Education News

06 November 2019 03:56 PM
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા મોકુફ રખાયેલ એકસ્ટર્નલ પરીક્ષા શરૂ કરાઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા મોકુફ રખાયેલ એકસ્ટર્નલ પરીક્ષા શરૂ કરાઇ

જામનગર તા.6દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી બીકોમ, બીએ, એમએ, એમકોમની એકસટર્નલ પરીક્ષા લેવામાં આવે છે. તે આ વર્ષે મોકૂફ રાખવામાં આવી હતી. જેને લઇને લાખો મહેનત કરતા વિદ્યાર્થીઓમાં નિરા...

05 November 2019 11:08 AM
સીબીએસસી દ્વા૨ા વર્ષ 2020ની ધો.10-12ની પ૨ીક્ષાનું શિડયુલ જાહે૨

સીબીએસસી દ્વા૨ા વર્ષ 2020ની ધો.10-12ની પ૨ીક્ષાનું શિડયુલ જાહે૨

અમદાવાદ તા.પસીબીએસસી (ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડ૨ી એજયુકેશન) દ્વા૨ા ધો.૧૦ અને ૧૨ની વાર્ષિક પ૨ીક્ષાની તા૨ીખ અને બોર્ડ એકઝામ ૨૦૨૦નો તા૨ીખો અને શિડયુલ જાહે૨ ક૨ાયો છે.બોર્ડની બેબ સાઈટ પ૨ જાહે૨ ક૨ાયેલા પ૨...

04 November 2019 05:53 PM
યુનિ. અંગ્રેજી ભવનની પીએચ.ડી. કોર્સ વર્કની પ૨ીક્ષામાં અન્યાયનો ભોગ બનેલા છાત્રોને ન્યાય આપો

યુનિ. અંગ્રેજી ભવનની પીએચ.ડી. કોર્સ વર્કની પ૨ીક્ષામાં અન્યાયનો ભોગ બનેલા છાત્રોને ન્યાય આપો

૨ાજકોટ, તા. ૪સૌ૨ાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનની પીએચ.ડી. કોર્સ વર્કની પ૨ીક્ષામાં ૨હેલી ત્રુટીઓ સુધા૨ી અન્યાયનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગણી ઉઠાવી આ મામલે વાલી મહામંડળ દ્વા૨ા યુનિ.ના કુલપત...

04 November 2019 05:38 PM
માર્ચ-2020માં લેવાનાર બોર્ડની પરીક્ષાની વ્યવસ્થા માટે 11 ઝોનલ અધિકારીની નિમણૂક કરતા શિક્ષણાધિકારી

માર્ચ-2020માં લેવાનાર બોર્ડની પરીક્ષાની વ્યવસ્થા માટે 11 ઝોનલ અધિકારીની નિમણૂક કરતા શિક્ષણાધિકારી

રાજકોટ તા.4રાજકોટ શહેરમાં હેલમેટ કાયદાની મુકિત આપવા અને વસુલાતા દંડનો ઉગ્ર વિરોધ કરી શિવસેનાએ જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી ઘટતું કરવાની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું.રાજકોટ શિવસેનાએ જિલ્લા કલ...

04 November 2019 11:43 AM
ઈજનેરી કોલેજોને બચાવવા 20% બેઠકો અન્ય રાજયોના વિદ્યાર્થી માટે અનામત રાખો

ઈજનેરી કોલેજોને બચાવવા 20% બેઠકો અન્ય રાજયોના વિદ્યાર્થી માટે અનામત રાખો

અમદાવાદ તા.4છેલ્લા બે વર્ષમાં 16 એન્જીનીયરીંગ કોલેજને તાળા લાગી જતાં ઈજનેરી શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં ગંભીર સ્થિતિ છે. 21100 વિદ્યાર્થીઓ ધરાવતી અન્ય 90 કોલેજો બંધ થવાના આરે છે. 63,846 ડિગ્રી એન્જીનીયર...

02 November 2019 05:18 PM
GTUના વિદ્યાર્થીઓને હવે પરિણામના દિવસે જ માર્કસશીટ મળી જશે

GTUના વિદ્યાર્થીઓને હવે પરિણામના દિવસે જ માર્કસશીટ મળી જશે

૨ાજકોટ તા.૨ગુજ૨ાત ટેકનોલોજી યુનિ. (જી.ટી.યુ.) દ્વા૨ા હવે પરિણામના દિવસે જ વિદ્યાર્થીઓને માર્કસશીટ મળી જશે. આ અંગે નવી વ્યવસ્થા યુનિ. દ્વા૨ા ગોઠવી દેવામાં આવી છે. તેમ યુનિ.ના કુલપતિ ડો. નવીનભાઈ શેઠે જણ...

01 November 2019 12:27 PM
વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષા: નવી નીતિમાં દરખાસ્ત

વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષા: નવી નીતિમાં દરખાસ્ત

નવી દિલ્હી તા.1બોર્ડ પરીક્ષાનું દબાણ હળવુ કરવા માટે કેન્દ્ર સરકાર પરીક્ષા પદ્ધતિમાં કેટલાક મહત્વના ફેરફારો કરવાની તૈયારીમાં છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદો તૈયાર કરી લેવામાં આવ્યોછે તેને લીલીઝંડ...

