Education News

04 January 2020 06:41 PM
માલિકીની જગ્યા ન હોય તો વાંધો નહીં, તમતમારે શાળા બનાવો : ગુજરાત શિક્ષણ બોર્ડે નિયમો હળવા કર્યાં

માલિકીની જગ્યા ન હોય તો વાંધો નહીં, તમતમારે શાળા બનાવો : ગુજરાત શિક્ષણ બોર્ડે નિયમો હળવા કર્યાં

અમદાવાદ,તા. 4 : ગુજરાતમાં નવી સ્વનિર્ભર શાળાઓ શરુ કરવા માંગતા લોકો તરફથી વધતા દબાણનો સામનો કરી રહેલા રાજ્ય શિક્ષણ વિભાગે નિયમો હળવા કરવા નિર્ણય લીધો છે.ગત વર્ષે એપ્રિલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મા...

04 January 2020 05:15 PM
ખાનગી શાળાઓ દ્વા૨ા ફી વધા૨ાના મુદ્દે  FRC સમક્ષ ક૨ાયેલી દ૨ખાસ્ત અયોગ્ય

ખાનગી શાળાઓ દ્વા૨ા ફી વધા૨ાના મુદ્દે FRC સમક્ષ ક૨ાયેલી દ૨ખાસ્ત અયોગ્ય

૨ાજકોટ, તા. ૪૨ાજકોટ સહિત સૌ૨ાષ્ટ્રની ખાનગી શાળાઓએ ફી વધા૨ાના મુદે એફ.આ૨.સી. સમક્ષ ક૨ેલી દ૨ખાસ્ત કોઈપણ ૨ીતે વ્યાજબી અને તાર્કિક નથી તેમ ૨ાજકોટ શહે૨-જિલ્લા વાલી મહામંડળે જણાવી આ અંગે યોગ્ય વિચા૨ણા ક૨વા ...

03 January 2020 11:32 AM
‘સ્ટડી ઈન ગુજરાત’ રાજકોટની બે સહીત 22 યુનિવર્સીટીઓ સામેલ

‘સ્ટડી ઈન ગુજરાત’ રાજકોટની બે સહીત 22 યુનિવર્સીટીઓ સામેલ

ગાંધીનગર તા.3ગુજરાતની શિક્ષણ સંસ્થાઓમાં મોટી સંખ્યામાં ખાલી રહેતી જગ્યા ભરવા માટે રાજય સરકારે "સ્ટડી ઈન ગુજરાત’ (ગુજરાતમાં ભણો) અભિયાન છેડયુ છે અને તેના ભાગરૂપે રાજયની 20 યુનિ.તથા ચાર કોલેજોનાં ...

03 January 2020 11:08 AM
મોરબી: જેલમાંથી 13 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે: આજીવન કેદનો ગુનેગાર ગ્રેજયુએશનની તૈયારીમાં!

મોરબી: જેલમાંથી 13 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે: આજીવન કેદનો ગુનેગાર ગ્રેજયુએશનની તૈયારીમાં!

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.3કેદીઓ આપવાના છે બોર્ડની પરીક્ષા... આ વાત સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી જીલ્લાની સબ જેલમાં સજાના ભાગ રૂપે આવેલા કેદીઓમાંથી એક કે બે નહિ પરંતુ 13 જેટલા વિદ્યાર...

02 January 2020 03:14 PM
મોદીનો છાત્રો સાથેનો સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’ તારીખ 15ના બદલે 20મીએ

મોદીનો છાત્રો સાથેનો સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’ તારીખ 15ના બદલે 20મીએ

નવી દિલ્હી,તા. 2 : વડાપ્રધાન મોદી દર વર્ષે બોર્ડ પરીક્ષા પહેલા સ્કૂલના છાત્રો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત વાતચીત કરે છે, જેમાંતે છાત્રોને ગુરુમંત્ર આપવાની સાથે પરીક્ષાનાં તણાવને ઓછો કર...

02 January 2020 11:19 AM
ચાલુ વર્ષમાં 34000 નવી સરકારી નોકરી: યુવાનો વિદ્યાર્થીઓ મારી સરકારમાં વિશ્વાસ રાખે: વિજય રૂપાણી

ચાલુ વર્ષમાં 34000 નવી સરકારી નોકરી: યુવાનો વિદ્યાર્થીઓ મારી સરકારમાં વિશ્વાસ રાખે: વિજય રૂપાણી

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નવા વર્ષના પ્રારંભે ગુજરાતના યુવાવર્ગને એક સારા સમાચાર આપતા કહ્યું કે 2020માં રાજય સરકાર 34000થી વધુ ખાલી સરકારી પદો પર ભરતી કરશે. શ્રી રૂપાણીએ તેમની...

01 January 2020 01:30 PM
સુપેડીની કુમાર-કન્યા શાળાને તાળાબંધી કરતા ગ્રામજનો

સુપેડીની કુમાર-કન્યા શાળાને તાળાબંધી કરતા ગ્રામજનો

ધોરાજી/ઉપલેટા તા.1ધોરાજી તાલુકાના સુપેડી ગામની શ્રી ક્ધયા શાળાના એચ. ટાટ આચાર્યો ભાવેશભાઈ દાઢાણીયા અને ફાલ્ગુનીબેન યાદવની સરકારના તાત્કાલિક ઉતાવળા નિર્ણયથી બદલી થતાં શાળાના બાળકો, શિક્ષકગણ, વાલીગણ અને...

