Education News

26 November 2019 07:22 PM
રાજકોટ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી 53 જગ્યા પુરવા ભરતી પ્રક્રિયા

રાજકોટ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી 53 જગ્યા પુરવા ભરતી પ્રક્રિયા

રાજકોટ તા.26 રાજકોટ શહેર-જિલ્લા સહિત રાજયભરની સરકારી શાળાઓમાં શિક્ષકોની માધ્યમિક વિભાગની 1239 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની 557 જેટલી ખાલી જગ્યાઓ ભરવા રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવ...

26 November 2019 06:15 PM
તામિલનાડુની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રખાશે ત્રણ વોટર બ્રેક

તામિલનાડુની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રખાશે ત્રણ વોટર બ્રેક

ચેન્નાઈ તા.26વિદ્યાર્થીઓ દિવસ દરમિયાન પૂરતું પાણી પીવે એ માટે તામિલનાડુના શાળા શિક્ષણ વિભાગે શાળાના કામકાજ દરમિયાન ત્રણ વોટર બ્રેક રાખવા નિર્ણય લીધો છે.સામાન્ય રીતે શાળાઓ સવારે અને સાંજે 10 મીનીટના બે...

26 November 2019 01:16 PM
ધોરાજીમાં બહારપુરા સિપાઈ યંગ કમિટી દ્વારા ન્યાઝ શરીફ અને શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

ધોરાજીમાં બહારપુરા સિપાઈ યંગ કમિટી દ્વારા ન્યાઝ શરીફ અને શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)ધોરાજી તા.26 ધોરાજી ખાતે બહારપુરા સિપાઈ યંગ કમિટી દ્વારા ન્યાઝ શરીફ અને શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો. બહારપુરા વાડી વિસ્તાર આદર્શ એપાર્ટમેન્ટ પાસેના ગ્ર...

26 November 2019 01:11 PM
ભાવનગરમાં શિક્ષણ વિભાગના ફતવા સામે મહિલા કોલેજની છાત્રાઓના દેખાવ અને સૂત્રોચ્ચાર

ભાવનગરમાં શિક્ષણ વિભાગના ફતવા સામે મહિલા કોલેજની છાત્રાઓના દેખાવ અને સૂત્રોચ્ચાર

(વિપુલ હિરાણી)ભાવનગર તા.26 ભાવનગરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલ એસએનડીટી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષણ વિભાગના પરિપત્ર અને કોલેજની માન્યતા મામલે કોલેજ ખાતે દેખાવો કરી રોડ પર ચકકાજામ કર્યો ...

25 November 2019 05:03 PM
પરીક્ષા ચોરી-ગેરરીતીમાં પકડાયેલા 64 વિદ્યાર્થીઓને સજા ફટકારતી સૌરાષ્ટ્ર યુનિ.

પરીક્ષા ચોરી-ગેરરીતીમાં પકડાયેલા 64 વિદ્યાર્થીઓને સજા ફટકારતી સૌરાષ્ટ્ર યુનિ.

રાજકોટ તા.25 સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં ગેરરીતી અને કોપી કેસમાં પકડાયેલા 64 જેટલા વિદ્યાર્થીઓને આજે યુનિ.ની પરીક્ષા શુધ્ધીકરણ સમિતી (ઈડીએસસી)ની બેઠકમાં સુનાવણી હાથ ધરી સજા ફટકારવામાં આવી હતી. આ બેઠક...

25 November 2019 10:26 AM
બિનસચિવાલયની પરીક્ષા કોભાંડ બાદ,રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય: જાણો વિગતો......

બિનસચિવાલયની પરીક્ષા કોભાંડ બાદ,રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય: જાણો વિગતો......

અમદાવાદ: બિનસચિવાલયની પરીક્ષામાં હવે ગ્રેજ્યુએટની ડિગ્રીની ફરજિયાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગેનાં નોટિફિકેશનની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ગત 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષામાં પ...

25 November 2019 09:11 AM
સૌરાષ્ટ્ર: આ જિલ્લાની 100 સરકારી શાળા બંધ કરવાનીની યાદી તૈયાર: જાણો શું છે કારણ.....

સૌરાષ્ટ્ર: આ જિલ્લાની 100 સરકારી શાળા બંધ કરવાનીની યાદી તૈયાર: જાણો શું છે કારણ.....

રાજકોટ: ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે. ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને વધુ ભણાવવા માટેની વાતો કરી છે, પણ બીજી તરફ સરકાર જ ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં ચાલતી અને 30થી ઓછાં બાળકો ધરાવતી સરકારી શાળા...

23 November 2019 05:28 PM
યુનિ.માં તમામ ગ્રીન બિલ્ડીંગો બનશે, બાંધકામ બે વર્ષમાં પૂર્ણ ક૨ાશે : કમલેશ પા૨ેખ

યુનિ.માં તમામ ગ્રીન બિલ્ડીંગો બનશે, બાંધકામ બે વર્ષમાં પૂર્ણ ક૨ાશે : કમલેશ પા૨ેખ

૨ાજકોટ, તા. 23જૂનાગઢ ખાતે નિર્માણ થના૨ ન૨સિંહ મહેતા યુનિ.ના એડમીનીસ્ટ્રેશન બિલ્ડીંગ તેમજ વિવિધ ભવનોના કલા સ્થાપત્યની ડીઝાઈન બનાવના૨ જાણીતા આર્કિટેક કમલેશભાઈ પા૨ેખે સાંજ સમાચા૨ સાથેની વાતચીતમાં જણાવ્યુ...

