Saurashtra News

03 December 2020 08:39 PM
ભાવનગરમાં કોરોનાના ૨૦ નવા કેસ સામે ૧૮ દર્દી સાજા થયા

ભાવનગરમાં કોરોનાના ૨૦ નવા કેસ સામે ૧૮ દર્દી સાજા થયા

(વિપુલ હિરાણી)ભાવનગર તા.૩ભાવનગરમાં આજે ૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૨૮૦ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જ્યારે...

03 December 2020 01:28 PM
નલીયામાં ફરી ઠંડી વધી : 12.6 ડિગ્રી

નલીયામાં ફરી ઠંડી વધી : 12.6 ડિગ્રી

રાજકોટ તા.3કચ્છનાં નલીયા ખાતે આજે ફરી તાપમાનનો પારો ગગડતા અત્રે તિવ્ર ઠંડી અનુભવાઇ હતી. જયારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અન્યત્ર સામાન્ય ઠંડી રહી હતી. નલીયા ખાતે આજે સવારે લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું હ...

03 December 2020 10:39 AM
કિસાન આંદોલનમાં અમરેલીના ખેડૂતોએ ઝુકાવ્યું : ગામે ગામ અનશનની ચિમકી!

કિસાન આંદોલનમાં અમરેલીના ખેડૂતોએ ઝુકાવ્યું : ગામે ગામ અનશનની ચિમકી!

અમરેલી, તા. 3અમરેલી જિલ્લા બિનરાજકીય ખેડૂત પુત્રોએ કલેકટર મારફત પ્રધાનમંત્રીને પત્ર પાઠવેલ છે.પત્રમાં જણાવેલ છે કે, કૃષિ પ્રધાન દેશ ઉપર બિન-ખેડૂત સત્તાધીશોના શાસનમાં કોઈ ખેડૂતની કોઈ પણ પ્રકારની માંગણી...

03 December 2020 10:26 AM
રાજકોટ શહેરમાં કોરોનાએ સદી ફટકારી; સૌરાષ્ટ્રમાં વધુ 306 કેસ

રાજકોટ શહેરમાં કોરોનાએ સદી ફટકારી; સૌરાષ્ટ્રમાં વધુ 306 કેસ

રાજકોટ, તા. 3સૌરાષ્ટ્રભરમાં દિવાળી બાદ લગ્નસરાની સીઝનમાં કોરોના સંક્રમણમાં વધારો થતા પોઝીટીવ કેસોમાં સતત વધારા સાથે ફરી ડરામણો માહોલ સર્જાયો છે. રાજકોટ જિલ્લામાં બે દિવસમાં ર0 દર્દીઓના મોત થતાં આરોગ્ય...

02 December 2020 07:55 PM
ભાવનગરમાં આજે કોરોનાના ૧૮ નવા કેસ સામે ૧૮ દર્દી સાજા થયા

ભાવનગરમાં આજે કોરોનાના ૧૮ નવા કેસ સામે ૧૮ દર્દી સાજા થયા

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.૨ભાવનગરમાં આજે ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૪૨ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૯ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા...

02 December 2020 01:01 PM
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય ઠંડીનો અનુભવ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય ઠંડીનો અનુભવ

રાજકોટ તા.2રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ પણ ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેવા પામ્યુ હતું. મોટાભાગના સ્થળોએ 15થી20 ડીગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેતા લોકોએ સામાન્ય ઠંડી અનુભવી હતી. હવામાન કચેરીના જણાવ્ય...

02 December 2020 11:22 AM
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણ ઘાતક બન્યું : નવા 336 પોઝીટીવ કેસ

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણ ઘાતક બન્યું : નવા 336 પોઝીટીવ કેસ

રાજકોટ તા.2સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણનો કહેર યથાવત રહ્યો છે. રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. દિવાળીના તહેવારોમાં મળેલી છુટછાટ બાદ સંક્રમણમાં વધારો થતા કોવિડ હોસ્પિટલોમાં ફરી દર્દીઓની સંખ્યામ...

