Video News

17 August 2019 07:56 PM
રાજીનામું આપનાર કર્ણાટકના ધારાસભ્યએ 11 કરોડની રોલ્સ રૉય્સ કાર ખરીદી

રાજીનામું આપનાર કર્ણાટકના ધારાસભ્યએ 11 કરોડની રોલ્સ રૉય્સ કાર ખરીદી

કોંગ્રેસથી બગાવત કરી કર્ણાટકમાં અયોગ્ય જાહેર થયેલા 14 ધારાસભ્યો પૈકી એક એવા એમટીબી નાગરાજ ફરી ચર્ચામાં છે. આ વખતે મોંઘી કાર ખરીદવાથી તેઓ ચર્ચામાં આવ્યા છે. નાગરાજે 11 કરોડની રોલ્સ રૉય્સ ફેન્ટમ VIII કા...

17 August 2019 07:55 PM
લોધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભુજરીયા પર્વની લોધા સમાજ દ્વારા ઉજવણી કરાઈ

લોધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભુજરીયા પર્વની લોધા સમાજ દ્વારા ઉજવણી કરાઈ

શ્રાવણી પૂનમના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી લોધા ક્ષત્રિય સમાજ દ્વારા લોધેશ્વેર સોસાયટીમાં આવેલા લોધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભુજરીયા પર્વની ઉજવણી કરી કરવામાં આવી હતી. આ દિવસે બહેનો દ્વારા...

17 August 2019 07:54 PM
પારસીઓએ અગ્નિની પૂજા કરીને એકમેકને નવરોઝ મુબારક પાઠવી

પારસીઓએ અગ્નિની પૂજા કરીને એકમેકને નવરોઝ મુબારક પાઠવી

દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાંત અને મળતાવડો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા શહેરમાં આજે પારસી નૂતન વર્ષની પરંપરાગત ઉજવણી કરી હતી.શહેરમાં આવેલી અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓ પવિત્ર અગ્નિની પૂજા કરી...

17 August 2019 07:53 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે ભૂટાન પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે ભૂટાન પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભૂટાનના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. અહીં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. થિંપૂ એરપોર્ટ પર વડાપ્રધાન લોતે શેરિંગે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું ...

17 August 2019 07:52 PM
કૃષ્ણ પક્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને સવાલાખ મોતીનો શણગાર

કૃષ્ણ પક્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને સવાલાખ મોતીનો શણગાર

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સવાલાખ મોતીનો શણગાર કરવામાં આવ્યો છે. દેવાધિદેવ મહાદેવને મોતીઓના શણગારમાં અલૌકિક અને દેદિપ્યમાન દેખાઈ રહ્યાં છે. હજા...

17 August 2019 07:51 PM
પાલનપુરના 3 મકાનો પાસે શ્રાવણ મહિનામાં 100 જેટલા જીવતા શંખ આવી ચડે છે

પાલનપુરના 3 મકાનો પાસે શ્રાવણ મહિનામાં 100 જેટલા જીવતા શંખ આવી ચડે છે

હાલ હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણમાં ભારત જ નહીં પરંતુ જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં આખો માસ શિવજીની પૂજા સાથે અન્ય તહેવારોમાં ઉજવાય છે. ત્યારે માત્ર માસમાં જ ઉત્તર ગુજરાતમાં આવ...

17 August 2019 07:50 PM
ગુજરાતમાં પહેલીવાર નર્મદામાં રિવર રાફ્ટિંગની સુવિધા

ગુજરાતમાં પહેલીવાર નર્મદામાં રિવર રાફ્ટિંગની સુવિધા

ગુજરાતના પ્રવાસીઓ રિવર રાફ્ટિંગનો રોમાંચ માણવા માટે રાજ્ય બહાર જતા હોય છે. પરંતુ ગુજરાતના રિવર રાફ્ટિંગના શોખીનો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી ખાતે રિવર રાફ્ટિંગની સુવિધાનો પ્રારં...

17 August 2019 07:48 PM
લોકમેળાની ૨.૬પ ક૨ોડની ૨ેકર્ડબ્રેક આવક : મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન : તૈયા૨ી

લોકમેળાની ૨.૬પ ક૨ોડની ૨ેકર્ડબ્રેક આવક : મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન : તૈયા૨ી

૨ાજકોટના ૨ેસકોર્ષ મેદાનમાં ૨૨ થી ૨૬ ઓગષ્ટ પાંચ દિવસ યોજાના૨ા લોકમેળામાં જિલ્લા વહીવટી તંત્રને સ્ટોલ પ્લોટના ભાડા પટે ૨ેકર્ડબ્રેક મનાતી ૨,૬પ,૭૧,૦૦૦ની તોતીંગ આવક થઈ છે. મેળામાં સ્ટોલ-પ્લોટની ફાળવણી હવે ...

