Budget 2019 News

17 August 2019 06:00 PM
બુગાટીનું રૂા.54 કરોડની કારનું નવું મોડેલ લોંચ: આવી માત્ર 10 ગાડીઓ બનશે

બુગાટીનું રૂા.54 કરોડની કારનું નવું મોડેલ લોંચ: આવી માત્ર 10 ગાડીઓ બનશે

કેલિફોર્નિયા: બુગાટીએ આજે કેલિફોર્નિયામાં કલાસિક કાર શોમાં એનું લેટેસ્ટ લીમીટેડ એડીશન મોડેલ રજુ કર્યુ હતું. બુગાટી લેન્ટોડાયેસીની કિંમત રૂા.54 કરોડ છે, અને આવી માત્ર 10 કાર બનાવવામાં આવશે.1990ના દસકાન...

09 August 2019 04:34 PM
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સુપર-રિચ સરચાર્જમાંથી મુક્તિ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સુપર-રિચ સરચાર્જમાંથી મુક્તિ

નવી દિલ્હી તા.9સરકાર વિદેશી રોકાણકારા, એટલે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) પર સરચાર્જ લગાવવાના નિર્ણયનો પુન: વિચાર કરી શકે છે. જો કે સુપરરિચ માટે આ સરચાર્જ યથાવત રહેશે, પણ એફપીઆઈને એમાંથી બા...

07 August 2019 04:53 PM
મંદી ધાર્યા કરતા લાંબી ચાલશે: એકસીસ બેંક સીઈઓનું તારણ

મંદી ધાર્યા કરતા લાંબી ચાલશે: એકસીસ બેંક સીઈઓનું તારણ

દેશમાં ઔદ્યોગીક મંદી છે તે તો નિશ્ર્ચિત થઈ ગયું છે. પરંતુ આ મંદી ધાર્યા કરતા વધુ લાંબી ચાલશે તેવુ તારણ એકસીસ બેંકના સીઈઓ અમિતાભ ચૌધરીએ વ્યક્ત કર્યુ છે. તેઓએ કહ્યું કે તેમાં કોઈ બેમત નથી કે ભારતીય અર્થ...

18 July 2019 12:51 PM
BS-VI ધોરણ લાગુ થતાં ઈંધણના ભાવ એપ્રિલથી વધશે

BS-VI ધોરણ લાગુ થતાં ઈંધણના ભાવ એપ્રિલથી વધશે

મુંબઈ: ભારત સ્ટેજ-6 માપદંડ મુજબ વાહનો બનાવાઈ રહ્યા છે. 1 એપ્રિલથી પ્રદૂષણ ઘટાડવાના ઈરાદાથી લાગુ થઈ રહેલા નિયમોથી વાહનોની કિંમત વધવાના સંકેત છે. એ સાથે નવા ધોરણોને અનુરૂપ ઈંધણ બનાવવાનો ખર્ચ પણ વધશે એ જ...

16 July 2019 11:28 AM
ઓકટોબર સુધીમાં જીએસટીના બે દર: 28 અને 4% બન્ને જશે

ઓકટોબર સુધીમાં જીએસટીના બે દર: 28 અને 4% બન્ને જશે

નવી દિલ્હી તા.16 કેન્દ્રની મોદી સરકારે તેના શાસનની બીજી ટર્મમાં છે જે 100 દિવસમાં અમલમાં મુકી શકાય તેવા 167 આઈડીયા આડે હવે ઝડપ વધારી છે. મોદી સરકારે આગામી પાંચ વર્ષમાં દેશને ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી...

12 July 2019 12:00 PM
ખૂદ નાણામંત્રીએ કબુલ્યુ; 42.7 ટકાનો ટેકસ વધુ પડતો છે

ખૂદ નાણામંત્રીએ કબુલ્યુ; 42.7 ટકાનો ટેકસ વધુ પડતો છે

નવી દિલ્હી તા.12કેન્દ્રીય બજેટમાં મંદી સરકારે ધનવાનો પર ટેકસબોજ વધાર્યો છે અને તે સાથે ટોચનો ઈન્કમટેકસ દર 42.7 ટકાએ પહોંચ્યો છે જે અમેરિકાથી પણ વધુ છે. ખુદ નાણાંપ્રધાન નિર્મલા સીતારામને સ્વીકાર્યુ છે ...

12 July 2019 11:59 AM
જીએસટી રીટર્ન ફાઈલ કરનારાની સંખ્યા 10 ટકા ઘટી ગઈ: સરકાર સ્તબ્ધ

જીએસટી રીટર્ન ફાઈલ કરનારાની સંખ્યા 10 ટકા ઘટી ગઈ: સરકાર સ્તબ્ધ

નવી દિલ્હી તા.12બે વર્ષથી લાગુ પડેલા જીએસટી કાયદામાં બેફામ કરચોરી તથા તે ડામવા અને અનેકવિધ મુશ્કેલીઓ દૂર કરવાના શ્રેણીબદ્ધ પગલા છતાં જીએસટી રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા છેલ્લા ચાર મહીનાથી ઉતરોતર ઘટતી ...

