Crime News

10 December 2019 12:42 PM
જસદણમાં યુવતી પર મહિલા બુટલેગર સહિત નવ શખ્સોનો નિર્લજજ હુમલો: ઘરમાં-વાહનોમાં તોડફોડ

જસદણમાં યુવતી પર મહિલા બુટલેગર સહિત નવ શખ્સોનો નિર્લજજ હુમલો: ઘરમાં-વાહનોમાં તોડફોડ

રાજકોટ તા.10 જેતપુરના ભાદરના સામાકાંઠે રહેતી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની માતાએ પાડોશમાં દેશીદારૂનો ધંધો કરતા મહિલા બુટલેગર વિરૂધ્ધ પાસા દરખાસ્ત માટેની અરજી કરી હતી. જે બાબતનો ખાર રાખી મહિલા બુટલેગર સ...

10 December 2019 12:21 PM
ધોરાજીના વેગડી પાસે ભાદર નદીમાંથી યુવાનની લાશ મળી

ધોરાજીના વેગડી પાસે ભાદર નદીમાંથી યુવાનની લાશ મળી

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી) ધોરાજી તા.10ધોરાજીના વેગડી ગામ પાસે ભાદર-2 નદીમાંથી જામકંડોરણાના યુવાનની લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ માનવ સેવાના ધર્મેન્દ્રભાઇ બાબરીયા, ભોલાભાઇ સોલંકી સહિતના ઘટના...

10 December 2019 11:54 AM
રાજકોટ: મનહરપુર-1માં તલવાર-ધોકા વડે બઘડાટી,મકાન-રિક્ષામાં તોડફોડ

રાજકોટ: મનહરપુર-1માં તલવાર-ધોકા વડે બઘડાટી,મકાન-રિક્ષામાં તોડફોડ

રાજકોટ,તા. 10 રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલા મનહરપુર-1માં રહેતા કળી પરિવારનાં ઘર પર રાત્રિનાં 11 શખ્સોએ તલવાર-ધોકા, પાઈપ સાથે ધસી આવી કોળી યુવાનને બેફામ માર મારી તેના હાથ પગ ભાંગી નાંખ્યા હતાં. પ...

10 December 2019 11:48 AM
દિકરીના આપત્તિજનક ફોટા પિતાના વોટસએપ પર મોકલ્યા : ત્રણે ખંડણીખોર રીમાન્ડ પર

દિકરીના આપત્તિજનક ફોટા પિતાના વોટસએપ પર મોકલ્યા : ત્રણે ખંડણીખોર રીમાન્ડ પર

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.10મોરબી શહેરમાં ગઇકાલે સવારથી જ 10 લાખની ખંડણીનો મુદો ચર્ચાનો વિષય બની ગયો હતો. એક યુવતીના પિતાને ફોન કરીને યુવતીના આપ્તીજનક ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને ત્રણ શખ્સો દ્વારા 10 લ...

10 December 2019 11:22 AM
ચોટીલા: પાલિકાના ઉપપ્રમુખે કર્મચારીને ઝીંકયા ફડાકા: જાણો કેમ....

ચોટીલા: પાલિકાના ઉપપ્રમુખે કર્મચારીને ઝીંકયા ફડાકા: જાણો કેમ....

ચોટીલા તા.10ચોટીલા પોલીસમાં પાલિકાનાં એક કર્મીએ પ્રાત કચેરીની લોબીમાં પાલિકાનાં કામોના ટેન્ડરના સેટીંગ ની વાત ને લઈને આગેવાનો સહિતનાં લોકોએ ઘેરી લઇ પાલિકા ઉપ પ્રમુખે ધોલ ધપાટ કરી જાન મારી નાખવાની ધમકી...

10 December 2019 11:07 AM
રાજકોટ: રાત્રીના સમયે સહેલી સાથે જઈ રહેલી યુવતીની ત્રણ શખ્સોએ કરી જાહેરમાં છેડતી

રાજકોટ: રાત્રીના સમયે સહેલી સાથે જઈ રહેલી યુવતીની ત્રણ શખ્સોએ કરી જાહેરમાં છેડતી

રાજકોટ તા.10દેશભરમાં દુષ્કર્મનાં બનાવો સામે જનતાનો આક્રોશ યથાવત છે. હૈદરાબાદ, ઉન્નાવ, સુરત, વડોદરા અને રાજકોટમાં તાજેતરમાં જ સાત વર્ષની માસુમ બાળા પર બળાત્કારની ઘટના હજુ ભુલાઈ નથી. અને બે દિવસ પૂર્વે ...

10 December 2019 09:47 AM
ગોધરાના ચાર યુવકો જુનાગઢ ફરવા આવ્યા હતા,અકસ્માત થયા મોત

ગોધરાના ચાર યુવકો જુનાગઢ ફરવા આવ્યા હતા,અકસ્માત થયા મોત

જૂનાગઢ તા.10સૌરાષ્ટ્ર માં ફરવા આવેલા પંચમહાલના ચાર યુવાનો ગત્ 8 મી ડીસેમ્બર સવારથી લાપતા હોય પરિવાર તેમજ પોલીસ દ્વારા આ યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં આ યુવાનોના મોબાઈલનું છેલ્લું લોકેશન મે...

