Sports News

08 December 2020 12:35 PM
ઈજા અને ‘કન્કશન’ને કારણે રવીન્દ્ર
જાડેજા પહેલો ટેસ્ટ ગુમાવશે

ઈજા અને ‘કન્કશન’ને કારણે રવીન્દ્ર જાડેજા પહેલો ટેસ્ટ ગુમાવશે

નવીદિલ્હી, તા.8ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ઓસ્ટ્રેલિયા સામેના પ્રથમ ટી-20 મેચ દરમિયાન માથામાં થયેલી ઈજા (કન્કશન) અને સ્નાયુ ખેંચાઈ જવાને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધનો પ્રથમ ટેસ્ટ ગુ...

08 December 2020 12:23 PM
ઓસ્ટ્રેલિયન ટીમની કમાન ફરી સ્ટિવ સ્મિથને સોંપવા તૈયારી

ઓસ્ટ્રેલિયન ટીમની કમાન ફરી સ્ટિવ સ્મિથને સોંપવા તૈયારી

સિડની, તા.8ઓસ્ટ્રેલિયન ટીમને સફળતાના શિખર સર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સ્ટિવ સ્મિથને ફરીથી ટીમની કમાન સોંપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો કે કેપ્ટન બન્યા પહેલાં સ્મિથે અનેક પ્રક્રિયામાં...

08 December 2020 12:18 PM
કોહલીની જેમ વિલિયમસને પણ લીધો પિતૃત્વ અવકાશ: વિન્ડિઝ-પાક. સામે નહીં રમે

કોહલીની જેમ વિલિયમસને પણ લીધો પિતૃત્વ અવકાશ: વિન્ડિઝ-પાક. સામે નહીં રમે

નવીદિલ્હી, તા.8ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ વખત પિતા બનવા જઈ રહ્યો છે. આવામાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે જેનું સમર્થન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ કર્યું ...

08 December 2020 12:08 PM
ખેલાડીઓના રૂમ સુધી કોરોના ઘૂસી જતાં આફ્રિકા-ઈંગ્લેન્ડ વન-ડે શ્રેણી રદ્દ

ખેલાડીઓના રૂમ સુધી કોરોના ઘૂસી જતાં આફ્રિકા-ઈંગ્લેન્ડ વન-ડે શ્રેણી રદ્દ

નવીદિલ્હી, તા.8ટીમની હોટલમાં કોરોના ફેલાઈ ગયા બાદ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે શ્રેણીને રદ્દ કરી નાખવામાં આવી છે. બન્ને ટીમો કેપટાઉનમાં એક આલીશાન હોટેલમાં ઉતરી હતી. બન્ને ટીમના ખેલાડીઓ પણ ...

07 December 2020 12:52 PM
ભારતીય રેસર જેહાન દારુવાલાએ રચ્યો ઈતિહાસ: ફોર્મ્યુલા-2 રેસ જીતનારો પ્રથમ ભારતીય

ભારતીય રેસર જેહાન દારુવાલાએ રચ્યો ઈતિહાસ: ફોર્મ્યુલા-2 રેસ જીતનારો પ્રથમ ભારતીય

નવીદિલ્હી, તા.7ભારતીય રેસર જેહાન દારુવાલાએ ગ્રાં પ્રિ (શાખીર ગ્રાન્ડ પ્રિક્સ) દરમિયાન ઈતિહાસ રચી દીધો છે. તે ફોર્મ્યુલા-2 રેસ જીતનારો પ્રથમ ભારતીય બન્યો છે. ફોર્મ્યુલા-2 ચેમ્પિયન મીક શૂમાકર અને ડેનિયલ...

07 December 2020 12:48 PM
વિન્ડિઝને ઈનિંગ-134 રને પરાજિત કરતું ન્યુઝીલેન્ડ

વિન્ડિઝને ઈનિંગ-134 રને પરાજિત કરતું ન્યુઝીલેન્ડ

હેમિલ્ટન, તા.7ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ 134 રન અને એક ઈનિંગથી સહેલાઈથી જીતી લીધી હતી. કેન વિલિયમસનના દમદાર 251 રનને કારણે યજમાન ટીમે 7 વિકેટે 519 રનના સ્કોરપર દાવ ડિકલ...

07 December 2020 12:39 PM
કાલે ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કરવા મેદાને ઉતરશે કોહલીસેના

કાલે ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કરવા મેદાને ઉતરશે કોહલીસેના

સિડની, તા.7વન-ડે શ્રેણી 2-1થી ગુમાવ્યા બાદ ટી-20માં ઘાયલ સિંહની માફક ત્રાટકનારી ટીમ ઈન્ડિયાએ 2-0થી આ શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ત્રણ મેચ પૈકીના બે મેચ પૂર્ણ થઈ ગયા બાદ આવતીકાલે શ્રેણીનો અંતિમ ટી-...

07 December 2020 12:37 PM
ન્યુઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે પાક. ટીમની જાહેરાત: સરફરાઝની વાપસી

ન્યુઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે પાક. ટીમની જાહેરાત: સરફરાઝની વાપસી

ક્રાઈસ્ટચર્ચ, તા.7આગામી 18 ડિસેમ્બરથી શરૂ થનારી પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 મેચની શ્રેણી માટે પાકિસ્તાની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સિરીઝ માટે પાકિસ્તાને સરફરાઝ અહેમદ અને હુસેન તલત...

