Sports News

20 June 2019 01:21 PM
આજે બાંગ્લા-ઓસ્ટ્રેલીયા વચ્ચે ટક્કર: વર્લ્ડકપમાં ટકી રહેવા બાંગ્લાદેશ માટે મેચ જીતવો જરૂરી

આજે બાંગ્લા-ઓસ્ટ્રેલીયા વચ્ચે ટક્કર: વર્લ્ડકપમાં ટકી રહેવા બાંગ્લાદેશ માટે મેચ જીતવો જરૂરી

નોટીંગહેમ : જેસન હોલ્ડરની ટીમ સામે 322 રનનો ટાર્ગેટ 41.3 ઓવરમાં ફકત 3 વિકેટ ગુમાવીને ચેઝ કરનારી બંગલા દેશનો મુકાબલો આજે ડિફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા સામે નોટીંગહેમના ટ્રેન્ટ બ્રિજ ગ્રાઉન્ડમાં થશે. ...

20 June 2019 08:22 AM
વર્લ્ડકપ 2019: ન્યૂઝિલેન્ડે 4 વિકેટથી સાઉથ આફ્રિકાને હરાવતા વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન રોળાયું.....

વર્લ્ડકપ 2019: ન્યૂઝિલેન્ડે 4 વિકેટથી સાઉથ આફ્રિકાને હરાવતા વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન રોળાયું.....

નવી દિલ્હી: બર્મિંઘમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આપેલા 242 રનનાં વિજયી લક્ષ્યાંકનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડે નિયમિત સમયાંતરે વિકેટો...

20 June 2019 08:14 AM
વર્લ્ડકપ2019:ભારતને લાગ્યો મોટો ફટકો, શિખર ધવન ટુર્નામેન્ટમાંથી થયો બહાર....

વર્લ્ડકપ2019:ભારતને લાગ્યો મોટો ફટકો, શિખર ધવન ટુર્નામેન્ટમાંથી થયો બહાર....

લંડનઃ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે. અંગૂઠાની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાનો ઓપનર હવે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. ધવનના સ્થાને રિષભ પંતને વર્લ્ડકપ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. ધવ...

19 June 2019 07:56 PM
વિદેશી ટી-20 ક્રિકેટ લીગ રમવા મંજુરી માંગતો યુવરાજ

વિદેશી ટી-20 ક્રિકેટ લીગ રમવા મંજુરી માંગતો યુવરાજ

નવી દિલ્હી: હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરનાર યુવરાજસિંઘે હવે વિદેશમાં ટી20 લીગ મેચ રમવા કિકેટ બોર્ડ પાસે મંજુરી માંગી છે. બોર્ડ સાથે રમી ચૂકેલા કોઈપણ ભારતીય ખેલાડીએ વિદેશમાં ટી2...

19 June 2019 07:19 PM
વિ૨ાટ કોહલીની ૭ ક૨ોડની સેલે૨ી સામે પાકિસ્તાન ટીમનાં ૩૨ ખેલાડીઓની સેલે૨ી સ૨ખી

વિ૨ાટ કોહલીની ૭ ક૨ોડની સેલે૨ી સામે પાકિસ્તાન ટીમનાં ૩૨ ખેલાડીઓની સેલે૨ી સ૨ખી

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાયેલા ૨૦૧૯ના વર્લ્ડકપમા ૧૬ જુને ભા૨ત અને પાકિસ્તાન વચ્ચે મેચ ૨માઈ. આ મેચમાં ભા૨તે ડક્વથે લૂઈસ નિયમથી ૮૯ ૨ને જીત મેળવી. વર્લ્ડકપમાં સતત ૭મી વખત હા૨ બાદ પાકિસ્તાનની ટીમની તેમના...

