવેરા સ્લેબ ઘટાડા; ઈન્ફ્રા પ્રોજેકટ- પેકેજ પર કેન્દ્રીત થશે બજેટ

નવી દિલ્હી તા.26દેશમાં આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે હવે આગામી તા.1 ફેબ્રુ.ના રોજ રજુ થનારા કેન્દ્રીય બજેટ પર સૌની મીટ છે. ઘટતા જતા જીડીપીને કાબુમાં લેવા ડિમાન્ડ વધારવા અને તે રીતે ઔદ્યોગીક ઉત્પાદન વધાર...

14 December 2019 12:41 PM
શેડયુલ નિશ્ચિત: 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજુ થશે

શેડયુલ નિશ્ચિત: 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજુ થશે

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર પુરુ થતા જ હવે સરકારનું બીજુ બજેટ સત્ર જાહેર થયું છે અને આગામી કેન્દ્રીય બજેટ તેના નિર્ધારિત શેડયુલ મુજબ તા.1 ફેબ્રુ.ના રોજ રજુ થશે તો તેના 1 દિવસ પુર્વે 31 જાન્યુ.ના આ...

13 December 2019 03:37 PM
લખતર નજીક અજાણ્યા વાહનની  હડફેટે ચડતા મજુર વૃઘ્ધાનું મોત

લખતર નજીક અજાણ્યા વાહનની હડફેટે ચડતા મજુર વૃઘ્ધાનું મોત

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.13લખતરના વિઠ્ઠલાપરા ગામ પાસે અજાણ્યા વાહન મહિલાઓને હડફેટે લેતા મોત થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યુ છે.અને યમરાજાએ ગુજરાતના વિવિધ માર્...

Advertisement
Advertisement