07 December 2020 12:27 PM
ટી-20માં પાકિસ્તાનને પછાડતું ભારત, જો કે અફઘાન કરતાં પાછળ !

ટી-20માં પાકિસ્તાનને પછાડતું ભારત, જો કે અફઘાન કરતાં પાછળ !

નવીદિલ્હી, તા.7વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજો ટી-20 મેચ 6 વિકેટે જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે જ ભારતે ટી-20 ક્રિકેટમાં પાકિસ્તાને બનાવેલો સૌથી મોટો...

06 December 2020 06:43 PM
ભારતની બીજા T20 માં ઓસ્ટ્રેલિયા સામે જીત, ત્રણ મેચની સિરીઝ 2-0થી કબ્જે

ભારતની બીજા T20 માં ઓસ્ટ્રેલિયા સામે જીત, ત્રણ મેચની સિરીઝ 2-0થી કબ્જે

સિડની: સિડનીમાં રમાયેલી બીજી અને નિર્ણાયક મેચમાં ભારતે જીત મેળવી હતી, ભારતે ત્રણ મેચની ટી -20 શ્રેણીમાં 2-0થી લીડ લીધી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ વનડે સિરીઝ 2-1થી જીતી હતી. આ ભારતની સતત 10 મી ટી -20 જી...

05 December 2020 05:22 PM
ઈંગ્લેન્ડમાં રંગભેદનો શિકાર બન્યો હતો ચેતેશ્ર્વર પુજારા: ખેલાડીઓ રાખતા’તા ભેદભાવ !

ઈંગ્લેન્ડમાં રંગભેદનો શિકાર બન્યો હતો ચેતેશ્ર્વર પુજારા: ખેલાડીઓ રાખતા’તા ભેદભાવ !

નવીદિલ્હી, તા.5ઈંગ્લીશ કાઉન્ટી ક્રિકેટની મોટી ટીમ ગણાતી યોર્કશાયર માટે મુશ્કેલી પૂરી થવાનું નામ લઈ રહી નથી. ટીમ ઉપર રંગભેદના આરોપમાં સતત વધારો જ થઈ રહ્યો છે. દરમિયાન યોર્કશાયરના પૂર્વ કર્મચારીઓએ પણ ક્...

05 December 2020 12:18 PM
મુશ્તાક અલી ટ્રોફી ડિસેમ્બરની જગ્યાએ જાન્યુઆરીમાં રમાડો: સૌરાષ્ટ્ર સહિત 6 ક્રિકેટ એસો.નો અનુરોધ

મુશ્તાક અલી ટ્રોફી ડિસેમ્બરની જગ્યાએ જાન્યુઆરીમાં રમાડો: સૌરાષ્ટ્ર સહિત 6 ક્રિકેટ એસો.નો અનુરોધ

નવીદિલ્હી, તા.5કોરોનાને કારણે ભારતમાં છેલ્લા આઠ મહિનાથી ડોમેસ્ટિક ક્રિકેટ ઉપર અર્ધવિરામ મુકાઈ જવા પામ્યું છે. જો કે હવે આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થઈ જવા પામ્યા છે ત્યારે ઘરેલું ક્રિકેટને પણ શરૂ કરવા માટે ...

05 December 2020 12:17 PM
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રવીન્દ્ર જાડેજા ટી-20 શ્રેણીમાંથી ‘આઉટ’

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રવીન્દ્ર જાડેજા ટી-20 શ્રેણીમાંથી ‘આઉટ’

કેનબરા, તા.5ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-20 મેચની શ્રેણીના બીજા મુકાબલા પહેલાં ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ઈજા થતાં બાકી રહેલા ટી-20 મેચમાંથ...

05 December 2020 12:15 PM
કાલે ભારત શ્રેણી જીતવા, ઓસ્ટ્રેલિયા બચાવવા માટે ઉતરશે મેદાને

કાલે ભારત શ્રેણી જીતવા, ઓસ્ટ્રેલિયા બચાવવા માટે ઉતરશે મેદાને

સિડની, તા.5ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં કેનબરામાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગયું છે ત્યારે હવે આવતીકાલે બન્ને વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બ...

05 December 2020 12:13 PM
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વિવાદ: ટીમ ઈન્ડિયા પર લાગ્યો છેતરપિંડીનો આરોપ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વિવાદ: ટીમ ઈન્ડિયા પર લાગ્યો છેતરપિંડીનો આરોપ

નવીદિલ્હી, તા.5ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે કેનબરામાં રમાયેલા પ્રથમ ટી-20 મેચ દરમિયાન બેટિંગ કરી રહેલા રવીન્દ્ર જાડેજાને હેલ્મેટ પર બોલ વાગી ગયો હતો. પ્રથમ ઈનિંગ પૂર્ણ થયા બાદ જ્યારે ભારતીય ટીમ બ...

Advertisement
Advertisement