Politics News

22 April 2019 12:36 PM
ચૂંટણીની ગરમી પર મતદારોએ ઠંડુ પાણી રેડી દીધું

ચૂંટણીની ગરમી પર મતદારોએ ઠંડુ પાણી રેડી દીધું

રાજકોટ: ગુજરાતના ઈતિહાસની કદાચ આ સૌથી શુષ્ક લોકસભા ચૂંટણીમાં પ્રચારના તબકકો શાંત થતા રાજકીય પક્ષો ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓએ હાશકારો લીધો છે. રાજયના મતદારોએ તો અભૂતપૂર્વ રીતે અત્યંત ઠંડા કલેજે દર...

18 April 2019 03:43 PM
નમો ટીવી પર મતદાનના ૪૮ કલાક પહેલાં નહી ચલવાશે મોદીના રેકોડેૅડ શો

નમો ટીવી પર મતદાનના ૪૮ કલાક પહેલાં નહી ચલવાશે મોદીના રેકોડેૅડ શો

નમો ટીવીને લઈને ચૂંટણીપંચે બીજેપીને મોટો ઝટકો અાપ્યો છે. ચૂંટણીપંચે નિદેૅશ અાપ્યો છે કે જે ક્ષેત્રમાં મતદાન થવાનું છે ત્યાં મતદાનના ૪૮ કલાક પહેલાં કોઈ પણ રેકોડેૅડ શો નમો ટીવી પર દેખાડી શકાશે. રાજય ચૂં...

17 April 2019 11:43 AM
ધારાસભા પેટા ચૂંટણી: ભાજપના કમીટેડ મતદારની કસોટી: કોંગ્રેસ પાટીદારોના સહારે

ધારાસભા પેટા ચૂંટણી: ભાજપના કમીટેડ મતદારની કસોટી: કોંગ્રેસ પાટીદારોના સહારે

રાજકોટ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથોસાથ સમાંતર રીતે લડાતી ધારાસભાની ચાર પેટાચૂંટણીમાં પ્રથમ વખત ભાજપના કમીટેડ- મતદારોની કસોટી છે. જેઓને પક્ષની વફાદારી સાબીત કરવી પડશે. 2017ની ધારાસભા ચૂંટણી પુર્વે...

17 April 2019 11:27 AM
હવે ઉમાની બદજ્બાની:
પ્રિયંકાને ચોરના પત્ની કહ્યા

હવે ઉમાની બદજ્બાની: પ્રિયંકાને ચોરના પત્ની કહ્યા

નવી દિલ્હી: યોગી આદીત્યનાથ અને આઝમખાન જેવા નેતાઓ પર આચારસંહિતાનો ભંગ થાય તે રીતે પ્રવચનો કરવા બદલ ચૂંટણી પંચે જે રીતે 48થી 72 કલાકના ચૂંટણી પ્રતિબંધ મુકયો છે.તેમ છતાં નેતાઓની જબાન પર લગામ આવી નહી અને ...

13 April 2019 12:24 PM
રાજકોટના રાજકારણમાં હવામાન પલટો : લલીતભાઇ કગથરાનું વાવાઝોડુ

રાજકોટના રાજકારણમાં હવામાન પલટો : લલીતભાઇ કગથરાનું વાવાઝોડુ

વોર્ડ નં.7 અને 17માં કોંગ્રેસની પદયાત્રાને વેપારી સહિતના વર્ગનું બહોળુ સમર્થન : અશોક ડાંગરરાજકોટલોકસભા ચુંટણી-2019 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી લલીતભાઈ કગથરાના જનસંપર્ક પદયાત્રામાંપ્રચાર અન્વયે રાજ...

09 April 2019 12:03 PM
નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીની પછડાટ

નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીની પછડાટ

રાહુલ ગાંધીના સિતારા શું કહે છે જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ કોઇ વ્યકિતની સાંસારીક જીવનમાં સફળતા-અસફળતા માટે નહીં, પરંતુ તેમના સ્વભાવ અને માનસિક સ્થિતિના વિષયમાં પણ બહુ બધુ બતાવે છે. અહીં આપણે વાત કરી...

08 April 2019 01:16 PM
પરિવાર વાદની મોનોપોલી માત્ર કોંગ્રેસમાં નહીં: દરેક રાજકીય પક્ષોમાં વંશવાદની બોલબાલા

પરિવાર વાદની મોનોપોલી માત્ર કોંગ્રેસમાં નહીં: દરેક રાજકીય પક્ષોમાં વંશવાદની બોલબાલા

નવીદિલ્હી તા.8 કોંગ્રેસ સામે વિપક્ષો પરિવાર વાદનો, વંશવાદનો આક્ષેપ કરે છે પણ હકીકત એ છે કે આપણા દેશમાં અપવાદને બાદ કરતા દરેક રાજકીય પક્ષોમાં પારિવારિક વંશવાદ- વારસાનો દબદબો રહ્યો જ છે. વંશવાદને લઈને ચ...

08 April 2019 01:13 PM
મોબાઈલની જેમ ગુજરાતના રાજકારણમાં પણ ઓપીટી: ઓબીસી, પટેલ અને ટ્રાઈબલ્સની યુતિ સતાની માસ્ટર-કી

મોબાઈલની જેમ ગુજરાતના રાજકારણમાં પણ ઓપીટી: ઓબીસી, પટેલ અને ટ્રાઈબલ્સની યુતિ સતાની માસ્ટર-કી

અમદાવાદ: ચુંટણીઓમાં સ્પર્ધાત્મક રાજકારણ નહીં, પણ જ્ઞાતિસમીકરણો ઉમેદવારની પસંદગીમાં મુખ્ય માપદંડ બન્યા છે. ગુજરાતના સાંપ્રત રાજકારણમાં હવે ‘ઓપીટી’ (ઓબીસી, પટેલ અને ટ્રાઈબલ્સ) ની બોલબાલા છે....

