Government News

25 January 2020 06:11 PM
રાજકોટ : રૂડા વિસ્તા૨માં પાંચ ફો૨લેન બ્રીજ; ૯૦ મીટ૨નો પ્રથમ ૨ોડ; CMના હસ્તે વિકાસ કામોનું ખાતમુહુર્ત- લોકાર્પણ

રાજકોટ : રૂડા વિસ્તા૨માં પાંચ ફો૨લેન બ્રીજ; ૯૦ મીટ૨નો પ્રથમ ૨ોડ; CMના હસ્તે વિકાસ કામોનું ખાતમુહુર્ત- લોકાર્પણ

૨ાજકોટ તા.૨પ૨ાજકોટ અર્બન ડેવ. ઓથો૨ીટી વિસ્તા૨માં પાંચ નવા બ્રીજ ૨૦ ગામોમાં ડો૨ ટુ ડો૨ પાણી વિત૨ણ સહિત ૯૦ મીટ૨નો ગુજ૨ાતનો પ્રથમ ૨ોડ ઉપ૨ાંત રૂડા વિસ્તા૨ના ગામોમા સિમેન્ટ ૨ોડ ડામ૨ ૨ોડના લોકાર્પણ- ખાતમુહુ...

25 January 2020 05:57 PM
ગુજ૨ાતના બે પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ ચંદ્રક : ૧૭ પોલીસમેનની સેવા મેડલ માટે પસંદગી

ગુજ૨ાતના બે પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ ચંદ્રક : ૧૭ પોલીસમેનની સેવા મેડલ માટે પસંદગી

૨ાજકોટ, તા. ૨પ૨૬મી જાન્યુઆ૨ીએ પોલીસબેડામાં વિશિષ્ટ કામગી૨ી ક૨વા બદલ ૨ાષ્ટ્રપતિ ચંક એનાયત ક૨વામાં આવે છે ત્યા૨ે આજ૨ોજ ૨ાષ્ટ્રપતિ ચંક માટે પોલીસ અધિકા૨ીઓ અને પોલીસ જવાનોની યાદી જાહે૨ ક૨વામાં આવી છે જેમા...

25 January 2020 05:40 PM
શહેરના બે લાખ ગ્રાહકોને વિજધાંધીયામાંથી છુટકારો: અંડરગ્રાઉન્ડ કેબલનું લોકાર્પણ

શહેરના બે લાખ ગ્રાહકોને વિજધાંધીયામાંથી છુટકારો: અંડરગ્રાઉન્ડ કેબલનું લોકાર્પણ

રાજકોટ તા.25રાજકોટના બે લાખથી વધુ વિજગ્રાહકોને વિજધાંધીયામાંથી છુટકારો અપાવતા અંડરગ્રાઉન્ડ કેબલ પ્રોજેકટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકાર્પણ કર્યુ હતું. શહેરના બાકીના ભાગોમાં અંડરગ્રાઉન્ડ કેબલ...

25 January 2020 05:33 PM
રાજકોટ:400 વર્ષ જુના રાજકોટથી માંડીને એઇમ્સ સુધીની વિકાસની ગાથા રંગમંચ પર નિખરશે

રાજકોટ:400 વર્ષ જુના રાજકોટથી માંડીને એઇમ્સ સુધીની વિકાસની ગાથા રંગમંચ પર નિખરશે

રાજકોટ,તા. 25રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજકોટ શહેર- જિલ્લાના રંગીલા રાજકોટવાસીઓ દેશભક્તિના માહોલમાં તરબોળ થયા છે. જિલ્લા કલેક્ટર તંત્ર આયોજીત આજે સાંજે એટહોમ કાર્યક્રમ બાદ રેસ...

