Government News

17 January 2020 01:28 PM
ખેડૂતો દૂધ સરકારી મંડળીને આપે એ પહેલા જ ગુણવતાની ચકાસણી કરાશે

ખેડૂતો દૂધ સરકારી મંડળીને આપે એ પહેલા જ ગુણવતાની ચકાસણી કરાશે

ગાંધીનગર તા.17સ્થાનિક સરકારી મંડળીઓને આપવામાં આવે એ પહેલા ગ્રામસ્તરે દૂરની ગુણવતા ચકાસવા ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરીટી (એફડીસીએ) રાજયવ્યાપી ઝુંબેશ શરુ કરશે. દૂરમાં ભેળસેળ અથવા અસ્વચ્છતા જણાશે ત...

17 January 2020 12:39 PM
ભારતના વિકાસ દર 5.7% રહેશે: રાષ્ટ્રસંઘનું અનુમાન

ભારતના વિકાસ દર 5.7% રહેશે: રાષ્ટ્રસંઘનું અનુમાન

નવી દિલ્હી: દેશમાં આર્થિક મંદીના કારણે આર્થિક વિકાસને બ્રેક લાગ્યો છે અને જો જીડીપીના દરમાં સતત ઘટાડો થતો રહે છે તેમાં હવે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ ભારતનો વિકાસ દર 5.7% રહી શકી છે તેવું અનુમાન બાંધ્યુ છ...

17 January 2020 12:29 PM
સુરત:15 સેકન્ડમાં ત્રણ ગોળા દાગતી વજ્ર ટી તોપ ભારતમાં તૈયાર

સુરત:15 સેકન્ડમાં ત્રણ ગોળા દાગતી વજ્ર ટી તોપ ભારતમાં તૈયાર

સુરત: દેશમાં ગુજરાત હવે સંરક્ષણ ઉત્પાદનમાં ‘હબ’ બની રહ્યું છે તે વચ્ચે સુરતમાં હજીરામાં લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) કંપની દ્વારા નિર્મિત 51વી9 વજ્ર ટી હોય સૈન્યને અર્પણ કરી હતી. ભારતમાં ...

17 January 2020 10:01 AM
દેશમાં આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે બીજી તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડશે, રેલવે મંત્રી પિયુષ ગોયલ

દેશમાં આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે બીજી તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડશે, રેલવે મંત્રી પિયુષ ગોયલ

અમદાવાદ: લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસના સફળ સંચાલન બાદ આજે એટલે કે 17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે બીજી તેજસ ટ્રેન દોડશે. તેજસ ટ્રેનના લોન્ચિંગ માટે આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર તમામ તૈયારીઓ કરી લેવાઈ...

17 January 2020 09:41 AM
ઠંડીએ ‘વારો’ કાઢી નાંખ્યા બાદ હવે ડી.ઈ.ઓ.  જાગ્યા : શાળાઓનો સમય અડધો કલાક મોડો કરવા આદેશ

ઠંડીએ ‘વારો’ કાઢી નાંખ્યા બાદ હવે ડી.ઈ.ઓ. જાગ્યા : શાળાઓનો સમય અડધો કલાક મોડો કરવા આદેશ

રાજકોટ,તા. 17 ઠંડીના કહેરએ હાજા ગગડાવી મૂકતા તેની જનજીવન પર ભારે અસર થવા પામી છે. રોજબરોજ તાપમાનનો પારો ગગડીને આઠ ડીગ્રીએ પહોંચી રહ્યો છે તેમજ દિવસ અને રાત્રિ દરમિયાન શીતલહેર રહેતી હોય શરદી-કફ-ઉધરસના ...

16 January 2020 03:22 PM
દેશમાં નવી 15000 બેન્ક શાખાઓ ખોલવા સરકારનો આદેશ

દેશમાં નવી 15000 બેન્ક શાખાઓ ખોલવા સરકારનો આદેશ

મુંબઈ તા.16દેશમાં તમામ લોકો સુધી બેંન્કીંગ સુવિધાઓ પહોંચી શકે તે માટે સરકારે બેંકોને 2021 માર્ચ સુધીમાં દેશભરમાં 15 હજાર નવી શાખાઓ ખોલવા રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કોને સૂચના આપી છે. સરકારે સ્ટેટ બેંક...

16 January 2020 12:10 PM
વેતનવધારા મામલે બેંક કર્મચારીઓ સળંગ બે દિવસની હડતાળ પાડશે

વેતનવધારા મામલે બેંક કર્મચારીઓ સળંગ બે દિવસની હડતાળ પાડશે

રાજકોટ,તા. 16વેતનવધારા સહિતની અનેકવિધ પડતર માંગણીઓના મુદ્દે કોઇ સમાધાનકારી માર્ગ નીકળતો ન હોવાના કારણોસર બેંક કર્મચારીઓ દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે. 31 જાન્યુઆરી તથા એક ફેબ્રુઆરીએ સળંગ...

16 January 2020 10:17 AM
GST રીફંડ કૌભાંડ: 1200 જેટલા નિકાસકારોનો કોઈ અતોપતો જ નથી...

GST રીફંડ કૌભાંડ: 1200 જેટલા નિકાસકારોનો કોઈ અતોપતો જ નથી...

