Dharmik News

07 July 2020 11:33 PM
કોરોના : મણિનગર શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની તબિયત ક્રિટીકલ, વેન્ટિલેટર પર રખાયા

કોરોના : મણિનગર શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની તબિયત ક્રિટીકલ, વેન્ટિલેટર પર રખાયા

અમદાવાદ:મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તબિયત લથડી છે. ગંભીર સ્થિતિ જણાતા તબીબોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા છે. જેને લઈ હરિભક્તોમાં ચિંતાની લ...

07 July 2020 02:36 PM
ભગવાન સાથે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ

ભગવાન સાથે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ

મંદિરો ખૂલ્યાં છે પણ ભગવાનની મૂર્તિની પૂજા કરવાની ભકતોને હજી છૂટ નથી મળી. એવામાં અમૃતસરના શિવભકતોએ જબરો જુગાડ શોઘ્યો છે. શિવલીંગ પર દૂધનો અભિષેક કરવા માટે દૂરથી એક નાળચું બેસાડવામાં આવ્યું છે. ભકત એના...

06 July 2020 01:19 PM
અયોઘ્યામાં હવે ઓકટોબરમાં મંદિર-મસ્જિદનું નિર્માણકાર્ય હાથ ધરાશે

અયોઘ્યામાં હવે ઓકટોબરમાં મંદિર-મસ્જિદનું નિર્માણકાર્ય હાથ ધરાશે

લખનૌ, તા. 6અયોઘ્યામાં ભગવાન રામના ભવ્ય નિર્માણનું કામ હવે ઓકટોબરમાં શરૂ થશે. હાલ ચોમાસાની ઋતુમાં શ્રાવણ ભાદરવા મહિનામાં કોઇ શુભ કામનો આરંભ નથી થઇ શકતો એટલે હવે ઓકટોબરમાં નવરાત્રિમાં જ ભવ્ય રામ મંદિરના...

04 July 2020 11:46 PM
ઇસ્કોનના વડા પુજ્ય ભક્તિચારુ સ્વામીનું અમેરિકામાં કોરોનાથી નિધન

ઇસ્કોનના વડા પુજ્ય ભક્તિચારુ સ્વામીનું અમેરિકામાં કોરોનાથી નિધન

ફ્લોરિડા : (Isckon) ઇસ્કોનની સર્વોચ્ચ સંચાલક મંડળના વડા પૂજ્યશ્રી ભક્તિચારુ સ્વામીએ (bhakti charu swami) શનિવારે અમેરિકાના ફ્લોરિડામાં (Florida) અંતિમ શ્વાસ લીધા. તે કોરોનાથી (corona) પીડિત હતા, અને અ...

24 June 2020 11:39 AM
મુંબઈ ચા રાજા આ વખતે માત્ર ચાર ફૂટનાં, કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે વિસર્જન

મુંબઈ ચા રાજા આ વખતે માત્ર ચાર ફૂટનાં, કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે વિસર્જન

મુંબઈ : મુંબઇના લાલબાગની ગણેશગલ્લીનાં જાણીતા મુંબઈ ચા રાજા ગણપતિની મૂર્તિ દર વર્ષે ભવ્ય અંદાજે બાવીસ ફૂટ જેટલી ઊંચી હોય છે. આ વખતે ગણેશગલ્લીના આ સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે અને ગણપતિન...

23 June 2020 11:47 AM
નિયંત્રણો-કરફયુ વચ્ચે પુરીની જગન્નાથયાત્રાનો પ્રારંભ

નિયંત્રણો-કરફયુ વચ્ચે પુરીની જગન્નાથયાત્રાનો પ્રારંભ

પુરી તા.23ભારતના સૌથી મોટા ધાર્મિક તહેવારોમાં સામેલ ઓડીશાની જગન્નાથપુરી રથયાત્રા આજે કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ હતી. સામાન્ય રીતે આ તહેવારે દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, પણ આ વખતે અનેક નિયંત્રણ...

23 June 2020 11:07 AM
અમદાવાદમાં મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઈ: ભકતો નિરાશ

અમદાવાદમાં મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઈ: ભકતો નિરાશ

અમદાવાદ: ગુજરાતના 142 વર્ષ જુની ભગવાન જગન્નાથની અષાઢી બીજ પરની રથયાત્રા હાઈકોર્ટના આદેશને પગલે મોકુફ રખાયા બાદ મંદિરના મહંત સહિતના સંચાલકો તથા લાખો ભકતોનો નિરાશા અને અજંપા અને ભારે સુરક્ષા વચ્ચે આ રથય...

23 June 2020 10:39 AM
અષાઢી બીજ : ધાર્મિક ઉત્સવો પ૨ કો૨ોનાના ગ્રહણથી ભક્તો નિ૨ાશ

અષાઢી બીજ : ધાર્મિક ઉત્સવો પ૨ કો૨ોનાના ગ્રહણથી ભક્તો નિ૨ાશ

૨ાજકોટ, તા. ૨૩આજે શુકનવંતી અષાઢી બીજનો પ૨મ પવિત્ર દિન છે. અષાઢી બીજના પુ૨ીમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૨થયાત્રા સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે ૧૧ શ૨તો સાથે યોજાઈ છે. અમદાવાદમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ તથા અન્ય...

