Government News

21 January 2020 03:53 PM
રાજકોટ સહિત ગુજરાતના 64000 બોગસ આયુષ્યમાન કાર્ડ રદ્દ

રાજકોટ સહિત ગુજરાતના 64000 બોગસ આયુષ્યમાન કાર્ડ રદ્દ

રાજકોટ તા.21રાજકોટ જિલ્લામાંથી પકડાયેલા બનાવટી આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં ઉંડી તપાસનો દોર ચાલુ છે ત્યારે રાજયના જુદા-જુદા ભાગોમાંથી પકડાયેલા બોગસ આયુષ્યમાન કાર્ડ રદ કરી નાખવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારન...

21 January 2020 01:48 PM
જાફરાબાદનાં બાબરકોટ હાઇસ્કૂલને મકાન નહીં મળતા પ્રાથમિક શાળાનાં બે ઓરડા ફાળવાયા

જાફરાબાદનાં બાબરકોટ હાઇસ્કૂલને મકાન નહીં મળતા પ્રાથમિક શાળાનાં બે ઓરડા ફાળવાયા

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.21એક તરફ સરકાર શિક્ષણના વ્યાપ વધારવાની વાત કરે છે બીજી તરફ શિક્ષણનું સ્તર અમરેલી જિલ્લાનાં જાફરાબાદના બાબરકોટ ગામે બદતર બન્યું છે. 10 હજારની વસ્તી ધરાવતા બાબરકોટ ગામમાં માઘ્ય...

21 January 2020 01:12 PM
જુનાગઢ-સોમનાથ હાઇવેના ગોદાઇ ટોલ પ્લાઝાની બેદરકારી સામે ઉચ્ચકક્ષાએ રજુઆત

જુનાગઢ-સોમનાથ હાઇવેના ગોદાઇ ટોલ પ્લાઝાની બેદરકારી સામે ઉચ્ચકક્ષાએ રજુઆત

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.21ગુજરાત રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિ પ્રમુખ કેરાળિયા ભુપતભાઇ સુંદરભાઈએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન, નીતિન ગડકરી માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી, મનસુખભાઇ માંડવીયા માર્ગ પરિવહન અને ...

21 January 2020 11:59 AM
ખાદ્યતેલોની તેજી-ઉંચા ફુગાવાથી સ૨કા૨ સાવધ : સીંગદાણાની નિકાસ પ૨ પ્રતિબંધની વિચા૨ણા

ખાદ્યતેલોની તેજી-ઉંચા ફુગાવાથી સ૨કા૨ સાવધ : સીંગદાણાની નિકાસ પ૨ પ્રતિબંધની વિચા૨ણા

અમદાવાદ, તા. ૨૧દેશમાં ખાદ્યતેલના વધી ૨હેલા ભાવને નિયંત્રણમાં ૨ાખવા માટે કેન્દ્ર સ૨કા૨ે મગફળી-સીંગદાણાની નિકાસ ઉપ૨ પ્રતિબંધ મુકવા અંગે વિચા૨ણા ક૨ી ૨હી હોવાનો અહેવાલ હિન્દી બિઝનેસ ચેનલ પ્રસિધ્ધ ર્ક્યો હ...

20 January 2020 07:37 PM
વિધવા સહાય માટે તંત્ર-પોસ્ટ કચેરી વચ્ચે સંકલનનો અભાવ : ખાતા નહી ખુલતા ચુકવણા બાકી

વિધવા સહાય માટે તંત્ર-પોસ્ટ કચેરી વચ્ચે સંકલનનો અભાવ : ખાતા નહી ખુલતા ચુકવણા બાકી

ગાંધીનગર તા.20રાજ્ય સરકાર દ્વારા વિધવા સહાય અંતર્ગત કરવામાં આવતી અરજીઓ માં સરકારનું વહીવટી તંત્રને પોસ્ટ વિભાગ વચ્ચે સંકલનના અભાવે વિધવા સહાય યોજના અટવાઈ પડી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સર...

20 January 2020 01:56 PM
હવે બેન્કમાં ખાતુ ખોલાવવા માટે એનપીઆર લેટર પણ કેવાયસીમાં ઉપયોગી થશે

હવે બેન્કમાં ખાતુ ખોલાવવા માટે એનપીઆર લેટર પણ કેવાયસીમાં ઉપયોગી થશે

નવી દિલ્હી તા.20આરબીઆઈ (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલ નિર્દેશ મુજબ બેન્કો કેવાયસી (નો યોર કસ્ટમર) પ્રક્રિયા માટે એનપીઆર (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) લેટરનો પણ ઉપયોગ કરી શકશે....

20 January 2020 12:15 PM
હવે એપ્રીલ પછી જ જીએસટી દરોમાં ફેરફાર થશે: નાણામંત્રી

હવે એપ્રીલ પછી જ જીએસટી દરોમાં ફેરફાર થશે: નાણામંત્રી

નવી દિલ્હી: દેશમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષના કલેકશન માટે આગામી બે માસનો નવો ટાર્ગેટ નિશ્ર્ચીત કરાયા બાદ સરકાર હવે વર્ષભરના આ આડકતરા વેરાના કલેકશનના આંકડાની સમીક્ષા કર્યા બાદ દરોમાં ઘટાડા કે સ્લેબમાં ફે...