નવી દિલ્હી તા.16જીએસટીમાં બોગસ રીફંડ દાવાઓનું નાળચૂ હવે નિકાસકારો તરફ તકાયુ છે. રૂપિયા 350 કરોડના રીફંડના દાવા પેશ કરનારા 1200 જેટલા નિકાસકારોનો કોઈ અતોપતો નથી. આ સંજોગોમાં બોગસ રીફંડ તથા ગેરરીતિના મા...

15 January 2020 04:20 PM
માંગ ઘટતા હવે સ૨કા૨ી ગોડાઉનોમાં સડી ૨હી છે આયાતી ડુંગળી

માંગ ઘટતા હવે સ૨કા૨ી ગોડાઉનોમાં સડી ૨હી છે આયાતી ડુંગળી

નવી દિલ્હી, તા. ૧પકેટલાક દિવસો પહેલા દેશમાં ડુંગળીના ભાવો આસમને ચડતા લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા, ડુંગળીના ભાવ વધા૨ાને કાબુમાં લાવવા કેન્ સ૨કા૨ે ડુંગળીની આયાત વધા૨ી દીધી હતી. આજે ડુંગળીના ભાવો સ્થિ...

15 January 2020 12:42 PM
અમારું તરભાણું ભરો: ઓઈલ કંપનીઓ પાસેથી 19,000 કરોડનું ડિવિડન્ડ માંગતી સરકાર

અમારું તરભાણું ભરો: ઓઈલ કંપનીઓ પાસેથી 19,000 કરોડનું ડિવિડન્ડ માંગતી સરકાર

નવી દિલ્હી તા.15તિજોરીનું ગાબડું પુરવા સરકાર હવે ઓઈલ કંપનીઓ પાસેથી રૂા.19000 કરોડનું ડિવિડન્ડ માંગી રહી છે. ગત વર્ષ કરતાં આ રકમ પાંચ ટકા વધુ હશે. કલબમાં સામેલ બે મોટી કંપનીઓ ઓએનજીસી અને ઈન્ડિયન ઓઈલને ...

15 January 2020 12:10 PM
દુર્લભ બીમારીના દર્દીઓને રાહત : ઇલાજના રૂા. 15 લાખ મળશે

દુર્લભ બીમારીના દર્દીઓને રાહત : ઇલાજના રૂા. 15 લાખ મળશે

નવી દિલ્હી,તા. 15 : કેન્દ્ર સરકાર ખૂબ નજીકનાં ભવિષ્યમાં ગંભીર શ્રેણીની દુર્લભ બીમારીઓથી ગ્રસ્ત દર્દીઓનાં ઇલાજ માટે 15 લાખ રૂપિયા જેટલી રકમ ઉપલબ્ધ કરાવશે. જેનાં માટે દુર્લભ બીમારી રાષ્ટ્રીય નીતિ (નેશનલ...

13 January 2020 01:41 PM
અમરેલીના બહુચર્ચિત શૌચાલય કૌભાંડનું ફિંડલુ વાળવા પ્રયાસ : માહિતી આપવામાં ઠાગાઠૈયા

અમરેલીના બહુચર્ચિત શૌચાલય કૌભાંડનું ફિંડલુ વાળવા પ્રયાસ : માહિતી આપવામાં ઠાગાઠૈયા

અમરેલી, તા. 13અમરેલી પાલિકામાં આજથી 8 વર્ષ પહેલા ગરીબ પરિવારોને શૌચાલયની સહાય કરવામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવી રહૃાો છે. આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કથિત કૌભાંડને બહાર લાવ...

13 January 2020 01:09 PM
સી.બી.એસ.ઈ.ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ હવે ઘડિયાળ પહેરી જઈ શકશે નહી

સી.બી.એસ.ઈ.ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ હવે ઘડિયાળ પહેરી જઈ શકશે નહી

અમદાવાદ, તા. ૧૩સી.બી.એસ.ઈ. બોર્ડની પ૨ીક્ષામાં વિદ્યાર્થીઓને ઘડીયાલ પહે૨ી જવાની મનાઈ ફ૨માવાઈ છે. જોકે વિદ્યાર્થીઓને સમયની જાણ થાય તે માટે દ૨ બે કલાકે બેલ અથવા એલાર્મ વગાડવામાં આવશે.આ અંગેની પ્રાપ્ત વધુ...

13 January 2020 12:32 PM
મોરબીના ઝૂલતા પુલ પર ફરો સ્વજોખમે! સંમતિપત્રક ફરજીયાત

મોરબીના ઝૂલતા પુલ પર ફરો સ્વજોખમે! સંમતિપત્રક ફરજીયાત

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.13મોરબીના ઝુલતા પુલ પરથી પસાર થવું હોય તો પહેલા કરવી પડે છે અકસ્માતની સમંતિ માટેની સહી...આ વાત સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી શહેરની આન, બાન અને શાન સમાન કહી ...

13 January 2020 12:32 PM
રમકડા-ટીવી જેવી ઈલેકટ્રોનીક ચીજોની આયાત પર તોળાતા નિયંત્રણો

રમકડા-ટીવી જેવી ઈલેકટ્રોનીક ચીજોની આયાત પર તોળાતા નિયંત્રણો

નવી દિલ્હી તા.13સ્વદેશી ઉત્પાદનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર રમકડા તથા ટેલીવીઝન જેવી કેટલીક ઈલેકટ્રોનીક ચીજવસ્તુઓની આયાત પર નિયંત્રણો લાગુ પાડે તેવા નિર્દેશ છે.કેન્દ્ર સરકારે તાજેતરમાં પામોલીન તેલની ...

Advertisement
<
Advertisement