08 April 2019 01:07 PM
અબ હોગા ન્યાય, કોંગ્રેસનું થીમ સોંગ

અબ હોગા ન્યાય, કોંગ્રેસનું થીમ સોંગ

નવી દિલ્હી: કોંગ્રેસ પક્ષે હવે આગામી લોકસભા ચૂંટણી તેના ‘ન્યાય’ યોજનાની થીમ પર લડવાની તૈયારી કરી છે અને ગઈકાલે પક્ષે આ મુદે તેનું થીમ સોંગ- પ્રચાર ગીત અબ હોગા ન્યાય રીલીઝ કર્યુ છે અને એ પણ...

08 April 2019 12:40 PM
હું પણ પ્રચારમાં જોડાઈશ: રોબર્ટ વાડ્રાએ કોંગ્રેસને ચોકાવી...

હું પણ પ્રચારમાં જોડાઈશ: રોબર્ટ વાડ્રાએ કોંગ્રેસને ચોકાવી...

નવી દિલ્હી: વિવાદમાં સપડાયેલા તથા એન્ફોર્સમેન્ટની તપાસનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાએ પણ કોંગ્રેસ પક્ષ માટે ચૂંટણી પ્રચારમાં ઉતરવાનો ‘ઈરાદો’ જાહેર કરતા જ ભાજપે પ્રથમ પ્રહાર કરી દીધો છે.પ...

04 April 2019 11:27 AM
માયાવતી પૈસા વિના ટીકીટ નથી આપતી: મેનકા ગાંધીનો આક્ષેપ

માયાવતી પૈસા વિના ટીકીટ નથી આપતી: મેનકા ગાંધીનો આક્ષેપ

સુલતાનપુર તા.4ભાજપ નેતા મેનકા ગાંધીએ ગઇકાલે બસપા સુપ્રિમો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તે પૈસા લીધા વિના પોતાની પાર્ટીની ટીકીટ નથી આપતી.કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સુલતાનપુરથી ભાજપની લોકસભા બેઠકની...

03 April 2019 11:17 AM
ભાજપ ચૂંટણીમાં કોઈ ચાન્સ લેતો નથી: અપશુકનિયાળ ઓફીસ પણ બદલી નખાય છે

ભાજપ ચૂંટણીમાં કોઈ ચાન્સ લેતો નથી: અપશુકનિયાળ ઓફીસ પણ બદલી નખાય છે

ગોધરા તા.3ભાજપ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હોય કે સંસદની તે કયારેય હળવાશથી લેતો નથી. દુશ્મનને કદી નબળો ન માનવો એવા યુદ્ધના સિદ્ધાંતને તે વળગી રહ્યો છે. યુદ્ધ શરુ થાય એ પહેલાં હરીફને માનસિક રીતે ઢીલો પડવો...

03 April 2019 11:16 AM
ભાજપ નેતા 36 સેકન્ડમાં 50 વાર કમલ બોલ્યા, સોશિયલ મીડિયામાં થઈ મજાક

ભાજપ નેતા 36 સેકન્ડમાં 50 વાર કમલ બોલ્યા, સોશિયલ મીડિયામાં થઈ મજાક

મેરઠ તા.3 ઉતર પ્રદેશમાં મેરઠમાં એક ચૂંટણી સભામાં સંબોધન કરતા ભાજપ નેતા વિનિત અગ્રવાલ 36 સેક્ધડમાં 50 વખત ‘કમલ’ શબ્દનું ઉચ્ચારણ કયુર્ં હતું. તેમના બોલવાની ઝડપના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા...

03 April 2019 11:15 AM
રાહુલ ગાંધી કાલે વાયનાડમાંથી ઉમેદવારી નોંધાવશે: પ્રિયંકા સાથ આપશે

રાહુલ ગાંધી કાલે વાયનાડમાંથી ઉમેદવારી નોંધાવશે: પ્રિયંકા સાથ આપશે

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે કેરાળાના વાયનાડની બેઠક પરથી ઉમેદવારીપત્રક ભરશે તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ વાયનાડ જઈ રહ્યા છે. રાહુલે તા.31ના રોજ અમેઠી ઉપરાંત વાયનાડ લોકસભા બેઠક લડવ...

02 April 2019 12:10 PM
હાર્દીકને આંચકો: સજા સામે સ્ટે, ચૂંટણી લડવાની મંજુરીમાં તાત્કાલીક સુનાવણીનો સુપ્રીમનો  ઈન્કાર

હાર્દીકને આંચકો: સજા સામે સ્ટે, ચૂંટણી લડવાની મંજુરીમાં તાત્કાલીક સુનાવણીનો સુપ્રીમનો ઈન્કાર

નવી દિલ્હી તા.2પાટીદાર અનામત આંદોલન સમીતીના એક સમયના નેતા અને હાલ કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલ માટે ગુજરાતમાં ચૂંટણી લડવાનું હવે અઘરુ થઈ ગયું છે. હાર્દિકે આંદોલન સમયે તેની સામે થયેલા કેસમાં જે વર્ષન...