Budget 2019 News

05 July 2019 05:51 PM
ચીનની મેન્યુફેકચરીંગ સરલાઈને તોડવા ખાસ યોજના બનશે

ચીનની મેન્યુફેકચરીંગ સરલાઈને તોડવા ખાસ યોજના બનશે

નવી દિલ્હી તા.5ચીન સાથેના અમેરિકાના વેપાર યુદ્ધના સંદર્ભમાં ભારતે વૈશ્વીક કંપનીઓને તેમના મેગા મેન્યુફેકચરીંગ લાઈટ ભારતમાં સ્થાપવા આમંત્રણ આપશે.નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સનરાઈઝ અને ...

05 July 2019 05:41 PM
સોના-ચાંદી સળગશે : ઓટો પાર્ટસ, માર્બલ-ટાઈલ્સ સહિતના બાંધકામ મટી૨ીયલ, એ.સી., સીસીટીવી, સાબુ, ન્યુઝ પ્રિન્ટ, સ્ટીલ, ૨બ્બ૨ સહિતની વસ્તુઓ મોંઘીદાટ : બજેટ સામાન્ય લોકોનો વા૨ો પણ કાઢશે

સોના-ચાંદી સળગશે : ઓટો પાર્ટસ, માર્બલ-ટાઈલ્સ સહિતના બાંધકામ મટી૨ીયલ, એ.સી., સીસીટીવી, સાબુ, ન્યુઝ પ્રિન્ટ, સ્ટીલ, ૨બ્બ૨ સહિતની વસ્તુઓ મોંઘીદાટ : બજેટ સામાન્ય લોકોનો વા૨ો પણ કાઢશે

નવી દિલ્હી, તા.પકેન્દ્ર સ૨કા૨ે આજે જાહે૨ ક૨ેલા અંદાજપત્રમાં સોના-ચાંદી, ઓટો મોબાઈલ પાર્ટથી માંડી બાંધકામ મટી૨ીયલની કસ્ટમ ડયુટીમાં મોટો વધા૨ો ક૨વામાં આવતા આ તમામ ક્ષેત્રોમાં ભાવ વધા૨ો થવા જઈ ૨હયો છે. સ...

05 July 2019 05:29 PM
સ્વૈચ્છીક સંગઠનો માટે સોશ્યલ સ્ટોક એકસચેન્જની જાહેરાત

સ્વૈચ્છીક સંગઠનો માટે સોશ્યલ સ્ટોક એકસચેન્જની જાહેરાત

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોશ્યલ એન્ટરપ્રાઈઝીસ (સામાજીક સાહસો) અને સ્વૈચ્છીક સંસ્થાઓને નાણાં ઉભા કરવાની સુવિધા આપવા સોશ્યલ સ્ટોક એકસચેંજના નામે ઈલેકટ્રોનીક પ્લેટફોર્મ સ્થાપવા દરખાસ્ત...

05 July 2019 05:27 PM
55 વર્ષમાં 1 ટ્રીલીયન ડોલર ઈકોનોમી અમોએ 5 વર્ષમાં વધુ એક ટ્રીલીયન ઉમેર્યા

55 વર્ષમાં 1 ટ્રીલીયન ડોલર ઈકોનોમી અમોએ 5 વર્ષમાં વધુ એક ટ્રીલીયન ઉમેર્યા

નવી દિલ્હી: દેશના અર્થતંત્રને 2024 સુધીમાં પાંચ ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાના મોદી સરકારના સંકલ્પને દોહરાવતા નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે આઝાદી બાદ દેશનું અર્થતંત્રને 1 ટ્રીલીયન ડોલરે પહોંચતા ...

05 July 2019 05:20 PM
ઈસરોની મદદ સ્પેસ કાર્યક્રમો માટે ન્યુ સ્પેસ ઈન્ડીયા લીમીટેડની સ્થાપના

ઈસરોની મદદ સ્પેસ કાર્યક્રમો માટે ન્યુ સ્પેસ ઈન્ડીયા લીમીટેડની સ્થાપના

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન નિર્મલા સિતારામને આજે 2019-20ના સંપૂર્ણ બજેટમાં ઈસરોની મદદ અને સ્પેસ કાર્યક્રમો આગળ ધપાવવા ન્યુ સ્પેસ ઈન્ડીયા લિમીટેડ નામની કંપની સ્થાપવા જાહેરાત કરી છે. આ કંપની ખાનગી ઉપગ્રહ...

05 July 2019 05:18 PM
હવે રૂા.1,2,5,10 અને 20 ના નવા સિકકા

હવે રૂા.1,2,5,10 અને 20 ના નવા સિકકા

નવી દિલ્હી તા.5 ભારત સરકારે નવા રૂા.20 સહીત જુદા જુદા પાંચ દરના નવા સીકકા બહાર પાડવાનો નિર્ણય લીધો છે.નાણામંત્રીએ બજેટમાં જાહેર કર્યુ છે કે દેશની બજારમાં રૂા.1,2,5,10,20 ના સીકકા મુકવામાં આવશે.હાલનાં ...