12 July 2019 08:37 AM
ખેડૂતોના દેવામાફી અંગે કોગ્રેસે રજૂ કર્યું ખાનગી બિલ: જાણો પછી શું થયું

ખેડૂતોના દેવામાફી અંગે કોગ્રેસે રજૂ કર્યું ખાનગી બિલ: જાણો પછી શું થયું

ગાંધીનગર: કોગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્ધારા વિધાનસભામાં લાવવામાં આવેલું ખેડૂત દેવામાફી અંગેનું ખાનગી બિલ ફગાવી દેવામા આવ્યું છે. બિલ પર મતદાન થાય તે અગાઉ જ બહુમતીના જોરે આ બિલ ફગાવી દેવાયુ હતું....

11 July 2019 07:33 PM
શેરબજારમાં તેજી: સેન્સેકસમાં 300 નિફટીમાં 90 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં તેજી: સેન્સેકસમાં 300 નિફટીમાં 90 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારમાં ચારેક દિ’ની મંદી બાદ આજે વળતો ઉછાળો નોંધાયો છે. સેન્સેકસ 300 પોઈન્ટ ઉંચકાયો હતો.શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહક બન્યું હતું. વિદેશી પોર્ટફોલીયો ઈન્વેસ્ટરો પરના આવકવેરા સરચાર્જ સં...

11 July 2019 12:21 PM
એકસાઈઝ-સર્વિસ ટેક્સના જુના વિવાદો માટે સમાધાન યોજના

એકસાઈઝ-સર્વિસ ટેક્સના જુના વિવાદો માટે સમાધાન યોજના

નવી દિલ્હી, તા. ૧૧એક્સાઈઝ, સર્વિસ ટેક્સ સહિતના વિવાદિત ક૨વે૨ા કેસોના નિ૨ાક૨ણ માટે કેન્દ્વ સ૨કા૨ સમાધાન યોજના જાહે૨ ક૨વાની દિશામાં આગળ ધપી ૨હી છે. વિવાદીત કેસોમાં રૂા.૩.૭પ લાખ ક૨ોડ ફસાયા છે. તેની પતાવટ...

10 July 2019 08:44 AM
7મું પગારપંચઃ કર્મચારીઓને 3 વર્ષમાં થશે સૌથી વધુ ફાયદો;વધુ વિગતો જાણવા માટે અહી ક્લિક કરો....

7મું પગારપંચઃ કર્મચારીઓને 3 વર્ષમાં થશે સૌથી વધુ ફાયદો;વધુ વિગતો જાણવા માટે અહી ક્લિક કરો....

નવી દિલ્હીઃ મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટ 2019માં સરકારી કર્મચારીઓ માટે કોઈ વિશેષ જાહેરાત થઈ નથી, જેમ કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી કે, આવકવેરાની મર્યાદા પણ વધારવામાં આવી નથી. હવે સરકારી કર્મચારી...

09 July 2019 12:43 PM
આરોગ્ય ક્ષેત્રે સરકાર યોગ્ય ખર્ચ કરતી નથી: કેગની ઝાટકણી

આરોગ્ય ક્ષેત્રે સરકાર યોગ્ય ખર્ચ કરતી નથી: કેગની ઝાટકણી

નવી દિલ્હી તા.9આરોગ્ય સેવા સુવિધામાં યુનાઈટેડ નેશનલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) લક્ષ્યાંકોથી ઘણાં દૂર રહેવા માટે કોમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા (કેગ)એ કેન્દ્ર સરકાર, નીતિ આયોગ અને રાજય...

09 July 2019 11:53 AM
કરચોરો પર તવાઈ : નવા 1.3 કરોડ કરદાતા ઉમેરવાનો ટાર્ગેટ

કરચોરો પર તવાઈ : નવા 1.3 કરોડ કરદાતા ઉમેરવાનો ટાર્ગેટ

મુંબઈ, તા. ૯કાળા નાણા તથા ક૨ચો૨ો સામે સ૨કા૨ે ત્રીજુ નેત્ર ખોલ્યુ જ છે. ત્યા૨ે ચાલુ નાણાકીય વર્ષમાં નવા ૧.૩ ક૨ોડ ક૨દાતા ઉમે૨વાનો ટાર્ગેટ ક૨વે૨ા વિભાગ દ્વા૨ા નકકી ક૨વામાં આવ્યો છે. કેન્દ્વીય સીધા ક૨વે૨ા...

09 July 2019 10:14 AM
આનંદો: સિંગતેલનાં ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો જાણો વિગતો......

આનંદો: સિંગતેલનાં ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો જાણો વિગતો......

રાજકોટ: ભારે મોંઘવારીનાં માર સામે લોકો માટે આનંદનાં સમાચાર આવી રહ્યાં છે. સિંગતેલનાં ભાવમાં 2 દિવસમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. 15 દિવસમાં 100 રૂપિયાનાં વધારા પછી ભાવ ઘટતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છ...

08 July 2019 11:41 AM
સીતારામને બજેટમાં લોકો પાસેથી 30000 કરોડ ખંખેરી લીધા

સીતારામને બજેટમાં લોકો પાસેથી 30000 કરોડ ખંખેરી લીધા

નવી દિલ્હી તા.8નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ગત સપ્તાહે રજુ કરેલા 2019-20ના પુર્ણ બજેટની વિગતો સ્પષ્ટ થઈ રહી છે. એ મુજબ સુપર રિચ પર ઉંચા દરે ટેકસની દરખાસ્ત અને પેટ્રોલ-ડીઝલ પર વધુ એકસાઈઝ ડયુટી નખાતા સ...

Advertisement
<
Advertisement