25 January 2020 05:27 PM
રાજકોટ: રૂપિયા 20ની ટીકીટ ભારે પડી : ફલાવર શોની સુગંધ બગડી

રાજકોટ: રૂપિયા 20ની ટીકીટ ભારે પડી : ફલાવર શોની સુગંધ બગડી

રાજકોટ તા.25રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ ગાર્ડનમાં ગઇકાલથી પ્રારંભ થયેલા ફલાવર શોમાં આ વખતે રૂા.20ની પ્રવેશ ટીકીટ રાખવામાં આવી હોય, આ ફલાવર શોની સુગંધ બગડી ગઇ છે. નગરજનોની નિરસતાના કારણે ...

25 January 2020 12:57 PM
રાજકોટ: આ ટેન્ક દૂશ્મનોના ભૂક્કા કાઢી નાખશે : શસ્ત્ર પ્રદર્શન-મશાલ પીટી નિહાળતા સીએમ

રાજકોટ: આ ટેન્ક દૂશ્મનોના ભૂક્કા કાઢી નાખશે : શસ્ત્ર પ્રદર્શન-મશાલ પીટી નિહાળતા સીએમ

રાજકોટ તા.25પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે ભવ્યાતિભવ્ય થઇ રહી છે. આ ઉજવણી અંતર્ગત આજે ચૌધરી હાઇસ્કુલ, રાજકોટ ખાતે ગુજરાત અને રાજકોટ પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શન 2020 અને મશાલ...

25 January 2020 12:51 PM
‘સારે જહાં સે અચ્છા’ ગીત ગાઈ મુખ્યમંત્રીએ વિદ્યાર્થી કાર્નિવલમાં જમાવટ કરી : કૃતિઓનું નિરીક્ષણ

‘સારે જહાં સે અચ્છા’ ગીત ગાઈ મુખ્યમંત્રીએ વિદ્યાર્થી કાર્નિવલમાં જમાવટ કરી : કૃતિઓનું નિરીક્ષણ

રાજકોટ તા.25રાજકોટમાં રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રેસકોર્સ રિંગ રોડ પર સ્વનિર્ભર શાળા, સંચાલક મંડળના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા મ...

25 January 2020 12:47 PM
બેટી બચાવોના ફૂલોથી શોભતા પોસ્ટર નિહાળી મુખ્યમંત્રી અભિભૂત : ફલાવર શો માણ્યો

બેટી બચાવોના ફૂલોથી શોભતા પોસ્ટર નિહાળી મુખ્યમંત્રી અભિભૂત : ફલાવર શો માણ્યો

રાજકોટ તા.25મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના રેસકોર્સ ખાતે યોજાયેલા "ફલાવર શો” મુલાકાત લીધી હતી. અને ફૂલોની નયનરમ્ય ગોઠવણી રસપૂર્વક નિહાળી હતી. કુદરતી મહેક ધરાવતા વિવિધ ફૂલોના અલગ-અલગ આકારમા...

25 January 2020 12:41 PM
બે દિવસ રાજકોટ પાટનગ૨ : આજે એટહોમ મેગા ઈવેન્ટ   કાલે ધ્વજવંદન

બે દિવસ રાજકોટ પાટનગ૨ : આજે એટહોમ મેગા ઈવેન્ટ કાલે ધ્વજવંદન

૨ાજકોટ, તા. પઆજથી બે દિવસ ગુજ૨ાત ૨ાજયનું પાટનગ૨ જાણે ૨ાજકોટ બની ૨હે તેવો દેશભક્તિનો માહોલ ૨ાજકોટ શહે૨ અને જિલ્લામાં ખડો થયો છે. ગુજ૨ાત ૨ાજયના ૨ાજયપાલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીત...

25 January 2020 12:00 PM
હવે ભાવનગરના પુર્વ ધારાસભ્ય ત્રિવેદીએ ધોકો પછાડયો: રીવર ફ્રંટ મુદે તંત્ર સામે કોર્ટમાં ગયા

હવે ભાવનગરના પુર્વ ધારાસભ્ય ત્રિવેદીએ ધોકો પછાડયો: રીવર ફ્રંટ મુદે તંત્ર સામે કોર્ટમાં ગયા

રાજકોટ: ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો દ્વારા તંત્ર સામે અવાજ ઉઠાવવાનો સિલસિલો હવે સૌરાષ્ટ્રમાં પહોંચ્યો છે અને પક્ષના પુર્વ ધારાસભ્ય તથા યાત્રાધામ વિકાસ બોર્ડના પુર્વ ચેરમેન મહેન્દ્ર ત્રિવેદીએ ભાવનગર શહે...

