Government News

23 January 2020 11:34 AM
સમગ્ર ભારતમાં વસતીના ધોરણે વાહનોમાં "ગુજરાત" નંબર-વન: 1000 નાગરિકો દીઠ 450 વાહન

સમગ્ર ભારતમાં વસતીના ધોરણે વાહનોમાં "ગુજરાત" નંબર-વન: 1000 નાગરિકો દીઠ 450 વાહન

અમદાવાદ તા.23રાજકોટ સહિત રાજયભરમાં ગંભીર ટ્રાફીક સમસ્યા વિશે વખતોવખત ઉહાપોહ થતો રહે છે. વાહનોથી ઉભરાતા રસ્તાઓ પાછળનું એક કારણ છે અને તે છે વાહનોની સંખ્યા! સમગ્ર ભારતમાં વસતીના પ્રમાણમાં વાહનોની સંખ્યા...

23 January 2020 10:35 AM
મોરબીના 38 સિરામીક એકમોને 217 કરોડ ભરવા I.Tનો હુકમ

મોરબીના 38 સિરામીક એકમોને 217 કરોડ ભરવા I.Tનો હુકમ

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.23મોરબીનો સિરામિક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી ઓક્સિજન ઉપર આવી ગયો છે ત્યારે એનજીટીના ઓર્ડરના આધારે જીપીસીબી દ્વારા 500 કરોડની નોટીસ જુદાજુદી સિરામિક ઉધોગકારોને ફટકારવામાં આવી છે તેન...

23 January 2020 10:17 AM
રાજકોટ: શાસ્ત્રીમેદાનમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકારોની હસ્તકલાનું પ્રદર્શન-વેચાણ

રાજકોટ: શાસ્ત્રીમેદાનમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકારોની હસ્તકલાનું પ્રદર્શન-વેચાણ

રાજકોટ તા.23સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ જિલ્લામાં થઈ રહી છે, જેના ભાગરૂપે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં તારીખ 25 થી 31 સુધી હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 160 થી વધુ વિવિ...

23 January 2020 10:01 AM
જૂનાગઢ જિલ્લામાં આજથી કલા મહાકુંભનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લામાં આજથી કલા મહાકુંભનો પ્રારંભ

જૂનાગઢ તા.23જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે તા.23-24 જાન્યુ.ના રોજ યોજાનાર જિલ્લાકક્ષાના કલમહાકુંભમાં તાલુકાકક્ષાએ વિજેતા થયેલા એક હજાર જેટલા સ્પર્ધકો સહભાગી થશે.આ કાર્યક્રમનું તા.23 જાન્યુ-ના રોજ સવારે 10 કલા...

23 January 2020 09:11 AM
વોશિંગ્ટન: હવે ગર્ભવતી મહિલાને અમેરિકા જવું મુશ્કેલ થશે;વિઝા માટેના નિયમો કઠોર બનશે

વોશિંગ્ટન: હવે ગર્ભવતી મહિલાને અમેરિકા જવું મુશ્કેલ થશે;વિઝા માટેના નિયમો કઠોર બનશે

વોશિંગ્ટન,તા. 23 : હવે ગર્ભવતી મહિલાઓને અમેરિકા જવું મુશ્કેલ બની શકે તેમ છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન વિઝા પર નવી પાબંદીઓ મૂકવા જઇ રહ્યું છે. જે અંતર્ગત આવી મહિલાઓ પર પ્રતિબંધ લાગી શકે છે જે જન્મ આપવ...

22 January 2020 05:57 PM
યુનિવર્સીટીના અંગ્રેજી ભવનમાં ફરજમાં નહીં જોડાનાર અઘ્યાપકો સામે પગલા લેવાશે : કુલપતિ પેથાણી

યુનિવર્સીટીના અંગ્રેજી ભવનમાં ફરજમાં નહીં જોડાનાર અઘ્યાપકો સામે પગલા લેવાશે : કુલપતિ પેથાણી

રાજકોટ તા.22સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનના અઘ્યાપકો અને વિદ્યાર્થીઓના ધરણા આંદોલન અંગે કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણીએ જણાવ્યું હતું કે અંગ્રેજી ભવનના અઘ્યાપકોનું ધરણા આંદોલન યોગ્ય નથી તેમાં વિદ્યાર્થીઓન...

22 January 2020 05:54 PM
નેશનલ પોપ્યુલેશન બંધારણીય જવાબદારી છે, રાજયો એનો વિરોધ કરી શકે નહી: કેન્દ્ર

નેશનલ પોપ્યુલેશન બંધારણીય જવાબદારી છે, રાજયો એનો વિરોધ કરી શકે નહી: કેન્દ્ર

નવી દિલ્હી તા.22કેન્દ્રના ગૃહ રાજયપ્રધાન જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (એનપીઆર) બંધારણીય જવાબદારી છે અને રાજય સરકારો એનો વિરોધ કરી ન શકે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર આ મ...

22 January 2020 05:33 PM
હવે ‘સ્માર્ટ કેમેરા’ દબાણોનો ફોટો પાડી અધિકારીના કેમેરામાં મોકલશે: ન્યારી ડેમ પર ‘વ્યુ પોઈન્ટ’નું નિર્માણ

હવે ‘સ્માર્ટ કેમેરા’ દબાણોનો ફોટો પાડી અધિકારીના કેમેરામાં મોકલશે: ન્યારી ડેમ પર ‘વ્યુ પોઈન્ટ’નું નિર્માણ

રાજકોટ તા.22 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે જે વિકાસ કામોના લોકાર્પણો અને ખાતમુહૂર્ત થવાના છે તેનાથી રાજકોટની પ્રજાને નવી, આધુનિક અને ટેકનોલોજી સાથેની સુવિધાઓ પણ...