19 June 2019 05:27 PM
અફઘાન ક્રિકેટ લીગ ભારતમાં રમાશે: ક્રિસ ગેઈલ-અફ્રીદી આકર્ષણ

અફઘાન ક્રિકેટ લીગ ભારતમાં રમાશે: ક્રિસ ગેઈલ-અફ્રીદી આકર્ષણ

નવી દિલ્હી: અફઘાન ક્રિકેટ બોડર્અ પણ તેની ટી20 ક્રિકેટ લીગ રમાડવા જઈ રહ્યું છે અને આ લીગના યજમાન બનવા ભારતીય ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી પણ ક્રિકેટ બોર્ડ તેનો અસ્વીકાર કર્યો છે. જો કે આ લીગ માટે બોર...

19 June 2019 12:39 PM
ભા૨તમાં હવે પાકિસ્તાન સહિત દ૨ેક દેશના ખેલાડીઓ માટે દ્વા૨ ખુલ્યા

ભા૨તમાં હવે પાકિસ્તાન સહિત દ૨ેક દેશના ખેલાડીઓ માટે દ્વા૨ ખુલ્યા

નવી દિલ્હી, તા. ૧૯ભા૨તમાં યોજાના૨ આંત૨૨ાષ્ટ્રીય ખેલ ઈવેન્ટની યજમાની સાથે જોડાયેલો મામલો હવે ઉકેલાઈ ૨હયો છે કા૨ણ કે ભા૨ત સ૨કા૨ે ગઈકાલે મંગળવા૨ે ભા૨તીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) અને ઈન્ટ૨ નેશનલ ઓલિમ્પિક કમિટી...

19 June 2019 12:23 PM
ભારત સામેની હારના પડઘા:પાક. ટીમ પર પ્રતિબંધ મુકવા કોર્ટમાં ધા

ભારત સામેની હારના પડઘા:પાક. ટીમ પર પ્રતિબંધ મુકવા કોર્ટમાં ધા

લાહોર તા.19 વર્લ્ડ-કપમાં ભારત સામે ધોબીપછડાટ ખાનાર પાકિસ્તાની ટીમ ખેલાડીઓ સામે જબરો આક્રોશ છે. ત્યારે એક ક્રિકેટ પ્રસંશકે પાક ટીમ પર પ્રતિબંધ મુકીને પસંદગી સમિતિને બરખાસ્ત કરી દેવાની માંગ સાથે ગુજરાવા...

19 June 2019 12:19 PM
સાનિયા સાથેની પાર્ટીના વિડીયોને લઈને શોએબ મલિક ૨ોષ્ો ભ૨ાયો

સાનિયા સાથેની પાર્ટીના વિડીયોને લઈને શોએબ મલિક ૨ોષ્ો ભ૨ાયો

મેન્ચેસ્ટ૨ : વર્લ્ડ કપમાં ભા૨ત સામેની કા૨મી હા૨ બાદ પાકિસ્તાનના ફેન્સ જ પાકિસ્તાનની ટીમની આક૨ી ટીકા ક૨ી ૨હ્યા છે એવામાં શોએબ મલિક ઝી૨ો ૨ને આઉટ થતાં સોશ્યલ મીડીયામાં લોકોએ તેને સૌથી વધુ ટ્રોલ ર્ક્યો હત...

19 June 2019 12:17 PM
9 ઓવરમાં 110 રન :વર્લ્ડકપ ઈતિહાસમાં રાશીદખાન સૌથી મોંઘો બોલર બન્યો

9 ઓવરમાં 110 રન :વર્લ્ડકપ ઈતિહાસમાં રાશીદખાન સૌથી મોંઘો બોલર બન્યો

માંચેસ્ટર તા.19 આઈપીએલમાં બેટસમેનોને બાંધી રાખનારા અને અત્યત સફળ અફઘાની સ્પીનર રાશીદખાનનો વર્લ્ડકપના ગઈકાલે ઈંગ્લેન્ડ સામેના મેચમાં વારો નીકળી ગયો છે. 9 ઓવરમાં 110 રન ઝુડી કાઢયા હતા ક્રિકેટ ઈતિહાસમાં ...