10 December 2019 08:20 AM
વડોદરા: દુષ્કર્મ કેસના બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા: દુષ્કર્મ કેસના બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરાઃ શહેરના નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મના બંને આરોપીઓને ઓળખ પરેડ માટે પોલીસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે પીડિતાએ બંને આરોપીઓને ઓળખી બતાવી હતી. જેને લઈને કોર...

09 December 2019 06:53 PM
અહ્યા છકડો રીક્ષા રાખતા નહી કહી ચાલક પર ગંજીવાડાના શખ્સનો પાઇપ વડે હુમલો

અહ્યા છકડો રીક્ષા રાખતા નહી કહી ચાલક પર ગંજીવાડાના શખ્સનો પાઇપ વડે હુમલો

રાજકોટ તા.9શહેરના ભાવનગર રોડ પર જયનાથ પેટ્રોલપંપ પાસે રીક્ષા રાખી ઉભા રહેલા રીક્ષા ડ્રાઇવરે ગંજીવાડાના શખ્સે પ્લાસ્ટીકના પાઇપ વડે ફટકાર્યો હતો. અહીં છકડો રીક્ષા રાખવી નહી. કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી...

09 December 2019 06:45 PM
1 વર્ષમાં રાજકોટ શહેર, ગ્રામ્ય અને પોરબંદર જિલ્લામાંથી 80000 લીટર દેશી, 20572 વિદેશી દારુની બોટલ પકડાઈ

1 વર્ષમાં રાજકોટ શહેર, ગ્રામ્ય અને પોરબંદર જિલ્લામાંથી 80000 લીટર દેશી, 20572 વિદેશી દારુની બોટલ પકડાઈ

રાજકોટ તા.9ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ માં ધોરાજી કોંગ્રેસ ના ધારાસભ્ય લલિત વસોયા એ રાજકોટ પોરબંદર જિલ્લામાં પકડાયેલા ધામ ના જથ્થા અંગેનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્ત...

09 December 2019 06:36 PM
શીવાજીપરાની જુગાર ક્લબ પર પોલીસનો દરોડો : 11 જુગારી ઝડપાયા

શીવાજીપરાની જુગાર ક્લબ પર પોલીસનો દરોડો : 11 જુગારી ઝડપાયા

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાનાં શિવાજીપરામાં રહેતા ગફાર શામદારનાં ઘરે જુગાર ક્લબ ધમધમી રહી હોવાની બાતમી વિંછીયા પોલીસને મળતાં બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી રોન પોલીસનો જુગાર રમતાં વિજય વાલાણી (ઉ.27), વલ્...

09 December 2019 06:34 PM
કાલાવડ રોડ પર કર્ણાવતી પાર્ટી પ્લોટમાં કેટરર્સની મહીલાઓ વચ્ચે મારામારી : એકને ઇજા

કાલાવડ રોડ પર કર્ણાવતી પાર્ટી પ્લોટમાં કેટરર્સની મહીલાઓ વચ્ચે મારામારી : એકને ઇજા

રાજકોટ,તા. 9 કાલાવડ રોડ કર્ણાવતી પાર્ટી પ્લોટમાં કેટરર્સની મહીલાઓ વચ્ચે મારામારી થતાં એક મહીલાને ઇજા થઇ હતી. ઘવાયેલી મહીલાને અત્રેની સિવિલમાં ખસેડી છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવા...

09 December 2019 06:33 PM
રાજકોટ : રૂખડીયાપ૨ામાં મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યુ

રાજકોટ : રૂખડીયાપ૨ામાં મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યુ

૨ાજકોટ, તા. ૯શહે૨ના રૂખડીયાપ૨ા વિસ્તા૨માં આજ૨ોજ બપો૨ના સમયે એક નવજાત બાળક પડયુ હોવાનું કોઈ સ્થાનિકના ધ્યાને આવતા તેમણે આ અંગે પોલીસને જાણ ક૨ી હતી. જેથી પ્ર.નગ૨ પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી...

09 December 2019 06:32 PM
નરસિંહનગરમાં પટોળાના વેપારીના ઘમાં તસ્કરો ત્રાટક્યા : 71 હજારની મત્તાની ચોરી

નરસિંહનગરમાં પટોળાના વેપારીના ઘમાં તસ્કરો ત્રાટક્યા : 71 હજારની મત્તાની ચોરી

રાજકોટ,તા. 9 શહેરનાં આર.ટી.ઓ. કચેરી પાછળ નરસિંહનગરમાં રહેતો પટોળાનો વેપાર કરતો વણકર પરિવાર ધાર્મિકવિધિ અર્થે મુજીદળ ગામે ગયો હતો. ત્યારે પાછળતી તસ્કર ટોળકીએ ત્રાટકી મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીન...

09 December 2019 06:31 PM
કારખાનેદારને જમીન અપાવી દેવાના બહાને રૂા.22.50 કરોડની છેતરપીંડી કરનાર ચારેય શખ્સોની શોધખોળ

કારખાનેદારને જમીન અપાવી દેવાના બહાને રૂા.22.50 કરોડની છેતરપીંડી કરનાર ચારેય શખ્સોની શોધખોળ

રાજકોટ તા.9રાજકોટનાં પટેલ કારખાનેદારને બોગસ દસ્તાવેજોને આધારે ખેતીની જમીન વહેંચી સુરતના ચાર શખસોએ રૂા.22.50 કરોડની છેતરપીંડી કર્યાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીની શોધખોળ આદરી હ...

Advertisement
<
Advertisement