01 January 2020 11:40 AM
ઉતર ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિની શરાબની મહિમા ગાતી પોષ્ટ વાયરલ

ઉતર ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિની શરાબની મહિમા ગાતી પોષ્ટ વાયરલ

રાજકોટ: ગુજરાતમાં એક તરફ રાજય સરકાર દારુ બંધીના અમલને અત્યંત કડક બનાવી રહી છે અને ગઈકાલે 31ની રાત્રીના ‘પીધેલા’ઓ પર ભારે આકરી કાર્યવાહી કરી હતી તે સમયે જ પાટણની ઉતર ગુજરાત, હેમચંદ્ર આચાર્ય...

31 December 2019 07:03 PM
ઉચ્ચ શિક્ષણ કમિશ્નર અંજુ શર્મા સૌરાષ્ટ્ર યુનિ.માં

ઉચ્ચ શિક્ષણ કમિશ્નર અંજુ શર્મા સૌરાષ્ટ્ર યુનિ.માં

૨ાજકોટ, તા. ૩૧૨ાજયના ઉચ્ચ શિક્ષણ કમિશ્ન૨ અંજુ શર્માએ આજે સૌ૨ાષ્ટ્ર યુનિ.ની મુલાકાત આવી પહોંચી એકેડેમીક કાઉન્સીલ અને સિન્ડીકેટની જોઈન્ટ બેઠકમાં હાજ૨ી આપી જરૂ૨ી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.અહીં એ ઉલ્લેખન...

31 December 2019 06:34 PM
સ૨કા૨ી પ્રાથમિક શાળાઓના પ૪ એચ.ટાટ આચાર્યોને ઘ૨ે બેઠા તોતીંગ પગા૨ આપવો પડે તેવી નોબત

સ૨કા૨ી પ્રાથમિક શાળાઓના પ૪ એચ.ટાટ આચાર્યોને ઘ૨ે બેઠા તોતીંગ પગા૨ આપવો પડે તેવી નોબત

૨ાજકોટ તા.૩૧૨ાજકોટ જિલ્લાની સ૨કા૨ી પ્રાથમિક શાળાઓના ૭૦ જેટલા એચ.ટાટ આચાર્યો ૨ાજય સ૨કા૨ના શિક્ષ્ાણ વિભાગની બેધા૨ી નિતીને પગલે ફાજલ જાહે૨ થયેલ છે.જેઓને અન્ય શાળાઓમાં સમાવેશ ક૨વા માટેનો ફાજલ ફાળવણી કેમ્પ...

31 December 2019 04:34 PM
બોર્ડની ધો.10-12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ: લાખો વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાશે

બોર્ડની ધો.10-12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ: લાખો વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાશે

રાજકોટ તા.31ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા આગામી તા.5 માર્ચથી લેવામાં આવનાર છે.શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની આજે ગાંધીનગર ખાતે મળેલી ખાસ બેઠકમાં ધો....

31 December 2019 12:30 PM
જામજોધપુરથી નર્મદાના પ્રવાસે નીકળેલી ખાનગી બસને અકસ્માત નડતા 15 વિદ્યાર્થીઓ ઘાયલ

જામજોધપુરથી નર્મદાના પ્રવાસે નીકળેલી ખાનગી બસને અકસ્માત નડતા 15 વિદ્યાર્થીઓ ઘાયલ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.31સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા નજીક આવેલા દેવપર ગામના પાટિયા પાસે જામજોધપુર ગામેથી શાળાની બસ વિદ્યાર્થીઓને લઈ અને નર્મદા ખાતે જઇ રહી હતી. રહ્યા હતા ત્યારે અકસ્મ...

30 December 2019 05:15 PM
બોર્ડ પ૨ીક્ષાની માર્કશીટ ભંગા૨માંથી મળી : ૨ાજકોટ- પો૨બંદ૨ની ઉત૨વહી-દસ્તાવેજો હોવાનો ધડાકો

બોર્ડ પ૨ીક્ષાની માર્કશીટ ભંગા૨માંથી મળી : ૨ાજકોટ- પો૨બંદ૨ની ઉત૨વહી-દસ્તાવેજો હોવાનો ધડાકો

અમદાવાદ, તા. ૩૦અમદાવાદનાં એક વિસ્તા૨માં આવેલા ભંગા૨નાં ગોડાઉનમાંથી ગુજ૨ાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ સહિતનાં પ૨ીક્ષાનાં દસ્તાવેજો મળી આવતા ચકચા૨ જાગી છે. અને આ અંગે શિક્ષણ વિભાગ દ્વા૨ા તપાસનો ધમ...

30 December 2019 01:37 PM
અમરેલી કોલેજનાં પ્રિન્સીપાલ પર પ્રાઘ્યાપકનો હુમલો

અમરેલી કોલેજનાં પ્રિન્સીપાલ પર પ્રાઘ્યાપકનો હુમલો

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.30એક તરફ રાજય અને કેન્દ્ર સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અવનવી યોજનાઓ કાર્યરત કરે અને બીજી તરફ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની હાલત અતિ દયનીય બની રહી હોય તેની સાબિતી આપતી ઘ...

Advertisement
Advertisement