Education News

15 November 2019 11:04 AM
ગુજરાત યુનિવર્સિટીના 70 વર્ષના ઈતિહાસમાં પ્રથમ કિસ્સો, મૃત વિદ્યાર્થીને અપાશે PHD ડિગ્રી

ગુજરાત યુનિવર્સિટીના 70 વર્ષના ઈતિહાસમાં પ્રથમ કિસ્સો, મૃત વિદ્યાર્થીને અપાશે PHD ડિગ્રી

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીએ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતિક થાનાવાલા નામના વિદ્યાર્થીની બહેન વૈશાલીએ ગુજરાત યુનિવર્સિટ...

15 November 2019 08:44 AM
રોગચાળાની દહેશતના પગલે AMCની કડક કાર્યવાહી, શહેરની 9 શાળા-કૉલેજ સીલ કરી

રોગચાળાની દહેશતના પગલે AMCની કડક કાર્યવાહી, શહેરની 9 શાળા-કૉલેજ સીલ કરી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC)ના હેલ્થ વિભાગ હસ્તક મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ડામવા માટે સઘન ઝૂંબેશની કામગીરી હાથ ધરાઇ હતી. શહેરમાં સાત ઝોનમાં વિવિધ ટીમ દ્વારા શાળા-કૉલેજ ...

14 November 2019 07:25 PM
ધો.૧૨ની પ્રેકટીકલની પ૨ીક્ષામાં ગે૨૨ીતિ ૨ોક્વા CBSE બોર્ડ કડક બન્યુ : ગુણની સાથે છાત્રો સુપ૨વાઈઝ૨, ઓબ્ઝર્વ૨ના ફોટા મોકલવા પડશે

ધો.૧૨ની પ્રેકટીકલની પ૨ીક્ષામાં ગે૨૨ીતિ ૨ોક્વા CBSE બોર્ડ કડક બન્યુ : ગુણની સાથે છાત્રો સુપ૨વાઈઝ૨, ઓબ્ઝર્વ૨ના ફોટા મોકલવા પડશે

૨ાજકોટ, તા. ૧૪સી.બી.એસ.ઈ. બોર્ડ દ્વા૨ા આગામી માર્ચ-૨૦૨૦માં લેવાના૨ી ધો.૧૦ અને ૧૨ની પ૨ીક્ષા સંદર્ભે અત્યા૨થી જ તૈયા૨ીઓ આ૨ંભી દેવામાં આવેલ છે.જેમાં હવે આગામી માર્ચ-૨૦૨૦માં લેવાના૨ી ધો.૧૨ની પ૨ીક્ષા પૂર્વ...

14 November 2019 05:56 PM
શિક્ષણ બોર્ડનું કદ વેતરાશે!: શિક્ષકો-આચાર્યો-સંચાલકોનો વિરોધ

શિક્ષણ બોર્ડનું કદ વેતરાશે!: શિક્ષકો-આચાર્યો-સંચાલકોનો વિરોધ

રાજકોટ તા.14 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું કદ વેતરવા માટે તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ છે! તેની સામે શિક્ષકો, આચાર્યો અને સંચાલકો તેમજ શિક્ષણ બોર્ડના મેમ્બરોમાં વિરોધનો વંટોળ ઉભો...

14 November 2019 12:12 PM
રજાની મજા પૂરી : પ્રાથમિક-માઘ્યમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

રજાની મજા પૂરી : પ્રાથમિક-માઘ્યમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

રાજકોટ સહિત રાજયભરની પ્રાથમિક-માઘ્યમિક શાળાઓમાં 21 દિવસનું દિપાવલી વેકેશન પૂર્ણ થતા આજથી નવા શૈક્ષણિક સત્રનો વિધીવત પ્રારંભ થયો છે તેની સાથે જ નવા શૈક્ષણિક સત્રનો વિધીવત પ્રારંભ થયો છે તેની સાથે જ શૈક...

13 November 2019 02:58 PM
બાળકનુ શ્રેષ્ઠ ઘડતર કરી સારા સંસ્કાર શિક્ષકો આપે છે

બાળકનુ શ્રેષ્ઠ ઘડતર કરી સારા સંસ્કાર શિક્ષકો આપે છે

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.13સુરેન્દ્રનગર ખાતે કરૂણાવાન શિક્ષકોની વંદના- સન્માન "કોડીયાને અજવાળે” કાર્યક્રમ યોજાયો હતોસુરેન્દ્રનગર સી.યુ. શાહ મેડીકલ હોલ ખાતે જી.સી.ઇ.આર.ટી. પ્રેરિત જિલ્લા શિક્ષણ અને...

12 November 2019 05:04 PM
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બની રહી છે વર્લ્ડક્લાસ : વિદ્યાર્થીઓને મળશે આ નવી સુવિધાઓ : ઉપકુલપતિએ આપી વિશેષ માહિતી

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બની રહી છે વર્લ્ડક્લાસ : વિદ્યાર્થીઓને મળશે આ નવી સુવિધાઓ : ઉપકુલપતિએ આપી વિશેષ માહિતી

રાજકોટ તા.12 "એ” ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને હવે વર્લ્ડકલાસ યુનિવર્સીટી બનાવવાની દિશામાં કદમ ઉઠાવવામાં આવેલ છે. આ અંગે યુનિવર્સીટીનો સંપૂર્ણ વહિવટ કોમ્પ્યુટરાઈઝેશન કરાશે આ માટે તાજેતરમાં જ છ...

