Astrology News

20 April 2019 03:15 PM
મંગળ ગ્રહ પર કેવું છે? એ જાણવું હોય તો ચાલો ગોબીના રણમાં

મંગળ ગ્રહ પર કેવું છે? એ જાણવું હોય તો ચાલો ગોબીના રણમાં

પૃથ્વી સિવાયના ગ્રહો પર કેવું વાતાવરણ છે અને ત્યાં માનવજીવન સંભવ છે કે નહીં એ શોધવા માટે અંતરીક્ષયાત્રિઓ આકાશ-પાતળ એક કરી રહ્યા છે. રાતા ગ્રહ તરીકે જાણીતા મંગળ ગ્રહ પર પણ માણસોને ટુર માટે લઇ જવાના પ્ર...

18 April 2019 12:26 PM
ઉલ્કા સ્ટ્રાઈકથી ચંદ્ર બે-તૃતીયાંસ પાણી ગુમાવે છે: લાંબાગાળાની ખોજ સામે મુશ્કેલી

ઉલ્કા સ્ટ્રાઈકથી ચંદ્ર બે-તૃતીયાંસ પાણી ગુમાવે છે: લાંબાગાળાની ખોજ સામે મુશ્કેલી

ન્યુયોર્ક તા.18ઉલ્કા વર્ષાથી ચંદ્ર તેની સપાટી નીચેનું કિંમતી પાણી ગુમાવે છે, અને એ કારણે ચંદ્ર પર લાંબો સમય રહેવાના મિશન માટે જરૂરી સંસાધન અવરોધાઈ રહ્યું છે.મોડેલ્સમાં ઉલ્કા વર્ષાની અસરથી ચંદ્રમાંથી પ...

15 April 2019 12:22 PM
સૌથી શક્તિશાળી રોકેટની પ્રથમ પેઈડ ફલાઈટ સફળ: સ્પેસએકસની સિદ્ધિ

સૌથી શક્તિશાળી રોકેટની પ્રથમ પેઈડ ફલાઈટ સફળ: સ્પેસએકસની સિદ્ધિ

ન્યુયોર્ક: વિશ્ર્વમાં સૌથી શક્તિશાળી કાર્યરત રોકેટ, સ્પેસ એકસના ‘ફાલ્કન હેવી’ એ ફલોરિડાથી પોતાનું પ્રથમ વ્યાપારીક મીશન શરુ કર્યુ હતું. અબજોના મિલીટ્રી કોન્ટ્રેકટ મેળવવાની દોડમાં સામેલ અબજો...

11 April 2019 05:42 PM
ગોંડલમાં સંત શિરોમણિ પૂ. હરિચરણદાસજી મહારાજના 97મા પ્રાગટય દિનની ઉજવણી: ભકતો ઉમટયા

ગોંડલમાં સંત શિરોમણિ પૂ. હરિચરણદાસજી મહારાજના 97મા પ્રાગટય દિનની ઉજવણી: ભકતો ઉમટયા

દેશ વિદેશમાં હજારો અનુયાયીઓ ધરાવતાં ગોંડલ નાં સંત મહામંડલેશ્ર્વર પુ.ગુરુદેવ હરીચરણદાસજી મહારાજ નો આજે ગુરુવાર નાં 97 મો પ્રાગટ્ય દિન હોય સેવકગણ તથા ભાવિકોમાં અનેરો ઉત્સાહ પ્રવતી રહ્યો છે. ગોંડલ ખાતે પ...

05 April 2019 01:55 PM
પ્રેકટીસમાં વિક્રમના ટાંટીયા ભાંગી જતાં ચંદ્રયાન-2નું લોંચીંગ મોકુફ

પ્રેકટીસમાં વિક્રમના ટાંટીયા ભાંગી જતાં ચંદ્રયાન-2નું લોંચીંગ મોકુફ

બેંગાલુરુ: ચંદ્ર પર ખાખોખોળા કરવા માટેના ભારતના મહત્વાકાંક્ષી મીશનના લેન્ડર-વિક્રમના ટેસ્ટ દરમિયાન ટાંટીયા ભાંગી જતાં ચંદ્રયાન-2નું લોન્ચીંગ મે સુધી વિલંબમાં મુકાયું છે. ફેબ્રુઆરીના અંતમાં પ્રાયોગીક પ...

