Government News

13 December 2019 01:54 PM
રેલવેમાં ખાનગીકરણ: અમદાવાદ સહિત 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપાશે

રેલવેમાં ખાનગીકરણ: અમદાવાદ સહિત 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપાશે

નવી દિલ્હી તા.13ભારતીય રેલવેના ખાનગીકરણમાં ઝડપ વધવા લાગી છે. હવે અમદાવાદ સહિતના રૂટોની વધુ 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવાનો તખ્તો ઘડાયો છે. ગત સોમવારે યોજાયેલી બેઠકમાં રેલવે પ્રધાન પિયુષ ગ...

13 December 2019 12:56 PM
ઉંઝા મહોત્સવ માટે ગુજરાત એસ.ટી. નિગમ રાજ્યભરમાંથી 700 એક્સ્ટ્રા બસો દોડાવશે

ઉંઝા મહોત્સવ માટે ગુજરાત એસ.ટી. નિગમ રાજ્યભરમાંથી 700 એક્સ્ટ્રા બસો દોડાવશે

અમદાવાદ ,તા. 13 રાજ્યનાં જુદા જુદા એસટી વિભાગો દ્વારા વારંવાર તહેવારો મેળાવડા કે સરકારી કાર્યક્રમો માટે મોટાપાયે એકસ્ટ્રા સંચાલન કરવામાં આવે છે. અને વધારાની બસો દોડાવવામાં આવે છે.ત્યારે ફરી એક વખત આવા...

13 December 2019 12:32 PM
રેવન્યુ તલાટીઓને પંચાયતના હવાલે કરો : સરકાર સામે મહામંડળ અડગ!

રેવન્યુ તલાટીઓને પંચાયતના હવાલે કરો : સરકાર સામે મહામંડળ અડગ!

રાજકોટ તા.13રાજકોટ સહિત રાજયભરમાં રેવન્યુ તલાટીઓને તત્કાલ પંચાયતના હવાલે કરવાની માંગને આગળ ધરી રેવન્યુ કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી છે. રાજકોટ સહિત રાજયભરમાં આજે હડતાળના સતત પાંચમાં દિવસે સરકારી કચેરીઓ...

13 December 2019 11:40 AM
સરકારી કર્મચારીઓ માટે ગોલ્ડન સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના?....સરકારની ‘ના’

સરકારી કર્મચારીઓ માટે ગોલ્ડન સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના?....સરકારની ‘ના’

નવી દિલ્હી,તા. 13કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે ગોલ્ડન સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના દાખલ કરવામાં આવી રહ્યાની કેટલાક વખતથી ચાલતી અટકળોનું સરકારી ખંડન કર્યું અને આવી કોઇ યોજના કે દરખાસ્ત ન હોવાની ચોખવટ કરી...

13 December 2019 11:24 AM
હવે જેટલા દીપડા પકડાય તેના ખસી, વંધ્યીકરણ કરાશે: વન્ય પ્રાણીનો આતંક વધતાં સરકારનો નિર્ણય

હવે જેટલા દીપડા પકડાય તેના ખસી, વંધ્યીકરણ કરાશે: વન્ય પ્રાણીનો આતંક વધતાં સરકારનો નિર્ણય

અમદાવાદ,તા. 13 દીપડા અને માણસ વચ્ચે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધી રહેલા સંઘર્ષના બનાવોના કારણે આ વન્ય પ્રાણીની વસતી નિયંત્રિત કરવાની રુરિયાત ઉભી થઇ છે.નવ મહિનામાં 10 માણસને ફાડી ખાનારા દીપડાને અમરેલીના ...

13 December 2019 10:59 AM
હમ હૈં ગુજરાત પોલીસ: બાઝ કી નજર હૈ, શેર કે હૈં કદમ

હમ હૈં ગુજરાત પોલીસ: બાઝ કી નજર હૈ, શેર કે હૈં કદમ

બૉલીવુડના જાણીતા સિંગર–કમ્પોઝર શંકર મહાદેવને ગુજરાત પોલીસ માટે બનાવેલી ઉપરોક્ત ઍન્થમ માત્ર ૪૦ મિનિટમાં ગાઈને પોતાના સ્ટુડિયોમાં રેકૉર્ડ કરી છે. રાષ્ટ્રપતિના નિશાનથી સમ્માનિત થનારી ગુજરાત પોલીસ મ...

13 December 2019 09:05 AM
એ.કે.ઈફેકટ: વધુ 26 આઈએએસની બદલી: હાલમાં જ શીફટ થયેલા રીશીફટ થયા

એ.કે.ઈફેકટ: વધુ 26 આઈએએસની બદલી: હાલમાં જ શીફટ થયેલા રીશીફટ થયા

અમદાવાદ: ગુજરાતમાં નવા મુખ્ય સચિવ તરીકે દિલ્હીથી ડેપ્યુટ થયેલા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી મુકીમે સૌ પ્રથમ નાણામંત્રાલયમાં તેમના પસંદગીના નાણાસચિવ તરીકે પંકજ જોષીને નિયુક્ત કર્યા બાદના સૌપ્રથમ નિર્ણયમ...