09 November 2019 04:16 PM
ઓકટોમ્બર-2019માં લેવાયેલ આર્યુવેદની પરીક્ષાનું પરિણામ જાહેર

ઓકટોમ્બર-2019માં લેવાયેલ આર્યુવેદની પરીક્ષાનું પરિણામ જાહેર

જામનગર તા.9: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર દ્વારા ઓકટોમ્બર-2019માં લેવાયેલ એમ.ડી./એમ.એસ.(આયુર્વેદ)ની ફાઇનલ વર્ષની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ફાઇનલ વર્ષ એમ.ડી/એમ.એસનું 98.81% પરિણા...

09 November 2019 09:58 AM
અયોધ્યા કેસ: UPમાં તમામ સ્કૂલ-કોલેજ સોમવાર સુધી રહેશે બંધ

અયોધ્યા કેસ: UPમાં તમામ સ્કૂલ-કોલેજ સોમવાર સુધી રહેશે બંધ

લખનઉઃ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ આવતીકાલે સવારે 10.30 કલાકે પોતાનો ચૂકાદો સંભળાવશે. અયોધ્યા કેસની 40 દિવસ સુધી નિયમિત સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ધ્યાનમાં રાખીને ઉત્તર ...

08 November 2019 02:00 PM
ટંકા૨ાના સાવડી ગામનું ગૌ૨વ

ટંકા૨ાના સાવડી ગામનું ગૌ૨વ

ટંકા૨ા તાલુકાના સાવડી ગામની વિદ્યાર્થી કાલાવડીયા માનસી વિક્રમભાઈએ સ્ટેટ લેવલ કેમપમાં સિલેકટ થઈ ભાગ લઈ તાલીમ મેળવી સાવડીનું ગૌ૨વ વધા૨ેલ છે. જી.એમ઼પટેલ સ્કુલ ધ્રોલ ખાતે માનસી કાલાવડીયા અભ્યાસ ક૨ે છે. તે...

08 November 2019 11:50 AM
વિદેશ ભણવા મોકલતી સરકાર માન્ય એજન્સીમાં  રાજકોટની એકમાત્ર સીએમસી એબ્રોડ ઇન્ડિયા પ્રા.લી

વિદેશ ભણવા મોકલતી સરકાર માન્ય એજન્સીમાં રાજકોટની એકમાત્ર સીએમસી એબ્રોડ ઇન્ડિયા પ્રા.લી

રાજકોટ, તા 7વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માટે સૌથી મોટો ચિંતાનો વિષય એ જ હોઈ છે કે જે એજન્સી મારફત વિદેશ મોકલવામાં આવે તે એજન્સી સરકાર માન્યતા પ્રાપ્ત છે કે કેમ ? ત્યારે વિદેશ જ...

07 November 2019 04:34 PM
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા મેગા ભરતી અભિયાન: પર અધ્યાપકોની ભરતી માટે કાર્યવાહી

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા મેગા ભરતી અભિયાન: પર અધ્યાપકોની ભરતી માટે કાર્યવાહી

રાજકોટ તા.7એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેક એક્રીડીટેશન પુર્વે મેગા ભરતી અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત 52 અધ્યાપકોની ભરતી માટે કાર્યવાહી આજથી વિધિવત રીતે શરુ કરી દેવામાં આવી છે. જેમ...

07 November 2019 01:22 PM
કાશ્મી૨ના કુલગામમાં આંતકીઓએ બે સ્કૂલોને આગને હવાલે ક૨ી

કાશ્મી૨ના કુલગામમાં આંતકીઓએ બે સ્કૂલોને આગને હવાલે ક૨ી

શ્રીનગ૨, તા. ૭કાશ્મી૨માં સુધ૨તી હાલતમાં ખલેલ પાડવા આતંકીઓએ કુલગામ જિલ્લામાં બે સ્કુલોને આગને હવાલે ક૨ી હતી.જાણવા મળતી વિગત મુજબ અજ્ઞાત લોકોએ બુધવા૨ે સાંજે કુલગામની બે સ્કુલોની ઈમા૨તને આગના હવાલે ક૨ી હ...

07 November 2019 09:03 AM
પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ

પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ

સુરત: પરીક્ષાના ટેન્શનમાં આવીને ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. વિદ્યાર્થીઓના આપઘાત અટકાવવા માટે ઘણી સંસ્થાઓ જાગૃતિનું કામ કરી રહી છે. ઘણી વાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, પરીક્ષા...

06 November 2019 05:28 PM
‘મહા’ના પગલે શુક્રવાર સુધી શાળાઓમાં માર્ગદર્શન સેમિનાર-વર્ગો ચલાવવા પર રોક

‘મહા’ના પગલે શુક્રવાર સુધી શાળાઓમાં માર્ગદર્શન સેમિનાર-વર્ગો ચલાવવા પર રોક

રાજકોટ તા.6‘મહા’ વાવાઝોડાના પગલે ભારે પવન અને વરસાદ ખાબકવાની શકયતા રહેલી હોય તકેદારીના પગલારૂપે રાજકોટ શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં માર્ગદર્શન સેમિનાર કે વર્ગો નહી યોજવા માટે જિલ્લા શિક્ષણા...

Advertisement
<
Advertisement