Education News

21 February 2020 10:52 AM
ગીર-સોમનાથ જિલ્લાના 40088 બોર્ડ
પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા ગોઠવતું તંત્ર

ગીર-સોમનાથ જિલ્લાના 40088 બોર્ડ પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા ગોઠવતું તંત્ર

પ્રભાસ પાટણ તા.21સમગ્ર રાજ્યની સાથેગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તા.5-03-2020 થી શરૂ થનાર છે. જેના ભાગરૂપે રાજ્યવ્યાપી વિડીયો કોન્ફરન્સમા શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા...

19 February 2020 11:08 AM
જીવનની સંધ્યાએ ભણતરની લગન ! 93 વર્ષની વયે માસ્ટર્સની ડિગ્રી મેળવી

જીવનની સંધ્યાએ ભણતરની લગન ! 93 વર્ષની વયે માસ્ટર્સની ડિગ્રી મેળવી

નવીદિલ્હી, તા. 19ભણવાની કોઈ વય નથી હોતી, ગુજરાતીમાં એક કહેવત છે કે ‘મન હોય તો માળવે જવાય’. જે ઉમરે માણસ મોટે ભાગે પ્રભુ ભજન કરતો હોય છે તે વયે એટલે કે 93 વર્ષની વયે શિવા સુબ્રહ્મણ્યમ નામના...

18 February 2020 05:31 PM
કાલે બોર્ડની પરીક્ષાના સ્થળ સંચાલકોની બેઠક: સુપરવાઈઝરોએ બે શીફટમાં ફરજ બજાવવી ફરજિયાત

કાલે બોર્ડની પરીક્ષાના સ્થળ સંચાલકોની બેઠક: સુપરવાઈઝરોએ બે શીફટમાં ફરજ બજાવવી ફરજિયાત

રાજકોટ, તા. 18ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.5 માર્ચથી લેવાનારી ધો.10 અને 12 ની પરીક્ષા શાંતિ પૂર્ણ વાતાવરણમા લેવાય તે માટે શિક્ષણાધિકારી ઉપાધ્યાયએ કમ્મરકસી દીધી છે. ...

18 February 2020 04:54 PM
બોર્ડની પરીક્ષામાં સૌપ્રથમવાર ‘પેપર ટ્રેકીંગ સીસ્ટમ’નો થશે અમલ

બોર્ડની પરીક્ષામાં સૌપ્રથમવાર ‘પેપર ટ્રેકીંગ સીસ્ટમ’નો થશે અમલ

રાજકોટ તા.18ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.5 માર્ચથી પ્રારંભ થનારી ધો.10 અને 12ની પરીક્ષાના આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ...

14 February 2020 05:39 PM
સૌરાષ્ટ્ર યુનિ.એ ગુમાવેલો એ ગ્રેડ પરત લેવા પગલા નહી લેવાય તો નેક સંઘર્ષ સમિતિની રચના

સૌરાષ્ટ્ર યુનિ.એ ગુમાવેલો એ ગ્રેડ પરત લેવા પગલા નહી લેવાય તો નેક સંઘર્ષ સમિતિની રચના

રાજકોટ તા.14સૌરાષ્ટ્ર યુનિ.એ ગ્રેડ ફરી પ્રાપ્ત કરે તે માટે યુનિ.ની શિક્ષણ વિદ્યાશાખાના ડીન અને પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.નિદત બારોટે યુનિ.ના કુલપતિ ડો.પેથાણીને પત્ર પાઠવી સૂચનો કરી જણાવેલ છે કે આ સ...

14 February 2020 05:11 PM
ધો.3થી બોર્ડ મારફતે પ૨ીક્ષા લેવાનો નિર્ણય કરી શિક્ષણ વિભાગે કાચુ કાપ્યુ : વિવાદનો મધપૂડો

ધો.3થી બોર્ડ મારફતે પ૨ીક્ષા લેવાનો નિર્ણય કરી શિક્ષણ વિભાગે કાચુ કાપ્યુ : વિવાદનો મધપૂડો

૨ાજકોટ, તા. ૧૪૨ાજયમાં શૈક્ષ્ાણિક કેલેન્ડ૨ કેન્ીય બોર્ડના ધો૨ણે ૨ાખવાના નિર્ણય બાદ ધો. ૩ થી ૧૨ સુધીની પ૨ીક્ષા શિક્ષણ બોર્ડ મા૨ફતે ગુજ૨ાત સ૨કા૨ના શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણયની ૨ાજયભ૨ના એક ક૨ોડથી વધુ વિદ...

14 February 2020 05:04 PM
કાલથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

કાલથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

સી.બી.એસ.ઈ. (કેન્દ્રીય બોર્ડ) ની પરીક્ષાનો આવતી કાલ તા.15 થી રાજકોટ સહિત દેશભરમાં પ્રારંભ થનાર છે. ત્યારે આ પરિક્ષા સંદર્ભે તમામ તૈયારીઓ કેન્દ્રીય બોર્ડ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવેલ છે.રાજકોટમાં દિલ્...

13 February 2020 03:16 PM
ગુજ૨ાતમાં હવે ધો. 3 થી 12 બોર્ડ પ૨ીક્ષા : પુસ્તકો પણ એકસમાન

ગુજ૨ાતમાં હવે ધો. 3 થી 12 બોર્ડ પ૨ીક્ષા : પુસ્તકો પણ એકસમાન

૨ાજયમાં શૈક્ષણિક કેલેન્ડ૨ સેન્ટ્રલ બોર્ડના ધો૨ણે ક૨વાના નિર્ણય બાદ ગુજ૨ાત શિક્ષણ વિભાગે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે અને ધો.3 થી ધો.12ના પ૨ીક્ષાના પ્રશ્નપત્રો પણ ૨ાજયભ૨માં એક્સમાન ૨ાખવાનું નકકી ક૨વામ...

