Government News

24 January 2020 03:31 PM
ચોટીલામાં આરોહણ-અવરોહણ સ્પર્ધા જોઇ યાત્રિકો પણ થયા રોમાંચીત

ચોટીલામાં આરોહણ-અવરોહણ સ્પર્ધા જોઇ યાત્રિકો પણ થયા રોમાંચીત

ચોટીલા તા.24રાજ્યનાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ગુરૂવારનાં ચામુંડા પર્વત ઉપર આજરોજ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવેલ જેમા 153 જેટલી એન્ટ્રીઓ મળતા પ્ર...

24 January 2020 01:45 PM
રાજકોટ: ફલેગ ઓફ યુનિટી વર્લ્ડ રેકોર્ડ, જનસેવા કેન્દ્રનું લોકાર્પણ

રાજકોટ: ફલેગ ઓફ યુનિટી વર્લ્ડ રેકોર્ડ, જનસેવા કેન્દ્રનું લોકાર્પણ

૨ાજકોટ, તા. ૨૪૨ાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ૨ાજયકક્ષાની ઉજવણી સંદર્ભે આજે ૨ાજકોટ જિલ્લા કલેકટ૨ કચે૨ીમાં કલેકટ૨ ૨ેમ્યા મોહનના ફલેગ ઓફ યુનિટીના જબ૨દસ્ત કન્સેપ્ટને વિશ્વ ૨ેકોર્ડ બનાવીને આ ૨ાષ્ટ્રધ્વજ ૨ાજય...

24 January 2020 01:24 PM
રાજકોટ:26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં થીમ બેઇઝ ટેબ્લો

રાજકોટ:26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં થીમ બેઇઝ ટેબ્લો

રાજકોટ: શહેરમાં 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ ઉજવણી દરમિયાન વહીવટીતંત્ર દ્વારા વિકાસના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તા.26મી જાન્...

24 January 2020 12:36 PM
રાજકોટ: વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી કરનાર પ્રોફેસર ઝાલાને સાંજ સુધીમાં સસ્પેન્ડ કરાશે

રાજકોટ: વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી કરનાર પ્રોફેસર ઝાલાને સાંજ સુધીમાં સસ્પેન્ડ કરાશે

૨ાજકોટ, તા.૨૪એ ગ્રેડની સૌ૨ાષ્ટ્ર યુનિ.ના વધુ એક પ્રોફેસ૨ ડો. હ૨ેશ ઝાલા દ્વારા પીએચ.ડી. પ્રવેશના મુદે વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી ક૨વામાં આવી હોવાની ઓડીયો કલીપ વાય૨લ થતા ૨ાજકોટ સહિત સૌ૨ાષ્ટ્રના ઉચ્...

24 January 2020 12:17 PM
બેરોજગારી સામે જંગ ! ગુજરાત સરકાર 58000 બેકારોને નોકરી અપાવશે

બેરોજગારી સામે જંગ ! ગુજરાત સરકાર 58000 બેકારોને નોકરી અપાવશે

અમદાવાદ તા.24આર્થિક મંદીની સાથોસાથ બેરોજગારીની સમસ્યા ઘણી મોટી છે અને શિક્ષિત યુવા વર્ગમાં તેનો મોટો ઉહાપોહ છે ત્યારે ગુજરાતની મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા બેકારી સામે બાથ ભીડવા માટે ખાસ એકશ...

24 January 2020 12:06 PM
રાષ્ટ્રવ્યાપી આંદોલન અને અસહમતીથી લોકશાહીના મૂળ સુદ્દઢ બને છે: પ્રણવ

રાષ્ટ્રવ્યાપી આંદોલન અને અસહમતીથી લોકશાહીના મૂળ સુદ્દઢ બને છે: પ્રણવ

નવી દિલ્હી તા.24પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું છે કે દેશમાં મોટાભાગે શાંતિપૂર્ણ રહેલા દેખાવો ભારતની લોકશાહીના મૂળ મજબૂત કરશે. યુવાનોની સામેલગીરી અને તેમની બંધારણમાં આસ્થા જોવી આનંદની વાત છે....

24 January 2020 11:46 AM
કર્મચારી "પાન કાર્ડ" ન આપે તો 20% પગાર કપાશે

કર્મચારી "પાન કાર્ડ" ન આપે તો 20% પગાર કપાશે

નવી દિલ્હી: સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે તેમના પગાર માટે ‘પાન’ આપવું ફરજીયાત છે અથવા તો ‘આધાર’ આપવું પડશે.જો આ બન્નેમાંથી કોઈ એક પુરાવા નહી આવે તો તેના પગલા પરથી ટ...