29 March 2019 07:03 PM
ગોંડલ પાલિકા કચેરી સામે પાંચ યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ

ગોંડલ પાલિકા કચેરી સામે પાંચ યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ

ગોંડલ તા.29ગોંડલમાં નગરપાલિકા કચેરી સામે આજે સવારના પાંચ જેટલા યુવાનોએ ઝેરી દવા ગટગટાવી શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ભારે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. જો કે આ ઘટના ઘટતા પોલીસે...

29 March 2019 03:40 PM

ધન રાશિમાં ગોચરના ગુરૂના ભ્રમણનો પ્રભાવ

ધન રાશિમાં ગુરૂ ફાગણ વદ નોમ તા.29-3-2019 રાત્રે 8 કલાક 15 મિનિટે ગુરૂ ધન રાશિમાં ગોચર ભ્રમણ કરશે અને ચૈત્ર વદ ત્રીજ તા.22-4-19 સોમવાર રાત્રે 1 કલાક 05 મિનિટ સુધી રહેશે અને ગુરૂ વક્રી થઈને તા.11/8/2019...

20 March 2019 05:01 PM
આજે ૨ાત્રે ‘સુપ૨ મૂન’ જોવાનો અને૨ો લ્હાવો

આજે ૨ાત્રે ‘સુપ૨ મૂન’ જોવાનો અને૨ો લ્હાવો

આજે ૨ાત્રે ૮.પ૯ કલાક સુધી ભા હોવાથી હોલિકા દહન ૨ાત્રે ૯ પછી ક૨વામાં આવશે તો સાથે સાથે આજે પૂનમ અને હોળી પર્વની ૨ાત્રે અવકાશમાં અલભ્ય નજા૨ો જોવા મળશે. ચં પોતાની કલાથી ૧૪ ગણો વધુ મોટો અને ૩૦ ગણો વધુ પ્ર...

13 March 2019 06:38 PM
મંગળ પર પ્રથમ પહોચનાર માનવ એક મહિલા હશે: નાસાની તૈયારી

મંગળ પર પ્રથમ પહોચનાર માનવ એક મહિલા હશે: નાસાની તૈયારી

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ જાહેર કર્યુ છે કે મંગળ પર જે પ્રથમ માનવી પગ મુકશે તે મહિલા હશે. નાસાએ જો કે આ મહિલા કોણ હશે તે ઓળખ જાહેર કરી નથી. ઉપરાંત હવે જે માનવી ચંદ્ર પર જશે તે પણ પરીક્ષા જ હશે...

25 February 2019 05:05 PM
ઈઝરાયેલની હવે ચંદ્ર પર ચડાઈ

ઈઝરાયેલની હવે ચંદ્ર પર ચડાઈ

કેપ કેનેવરલ: યુદ્ધનાં મેદાનમાં મને અદ્યતન લશ્કરી ટેકનોલોજીમાં મહારથ ધરાવતા ઈઝરાયેલે હવે ચંદ્ર પર ઉતરાણ કરનારું પ્રથમ અવકાશયાન ફલોરિડાથી છોડયું છે. જો એ સફળ થશે તો ચંદ્રની સપાટીને સ્પર્શ કરનારો ઈઝરાયેલ...

20 February 2019 12:16 PM
પૃથ્વીની સપાટી નીચે પણ વિશાળ પર્વતો

પૃથ્વીની સપાટી નીચે પણ વિશાળ પર્વતો

ન્યુયોર્ક: વિજ્ઞાનીઓએ પૃથ્વીની સપાટી અને મધ્યબિંદુના વચ્ચેના ભાગમાં વિશાળ પર્વતો શોધી કાઢયા છે. પૃથ્વી કઈ રીતે રચાઈ એની જાણકારી મેળવવામાં આપણને આ કારણે નવી દિશા મળશે. હાલમાં શાળાના વિદ્યાર્થીઓને એવું ...

14 February 2019 12:12 PM
અવકાશનો સ્નોમેન ગોળાકાર નહીં, સપાટ-ચપટો છે

અવકાશનો સ્નોમેન ગોળાકાર નહીં, સપાટ-ચપટો છે

કેપકેનેવરલ: ગત મહિને નાસાએ અવકાશમાં રહેલા સ્નોમેનની મુલાકાત લીધી ત્યારે એ આશ્ર્ચર્યજનક કારણે ગોળાકાર નહીં પણ ચપટો હતો.નાસાના હોરાઈજન્સ સ્પેસક્રાફટ દ્વારા લેવાયેલી તાજી તસ્વીરોમાં 6.4 અબજ કીમી દૂર આવેલ...