25 January 2020 10:56 AM
મોરબીના સિરામીક ઉદ્યોગકારોને નાણા ભરવામાં ઇન્કમટેકસ રાહત આપશે? જીએસટી-ગેસબીલના પુરાવા માંગ્યા

મોરબીના સિરામીક ઉદ્યોગકારોને નાણા ભરવામાં ઇન્કમટેકસ રાહત આપશે? જીએસટી-ગેસબીલના પુરાવા માંગ્યા

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.25મોરબીની આસપાસમાં વર્ષ 2016 અને વર્ષ 2017 દરમ્યાન કાર્યરત કરવામાં આવેલા 38 જેટલા પ્રાઇવેટ લીમીટેડ સિરામિકના કારખાનના માલિકો પાસેથી 217 કરોડની ડીમાન્ડ થોડા સમય પહેલા આઇટી વિભાગ ...

25 January 2020 10:46 AM
રાજકોટ: શહેરનું અદ્યતન બસપોર્ટ તૈયાર મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ

રાજકોટ: શહેરનું અદ્યતન બસપોર્ટ તૈયાર મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ

રાજકોટ,તા. 25રાજકોટ શહેરમાં ઢેબર ચોક ઉપર જૂના એસટી બસ સ્ટેન્ડની જગ્યાએ પીપીપી ધોરણે કુલ રૂા. 154 કરોડનાં ખર્ચે નિર્મિત નવું અદ્યતન બસપોર્ટ તૈયાર થઇ જવા પામ્યું છે. આ બસપોર્ટનું આજે બપોરે 3 કલાકે રાજ્ય...

25 January 2020 08:40 AM
સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી લેશે વિદાય: હવામાન વિભાગ

સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી લેશે વિદાય: હવામાન વિભાગ

અમદાવાદ :રાજ્યમાં ઠંડીનું જોર વધતાં ફરીથી ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. કચ્છના નલિયાનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસા શહેરનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો ર...

24 January 2020 05:59 PM
રાજકોટ :નાગરિક બેંકને  રૂપિયા 37 લાખનો દંડ ફટકારતી રિઝર્વ બેંક

રાજકોટ :નાગરિક બેંકને રૂપિયા 37 લાખનો દંડ ફટકારતી રિઝર્વ બેંક

રાજકોટ તા.24સહકારી ક્ષેત્રની જાણીતી બેંક એવી રાજકોટ નાગરિક સહકારી બેંકને લોન-ધિરાણ સંબંધી નિયમોના ઉલ્લંઘન બદલ રિઝર્વ બેંકે 37 લાખની પેનલ્ટી ફટકારતા સહકારી બેંકીંગ ક્ષેત્રમાં ખળભળાટ સર્જાયો છે.નાગરિક બ...

24 January 2020 03:40 PM
રાજકોટ : માધાપર ચોકડીએ અંડરપાસ અને ઓવરબ્રીજનું  ડિજીટલ ખાતમુર્હુત કરતા નાયબ મુખ્યમંત્રી પટેલ

રાજકોટ : માધાપર ચોકડીએ અંડરપાસ અને ઓવરબ્રીજનું ડિજીટલ ખાતમુર્હુત કરતા નાયબ મુખ્યમંત્રી પટેલ

રાજકોટ તા.24રાજકોટમાં આજે પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અવસરે વિવિધ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રાફિક સમસ્યાથી પીડાતા માધાપર ચોકડીએ ફલાય ઓવર અને અંડર પાસ બ્રીજનું ...

Advertisement
Advertisement