Education News

28 November 2019 04:45 PM
ગુજરાત યુનિવર્સિટી વિવાદાસ્પદ જે.એન.યુ. સાથે સેમીનાર યોજશે

ગુજરાત યુનિવર્સિટી વિવાદાસ્પદ જે.એન.યુ. સાથે સેમીનાર યોજશે

અમદાવાદ, તા. 28સતત વિવાદમાં રહેતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) તેમજ કોરિયા સાથે રહીને ગુજરાત યુનિવર્સિટીએ ગુરુવારથી ત્રણ દિવસ માટે સેમિનારનું આયોજન કર્યું છે. જેએનયુના દક્ષિણ કોરિયન સ્ટડીઝના ડા...

28 November 2019 01:30 PM
મોરબી તા.પ્રા. શિક્ષક સંઘના તા. 30ના ધરણા

મોરબી તા.પ્રા. શિક્ષક સંઘના તા. 30ના ધરણા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. ર8અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી નવી વર્ધિત પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા, પ્રાથમિક શિક્ષકોના અન્ય પડતર ...

28 November 2019 10:50 AM
મંજુરી વગર મેડિકલ કોર્સમાં પ્રવેશ આપનારી પારુલ યુનિવર્સિટીને 2.5 કરોડનો દંડ કરતી કોર્ટ

મંજુરી વગર મેડિકલ કોર્સમાં પ્રવેશ આપનારી પારુલ યુનિવર્સિટીને 2.5 કરોડનો દંડ કરતી કોર્ટ

અમદાવાદ તા.28કેન્દ્રીયકૃત પ્રવેશ સંમતીની મંજુરી વગર મેડીકલ કોર્સમાં 15 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બદલ પારુલ યુનિવર્સિટીને ગુજરાત હાઈકોર્ટે રૂા.2.50 કરોડનો દંડ ફટકાર્યો છે.ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટી...

27 November 2019 07:23 PM
સીબીએસસી ધો.10-12ના પ્રશ્ર્નપત્રના માળખામાં મહત્વના ફેરફાર કરશે

સીબીએસસી ધો.10-12ના પ્રશ્ર્નપત્રના માળખામાં મહત્વના ફેરફાર કરશે

નવી દિલ્હી તા.27વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને વિશ્ર્લેષણની ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસસી) વર્ષ 2023 સુધીમાં ધો.10 અને 12ની પરીક્ષાના પ્રશ્ર્નપત્રના ફોર્...

27 November 2019 01:46 PM
પડતર માંગણીઓ પરત્વે દરેક તાલુકા મથકે કાર્યક્રમ તા.30ના મોરબી જિલ્લાના પ્રા. શિક્ષકોના ઘરણા

પડતર માંગણીઓ પરત્વે દરેક તાલુકા મથકે કાર્યક્રમ તા.30ના મોરબી જિલ્લાના પ્રા. શિક્ષકોના ઘરણા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27સરકારના કોઈપણ કાર્યક્રમો હોય, સરકારની કોઈપણ યોજનાઓ હોય, લોકો સુધી પહોંચાડવાનું અને વિદ્યાર્થીઓના ભણતર,ગણતર અને ઘડતરનું કાર્ય શિક્ષકો સુપેરે કરે છે પણ શિક્ષકોના કેટલાક પ્રશ્નો...

26 November 2019 07:22 PM
રાજકોટ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી 53 જગ્યા પુરવા ભરતી પ્રક્રિયા

રાજકોટ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી 53 જગ્યા પુરવા ભરતી પ્રક્રિયા

રાજકોટ તા.26 રાજકોટ શહેર-જિલ્લા સહિત રાજયભરની સરકારી શાળાઓમાં શિક્ષકોની માધ્યમિક વિભાગની 1239 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની 557 જેટલી ખાલી જગ્યાઓ ભરવા રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવ...

26 November 2019 06:15 PM
તામિલનાડુની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રખાશે ત્રણ વોટર બ્રેક

તામિલનાડુની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રખાશે ત્રણ વોટર બ્રેક

ચેન્નાઈ તા.26વિદ્યાર્થીઓ દિવસ દરમિયાન પૂરતું પાણી પીવે એ માટે તામિલનાડુના શાળા શિક્ષણ વિભાગે શાળાના કામકાજ દરમિયાન ત્રણ વોટર બ્રેક રાખવા નિર્ણય લીધો છે.સામાન્ય રીતે શાળાઓ સવારે અને સાંજે 10 મીનીટના બે...

26 November 2019 01:16 PM
ધોરાજીમાં બહારપુરા સિપાઈ યંગ કમિટી દ્વારા ન્યાઝ શરીફ અને શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

ધોરાજીમાં બહારપુરા સિપાઈ યંગ કમિટી દ્વારા ન્યાઝ શરીફ અને શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)ધોરાજી તા.26 ધોરાજી ખાતે બહારપુરા સિપાઈ યંગ કમિટી દ્વારા ન્યાઝ શરીફ અને શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો. બહારપુરા વાડી વિસ્તાર આદર્શ એપાર્ટમેન્ટ પાસેના ગ્ર...

