મેલબર્ન, તા.11ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિગં-ડે ક્રિકેટ ટેસ્ટ માટે દર્શકોની સંખ્યા દરેક દિવસે અંદાજે 30,000ની રાખવામાં આવી શકે છે. વિક્ટોરિયા સરકારે દર્શકોની સંખ્યા પર લાગેલા પ્રતિબંધમાં થોડી રાહત આપ...
નવીદિલ્હી, તા.11ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ‘એ’ વિરુદ્ધ આજથી ત્રણ દિવસીય બીજો અભ્યાસ મેચ રમશે. ગુલાબી દડાથી રમાનારો આ અભ્યાસ મેચ 17 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહેલા ડે-નાઈટ ટેસ્ટ માટે ‘ર...
નવીદિલ્હી, તા.10સુપ્રીમ કોર્ટે ક્રિકેટ સુધારા સંબંધિત તમામ માલાને લઈને રાજ્ય ક્રિકેટ એસોસિએશનો દ્વારા દાખલ કરાયેલી અરજીઓનનો પર્યાપ્ત સંખ્યામાં ઉકેલ લાવ્યો હતો પરંતુ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગૂલી, સચિ...
નવીદિલ્હી, તા.10ફીફા વિશ્વકપ-1982માં ઈટાલી માટે સૌથી વધુ ગોલ ફટકારનાર પાઉલો રોસીનું 64 વર્ષની વયે નિધન થયું છે. રાઉસી ઈટાલીની ટીવી ચેનલ આરએઆઈ સ્પોર્ટસ સાથે નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા હતા. આ ચેનલે જ ત...
રાજકોટ, તા.10છેલ્લા 10 મહિનાથી ક્રિકેટવિહોણા રહેલા ભારતમાં આવતાં વર્ષે ક્રિકેટ કાર્નિવલ ફરીથી શરૂ થઈ જવા રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટરસિકો...
મુંબઈ, તા.10ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની શ્રેણીમાં શાનદાર પ્રદર્શનથી ભારતીય બેટસમેન લોકેશ રાહુલે આઈસીસી ટી-20 રેન્કીંગમાં ટોપ-3માં સ્થાન મેળવી લીધું છે. કેપ્ટન વિરાટ કોહલી પણ એક સ્થાન ઉપર રહીને આઠમા...
નવીદિલ્હી, તા.10ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે અને ટી-20 શ્રેણીમાં ભારત તરફથી હાર્દિક પંડ્યાસૌથી સફળ બેટસમેન પૈકીનો એક રહ્યો હતો. પંડ્યાએ આ શ્રેણીમાં 288 રન બનાવ્યા હતા. હાર્દિકના આ શાનદાર પ્રદર્શન બાદ ટેસ...
ઢાકા, તા.10ટી-20નો મુકાબલો હોય અને તેમાં રનનો વરસાદ ન થાય એવું ક્યારેય બની જ ન શકે. બાંગ્લાદેશમાં અત્યારે બંગબંધુ ટી-20 કપ રમાઈ રહ્યો છે. દરેક મેચમાં રનોના ઢગલા થાય જ છે પરંતુ ટૂર્નામેન્ટનો 15મો મેચ અ...
મુંબઈ, તા.10બીગબેશ લીગની નવી સીઝન આજથી શરૂ થઈ રહી છે પરંતુ કોવિડ-19 મહામારીને કારણે અનેક મોટા ખેલાડીઓએ પહેલાં સ્વીકૃતિ આપ્યા છતાં ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. બીગબેશ હંમેશા મોટા ના...
નવીદિલ્હી, તા.10સુપ્રીમ કોર્ટે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) તેમજ રાજ્ય ક્રિકેટ એસોસિએશનો સાથે જોડાયેલા વિવાદની સુનાવણી માટે અન્ય અદાલતો પર લાગેલી રોક હટાવી નાખી છે.સુપ્રીમ કોર્ટે 14 ...
સિડની, તા.9ભારત વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી પહેલાં ઓસ્ટ્રેલિયાને બહુ મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટસમેન ડેવિડ વોર્નર ભારત વિરુદ્ધ 17 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા એડિલેડ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રે...
નવીદિલ્હી, તા.9ભારતીય ક્રિકેટ ટીમ ઉપર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજા ટી-20 મેચમાં ધીમા ઓવરરેટ બદલ મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આઈસીસી મેચ રેફરી ડેવિડ બૂન દ્વારા આ દંડ ફટકારવામાં આવ્યો છે. ભારત...
નવીદિલ્હી, તા.9ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)એ જાહેરાત કરી છે કે તેની પુરુષ ટીમ 14 વર્ષ પછી પાકિસ્તાનના પ્રવાસે જશે. અહીં આફ્રિકા ટીમ પાકિસ્તાન સામે બે ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમશે. આ તમામ મેચ...
રાજકોટ, તા.9 ટીમ ઈન્ડિયા તરફથી 25 ટેસ્ટ, 38 વન-ડે અને 2 ટી-20 મેચ રમનાર અમદાવાદના ક્રિકેટર પાર્થિવ પટેલે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. પાર્થિવે 17 વર્ષની ઉંમરે જ રણજી ટ્રો...
નવીદિલ્હી, તા.9ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના પિતા ગેડનું નિધન થઈ ગયું છે. ગેડ મગજના કેન્સરથી એક વર્ષ સુધી ઝઝૂમ્યા બાદ ગઈકાલે અહીં અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓ 65 વર્ષના હતા. સ્ટોક્સ અત્યારે...