12 December 2019 06:17 PM
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને  સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક

મુખ્યમંત્રીશ્રીએ કર્યા ચાર મહત્વપૂર્ણ નિર્ણયોરેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દીપડાઓને રેડીયો કોલર કરીને છોડવામાં આવશેરેડીયો કોલરથી દીપડાઓનું લોકેશન ટ્રેસ કરવામાં વન વિભાગને સુગમતા રહેશેકેન્દ્ર સર...

12 December 2019 03:44 PM
નાગરિકતા વિધેયક પર અમિત શાહનો શિવસેના પર કટાક્ષ-સત્તા માટે લોકો કેવા કેવા રંગ બદલે છે !

નાગરિકતા વિધેયક પર અમિત શાહનો શિવસેના પર કટાક્ષ-સત્તા માટે લોકો કેવા કેવા રંગ બદલે છે !

નવી દિલ્હી,તા. 12નાગરિકતા સંશોધન વિધેયક (સીએબી) પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપની પૂર્વ સહયોગી પાર્ટી પર કટાક્ષ કર્યો હતો કે સત્તા માટે લોકો કેવા કેવા રંગબદલે છે તો પીએમ મોદીએ નાગરિકતા સંશોધન વિ...

12 December 2019 01:01 PM
મોરબી જિલ્લામાં રેવન્યુ કર્મચારીઓની હડતાલ વચ્ચે તલાટી દ્વારા કરાતી સહીઓ માન્ય રહેશે?

મોરબી જિલ્લામાં રેવન્યુ કર્મચારીઓની હડતાલ વચ્ચે તલાટી દ્વારા કરાતી સહીઓ માન્ય રહેશે?

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.12છેલ્લા ત્રણ દિવસથી મહેસુલ કર્મચારીઓ દ્વારા કામ બંધ કરીને હડતાલ કરવામાં આવી છે જેથી અરજદારો સહિતના હેરાન થઇ રહ્યા હોવાથી મોરબી તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા જીલ્લા કલેકટરને લે...

12 December 2019 12:18 PM
ગુજરાતમાં રોજગાર કચેરી સરકારી કરતા ખાનગી રોજગાર અપાવવામાં સફળ

ગુજરાતમાં રોજગાર કચેરી સરકારી કરતા ખાનગી રોજગાર અપાવવામાં સફળ

રાજકોટ: એક સમયે દેશમાં રોજગાર આપવામાં નંબર વન બની રહેલું અને દેશની કુલ રોજગારના 75% ગુજરાતમાં જ અપાય છે તેવા આંકડા આવતા હતા પણ કદાચ વૈશ્વિક મંદી અને આર્થિક વૃદ્ધિમાં જે ધીમી ગતિ છે તેના કારણે સરકારી એ...

11 December 2019 05:21 PM
બી શ્રીકુમાર, સંજીવ ભટ્ટ-રાહુલ શર્મા સામે પગલા લેવાશે: જાડેજા

બી શ્રીકુમાર, સંજીવ ભટ્ટ-રાહુલ શર્મા સામે પગલા લેવાશે: જાડેજા

ગાંધીનગર તા.11રાજયની વિધાનસભામાં રજુ થયેલા ગોધરાકાંડના જસ્ટીસ નાણાવટી તથા જસ્ટીસ મહેતા પંચના રીપોર્ટમાં જે સીનીયર પોલીસ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ ગણાવાઈ છે તેની સામે સરકાર કામ ચલાવશે.આજે ગૃહ રાજયમંત્...

11 December 2019 12:46 PM
રાજયમાં ગત વર્ષે 34 વનરાજોના સીડીવી વાયરસથી મોત થયાનો સરકારનો સ્વીકાર

રાજયમાં ગત વર્ષે 34 વનરાજોના સીડીવી વાયરસથી મોત થયાનો સરકારનો સ્વીકાર

ગાંધીનગર તા.11રાજ્યમાં ગત્ વર્ષે ગુજરાતની ઓળખ સમાન 34 વનરાજો ના સીડીવી વાઇરસને કારણે મૃત્યુ થયા હોવાનો સ્વીકાર સરકારે કર્યો છે. જો કે વધુ સિંહોના મૃત્યુ થાય નહિ તે માટે રાજ્ય સરકારે 10 કરોડ 68 લાખ રૂપ...

11 December 2019 10:47 AM
22માંથી 20 આવશ્યક ચીજો મોંઘી : સરકાર માટે નવો પડકાર

22માંથી 20 આવશ્યક ચીજો મોંઘી : સરકાર માટે નવો પડકાર

નવી દિલ્હી,તા. 11દેશમાં રીટેઇલ ફુગાવાના આંકડા ભલે નીચે હોય અને મોંઘવારી નહીં હોવાનો દાવો કરવામાં આવતો હોય પરંતુ એ કેન્દ્ર સરકારે જ સંસદમાં કબૂલ્યું છે કે 22માંથી 20 નાગરિક ચીજોમાં સતત ભાવવધારો છે તેમા...

11 December 2019 09:03 AM
ખેડૂતોના પાક વીમાનો યોગ્ય અમલ ન થવા મામલે હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી....

ખેડૂતોના પાક વીમાનો યોગ્ય અમલ ન થવા મામલે હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી....

અમદાવાદ: પાક વીમાનો યોગ્ય અમલ ન થવાના મામલે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. આજે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ને કારણ દર્શક નોટિસ ઈશ્યુ કરી અને જ...

Advertisement
Advertisement