Budget 2019 News

05 July 2019 08:07 PM
એનઆરઆઈને દેશમાં આવતા સાથે જ આધાર: 180 દિવસ વાટ નહીં જોવી પડે

એનઆરઆઈને દેશમાં આવતા સાથે જ આધાર: 180 દિવસ વાટ નહીં જોવી પડે

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈને 180 દિવસ વાટ જોયા સિવાય ભારતમાં આવતાં જ આધારકાર્ડ આપવાની જાહેરાત કરી છે.પોતાનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણાપ્રધાને જણાવ...

05 July 2019 08:06 PM
સ્ટાર્ટઅપ માટે ડીડી ચેનલો ખાસ પ્લેટફોર્મ બનશે

સ્ટાર્ટઅપ માટે ડીડી ચેનલો ખાસ પ્લેટફોર્મ બનશે

નવી દિલ્હી તા.5બજેટ પ્રવચન દરમિયાન કેન્દ્રીય નાણામંત્રીએ સ્ટાર્ટઅપ માટે વિશેષ રૂપે ડીડી ચેનલો અંતર્ગત દુરદર્શન કાર્યક્રમનો પ્રસ્તાવ મુકયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સ્ટાર્ટઅપને પ્રોત્સાહીત કરવા, તેના વિ...

05 July 2019 08:06 PM
સ્ટડી ઈન ઈન્ડીયા:  વિશ્વના વિદ્યાર્થીઓને ભારતમાં શિક્ષણ માટે આમંત્રણ : રીસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના

સ્ટડી ઈન ઈન્ડીયા: વિશ્વના વિદ્યાર્થીઓને ભારતમાં શિક્ષણ માટે આમંત્રણ : રીસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને આજે બજેટ પ્રવચનમાં ‘સ્ટડી-ઈન્ડીયા’ કાર્યક્રમની જાહેરાત કરી હતી જેમાં વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટે આમંત્રીત કરવા સહીતની ખાસ સુવિધા અપાશે...

05 July 2019 08:03 PM
નિર્મલા સીતારામનના માતા-પિતા લોકસભા ગેલેરીમાં

નિર્મલા સીતારામનના માતા-પિતા લોકસભા ગેલેરીમાં

નવી દિલ્હી: દેશના નવા નાણામંત્રી નિર્મલા સીતારામન આજે તેમનું પ્રથમ કેન્દ્રીય બજેટ રજુ કર્યુ તે સમયે લોકસભામાં તેમના માતા-પિતા હાજર હતા. સાવીત્રી સીતારામ અને નારાયણ સીતારામન બન્ને બજેટ પ્રવાસન નિહાળવા ...

05 July 2019 08:02 PM
રાજકોષીય ખાધ પહેલીવાર 7 લાખ કરોડને પાર

રાજકોષીય ખાધ પહેલીવાર 7 લાખ કરોડને પાર

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે રજુ કરેલા 2019-20ના અંદાજપત્રમાં રાજકોષીય ખાધ જીડીપીના 3.4% ના બદલે 3.6% સુધી મર્યાદીત રાખવા ટાર્ગેટ રાખ્યું છે પણ આંકહામાં એ રકમ 703760 (સાત લાખ કરોડથી...

05 July 2019 07:59 PM
સોનામાં રૂા.800 નો ઉછાળો; 10 ગ્રામનાં 36000:ઝવેરીઓમાં સોપો

સોનામાં રૂા.800 નો ઉછાળો; 10 ગ્રામનાં 36000:ઝવેરીઓમાં સોપો

રાજકોટ તા.5 દેશમાં સોનું હવે મધ્યમ વર્ગ માટે વસાવવુ જાણે કે સ્વપ્ન સમાન બની ગયુ છે અને લગભગ છેલ્લા એક માસથી સોનાનાં ભાવોમાં ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે હાલમાં સોનાનો ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી જવા...

05 July 2019 07:29 PM
સીતારામનના બજેટથી શેરબજાર ભારે નિરાશ: 400 પોઈન્ટનો કડાકો

સીતારામનના બજેટથી શેરબજાર ભારે નિરાશ: 400 પોઈન્ટનો કડાકો

નવી દિલ્હી તા.5બજેટ રજુ થયા પુર્વે સેન્સેકસ નિફટી આજે રેકાર્ડ સાથે પહોંચે તેવી આશા સેવાઈ રહી હતી, પણ બજેટ શેરબજારને અનુકુળ ન આવ્યું હોય તેમ કામકાજના અંતે સેન્સેકસમાં 400થી વધુ અને નિફટીમાં 140 પોઈન્ટથ...

05 July 2019 06:21 PM
હવે 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓનો કોર્પોરેટ ટેક્ષ ઘટી 25%

હવે 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓનો કોર્પોરેટ ટેક્ષ ઘટી 25%

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્ષમાં ફેરફાર કરીને રૂા.400 કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓ પરનો કોર્પોરેટ ટેક્ષ 30%માંથી ઘટાડીને 25% કર્યો છે. સરકારની આ જાહેરાતથી 99.3 ટકા કંપનીઓને ...