22 June 2020 04:10 PM
શ્રધ્ધાળુઓ વગર જ રથયાત્રાને મંજુરી?

શ્રધ્ધાળુઓ વગર જ રથયાત્રાને મંજુરી?

રાજકોટ: દેશમાં આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની યોજાતી રથયાત્રા ચાલુ વર્ષે કોરોનાના કારણે સંક્રમણ ફેલાવાના ભયે મુલત્વી રાખવાના સુપ્રીમ કોર્ટના આદેશની ફેરવિચારણા શરૂ થઈ છે અને જો પુરીની રથ...

22 June 2020 04:04 PM
મધ્યપ્રદેશમાં ખોદકામ દરમિયાન શિવની દુર્લભ પ્રતિમા મળી આવી

મધ્યપ્રદેશમાં ખોદકામ દરમિયાન શિવની દુર્લભ પ્રતિમા મળી આવી

હોશંગાબાદ (મધ્યપ્રદેશ),તા. 22જિલ્લાના સોહાગપુરમાં ખોદકામ દરમિયાન ભગવાન શિવની પ્રાચીન મૂર્તિ મળી આવી હતી. આ મૂર્તિ એટલી તો વજનદાર હતી કે અધિકારીઓ તેને ઓફીસ સુધી લઇ જઇ શક્યા નહોતા, આથી નજીકના મંદિરમાં ત...

22 June 2020 12:35 PM
કાલે અષાઢીબીજની રથયાત્રા માત્ર પ્રતિકાત્મક

કાલે અષાઢીબીજની રથયાત્રા માત્ર પ્રતિકાત્મક

અમદાવાદ તા.22આવતીકાલે અષાઢીબીજની અમદાવાદ કે અન્ય કોઈ શહેરોમાં પરંપરાગત રથયાત્રા યોજાવાની નથી પરંતુ પ્રતિકાત્મક રથયાત્રા માટેની તૈયારી કરવામાં આવી છે.અમદાવાદની વિખ્યાત જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે માત...

22 June 2020 11:51 AM
હરિદ્વારમાં મહાકુંભ મેળો સમયસર જ યોજાશે

હરિદ્વારમાં મહાકુંભ મેળો સમયસર જ યોજાશે

દહેરાદૂન,તા. 22 કોરોના મહામારીના કારણે આ વર્ષે અનેક ઉત્સવો પર પ્રતિબંધ લાગી ગયા છે, સંક્રમણ ન ફેલાય તે માટે સદીઓ જૂની રથયાત્રાની પરંપરા પણ આ વર્ષેે તૂટી છે ત્યારે આગામી વર્ષે હરિદ્વારમાં પ્રસ્તાવિત મહ...

18 June 2020 03:53 PM
ભગવાન શ્રીકૃષ્ણ અને બલ૨ામ વિશે વાંધાજનક વિધાનો ક૨ના૨ મો૨ા૨ીબાપુ માફી માંગવા દ્વા૨કા પહોંચ્યા : ભગવાન શ્રીકૃષ્ણ મા૨ા ઈષ્ટદેવ

ભગવાન શ્રીકૃષ્ણ અને બલ૨ામ વિશે વાંધાજનક વિધાનો ક૨ના૨ મો૨ા૨ીબાપુ માફી માંગવા દ્વા૨કા પહોંચ્યા : ભગવાન શ્રીકૃષ્ણ મા૨ા ઈષ્ટદેવ

લાંબા સમય પૂર્વેની એક વિવાદાસ્પદ થયેલી વિડીયોમાં જાણીતા કથાકા૨ અને સંત મો૨ા૨ીબાપુએ ભગવાન શ્રીકૃષ્ણના વંશજો ગણાતા યાદવ કુળ અંગે વાંધાજનક વિધાનો ર્ક્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ તથા બલ૨ામ અંગે પણ જે વિધાન...

14 June 2020 05:19 PM
જય જલારામ : વીરપુર મંદિરના દ્વાર ખુલ્યા : આજે સ્થાનિક, કાલથી બહારગામના ભાવિકો પૂ.બાપાના દર્શન કરી શકશે

જય જલારામ : વીરપુર મંદિરના દ્વાર ખુલ્યા : આજે સ્થાનિક, કાલથી બહારગામના ભાવિકો પૂ.બાપાના દર્શન કરી શકશે

વીરપુર : જય જલારામ દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય જલારામબાપાનું નીજ મંદિર બસો વર્ષથી શ્રદ્ધાળુઓ માટે ક્યારેય બંધ રહ્યું ન હતું. પરંતુ કોરોના મહામારીના હિસાબે સરકા...

14 June 2020 03:49 PM
દેશભરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના અમુક મંદિરો આ તારીખથી દર્શનાર્થે ખુલ્લા મુકાશે

દેશભરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના અમુક મંદિરો આ તારીખથી દર્શનાર્થે ખુલ્લા મુકાશે

ગાંધીનગર : બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS) ના દેશભરમાં આવેલ મંદિરોમાંથી અમુક મંદિર ૧૭ જૂન ખુલશે. દર્શન કરવા માટે નો સમય સવારે ૮ થી ૧૧ અને બપોરે ૪ થી ૬ રહેશે. મદિરમાં હાલ દર્શન જ કરાશે, પુસ્ત...

Advertisement
Advertisement