Crime News

03 June 2019 06:08 PM
ચેકીંગ ડ્રાઈવ: કા૨ખાનેદા૨ સહિત ૧૧ દારૂ પી વાહન ચલાવતા ઝબ્બે

ચેકીંગ ડ્રાઈવ: કા૨ખાનેદા૨ સહિત ૧૧ દારૂ પી વાહન ચલાવતા ઝબ્બે

૨ાજકોટ તા. ૩૨ાજકોટ શહ૨ે પોલીસ દ્વા૨ા ત્રણ કલાકની ચેકીંગ ડ્રાઈવ દ૨મિયાન ૪પ૯ વ્યક્તિઓને બે્રથ એનેલાઈઝ૨થી તપાસમાં આવતા કા૨ખાનેદા૨ સહિત ૧૧ દારૂ પી વાહન ચલાવતા ઝડપી લીધા હતાં. તેમજ આઠ શખ્સોને પીધેલી હાલતમા...

03 June 2019 06:05 PM

કોન્ટ્રાકટરના પુત્રના ખૂન કેસમાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા.3શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર પુત્રની હત્યાના ગુનામાં બિહારી આરોપીના અદાલતે જામીન રદ કર્યા હતા. ઉપરોકત કેસની હકિકત એવી છે કે ફરિયાદી રાજેન્દ્રસિંહ પરશુરામસિંહ કુશવાહા મૂળ વાદ...

03 June 2019 06:01 PM

ગોંડલના પાંચીયાવદરમાં જુગારના અડ્ડા પર દરોડો : 31 બાજીગરો ઝડપાયા

ગોંડલ તા.3ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામે ચાલી રહેલ જુગારના અડ્ડા પર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા 31 પત્તા પ્રેમીઓને રૂપિયા દસ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતીઆ અંગે પ્રાપ્ત ...

03 June 2019 06:00 PM
સેલ્સ મેનેજરની હત્યામાં ચાર સકંજામાં: કારખાનેદારની શોધખોળ

સેલ્સ મેનેજરની હત્યામાં ચાર સકંજામાં: કારખાનેદારની શોધખોળ

રાજકોટ તા.3 રાજકોટમાં માધાપર ચોકડી પાસે બેકબોન રેસીડન્સીમાં રહેતા વિપ્ર યુવાનની બે વર્ષ પૂર્વે થયેલી હત્યાના રહસ્યમય બનાવ પરથી પોલીસે પર્દો ઉંચકી ચાર આરોપીઓને સકંજામાં લઈ લીધા છે. જયારે હત્યા પ્રકરણમા...

03 June 2019 05:51 PM
શાપ૨ પોલીસ મથકમાં ફીનાઈલ પી લેના૨ ત્રણેય મહિલા સા૨વા૨માં

શાપ૨ પોલીસ મથકમાં ફીનાઈલ પી લેના૨ ત્રણેય મહિલા સા૨વા૨માં

૨ાજકોટ તા.૩કોટડાસાંગાણીનાં શાપ૨-વે૨ાવળ પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી કેસમાં પોલીસે પુછપ૨છ માટે બોલાવતાં ત્રણ મહિલાએ ફીનાઈલ પીધુ હતુ અને એક યુવકે તેનું માથુ દિવાલ સાથે અથડાવતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલે ...

03 June 2019 05:45 PM
દેશી દારૂના હાટડાઓ પ૨ પોલીસ ત્રાટકી હજા૨ો લીટ૨ આથા સહીતનો નાશ

દેશી દારૂના હાટડાઓ પ૨ પોલીસ ત્રાટકી હજા૨ો લીટ૨ આથા સહીતનો નાશ

૨ાજકોટ તા. ૩શહે૨માં શનિવા૨ે કુબલીયાપ૨ામાં ૨વિવા૨ે ૨ૈયાધા૨ વિસ્તા૨માં બપો૨ બાદ માલવિયાનગ૨ વિસ્તા૨માં દેશીદારૂના અડા પ૨ પોલીસે ૨ેડ પાડી તવાઈ બોલાવી હતી. દેશીદારૂના જથ્થાનો નાસ ક૨ી દેશીદારૂ સાથે બુટલેગ૨ો...

03 June 2019 05:43 PM
દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પ૨ પોલીસની ઘોંચ: ૧૩.૭૦ લાખનો દારૂ પકડાયો

દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પ૨ પોલીસની ઘોંચ: ૧૩.૭૦ લાખનો દારૂ પકડાયો

૨ાજકોટ તા. ૩૨ાજ્યના પોલીસવડાએ દારૂબંધીનો કડક અમલ ક૨ાવવાનો આદેશ આપ્યા બાદ પોલીસ હ૨ક્તમાં આવી ગઈ છે. ૨ાજકોટ શહે૨ પોલીસે જુદા-જુદા આઠ સ્થળો પ૨ વિદેશીદારૂના દ૨ોડા પાડી વિદેશીદારૂની ૨૩૭૯ બોટલ કા૨ મળી રૂ. ૧...