05 July 2019 05:15 PM
MSME ને 2% વ્યાજ સબસીડી માટે 350 કરોડની ફાળવણી

MSME ને 2% વ્યાજ સબસીડી માટે 350 કરોડની ફાળવણી

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન નિર્મલા સીતારામને એમએસએમઈને સરળતાથી લોન ઉપલબ્ધ બનાવવા વ્યાજ સબસીડી સ્કીમ માટે રૂા.350 કરોડની ફાળવણી કરી છે. ઉલ્લેખનીય છે કે સરકાર અગાઉ જીએસટી રજીસ્ટર્ડ લઘુ, નાના અને મધ્યમ ઉદ...

05 July 2019 05:10 PM
બેંકોનાં NPA માં 1 લાખ કરોડનો તોતીંગ ઘટાડો

બેંકોનાં NPA માં 1 લાખ કરોડનો તોતીંગ ઘટાડો

નવી દિલ્હી તા.5 નાણામંત્રીએ સરકારી બેંકો માટે રૂા.70000 કરોડની જોગવાઈ બજેટમાં જાહેર કરી છે. સરકારે બજેટમાં બેંકોની હાલત સુધરી હોવાની વાત દેખાડવાનો પ્રયાસ કરતાં જણાવ્યું હતું કે ચાર વર્ષમાં ચાર લાખ કરો...

05 July 2019 05:08 PM
રેલવેનું તબકકાવાર ખાનગીકરણ: પીપીપી મોડેલ પર બજેટમાં જોર

રેલવેનું તબકકાવાર ખાનગીકરણ: પીપીપી મોડેલ પર બજેટમાં જોર

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન સીતારામને તેમના પ્રથમ બજેટમાં રેલવેના ક્રમશ: ખાનગીકરણની જાહેરાત કરી છે. બજેટ પ્રવચનમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે 2030 સુધીમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 50 લાખ કરોડના રોકા...

05 July 2019 05:06 PM
હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ હવે રિઝર્વ બેંકના નિયંત્રણમાં

હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ હવે રિઝર્વ બેંકના નિયંત્રણમાં

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓને નેશનલ હાઉસીંગ બોર્ડના નિયંત્રણમાંથી દૂર કરી રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા હેઠળ મુકી છે.નાણાપ્રધાને નાણાકીય રીતે સદ્ધર નોન બેન્કીં...

05 July 2019 05:03 PM
35 કરોડ એલઈડી બલ્બનું વિતરણ: 18341 કરોડની બચતનો દાવો!

35 કરોડ એલઈડી બલ્બનું વિતરણ: 18341 કરોડની બચતનો દાવો!

નવી દિલ્હી તા.5સરકારની ઉજજવલા યોજના હેઠળ 35 કરોડ એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે.કરકસરવાળા આ બલ્બના ઉપયોગથી રૂા.18341 રોડની બચત થયાનું નાણાપ્રધાને બજેટમાં જાહેર કર્યુ છે. વીજ વપરાશમાં બચત થઈ છે....

05 July 2019 05:02 PM
હવે જાહેર સાહસોની કંપનીઓની જમીનમાં પણ આવાસ યોજના: સૌને ઘર મળશે

હવે જાહેર સાહસોની કંપનીઓની જમીનમાં પણ આવાસ યોજના: સૌને ઘર મળશે

નવી દિલ્હી તા.5દેશના દરેક પરિવારને ઘરનું ઘર આપવાની યોજનાના ભાગરૂપે હવે ઘર વિહોણા લોકો માટે સરકારી કંપનીઓની જમીન ઉપર પણ એફોર્ડેબલ હાઉસીંગ યોજના મુકવામાં આવશે.આજે બજેટ રજુ કરતા નાણામંત્રીએ કહ્યું હતું ક...

05 July 2019 05:00 PM
દોઢ કરોડનું ટર્નઓવર ધરાવનારા વેપારીઓને પણ પેન્શન મળશે

દોઢ કરોડનું ટર્નઓવર ધરાવનારા વેપારીઓને પણ પેન્શન મળશે

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે વર્ષ 2019-20નું સંપૂર્ણ બજેટ પેશ કરતાં નાના દુકાનદારોને ખુશ કરી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે રૂા.1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા દુકાનદારો અને વેપાર...

05 July 2019 04:54 PM
બજેટ 2019: સંરક્ષણ ફાળવણીનો સીતારામનના પ્રવચનમાં ઉલ્લેખ નહીં

બજેટ 2019: સંરક્ષણ ફાળવણીનો સીતારામનના પ્રવચનમાં ઉલ્લેખ નહીં

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમના પ્રથમ બજેટમાં ટેકસેશન અને હાઉસીંગ સહીતના કેટલાય સેકટરમાં સરકારી સુધારાઓ પર ધ્યાન આપ્યું છે. ભારતના સંઘર્ષ કરતા ડીફેન્સ સેકટરને મેઈક ઈન ઈન્ડીયા આઈટેમ્સ...

05 July 2019 04:51 PM
આશા, આકાંક્ષા અને વિશ્વાસ જગાવનારૂ બજેટ: મોદી

આશા, આકાંક્ષા અને વિશ્વાસ જગાવનારૂ બજેટ: મોદી

નવી દિલ્હી તા.5 કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે રજુ કરેલા બજેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વિશ્વાસ અને આકાંક્ષાઓનું બજેટ કહીને બિરદાવીને નાણામંત્રી અને તેમની ટીમને શુભકામના પાઠવી હતી. વડ...

Advertisement
<
Advertisement