20 January 2020 11:34 AM
મોબાઈલ કોલીંગ-ડેટા ચાર્જ 30% વધશે

મોબાઈલ કોલીંગ-ડેટા ચાર્જ 30% વધશે

કોલકતા: દેશના મોબાઈલ ગ્રાહકો માટે હવે અચ્છે દિનનો અંત નજીક છે જે રીતે સમગ્ર ટેલીકોમ ક્ષેત્ર નાણાકીય કટોકટીમાં ફસાઈ ગયુ છે તેમાં બહાર નીકળવા માટે અને અસ્તિત્વ ટકાવવા માટે મોબાઈલ ટેરીફ ચાર્જ વધારવા સિવા...

20 January 2020 11:02 AM
સબમરીન પરથી છોડાતા 3500 કીમી રેન્જના બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ

સબમરીન પરથી છોડાતા 3500 કીમી રેન્જના બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી તા.20ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ વિઝાગ કાંઠે સબમરીનમાંથી કે.4 3500 કીમીથી રેન્જવાળા મિસાઈલનું સફળ પ્રક્ષેપણ કરતાં ભારતના વ્યુહાત્મક દળોને મોટુ બળ મળ્યું છે. આ બાબ...

20 January 2020 10:52 AM
સરકારમાં નિર્ણયો લેવાની હિમ્મત નથી: કેન્દ્રીયમંત્રી ગડકરીએ નવો બોમ્બ ફોડયો

સરકારમાં નિર્ણયો લેવાની હિમ્મત નથી: કેન્દ્રીયમંત્રી ગડકરીએ નવો બોમ્બ ફોડયો

નાગપુર: મોદી સરકારના સૌથી સ્પષ્ટ વકતા તરીકે જાણીતા બનેલા કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ વધુ એક વખત વિવાદ સર્જતા જણાવ્યું હતું કે, યોજનાઓ માટે નાણાની કોઈ અછત નથી. પરંતુ સરકારમાં નિર્ણય લેવાની હિમ્મત નથી...

20 January 2020 10:42 AM
વિદેશથી આવતા ભારતીય પ્રવાસીઓ દારુની એક જ બોટલ અને 100થી ઓછી સિગરેટ ખરીદી શકશે

વિદેશથી આવતા ભારતીય પ્રવાસીઓ દારુની એક જ બોટલ અને 100થી ઓછી સિગરેટ ખરીદી શકશે

નવી દિલ્હી તા.20વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે વિદેશપ્રવાસેથી પાછા ફરતા મુસાફરોને એરપોર્ટની ડયુટી ફી દુકાનમાંથી આલ્કોહોલની બોટલ અને સિગારેટના પેકની સંખ્યા મર્યાદીત કરવા દરખાસ્ત કરી છે. મંત્રાલયે ડયુટી ચુ...

20 January 2020 10:20 AM
ઉતરાખંડના રેલ્વે સ્ટેશનોના નામ ઉર્દૂના બદલે  હવે સંસ્કૃતમાં લખાશે

ઉતરાખંડના રેલ્વે સ્ટેશનોના નામ ઉર્દૂના બદલે હવે સંસ્કૃતમાં લખાશે

નવી દિલ્હી તા.20ઉતરાખંડમાં રેલ્વે સ્ટેશનોના ઉર્દૂમાં લખાયેલ નામ હવે સત્યની બીજી સતાવાર ભાષા સંસ્કૃતમાં લખવામાં આવશે.ઉતર રેલ્વેના ચીફ પબ્લીક રિલેશન્સ ઓફીસર દીપપકુમારના જણાવ્યા મુજબ હિન્દી અને અંગ્રેજી ...

18 January 2020 05:06 PM
રોટલા અને ઓટલાની ચિંતા મારી સરકારે કરી છે :  એક પણ કુટુંબ સરનામા વગરનું નહી રહે : મુખ્યમંત્રી

રોટલા અને ઓટલાની ચિંતા મારી સરકારે કરી છે : એક પણ કુટુંબ સરનામા વગરનું નહી રહે : મુખ્યમંત્રી

રાજકોટ તા.18મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના પ્રમુખ ઓડિટોરીયમ ખાતે રાજકોટ શહેરના સૂચિત સોસાયટીના 1943 લાભાર્થીઓને હક્ક ચોકસીદાવા મંજૂરી પ્રમાણપત્ર અને બેડી રામપરા સહિતના ગામોમાં વિચરતી જાતિના 165 ...

18 January 2020 03:32 PM
બુલેટ ટ્રેન જમીન હસ્તાંતરણ વિવાદ સુપ્રીમમાં : ગુજરાત સરકારે કરેલા કાનૂની સુધારાને પડકાર

બુલેટ ટ્રેન જમીન હસ્તાંતરણ વિવાદ સુપ્રીમમાં : ગુજરાત સરકારે કરેલા કાનૂની સુધારાને પડકાર

નવી દિલ્હી તા.18અમદાવાદ અને મુંબઈ વચ્ચેની બુલેટટ્રેનનું ખાતમુર્હુત કયા ચોઘડીયામાં થયુ છે કે તેની સામે વિઘ્ન આવે રાખે છે. જાપાનની સહાયતાથી બુલેટ ટ્રેન પ્રોજેકટ ખરેખર તો તેના શેડયુલ કરતા ઘણો મોડો દોડી ર...

18 January 2020 03:15 PM
સૈન્યના ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન-પોષ્ટીંગની સતા જનરલ બીપીન રાવતને

સૈન્યના ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન-પોષ્ટીંગની સતા જનરલ બીપીન રાવતને

નવી દિલ્હી તા.18દેશમાં પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફની નિયુક્તિ થઈ છે અને ભૂમિદળના નિવૃત વડા જનરલ બીપીન રાવતને આ જવાબદારી સોંપવામાં આવી છે અને જેના કારણે સૈન્યની ત્રણેય પાંખોના વડા માટે હવે પોલીસી અને અન...

Advertisement
Advertisement