નવીદિલ્હી, તા.8વેસ્ટ ઈન્ડિઝે પોતાના શાનદાર ખેલથી ઈતિહાસ રચી દીધો છે. તેણે પ્રથમ ટેસ્ટ મેચમાં મેજબાન બાંગ્લાદેશ દ્વારા અપાયેલા 395 રનના લક્ષ્યાંકને હાંસલ કરીને ઐતિહાસિક જીત નોંધાવી છે. આ ટેસ્ટ ઈતિહાસમા...
ચેન્નાઈ, તા.8ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે સ્કોરબોર્ડ કરતાં અન્ય એક પ્રકારની ચર્ચા વીડિયોએ જગાવી દીધી છે. આ વાયરલ વીડિયો જે પીચ પર ટીમ ઈન્ડિયાની પાતળી હાલતને મેદાન બહાર વધુ શરમજનક ...
ચેન્નઈ:ચેન્નઈ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. જેમાં આજની લંચ સુધીની રમતમાં ઇંગ્લેન્ડ આગળ છે. જ્યારે ભારતે 578 રનના જવાબમાં 59/2 નો સ્કોર બનાવ્યો છે. ચેતેશ્વર પૂ...
નવી દિલ્હી : ભુતપુર્વ સ્પિનર દિલીપ દોશીએ દાવો કર્યો છે કે ઇંગ્લેન્ડની ટીમ ભારતને હરાવી શકે છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન દિલીપ દોશીએ કહયું કે ભારત દાવેદારના રૂપમાં શરુઆત કરશે પણ ઇંગ્લેન્ડની ટીમ તેમને આંચકો...
ચેન્નઈ તા.6ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના પ્રથમ ટેસ્ટના બીજા દિવસે આજે ખેલાડી જો રૂટની રેકોર્ડબ્રેક ડબલ સદી સાથે પ્રવાસી ટીમે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે 6 વિકેટે 485 રન ખડકી દીધા છે અને હવે પ્રથમ દાવમાં આ...
નવી દિલ્હી તા.6દુનિયાભરમાં અનેક ક્રિકેટરોના પોતાના પસંદગીના શોટસ હોય છે, જેને તે ખૂબ જ સરળતાથી અને શાનદાર રમતા હોય છે. કોઈને કવર ડ્રાઈવ સારો લાગે છે તો કોઈ પુલ શોટ જોરદાર મારે છે, તો કોઈ ઓનડ્રાઈવ અને ...
કોચ્ચી તા.6કૃષિ કાનૂન મામલે વિદેશી લોકોને જડબાતોડ જવાબ આપનાર ક્રિકેટર સચીન તેંડુલકરનો વિરોધમાં કેરલના કોચ્ચીમાં ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ક્રિકેટર સચીનના કટઆઉટ પર શાહી રેડીને વિરોધ પ્રદર્શન ...
ચેન્નઇ તા.5ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી શરૂ થયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં આજે ટોસ જીતીને દાવ લીધા બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે 164 દડામાં સદી ફટકારી છે. આ તેની 20મી ટેસ્ટ સદી છે અને સતત ત્રીજી ટેસ્ટ સદી...
મુંબઈ તા.5સેલીબ્રીટીઓની બ્રાન્ડ વેલ્યુમાં મહારત રાખનારી કંપની ડફ એન્ડ ડલ્ટએ ગઈકાલે 2020ના સૌથી અમીર ભારતીય સેલીબ્રીટીઝની યાદી બહાર પાડી હતી, જેમાં સતત ચોથા વર્ષે ઈન્ડીયન ક્રિકેટર વિરાટ કોહલીએ 23.11 કર...
નવી દિલ્હી તા.5કોરોનાકાળ વચ્ચે ભારતમાં પ્રથમ ક્રિકેટ જંગ શરૂ થયો છે. ઈંગ્લેન્ડના કપ્તાન જો રૂટે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યુ હતું અને સંભાળભરી રમત સાથે વિના વિકેટે 28 રન કર્યા હતા.કોરોનાકાળ...
રાજકોટ, તા.4રાજકોટ-સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ક્રિકેટરોથી ‘અછૂત’ રહેલો કોરોના વાયરસ અંતે સીનિયર-જુનિયર ક્રિકેટરોને ‘અડી’ જતાં સાથી ખેલાડીઓમાં ભય વ્યાપી જવા પામ્યો છે. સૌરાષ્ટ્...
નવીદિલ્હી, 4ખેડૂત આંદોલન અંગે પોપ સ્ટાર રિહાનાના ટવીટને લઈને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટવીટ પર જંગ જામી ગયો છે. આંદોલનને લઈને અનેક વિદેશી હસ્તીઓએ પોતાનું સમર્થન આપ્યું છે તો અનેકે આ મુદ્દાને ભારતનો આંત...
નવીદિલ્હી, તા.4ભારત વિરુદ્ધ આવતીકાલથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં ઈંગ્લેન્ડના બેટસમેન ઓલી પોપને સામેલ કરવામાં આવ્યો છે. ઈજાને કારણે ક્રિકેટથી દૂર રહેનારો 23 વર્ષીય ઓલી સંપૂર્ણ ફ...
નવીદિલ્હી, તા.4વિકેટકિપર-બેટસમેન દિનેશ કાર્તિક ફરી એક વખત તામીલનાડુ ટીમની આગેવાની કરતો જોવા મળશે. તામીલનાડુ ક્રિકેટ એસોસિએશને વિજય હઝારે ટ્રોફી માટે ટીમની પસંદગી કરી છે. આ ટીમમાં ફાસ્ટ બોલર ટી.નટરાજનન...
નવીદિલ્હી, તા.4અબુધાબી ટી-10 લીગમાં ક્રિસ ગેઈલે મરાઠા અરેબિયન્સના બોલરોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. ગેઈલે માત્ર 22 બોલમાં 84 રન ફટકારીને ટીમને આસાન જીત અપાવી હતી. તેની આ ઈનિંગની મદદથી અબુધાબીએ માત્ર 5.3...