Sports News

15 February 2021 05:36 PM
પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ સામે હાંસીમા આખરે કેસ દાખલ

પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ સામે હાંસીમા આખરે કેસ દાખલ

હાંસી (હિસ્સાર) તા.15 અનુસુચિત જાતિના લોકોની વિરૂદ્ધ ઈન્ટરનેટ મીડિયામાં ટીપ્પણીના વિરોધમાં આખરે હાંસી પોલીસે પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ સામે કેસ નોંધ્યો છે. જુન મહિનામાં યુવરાજ સામે સોશ્યલ એકટવિસ્ટ રજત...

15 February 2021 04:17 PM
ચેન્નાઈ ટેસ્ટ ટીમ ઈન્ડિયાની મુઠ્ઠીમાં: ભારતને 471 રનની લીડ

ચેન્નાઈ ટેસ્ટ ટીમ ઈન્ડિયાની મુઠ્ઠીમાં: ભારતને 471 રનની લીડ

ચેન્નાઈ, તા.15ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ પર રમાઈ રહેલા ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેના બીજા ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 329 રન બનાવી ઈંગ્લેન્ડને 134 રનમાં તંબુ ભેગું કરી દીધા બાદ બીજી ઈનિંગમાં 247 રન ખડકી દેતાં ઈ...

15 February 2021 12:06 PM
 આઈપીએલ પહેલાં અર્જુન તેંડુલકરની સટાસટી: 31 બોલમાં ફટકાર્યા 77 રન

આઈપીએલ પહેલાં અર્જુન તેંડુલકરની સટાસટી: 31 બોલમાં ફટકાર્યા 77 રન

નવીદિલ્હી, તા.15મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે બેટ અને બોલથી તોફાન મચાવીદીધું હતું. અર્જુને 73મા પોલીસ ઈળ્વીટેના શીલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટના ગ્રુપ ‘એ’ના એમ મેચમાં 31 ...

15 February 2021 11:59 AM
ચેન્નાઈ ટેસ્ટ: બીજી ઈનિંગમાં ઈંગ્લીશ સ્પીનરોની ફિરકી ફરી: ભારતની અડધી ટીમ આઉટ

ચેન્નાઈ ટેસ્ટ: બીજી ઈનિંગમાં ઈંગ્લીશ સ્પીનરોની ફિરકી ફરી: ભારતની અડધી ટીમ આઉટ

ચેન્નાઈ, તા.15ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલો બીજો ટેસ્ટ મેચ ત્રીજા દિવસે રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. 329 રનના જવાબમાં ઈંગ્લેન્ડને 134 રનમાં તંબુ ભેગી કરી દીધા બાદ બીજ...

15 February 2021 11:53 AM
100 ટી-20 મેચ જીતનારી પહેલી ટીમ બની પાકિસ્તાન

100 ટી-20 મેચ જીતનારી પહેલી ટીમ બની પાકિસ્તાન

નવીદિલ્હી, તા.15પાકિસ્તાનના લાહોરમાં રમાયેલી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને હરાવીને શ્રેણી 2-1થી કબજે કરી હતી. સાઉથ આફ્રિકાએ પહેલાં બેટિંગ કરતાં 8 વિકેટના ભોગે 164 રન બનાવ્યા હતા...

15 February 2021 11:49 AM
મુશ્તાક અલી ટ્રોફી રમનારા તમામ ખેલાડીઓને ફી ચૂકવશે ક્રિકેટ બોર્ડ

મુશ્તાક અલી ટ્રોફી રમનારા તમામ ખેલાડીઓને ફી ચૂકવશે ક્રિકેટ બોર્ડ

નવીદિલ્હી, તા.15કોરોના વાયરસ મહામારીની અસર આખી દુનિયામાં જોવા મળી છે અને કોરોનાકાળમાં અનેક લોકોએ પોતાની નોકરી પણ ગુમાવવી પડી છે. જો કે બીસીસીઆઈએ કોરોનાકાળમાં પણ પોતાના ઘરેલું ક્રિકેટરોનું ધ્યાન રાખ્યુ...

15 February 2021 11:46 AM
23 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બેટસમેન બન્યો પંત

23 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બેટસમેન બન્યો પંત

નવીદિલ્હી, તા.15ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકિપર-બેટસમેન ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં અત્યારે શ્રેષ્ઠ બેટિંગનું પ્રદર્શન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર પંત ...

15 February 2021 11:44 AM
મોટેરા ડે-નાઈટ ટેસ્ટની પાંચ કલાકમાં 15000થી વધુ ટિકિટ વેચાઈ ગઈ

મોટેરા ડે-નાઈટ ટેસ્ટની પાંચ કલાકમાં 15000થી વધુ ટિકિટ વેચાઈ ગઈ

રાજકોટ, તા.1524મી ફેબ્રુઆરીથી વિશ્વના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારા ડે-નાઈટ ટેસ્ટ મેચને સાક્ષાત્ સ્ટેડિયમમાં બેસીને નિહાળવા માટે ક્રિકેટરસિકોમાં જોરદાર રોમાંચ જોવા મળી રહ્યો છે. આ રોમાંચનો ...