26 November 2019 01:11 PM
ભાવનગરમાં શિક્ષણ વિભાગના ફતવા સામે મહિલા કોલેજની છાત્રાઓના દેખાવ અને સૂત્રોચ્ચાર

ભાવનગરમાં શિક્ષણ વિભાગના ફતવા સામે મહિલા કોલેજની છાત્રાઓના દેખાવ અને સૂત્રોચ્ચાર

(વિપુલ હિરાણી)ભાવનગર તા.26 ભાવનગરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ એસએનડીટી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષણ વિભાગના પરિપત્ર અને કોલેજની માન્યતા મામલે કોલેજ ખાતે દેખાવો કરી રોડ પર ચકકાજામ કર્યો ...

25 November 2019 05:03 PM
પરીક્ષા ચોરી-ગેરરીતીમાં પકડાયેલા 64 વિદ્યાર્થીઓને સજા ફટકારતી સૌરાષ્ટ્ર યુનિ.

પરીક્ષા ચોરી-ગેરરીતીમાં પકડાયેલા 64 વિદ્યાર્થીઓને સજા ફટકારતી સૌરાષ્ટ્ર યુનિ.

રાજકોટ તા.25 સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં ગેરરીતી અને કોપી કેસમાં પકડાયેલા 64 જેટલા વિદ્યાર્થીઓને આજે યુનિ.ની પરીક્ષા શુધ્ધીકરણ સમિતી (ઈડીએસસી)ની બેઠકમાં સુનાવણી હાથ ધરી સજા ફટકારવામાં આવી હતી. આ બેઠક...

25 November 2019 10:26 AM
બિનસચિવાલયની પરીક્ષા કોભાંડ બાદ,રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય: જાણો વિગતો......

બિનસચિવાલયની પરીક્ષા કોભાંડ બાદ,રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય: જાણો વિગતો......

અમદાવાદ: બિનસચિવાલયની પરીક્ષામાં હવે ગ્રેજ્યુએટની ડિગ્રીની ફરજિયાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગેનાં નોટિફિકેશનની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ગત 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષામાં પ...

25 November 2019 09:11 AM
સૌરાષ્ટ્ર: આ જિલ્લાની 100 સરકારી શાળા બંધ કરવાનીની યાદી તૈયાર: જાણો શું છે કારણ.....

સૌરાષ્ટ્ર: આ જિલ્લાની 100 સરકારી શાળા બંધ કરવાનીની યાદી તૈયાર: જાણો શું છે કારણ.....

રાજકોટ: ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે. ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને વધુ ભણાવવા માટેની વાતો કરી છે, પણ બીજી તરફ સરકાર જ ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં ચાલતી અને 30થી ઓછાં બાળકો ધરાવતી સરકારી શાળા...

23 November 2019 05:28 PM
યુનિ.માં તમામ ગ્રીન બિલ્ડીંગો બનશે, બાંધકામ બે વર્ષમાં પૂર્ણ ક૨ાશે : કમલેશ પા૨ેખ

યુનિ.માં તમામ ગ્રીન બિલ્ડીંગો બનશે, બાંધકામ બે વર્ષમાં પૂર્ણ ક૨ાશે : કમલેશ પા૨ેખ

૨ાજકોટ, તા. 23જૂનાગઢ ખાતે નિર્માણ થના૨ ન૨સિંહ મહેતા યુનિ.ના એડમીનીસ્ટ્રેશન બિલ્ડીંગ તેમજ વિવિધ ભવનોના કલા સ્થાપત્યની ડીઝાઈન બનાવના૨ જાણીતા આર્કિટેક કમલેશભાઈ પા૨ેખે સાંજ સમાચા૨ સાથેની વાતચીતમાં જણાવ્યુ...

23 November 2019 01:51 PM
બિન સચિવાલય કારકૂનોની લેવાયેલી પરીક્ષા રદ કરવા પરીક્ષાર્થી ઉમેદવારોની માંગ : ઉગ્ર રજુઆત

બિન સચિવાલય કારકૂનોની લેવાયેલી પરીક્ષા રદ કરવા પરીક્ષાર્થી ઉમેદવારોની માંગ : ઉગ્ર રજુઆત

વેરાવળ, તા. ર3તાજેતરમાં લેવાયેલી બીન સચિવાયલ કલાર્કની પરીક્ષામાં અનેક જીલ્લા-ઓ અને કેન્દ્રો માં ગેરરીતીઓ થઇ હોવાનું બહાર આવેલ છે ત્યામરે પરીક્ષાર્થીઓના હિતને ઘ્યાદનમાં લઇ આ પરીક્ષા રદ કરી નવેસરથી ચુસ્...

23 November 2019 01:29 PM
ગોંડલ મહિલા કોલેજની છાત્રાઓનો કરાટે ચેમ્પીયનશીપમાં દબદબો

ગોંડલ મહિલા કોલેજની છાત્રાઓનો કરાટે ચેમ્પીયનશીપમાં દબદબો

ગોંડલની લેઉવા પટેલ ક્ધયા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત યુએલડી મહિલા કોલેજની કરાટે ચેમ્પીયન વિદ્યાર્થીનીઓએ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પીયનશીપ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ. જેમાં 6 ગોલ્ડ 7 સિલ્વર 3 બ્રોન્ઝ મેડલ પ્...

Advertisement
<
Advertisement