05 July 2019 06:19 PM
આ૨ોગ્ય ક્ષેત્ર માટે  વધુ ૬૪૯૯૯ ક૨ોડ ખર્ચાશે

આ૨ોગ્ય ક્ષેત્ર માટે વધુ ૬૪૯૯૯ ક૨ોડ ખર્ચાશે

નવી દિલ્હી, તા. પશિક્ષેણની જેમ જ આ૨ોગ્ય ક્ષેત્ર માટે પણ સ૨કા૨ે ભંડોળ વધાર્યુ છે. આ વર્ષે આ૨ોગ્ય યોજનાઓ અને કામો માટે ૬૪૯૯૯ ક૨ોડની જોગવાઈ બજેટમાં ક૨વામાં આવી છે. જે ગત વર્ષે પપ૯૪૯ ક૨ોડ હતી. આ વર્ષે તેમ...

05 July 2019 06:13 PM
ખુબ ભણો : શિક્ષણ માટે ૯૪૮પ૪ ક૨ોડ ફાળવાયા

ખુબ ભણો : શિક્ષણ માટે ૯૪૮પ૪ ક૨ોડ ફાળવાયા

નવી દિલ્હી, તા. પશિક્ષણ ક્ષેત્ર પ૨ સ૨કા૨ વધુ ભા૨ આપવા માંગે છે અને બજેટમાં ફાળવણી પણ વધા૨ી છે. ગત વર્ષે એજયુકેશન હેડ હેઠળ ૮૩૬૨૬ ક૨ોડની જોગવાઈ હતી જે આ વર્ષે ૧૧૨૨૮ ક૨ોડ વધા૨ીને ૯૪૮પ૪ ક૨ોડ ક૨વામાં આવી છ...

05 July 2019 06:10 PM
ખેતી ક્ષેત્ર માટે ૧પ૧પ૧૮ક૨ોડ ફાળવતા નાણાપ્રધાન

ખેતી ક્ષેત્ર માટે ૧પ૧પ૧૮ક૨ોડ ફાળવતા નાણાપ્રધાન

નવી દિલ્હી, તા. પભા૨ત સ૨કા૨ના નવા વર્ષના બજેટમાં કૃષી અને તેને સંલગ્ન કામો માટે જોગવાઈ વધા૨વામાં આવી છે. ગત વર્ષે ખેતી સહિતની આ પ્રવૃતિ માટે ૮૬૬૦૨ ક૨ોડની જોગવાઈ હતી. જે આ વખતે ૬૪૯૧૬ વધા૨ીને ૧પ૧પ૧૮ ક૨ો...

05 July 2019 06:08 PM
દેશના સં૨ક્ષણ બજેટમાં ૧૯૮૭૩ ક૨ોડનો વધા૨ો

દેશના સં૨ક્ષણ બજેટમાં ૧૯૮૭૩ ક૨ોડનો વધા૨ો

નવી દિલ્હી, તા. પકેન્ સ૨કા૨ે આજે જાહે૨ ક૨ેલા સંપૂર્ણ કેદ્રીય બજેટમાં જુદા જુદા વિભાગ માટે બજેટ ફાળવણી વધા૨વામાં આવી છે. સં૨ક્ષણ મંત્રાલય માટે ૨૦૧૮-૧૯ના બજેટમાં ૨૮પ૪૨૩ ક૨ોડની જોગવાઈ હતી. હવે ૨૦૧૯-૨૦ના ...

05 July 2019 06:01 PM
2019-20માં રાજકીય ખાધનો ટાર્ગેટ સુધારી 3.3% રખાયો

2019-20માં રાજકીય ખાધનો ટાર્ગેટ સુધારી 3.3% રખાયો

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન નિર્મલા સીતારામને રાજકોષીય ખાધ મર્યાદા 3.4%ના બદલે 3.3% રાખવા ટાર્ગેટ રાખ્યું છે. નાણાપ્રધાને આ રીતે ખાધ કાબુમાં રાખવા સરકારની પ્રતિબદ્ધતાનો સંકેત આપ્યો છે.2019-20ના પ્રથમ બે...

05 July 2019 05:59 PM
લિસ્ટેડ કંપનીઓમાં પબ્લીક શેર હોલ્ડીંગ 35% કરવા નાણાપ્રધાનની દરખાસ્ત

લિસ્ટેડ કંપનીઓમાં પબ્લીક શેર હોલ્ડીંગ 35% કરવા નાણાપ્રધાનની દરખાસ્ત

નવી દિલ્હી તા.5નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમના પ્રથમ બજેટમાં લિસ્ટેડ કંપનીઓમાં લઘુતમ પબ્લીક શેરહોલ્ડીંગ હાલના 25%થી વધારી 35% કરવા સેબીને જણાવ્યું છે.સેબી જો આ દરખાસ્તને અનુમોદનન આપશે તો ઘણી મલ્ટીન...

05 July 2019 05:53 PM
ઈ-કાર પર હવે 5% જ જીએસટી : લોન પર ખરીદીમાં રૂા.1.50 લાખ સુધીનું વ્યાજ કરમુકત

ઈ-કાર પર હવે 5% જ જીએસટી : લોન પર ખરીદીમાં રૂા.1.50 લાખ સુધીનું વ્યાજ કરમુકત

નવી દિલ્હી તા.4 દેશમાં આગામી સમયમાં ઈ-વ્હીકલને વેગ આપવાની સરકારની યોજનામાં હવે ઈલેકટ્રોનિકસ કાર ખરીદવા પર આવકવેરામાં રૂા.1.50 લાખ સુધીની કરીમુકિત મળશે. નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને આજે તેમનાં બજે...

Advertisement
<
Advertisement