15 February 2021 11:41 AM
‘અશ્વિન કો લેફ્ટી પસંદ હૈ’: ટેસ્ટ ક્રિકેટમાં 200 ડાબોડી બેટસમેનોને આઉટ કરી રચ્યો ઈતિહાસ

‘અશ્વિન કો લેફ્ટી પસંદ હૈ’: ટેસ્ટ ક્રિકેટમાં 200 ડાબોડી બેટસમેનોને આઉટ કરી રચ્યો ઈતિહાસ

નવીદિલ્હી, તા.15આર.અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નાઈમાં બીજા ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઘાતક બોલિંગ કરતાં પાંચ વિકેટ ખેડવીને ઈંગ્લેન્ડ ટીમને 134 રનમાં સંકેલી નાખવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ સાથે જ ટેસ...

13 February 2021 04:52 PM
ચેન્નાઈ ટેસ્ટ: રોહિત શર્માની શાનદાર સદી, રહાણેની અર્ધસદી: ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં

ચેન્નાઈ ટેસ્ટ: રોહિત શર્માની શાનદાર સદી, રહાણેની અર્ધસદી: ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં

ચેન્નાઈ, તા.13ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ પર આજથી શરૂ થયેલા ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેના બીજા ટેસ્ટ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી રહેલી ટીમ ઈન્ડિયાએ 86 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દેતાં હાલત કફોડી થઈ ...

13 February 2021 03:31 PM
23મીએ મોટેરા સ્ટેડિયમનું ભવ્ય ઉદ્ઘાટન: રાષ્ટ્રપતિ-ગૃહમંત્રી રહી શકે ઉપસ્થિત

23મીએ મોટેરા સ્ટેડિયમનું ભવ્ય ઉદ્ઘાટન: રાષ્ટ્રપતિ-ગૃહમંત્રી રહી શકે ઉપસ્થિત

રાજકોટ, તા.13અમદાવાદમાં નિર્માણ પામેલા વિશ્વ ના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ મેચ રમાવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સ્ટેડિયમના ઉદ્ઘાટન માટે પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ...

13 February 2021 11:39 AM
ચેન્નાઈ ટેસ્ટ: ગીલની દાંડી ગૂલ: ટીમ ઈન્ડિયાને મક્કમ શરૂઆત આપતાં રોહિત-ચેતેશ્વર

ચેન્નાઈ ટેસ્ટ: ગીલની દાંડી ગૂલ: ટીમ ઈન્ડિયાને મક્કમ શરૂઆત આપતાં રોહિત-ચેતેશ્વર

ચેન્નાઈ, તા.13આજથી ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલા બીજા ટેસ્ટ મેચમાં ઓપનિંગ બેટસમેન શુભમન ગીલ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ જતાં ટીમની ચિંતા વધી જવા પામી હતી. જો કે છેલ્લા ઘણ...

13 February 2021 11:02 AM
એક વર્ષ બાદ દર્શકોની ‘સ્ટેડિયમ વાપસી’: ખેલાડીઓમાં ‘જોમ’ ભરતો 12મો પ્લેયર

એક વર્ષ બાદ દર્શકોની ‘સ્ટેડિયમ વાપસી’: ખેલાડીઓમાં ‘જોમ’ ભરતો 12મો પ્લેયર

ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજો ટેસ્ટ મેચ શરૂ થઈ ચૂક્યો છે. આ સાથે જ એક વર્ષ બાદ ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોની વાપસી થઈ રહી છે. જો કે હાલ 50 ટકા દર્શકોને જ સ્ટેડિયમની...

13 February 2021 10:19 AM
ઉનડકટ, ઈશાન અને કૌલ BCCIના નવા ટેસ્ટમાં ફેઈલ નથી થયા, પૂરાવા કર્યા શેયર

ઉનડકટ, ઈશાન અને કૌલ BCCIના નવા ટેસ્ટમાં ફેઈલ નથી થયા, પૂરાવા કર્યા શેયર

નવીદિલ્હી, તા.13ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા 2 કિલોમીટર ફિટનેસ ટેસ્ટમાં અનેક મોટા ક્રિકેટર ફેઈલ થઈ ગયા હતા જેમાં ઈશાન કિશન, જયદેવ ઉનડકટ, સિદ્ધાર્થ કૌલ સહિતના પણ સામેલ હોવાના અહેવાલો વહેતા થયા હત...

12 February 2021 06:57 PM
કાલથી ટેસ્ટ શરૂ થાય તે પહેલાં ઈંગ્લેન્ડની ટીમમાંથી ચાર ખેલાડી બહાર

કાલથી ટેસ્ટ શરૂ થાય તે પહેલાં ઈંગ્લેન્ડની ટીમમાંથી ચાર ખેલાડી બહાર

નવીદિલ્હી, તા.12ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ભારત વિરુદ્ધ આવતીકાલથી ચેન્નાઈમાં શરૂ થનારા બીજા ટેસ્ટ મેચ માટે 12 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે. ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ ચાલી રહેલી મહેમાન ઈંગ...

Advertisement
Advertisement