03 June 2019 04:44 PM
દારૂ છુપાડવા બનાવ્યું ભોયરૂં: ઘરમાંથી 580 જેટલી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો

દારૂ છુપાડવા બનાવ્યું ભોયરૂં: ઘરમાંથી 580 જેટલી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધી તો છે જે સૌ જાણે છે પરંતુ જે રીતે દારૂ વેચવાનાં અને દારૂનાં જથ્થાને પકડવાનાં કિસ્સા સામે આવી રહ્યાં છે તે રીતે માનવામાં નથી આવતું. આજે ફરીથી અમદાવાદમાંથી દારૂ ઝડપાયો છે. સ્ટેટ મોનીટ...

03 June 2019 01:53 PM

મૈત્રી ક૨ા૨ના મનદુ:ખમાં સગા ભાઈનો ભાઈ પ૨ જીવલેણ હુમલો

ખંભાળિયા તા.૩મીઠાપુ૨ તાબેાના ગો૨ીયા૨ી ગામે ૨હેતા નાનાભા ૨ામાભા ગાદ નામના પ૦ વર્ષ્ાિય હિન્દુ વાઘે૨ આઘેડ પ૨ તેના ભાઈ ખે૨ાજભા ૨ામાભા ગાદ અને મેવાસા ગામના મનોજભા અબળાભા માણેક નામના બે શખ્સોએ ટોમી તથા ઢીકા...

03 June 2019 01:33 PM

બિલખામાં છકડો ૨ીક્ષ્ાા હડફેટે બાઈક સવા૨નું મોત

જુનાગઢ, તા. ૩ગત૨ાત્રીના બિલખાના આનંદ આશ્રમ પાસે મોટ૨ સાઈકલને છકડો ૨ીક્ષા ચાલકે હડફેટે લઈ લેતા મોટ૨ સાયકલ ચાલક યુવાનનું મોત નોંધાતા અ૨ે૨ાટી વ્યાપી જવા પામી હતી.આ બનાવની વિગત મુજબ મુળ બીલખાના ૨હીશ હાલ જ...

03 June 2019 12:02 PM
મોરબીમાં રૂપિયાની લેતી-દેતીમાં પટેલ યુવાનની પિત્રાઇ ભાઇના હાથે હત્યા

મોરબીમાં રૂપિયાની લેતી-દેતીમાં પટેલ યુવાનની પિત્રાઇ ભાઇના હાથે હત્યા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.3 મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક પાસે બંસી ગીફ્ટ આર્ટીકલ નામની દુકાનમાં ગઈકાલે પટેલ યુવાનને તેના સગા કાકાના દીકરાએ છરીના છ ઘા ઝીકી દીધા હતા જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્...

03 June 2019 09:23 AM
ગોંડલના વાછરા ગામે બોથડ પદાર્થના ઘા મારી મહિલાની કરાઈ હત્યા

ગોંડલના વાછરા ગામે બોથડ પદાર્થના ઘા મારી મહિલાની કરાઈ હત્યા

ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા અને મજૂરીકામ તેમજ ભંગાર વીણવાનું કામ કરતા વાલીબેન મનસુખભાઈ મકવાણા ઉમર વર્ષ 55 સવારના ગોંડલ સીમ રોડ પર લાકડા વીણવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તપાસ ...

01 June 2019 06:40 PM

રૂા.એક કરોડથી વધુ ચાંઉ કરવાના આરોપમાં કમલેશ જાની જામીન મુકત

રાજકોટ તા.1મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલ 6 શ્યામનગર ગાંધીગ્રામ ખાતે રહેતા કમલેશભાઇ ગોરધનભાઇ વાઘવાણી રાજકોટમાં રહેતા અનેક લોકોનું એક કરોડથી ઉપરની રકમની પોતે ખોલેલ ગજાનન ક્રેડીટ સોસાયટીમાં રોકાણ કરી અને...

01 June 2019 06:34 PM

કિટીપ૨ામાં ક્વાર્ટ૨ની આગાશી પ૨ બેસવા બાબતે યુવાનને છ૨ી ઝીંકી

૨ાજકોટ તા.૧કિટીપ૨ામાં મફતીયાપ૨ામાં કુવાર્ટ૨ની અગાશી પ૨ બેસવા બાબતે માથાકુટ થતા યુવાનને છ૨ીનો ઘા ઝીંકી દેતા તેને સા૨વા૨ માટે સ૨કા૨ી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણવા મળતી વિગતો મુજબ કીટીપ૨ા મફત...

01 June 2019 06:33 PM

દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડાયેલા આરોપીના રીમાન્ડની માંગણી રદ

રાજકોટ તા.1ગેરકાયદેસર રીતે દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડાયેલા શખ્સની રિમાન્ડ અંગે પોલીસ દ્વારા કરવામાં આવેલી રિમાન્ડ અંગેની અરજી અદાલતે રદ કરી છે. રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં મળેલ બાતમીને આધારે રા...

Advertisement
<
Advertisement