19 June 2019 12:14 PM
ભારત-પાક. વચ્ચેનો વર્લ્ડકપ મુકાબલો ટવીટનો રેકોર્ડ બન્યો

ભારત-પાક. વચ્ચેનો વર્લ્ડકપ મુકાબલો ટવીટનો રેકોર્ડ બન્યો

નવી દિલ્હી તા.19રવિવારે ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડીયમ ખાતે ભારત-પાકીસ્તાન વચ્ચે રમાયેલા ભારત-પાકીસ્તાન વર્લ્ડકપ મેચ માઈક્રોબ્લોગીંગ સાઈટ ટવીટર પર સૌથી વધુ ટવીટ થયેલો વનડે ઈન્ટરનેશનલ હતો, આ મેચ અંગે 29 લાખ ટ...

19 June 2019 12:01 PM
મહિલા ટી-૨૦માં ગજબ: આખી ટીમ ૬ ૨નમાં આઉટ

મહિલા ટી-૨૦માં ગજબ: આખી ટીમ ૬ ૨નમાં આઉટ

નવી દિલ્હી તા.૧૯૨વાંડાની ટીમને માલીની મહિલા ક્રિકેટ ટીમ વિરૂદ્ઘ પોતાનો ટાર્ગેટ પા૨ ક૨વા માટે માત્ર ચા૨ બોલ ૨મવા પડયા. માલીની ટીમ ક્વીબુકા મહિલા ટી૨૦ ટુર્નામેન્ટમાં માત્ર ૬ ૨ન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ ...

19 June 2019 11:57 AM
world cup 2019: ઇઓન મોર્ગને 17 સિક્સ૨નો કર્યો વર્લ્ડ ૨ેકોર્ડ

world cup 2019: ઇઓન મોર્ગને 17 સિક્સ૨નો કર્યો વર્લ્ડ ૨ેકોર્ડ

માન્ચેસ્ટ૨: ગઈકાલે ૨માયેલી ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને એક નવો વર્લ્ડ ૨ેકોર્ડ પોતાના નામે ક૨ીને ઈતિહાસ સર્જયો છે. 71 બોલમાં 148 ૨નની ધૂંઆધા૨ બેટીંગ ક૨ી હતી. ...

19 June 2019 11:52 AM
વરસાદના કારણે મેચ રદ થતાં વીમા કંપનીઓને 180 કરોડનું નુકશાન

વરસાદના કારણે મેચ રદ થતાં વીમા કંપનીઓને 180 કરોડનું નુકશાન

મુંબઈ તા.19યુકેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)ની વર્લ્ડકપની ત્રણ મેચો રદ થયાના પગલે ભારતની વીમા કંપનીઓને રૂા.150-180 કરોડનું નુકશાન જશે.આઈસીસીને બ્રોડકાસ્ટ રાઈટસ માટે અગાઉથી પૈસા આપનારા ટેલીવ...

19 June 2019 11:44 AM
397 ૨ન સાથે ઇંગ્લેન્ડે પોતાના હાઈએસ્ટ સ્કો૨નો વિશ્વ વિક્રમ ર્ક્યો

397 ૨ન સાથે ઇંગ્લેન્ડે પોતાના હાઈએસ્ટ સ્કો૨નો વિશ્વ વિક્રમ ર્ક્યો

મેન્ચેસ્ટ૨: ગઈકાલે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ૨માયેલી મેચમાં અનેક વર્લ્ડ ૨ેકોર્ડ બનતા જોવા મળ્યા હતા અને એ ઉપ૨ાંત શાનદા૨ પર્ફોર્મન્સથી ઇંગ્લેન્ડે આ મેચ 150 ૨નના વિશાળ અંત૨થી જીતી લીધી હતી. પહેલા ...

Advertisement
<
Advertisement