24 January 2020 09:36 AM
વાહન ઓછું ચલાવો તો પ્રીમીયમ સસ્તુ ! 1લી ફેબ્રુઆરીથી નવી વીમા પ્રોડક્ટ આવશે

વાહન ઓછું ચલાવો તો પ્રીમીયમ સસ્તુ ! 1લી ફેબ્રુઆરીથી નવી વીમા પ્રોડક્ટ આવશે

નવી દિલ્હી,તા. 24અંગત કાર હોય પણ રોજ ઘરની બહાર કાઢતા ન હોવા છતાં કારમાલિકે અન્ય વાહનધારકોની જેમ એકસરખુ જ પ્રીમીયમ ભરવું પડતું હોય છે. આ જ રીતે આડેધડ કાર ચલાવનાર તથા સુરક્ષિત રીતે વાહન હંકારનારે પણ સમા...

24 January 2020 08:50 AM
રાજકોટ: શિક્ષણ જગતને શરમાવતી ઘટના સામે આવી,પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે કરી બિભસ્ત માંગણી :ઓડિયો ક્લિપ વાયરલ

રાજકોટ: શિક્ષણ જગતને શરમાવતી ઘટના સામે આવી,પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે કરી બિભસ્ત માંગણી :ઓડિયો ક્લિપ વાયરલ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે અભદ્ર માગણી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં પોર્ફેસ...

23 January 2020 05:46 PM
ટુકડે ટુકડે ગેંગ છે: સરકાર પર નિશાન ટાંકતા શશી થરૂર

ટુકડે ટુકડે ગેંગ છે: સરકાર પર નિશાન ટાંકતા શશી થરૂર

હાલમાં જ માહિતીના એક અધિકારના સંદર્ભમાં સરકારે દેશમાં ટુકડે ટુકડે ગેંગ હોવા અંગે કોઈ માહિતી હોવાનો ઈન્કાર કર્યો હતો. ભાજપ અવારનવાર તેના વિરોધીઓને ટુકડે ટુકડે ગેંગ તરીકે નવાજે છે. પરંતુ સરકારે સ્વીકાર ...

23 January 2020 05:11 PM
સૌરાષ્ટ્ર બુક ફેર નવલું નઝરાણું બની રહેશે : બે લાખ છાત્રો સહિત દશ લાખ લોકો લેશે મુલાકાત

સૌરાષ્ટ્ર બુક ફેર નવલું નઝરાણું બની રહેશે : બે લાખ છાત્રો સહિત દશ લાખ લોકો લેશે મુલાકાત

રાજકોટ તા.23સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.2પ થી 29 દરમિયાન ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલની તૈયારીઓને આપી દ...

23 January 2020 01:48 PM
ઓબીસી-એસસી વર્ગની બહેનોને થતા અન્યાય અંગે રાજુલા મામલતદારને આવેદનપત્ર સુપ્રત

ઓબીસી-એસસી વર્ગની બહેનોને થતા અન્યાય અંગે રાજુલા મામલતદારને આવેદનપત્ર સુપ્રત

(સલીમખાન જલવાણી) રાજુલા તા.૨૩ રાજુલા મામલતદાર કચેરી ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી ને મામલતદાર શ્રી મારફતે ઓબીસી એસસી એસટી સમાજનાં રાજકિય સમાજિક આગેવાનો, સરપંચ સહિત લોકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં...

23 January 2020 01:07 PM
ચંદ્રશેખરનો સરકારને પડકાર: 10 દિવસમાં દેશમાં વધુ 5000 શાહીનબાગ બનશે

ચંદ્રશેખરનો સરકારને પડકાર: 10 દિવસમાં દેશમાં વધુ 5000 શાહીનબાગ બનશે

નવી દિલ્હી તા.23નાગરિકતા સંશોધન કાનૂનને લઈને વિવાદ હજુ ખતમ નથી થયો. ગઈકાલે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે દક્ષિણ દિલ્હીમાં શાહિનબાગ ખાતે જઈ સીએએ અને એનઆરસી સામે વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓને સમર્થન...

23 January 2020 12:23 PM
માસિક GST રીટર્ન ભરવામાં હવે સમસ્યા નહી થાય

માસિક GST રીટર્ન ભરવામાં હવે સમસ્યા નહી થાય

નવી દિલ્હી તા.23જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં પડતી તકલીફોમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પ્રક્રિયામાં બદલાવ કર્યો છે. જુદી-જુદી શ્રેણીના કરદાતાઓ માટે માસિક રિટર્ન જીએસટીઆર-3બી ફાઈલ કરવા માટે અલગ-અલગ ...

23 January 2020 12:19 PM
નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરમાં માતા-પિતાની જન્મતારીખ, સ્થળની કોલમ કાઢી નખાઈ

નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરમાં માતા-પિતાની જન્મતારીખ, સ્થળની કોલમ કાઢી નખાઈ

નવી દિલ્હી તા.23કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (એનપીઆર) માટે ઉતરદાતાના માતાપિતાની જન્મતારીખ અને સ્થળ સંબંધી સવાલો દૂર કરવાની માંગ કેન્દ્ર સરકાર વિચારી શકે છે...

Advertisement
Advertisement