23 November 2019 01:51 PM
બિન સચિવાલય કારકૂનોની લેવાયેલી પરીક્ષા રદ કરવા પરીક્ષાર્થી ઉમેદવારોની માંગ : ઉગ્ર રજુઆત

બિન સચિવાલય કારકૂનોની લેવાયેલી પરીક્ષા રદ કરવા પરીક્ષાર્થી ઉમેદવારોની માંગ : ઉગ્ર રજુઆત

વેરાવળ, તા. ર3તાજેતરમાં લેવાયેલી બીન સચિવાયલ કલાર્કની પરીક્ષામાં અનેક જીલ્લા-ઓ અને કેન્દ્રો માં ગેરરીતીઓ થઇ હોવાનું બહાર આવેલ છે ત્યામરે પરીક્ષાર્થીઓના હિતને ઘ્યાદનમાં લઇ આ પરીક્ષા રદ કરી નવેસરથી ચુસ્...

23 November 2019 01:29 PM
ગોંડલ મહિલા કોલેજની છાત્રાઓનો કરાટે ચેમ્પીયનશીપમાં દબદબો

ગોંડલ મહિલા કોલેજની છાત્રાઓનો કરાટે ચેમ્પીયનશીપમાં દબદબો

ગોંડલની લેઉવા પટેલ ક્ધયા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત યુએલડી મહિલા કોલેજની કરાટે ચેમ્પીયન વિદ્યાર્થીનીઓએ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પીયનશીપ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ. જેમાં 6 ગોલ્ડ 7 સિલ્વર 3 બ્રોન્ઝ મેડલ પ્...

22 November 2019 07:25 PM
1 જાન્યુ. 2006 પહેલા નિવૃત થયેલા રાજકોટ સહિત રાજયના 3000 અઘ્યાપકોને સાતમા પગારપંચનો લાભ

1 જાન્યુ. 2006 પહેલા નિવૃત થયેલા રાજકોટ સહિત રાજયના 3000 અઘ્યાપકોને સાતમા પગારપંચનો લાભ

રાજકોટ તા.22રાજય સરકાર દ્વારા તા.1 જાન્યુઆરી 2006 પહેલા નિવૃત થયેલા અઘ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવા માટે આદેશ કરી દેવામાં આવેલ છે. જેના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 600 સહિત રાજયના 3000 જેટલા પેન...

22 November 2019 01:50 PM
બોટાદમાં બિન સચિવાલય કા૨કુન વર્ગ-૩ની ભ૨તી પ્રક્રિયાની પ૨ીક્ષા માં ગે૨૨ીતિ આચર્યાની આશંકા

બોટાદમાં બિન સચિવાલય કા૨કુન વર્ગ-૩ની ભ૨તી પ્રક્રિયાની પ૨ીક્ષા માં ગે૨૨ીતિ આચર્યાની આશંકા

બોટાદ તા.૨૨બોટાદમાં ગુજ૨ાત સ૨કા૨ ા૨ા ગુજ૨ાત ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી લેવામાં આવેલ બિન-સચિવાલય કા૨કુન વર્ગ-૩ અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની ભ૨તી પ્રક્રિયા સંદર્ભે તા.૧૭/૧૧ના ૨વિવા૨ે સમગ્ર ગુજ૨ાતના ...

21 November 2019 07:20 PM
અધ્યાપકોની ગે૨હાજ૨ીના મામલે ૨ાજકોટની ૯ સહિત ૨ાજયની ૧૬૦ કોલેજોને માહિતી મોકલી આપવા અલ્ટીમેટમ

અધ્યાપકોની ગે૨હાજ૨ીના મામલે ૨ાજકોટની ૯ સહિત ૨ાજયની ૧૬૦ કોલેજોને માહિતી મોકલી આપવા અલ્ટીમેટમ

૨ાજકોટ, તા. ૨૧ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોની ગે૨હાજ૨ીના મામલે વિધાનસભામાં ઉઠાવાયેલા પ્રશ્ર્નના પગલે ૨ાજયના શિક્ષણ નિયામકે ૨ાજકોટની ૯ સહિત ૨ાજયની ૧૬૦ કોલેજોને આ પ્રક૨ણમાં જરૂ૨ી માહિતી મોકલી આપવા ઉચ્ચશિક...

21 November 2019 05:55 PM
રાજકોટ: બે સ્કુલ બિલ્ડીંગ: બંનેના કામના ભાવમાં રમત!

રાજકોટ: બે સ્કુલ બિલ્ડીંગ: બંનેના કામના ભાવમાં રમત!

રાજકોટ તા.21 મહાપાલિકા દ્વારા વોર્ડ નં.18માં કોઠારીયા સ્ટેશન પ્રા.શાળાની જગ્યામાં અને વોર્ડ નં.13માં અંબાજી કડવા પ્લોટ-2માં આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી શાળા નં.69 માટે કુલ 5.32 કરોડના ખર્ચે બે નવા બિલ્ડ...

21 November 2019 11:24 AM
કેરળમાં 105 વર્ષના માજીએ ચોથા ધોરણની પરીક્ષા આપી રેકોર્ડ સર્જયો

કેરળમાં 105 વર્ષના માજીએ ચોથા ધોરણની પરીક્ષા આપી રેકોર્ડ સર્જયો

ભણવાની ધગશને ઉંમર સાથે કશો સંબંધ નથી એવું કેરળની એક અતિવયસ્ક મહિલાએ પુરવાર કર્યુ હતું. 105 વર્ષનાં મહિલા ભગીરથી અમ્માએ તાજેતરમાં ચોથા ધોરણની પરીક્ષા આપીને આશ્ર્ચર્ય જન્માવ્યું છે. આટલી મોટી વયે પ્રાથમ...

Advertisement
<
Advertisement