01 November 2019 10:37 AM
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી 5 સ્પોર્ટસ કોલેજોનો પ્રારંભ થશે

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી 5 સ્પોર્ટસ કોલેજોનો પ્રારંભ થશે

રાજકોટ: ગુજરાતના યુવાધનને સુરક્ષિત રહે તેમજ રમત-ગમત ક્ષેત્રે સ્થાનિક કક્ષાએ જ નહીં પરંતુ ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરે તે માટે આગામી સમયમાં રાજકોટ સહિત ગુજરાતમાં સેન્ટર ઓફ એક્સેલેન્...

31 October 2019 07:32 PM
શિક્ષણ બોર્ડની ચૂંટણીનું તા.5 ના જાહેરનામું: 26 બેઠકો માટે ખેલાશે જંગ

શિક્ષણ બોર્ડની ચૂંટણીનું તા.5 ના જાહેરનામું: 26 બેઠકો માટે ખેલાશે જંગ

રાજકોટ તા.31 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી જાન્યુઆરી 2020 ના યોજાનારી ચૂંટણીનું જાહેરનામું આગામી તા.5 નવેમ્બરના રોજ પ્રસિધ્ધ થનાર છે ત્યારે આ ચૂંટણી લડવા માટે અત્યારથી જ અને...

31 October 2019 05:40 PM
માર્ચ-2020ની ધો.12 સાયન્સની પરીક્ષાના આવેદનપત્રો કાલથી ઓનલાઈન ભરી શકાશ

માર્ચ-2020ની ધો.12 સાયન્સની પરીક્ષાના આવેદનપત્રો કાલથી ઓનલાઈન ભરી શકાશ

રાજકોટ તા.31 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાનારી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન આવતીકાલે તા.1-11ના બપોરના 14 કલાકથી તા.30...

25 October 2019 03:37 PM
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ભગવાન ધન્વન્તરીના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે પુજા કરવામાં આવી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ભગવાન ધન્વન્તરીના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે પુજા કરવામાં આવી

જામનગર તા. 25 : દેશની સૌથી પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને રાજમાતા ગુલાબકુંવરબા મહાવિદ્યાલય દ્વારા આજના રાષ્ટ્રિય આયુર્વેદ દિવસ અને ભગવાન ધન્વન્તરીના જન્મદિવસ પર ધન્વન્તરી ઓ...

25 October 2019 02:50 PM
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પૂર્ણ

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પૂર્ણ

જૂનાગઢ તા.25 ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢ દ્વારા ગઈકાલે અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી. પરીક્ષાના પાંચ દિવસ દરમ્યાન કુલ 4014 વિદ્યાર્થીઓએ અલગ અલગ 11 પરીક્ષશ કેન્દ્રો ઉપર એમએ, એમએસસી, એમ.ક...

25 October 2019 02:16 PM
ઉપલેટામાં કિલ્લોલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મીઠાઇ ફટાકડા અને કપડાનું નિ:શુલ્ક વિતરણ

ઉપલેટામાં કિલ્લોલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મીઠાઇ ફટાકડા અને કપડાનું નિ:શુલ્ક વિતરણ

ઉપલેટા તા.25ઉપલેટા શહેરમાં કોલકી રોડ પરની પોલીસ લાઈન પાછળ આવેલ કિલ્લોલ શાળાના બાળકો દ્વારા પોતે જાતે 20-20 રૂપિયા બચાવી તેમજ પિતાના ઘર આસપાસના લોકો પાસેથી ફાળો કરીને દિવાળી પ્રોજેકટ હેઠળ ઉપલેટા શહેરની...

24 October 2019 05:07 PM
યુનિવર્સીટીના અંગ્રેજી ભવન દ્વારા PHD કોર્સવર્કની પ૨ીક્ષામાં 6 છાત્રોને નાપાસ કરાતા વિવાદ

યુનિવર્સીટીના અંગ્રેજી ભવન દ્વારા PHD કોર્સવર્કની પ૨ીક્ષામાં 6 છાત્રોને નાપાસ કરાતા વિવાદ

૨ાજકોટ, તા. ૨૪સૌ૨ાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવન દ્વા૨ા પીએચ.ડી.ની એન્ટ્રસ પાસ ક૨ના૨ા વિદ્યાર્થીઓની લેવાયેલી કોસવર્કની પ૨ીક્ષામાં 6 વિદ્યાર્થીને નાપાસ ક૨ાતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ મુે આજે અંગ્રેજી ...

24 October 2019 11:41 AM
ભક્તકવિ ન૨સિંહ મહેતા યુનિવર્સિટી દ્વા૨ા વધુ પાંચ પ૨ીક્ષાના પ૨ીણામો જાહે૨

ભક્તકવિ ન૨સિંહ મહેતા યુનિવર્સિટી દ્વા૨ા વધુ પાંચ પ૨ીક્ષાના પ૨ીણામો જાહે૨

જુનાગઢ તા.૨૪પ૨ીક્ષા પુ૨ી થયાના બીજા જ દિવસથી અનુભવી અને વિદ્ઘાન અધ્યાપકો પાસે તટસ્થતાપૂર્વક પેપર્સનું મૂલ્યાંકન ક૨ાવીને વહેલીતકે પ૨ીણામો જાહે૨ ક૨વાનો સીલસીલો ભક્તકવિ ન૨સિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ...

Advertisement
<
Advertisement