22 January 2020 05:22 PM
રાજકોટમાં પ્રજાસત્તાક પર્વે જલ્સો: રેસકોર્ષ રીંગ રોડ ચમકશે-20 હજાર બાળકોનો કાર્નિવલ

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વે જલ્સો: રેસકોર્ષ રીંગ રોડ ચમકશે-20 હજાર બાળકોનો કાર્નિવલ

રાજકોટ તા.22 રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણીના ભાગરૂપે મહાપાલિકા, રૂડા, પીજીવીસીએલ સહિતની સરકારી કચેરીઓના રૂા.600 કરોડથી વધુના વિકાસ કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમ...

22 January 2020 04:34 PM
રાજકોટ: ફલાવર શોમાં એન્ટ્રી ફી રૂા.20: ઉદિત અગ્રવાલની જાહેરાત

રાજકોટ: ફલાવર શોમાં એન્ટ્રી ફી રૂા.20: ઉદિત અગ્રવાલની જાહેરાત

રાજકોટ તા.22 રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સતત ત્રીજા વર્ષે તા.24થી 26 રેસકોર્ષ મેદાનમાં ફલાવર શો કમ ગાર્ડન એકઝીબીશન કાર્યક્રમનું સુગંધી આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે ફલાવર શો માણવા માટે ક...

22 January 2020 03:27 PM
ભૂજ: લાંચના કેસમાં નાયબ મામલતદારને ત્રણ વર્ષની જેલ : પંદર હજાર રોકડનો દંડ

ભૂજ: લાંચના કેસમાં નાયબ મામલતદારને ત્રણ વર્ષની જેલ : પંદર હજાર રોકડનો દંડ

ભૂજ તા.22ભુજ શહેરના નાયબ મામલતદાર વિક્રમસિંહ મલસિંહ રહેવરને ભુજની અદાલતે 3 વર્ષના કારાવાસની સજા ફટકારી છે. રહેવર 10 હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો હતો. અદાલતે તેને ભ્રષ્ટાચાર ...

22 January 2020 03:22 PM
ભૂજ-પાલીતાણા-તળેટી રૂટની બસનાં સમયમાં ફેરફાર કરો

ભૂજ-પાલીતાણા-તળેટી રૂટની બસનાં સમયમાં ફેરફાર કરો

રાજકોટ તા.22એસટી નિગમના ભૂજ વિભાગ દ્વારા ભૂજ-પાલીતાણા-તળેટી રૂટની બસને હાલ ભૂજથી સાંજના 16:4પ વાગ્યે ઉપાડવામાં આવે છે. જેનાથી મુસાફરોને પાલીતાણા તથા તળેટીમાં વહેલી સવારના 3:30 વાગ્યે ઉતારે છે. જેનાથી ...

22 January 2020 12:59 PM
ભૂલકા ગ૨બી ચોકમાં રૂપિયા 10 લાખના ખર્ચે સી.સી.૨ોડનું કામ શરૂ

ભૂલકા ગ૨બી ચોકમાં રૂપિયા 10 લાખના ખર્ચે સી.સી.૨ોડનું કામ શરૂ

ધો૨ાજી, તા. ૨૨ધો૨ાજી શહે૨માં ખ૨ાવાડ પ્લોટ ગ૨બી ચોક વિસ્તા૨માં આવેલ ભુલકા ગ૨બી ચોકમાં પ૨ંપ૨ાગત ૨ીતે આશ૨ે ૨૦ વર્ષ્ાથી ભુલકા ગ૨બી યોજાય છે. આ ચોકની અંદ૨ ખાડા ખબડાઓ પડી ગયેલ હોય તેમજ ચોકનું સ્ત૨ નીચુ આવી ...

22 January 2020 12:45 PM
ઉપલેટાના ડુમિયાણીના ટોલનાકાનો કરાર પૂર્ણ છતા વાહનચાલકો પાસે ટોલટેક્ષના ઉઘરાણા

ઉપલેટાના ડુમિયાણીના ટોલનાકાનો કરાર પૂર્ણ છતા વાહનચાલકો પાસે ટોલટેક્ષના ઉઘરાણા

(કૃષ્ણકાંત ચોટાઈ) ઉપલેટા,તા. 22ઉપલેટા નજીક ડુમિયાણી ટોલનાકું જ્યારથી શરુ થયું છે ત્યારથી વિરોધના વંટોળ વચ્ચે ફસાયેલું છે. મુળ તો આ ટોલનાકું ઉપલેટાથી પોરબંદર જતાં નિલાખા ગામના પાટીયા પાસે મંજુર થયેલ હત...

22 January 2020 12:38 PM
જસદણ-વિંછીયા તાલુકામાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં હસ્તે વિકાસકામોનું ખાતમુર્હુત

જસદણ-વિંછીયા તાલુકામાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં હસ્તે વિકાસકામોનું ખાતમુર્હુત

રાજકોટ તા.22જાન્યુઆરી-રાજકોટ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકાના શાંતિનગર ગામે રૂ્. 3507 લાખના 37 વિકાસ...

Advertisement
Advertisement