13 February 2020 10:34 AM
2022 સુધી એક પણ નવી એન્જીનીયરીંગ કોલેજને મંજુરી નહી

2022 સુધી એક પણ નવી એન્જીનીયરીંગ કોલેજને મંજુરી નહી

મુંબઈ: દેશમાં એન્જીનીયરીંગ શિક્ષણમાં એક સમયે સર્જાયેલા ક્રેઝ હવે શમી ગયા છે અને રાજય તથા કેન્દ્ર સરકારોએ કોઈ સુવિધા વગર શોપીંગ સેન્ટરમાં પણ એન્જીનીયરીંગ કેસોનો ચલાવવા આપતી મંજુરીથી શિક્ષણનું સ્તર સાવ ...

12 February 2020 04:16 PM
રાજકોટ : અમૃત ઘાયલ હોલ સહિત નવ હોલનું સંચાલન સંભાળવા સંસ્થાઓનો ઢગલો: પરીક્ષા લેવાશે!

રાજકોટ : અમૃત ઘાયલ હોલ સહિત નવ હોલનું સંચાલન સંભાળવા સંસ્થાઓનો ઢગલો: પરીક્ષા લેવાશે!

રાજકોટ તા.12 મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોમ્યુનિટી હોલની સરકારી મિલક્તો સંચાલન માટે ખાનગી સંસ્થાઓને સોંપવા ચાલતી કાર્યવાહી અને ઓફરની અરજી વચ્ચે યુનિ.રોડ પર નવા બનેલા અમૃત ઘાયલ હોલ સહિત નવ હોલના સંચાલન ...

12 February 2020 03:36 PM
પ૨ીક્ષા પે ચર્ચા : બોર્ડના વિદ્યાર્થીઓને સફળતાના છ સિધ્ધાંતો દર્શાવતા પૂજ્ય અપૂર્વમુનિ

પ૨ીક્ષા પે ચર્ચા : બોર્ડના વિદ્યાર્થીઓને સફળતાના છ સિધ્ધાંતો દર્શાવતા પૂજ્ય અપૂર્વમુનિ

૨ાજકોટ, તા. ૧૨બી.એ.પી.એસ. સ્વામિના૨ાયણ મંદિ૨ કાલાવડ ૨ોડ, ૨ાજકોટ દ્વા૨ા પ્રતિ વર્ષ યુવાનો- વિદ્યાર્થીઓ માટે અનેક પ્રે૨ણાદાયી પરિવર્તનશીલ કાર્યક્રમોનું આયોજન થઈ ૨હયું છે. દ૨ેક વિદ્યાર્થી પોતાના માતા-પિત...

10 February 2020 06:38 PM
બોર્ડની પરીક્ષામાં બેસનારા સૌરાષ્ટ્રના કેદીઓ માટે રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગોઠવાતી વ્યવસ્થા: પ્રશિક્ષણ વર્ગો શરૂ

બોર્ડની પરીક્ષામાં બેસનારા સૌરાષ્ટ્રના કેદીઓ માટે રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગોઠવાતી વ્યવસ્થા: પ્રશિક્ષણ વર્ગો શરૂ

રાજકોટ, તા. 10ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.5 માર્ચથી લેવાનારી ધો.10 અને 12 ની પરીક્ષાના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં બોર્...

10 February 2020 03:52 PM
વિદ્યાર્થીઓ હથિયા૨ો લઈ પ૨ીક્ષા આપવા જતા નથી તો નિવૃત આર્મીમેનને ઓબ્ઝર્વ૨ની કામગી૨ી શું કામ ?

વિદ્યાર્થીઓ હથિયા૨ો લઈ પ૨ીક્ષા આપવા જતા નથી તો નિવૃત આર્મીમેનને ઓબ્ઝર્વ૨ની કામગી૨ી શું કામ ?

૨ાજકોટ, તા. ૧૦સૌ૨ાષ્ટ્ર યુનિ. દ્વા૨ા આગામી માર્ચ ૨૦૨૦થી શરૂ થના૨ી પ૨ીક્ષામાં ચો૨ી અને ગે૨૨ીતિની ઘટનાઓ અટકાવવા માટે નિવૃત આર્મીમેનને ઓબ્ઝર્વ૨ની કામગી૨ી સોંપવાના લેવાયેલા નિર્ણય સામે એન.એસ.યુ.આઈ.એ સખત શ...

07 February 2020 06:26 PM
તા.14 થી 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષા : રાજકોટ જિલ્લામાં 8581 વિદ્યાર્થીઓ

તા.14 થી 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષા : રાજકોટ જિલ્લામાં 8581 વિદ્યાર્થીઓ

રાજકોટ તા.7ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.પ માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. તે પૂર્વે રાજકોટ શહેર-જિલ્લામાં આગામી તા.14 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ધો.12 વિજ્...

07 February 2020 05:42 PM
સૌરાષ્ટ્ર યુનિ.માં મેગા જોબફેરમાં બીજા દિ’એ બપોર સુધીમાં વધુ 805 ઉમેદવારોના ઈન્ટરવ્યુ

સૌરાષ્ટ્ર યુનિ.માં મેગા જોબફેરમાં બીજા દિ’એ બપોર સુધીમાં વધુ 805 ઉમેદવારોના ઈન્ટરવ્યુ

રાજકોટ તા.7ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, કેસીજી તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના સંયુકત ઉપક્રમે આયોજિત કરાયેલા મેગા જોબફેરમાં આજે બીજા દિવસે 650થી વધુ નોકરીવાંચ્છુ ઉમેદવારો ઉમટી પડયા હતા. જેમાં સવારથી બપોર સુધીમ...

Advertisement
Advertisement