17 August 2019 07:47 PM
દર્દીના સગાએ બાઉન્સરને લાકડીથી ફટકાર્યો : મારામારી CCTVમાં કેદ

દર્દીના સગાએ બાઉન્સરને લાકડીથી ફટકાર્યો : મારામારી CCTVમાં કેદ

750 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. ગઇકાલે હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરો સાથે મારામારી કરી હતી. દર્દી પાસે બેથી વધુ સગાને રહેવા દેવામાં આવતા નથી. જેને કારણે ...

17 August 2019 07:45 PM
રહેણાંક મકાન ધરાશાયી: આર સી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સ્થળ મુલાકાતે પહોચ્યાં

રહેણાંક મકાન ધરાશાયી: આર સી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સ્થળ મુલાકાતે પહોચ્યાં

જામનગરમાં શાક માર્કેટ પાસે આવેલા દેવુભાના ચોક વિસ્તારમાં બે માળનું એક મકાન ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ મકાન નીચે 7 લોકો દબાયા હતા જેમાં ચાર લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો અને બેના મોત થ...

14 August 2019 08:06 PM
ડ્રમમાં બેસીને પગેથી ગાજર સાફ કરતો હતો દુકાનનો કારીગર

ડ્રમમાં બેસીને પગેથી ગાજર સાફ કરતો હતો દુકાનનો કારીગર

મુંબઈના દાદરમાં આવેલા પ્લાઝા માર્કેટનો એક શોકિંગ કહી શકાય તેવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે એક મોટા ડ્રમમાં પાણી ભરીને તેમાં ગાજર નાખ્યાં છે. આ ગાજર સાફ કરવાની વિચિત્ર રીત જોઈને ક...

14 August 2019 08:05 PM
નર્મદા ડેમની સપાટી 132.02 મીટરે પહોંચી, ડેમના 7 દરવાજા ખોલાયા

નર્મદા ડેમની સપાટી 132.02 મીટરે પહોંચી, ડેમના 7 દરવાજા ખોલાયા

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી હાલ 59,935 ક્યુસેક પાણીની આવક છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 132.02 મીટર ઉપર પહોંચી ગઇ છે. હાલ નર્મદા ડેમના 7 ગેટ ખોલવામ...

14 August 2019 08:04 PM
વેપારીના ફ્લેટમાંથી થયેલી 7.70 લાખના રોકડ-દાગીનાની ચોરી સીસીટીવીમાં કેદ

વેપારીના ફ્લેટમાંથી થયેલી 7.70 લાખના રોકડ-દાગીનાની ચોરી સીસીટીવીમાં કેદ

અઠવાલાઈન્સ ખાતે આવેલા રિવર રેસિડેન્સી ખાતે ચોથા માળે આવેલા ફ્લેટ નંબર 401માં ત્રણ તસ્કરોએ ચોરી કરી હતી. પિતા સાસરે જતી દીકરીને મુકવા રેલવે સ્ટેશન ગયા અને પાછળથી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ 65 મિનિટમાં ચોર...

14 August 2019 08:03 PM
સંજીવ ભટ્ટને રાખડી બાંધવા જતી 300 બહેનો સાથે જતા હાર્દિક પટેલની અટકાયત

સંજીવ ભટ્ટને રાખડી બાંધવા જતી 300 બહેનો સાથે જતા હાર્દિક પટેલની અટકાયત

અમદાવાદથી 300 બહેનોની સાથે હાર્દિક પટેલ જેલમાં બંધ સંજીવ ભટ્ટને રક્ષાબંધને રાખડી બાંધવા માટે જતા હતા. ત્યારે પાલનપુર જતા રસ્તામાં પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરી હતી અને તેને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટ...

14 August 2019 08:02 PM
ધોળા દિવસે રિવોલ્વર બતાવી 6.64 લાખની લૂંટ

ધોળા દિવસે રિવોલ્વર બતાવી 6.64 લાખની લૂંટ

પાટણમાં મંગળવારે બપોરે સાડા ત્રણ કલાકના સુમારે રેલવે ગરનાળા નીચે આંગડીયા કર્મચારીની આંખમાં મરચું નાખીને રીવોલ્વરની નાળીએ તેની પાસેનો રૂ. 6.64 લાખના હીરા અને રોકડ રકમ ભરેલા થેલાની બાઇક પર આવેલા બે શખ્સ...

Advertisement
<
Advertisement