Woman News

15 April 2019 06:01 PM
નડિયાદમાં પૂ. ધી૨જમુનિના પ૨મ
સાંનિધ્યમાં વ્યાખ્યાન સંગ્રહનું લોકાર્પણ

નડિયાદમાં પૂ. ધી૨જમુનિના પ૨મ સાંનિધ્યમાં વ્યાખ્યાન સંગ્રહનું લોકાર્પણ

નડિયાદ સ્થાનક્વાસી જૈન સંઘ ખાતે ત્રણેક વર્ષ્ો પધા૨ેલા સુપ્રસિધ્ધ જૈન મુનિ પ.પૂ. ધી૨ગુરૂદેવના સાંનિધ્યે આયોજીત ધર્મસભામાં જણાવેલ કે- જીવનમાં ૨ીએકશનથી બચવા નો આ૨ગ્યુમેન્ટ અર્થાત દલીલબાજીથી બચોનો ઓબ્જેકશ...

12 April 2019 06:23 PM

કરજ વધી જતા કિસાનનો ઝેર ગટગટાવી આપઘાત

જામનગર તા.12:જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામે એક આધેડ ખેડુતે દેવું વધી જવાના કારણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામે રહેતા મનસુખભાઇ અમરશ...

08 March 2019 05:26 PM
પ્રસંશનીય કામગી૨ી : મહિલા દિવસે શરૂ થયેલ ૧૮૧ હેલ્પલાઈનથી ૪ વર્ષ્ામાં પાંચ લાખ મહિલાને મદદ મળી

પ્રસંશનીય કામગી૨ી : મહિલા દિવસે શરૂ થયેલ ૧૮૧ હેલ્પલાઈનથી ૪ વર્ષ્ામાં પાંચ લાખ મહિલાને મદદ મળી

૨ાજકોટ, તા.૮મહિલાઓને વિવધ પ્રકા૨ની મુશ્કેલીમાં તુ૨ંત જ પ્રતિસાદ મળે તેવા હેતુથી સમગ્ર ૨ાજયમાં ગત ૮ મી માર્ચ ૨૦૧પના ૨ોજ આંત૨ાષ્ટ્રીય મહિલાદિન નિમિતે ૧૮૧ આપવામાં મહિલા હેલ્પલાઈનનો પ્રા૨ંભ ક૨ાયો હતો હેલ્...

08 March 2019 05:11 PM
આજની ના૨ીએ પોતાની મ૨જીરૂપી પાંખો ા૨ા પોતાના સ્વપ્ના મુક્ત મને ઉડતા ર્ક્યા છે

આજની ના૨ીએ પોતાની મ૨જીરૂપી પાંખો ા૨ા પોતાના સ્વપ્ના મુક્ત મને ઉડતા ર્ક્યા છે

ના૨ી તૂ ના૨ાયણી આવા વાક્યો કદાચ હવેના જમાનામાં ભૂલાઈ ગયો છે. હવે તો આજ કી ના૨ી સબ સે પ્યા૨ી અથવા આજ કી ના૨ી સબ પે ભા૨ી જેવા વાક્યો સાંભળવા મળે છે. આજની ના૨ી સંસા૨રૂપી આગનો દિ૨યો નીડ૨તાથી પા૨ ક૨ના૨ી છે...

08 March 2019 05:08 PM
અબળા ગણાતી ના૨ી હવે સબળા બની ૨હી છે

અબળા ગણાતી ના૨ી હવે સબળા બની ૨હી છે

બેલેન્સ ફો૨ બેટ૨: સમગ્ર વિશ્ર્વમાં મહિલાઓને સન્માન મળે તે માટે ૮ માર્ચ એટલે કે વુમન્સ ડે કે જેની ઉજવણી સમગ્ર વિશ્ર્વમાં ક૨વામાં આવે છે. દ૨ેક ક્ષ્ોત્રે મહિલાઓનું આગવુ પ્રદાન ૨હયુ છે. અમે૨ીકામાં ફેબુ્રઆ...

08 March 2019 05:05 PM
વિશ્ર્વના સૈન્યમાં મહિલાઓનું યોગદાન અને સિધ્ધી

વિશ્ર્વના સૈન્યમાં મહિલાઓનું યોગદાન અને સિધ્ધી

તાજેતરમાં જ ભારતીય વાયુ સેનાના પાયલોટ શ્રી અભિનંદન વર્ધમાન કે જેઓ દેશની સુરક્ષા ખાતર તેમની જાન જોખમમાં નાખી સહી સલામત સ્વદેશ ભારત ફર્યા ત્યારે સમગ્ર દેશ અન ેતેમના પત્ની તેમના સ્વાગત માટે ઉત્સુક હતાં. ...

08 March 2019 05:04 PM

મહિલાઓનો એવો સમુહ જેણે હજારો મહિલાઓમાં જાગૃતતા લાવી

ભારતએ રૂઢિચુસ્ત દેશ છે. પરંતુ દિવસે દિવસે સાક્ષર લોકોની સંખ્યામાં વધારો થતો ગયો તેમ તેમ દેશમાંથી રૂઢિચુસ્તતા, પરંપરાઓ અને ખોટી માન્યતા નાબુદ થતી ગઇ. પરંતુ હજુ પણ ઘણાં ગામડાઓ એવા છે જયાં સ્ત્રીઓને પુરત...

08 March 2019 05:03 PM

અડગ, અણનમ, અડીખમ...

આજે મહિલા દિવસ નિમિતે તમને શહેરની એવી મહિલાઓથી પરીચીત કરાવીશુ જેના પરિવાર માથે પુરૂષનો હાથ નથી છતા પણ સારી રીતે તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમના સંતાનોની પણ સાળસંભાળ રાખીને તેમની જરૂરિયાતની દરેક ...