01 December 2020 09:29 PM
દ્વારકાધીશના દર્શન કરી પરત ફરતા ભાવિકોને અકસ્માત નડયો : ચારના મોત

દ્વારકાધીશના દર્શન કરી પરત ફરતા ભાવિકોને અકસ્માત નડયો : ચારના મોત

દ્વારકા, તા. 1દ્વારકા નજીક જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કરી પરત ફરતા ભાવિકોને અકસ્માત નડયો હતો. આ ઘટનામાં ત્રણ પુરૂષ અને એક મહિલાનું મોત નિપજયું છે. પુરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને હડફેટે લીધી હતી. જે...

01 December 2020 09:23 PM
ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૯ કેસ, ૧૨ દર્દી સાજા થયા

ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૯ કેસ, ૧૨ દર્દી સાજા થયા

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૧ભાવનગરમાં આજે ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૨૪૨ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૦ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જ્યાર...

01 December 2020 04:34 PM
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ર4 કલાકમાં ભૂકંપના 1પ આંચકા: 3.1ની તિવ્રતા : મોટા ધરતીકંપની શકયતા નહિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ર4 કલાકમાં ભૂકંપના 1પ આંચકા: 3.1ની તિવ્રતા : મોટા ધરતીકંપની શકયતા નહિ

ગાંધીનગર, તા. 1રાજ્યમાં છુટા છવાયા ભૂકંપના નાના આંચકા હજુ પણ આવી શકે છે. પરંતુ મોટા કોઇ ભૂકંપની સંભાવના હાલના સંજોગોમાં નહીં હોવાનો સ્વીકાર રાજ્યના સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ ના નિયામક ડો. સુમેર ચોપરાએ ક...

01 December 2020 12:15 PM
સૌરાષ્ટ્રમાં કોરોના ફરી ઘાતક : 12નાં મોત, 345 પોઝિટીવ કેસ

સૌરાષ્ટ્રમાં કોરોના ફરી ઘાતક : 12નાં મોત, 345 પોઝિટીવ કેસ

રાજકોટ,તા. 1સમગ્ર સૌરષ્ટ્ર-કચ્છ શિયાળાની ઠંડક લગ્નસરાની સીઝનમાં કોરોનાની બીજી લહેર દોડી રહી છે. સંક્રમણમાં સતત વધારા સાથે પોઝિટીવ કેસોમાં વધારો થવા લાગ્યો છે. દિવાળી તહેવાર પહેલા કોરોનાનો કહેર થોડો સમ...

01 December 2020 12:10 PM
સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર ઘટ્યું: નલીયામાં ફુલ ગુલાબી ઠંડી

સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર ઘટ્યું: નલીયામાં ફુલ ગુલાબી ઠંડી

રાજકોટ, તા.1સૌરાષ્ટ્ર-કચ્છમાં નવેમ્બર માસના મધ્યાહન બાદ ઠંડીનું મોજુ ફરી વળ્યા બાદ ડીસેમ્બરના પ્રારંભમાં વાતાવરણમાં બદલાવ સાથે ઠંડીનું જોર ઘટી ગયું છે. સવાર-સાંજ રાત્રે ઠંડક, દિવસે પારો 35 ડિગ્રીએ રહે...

30 November 2020 08:21 PM
ભાવનગરમાં કોરોનાના નવા ૧૪ કેસ, ૨૭ દર્દી સાજા થયા

ભાવનગરમાં કોરોનાના નવા ૧૪ કેસ, ૨૭ દર્દી સાજા થયા

ભાવનગર, તા.૩૦ ભાવનગરમાં આજે ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૨૨૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૮ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ...

30 November 2020 05:00 PM
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો ફુંફાડો યથાવત: નવા 361 કેસ: 9ના મોત

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો ફુંફાડો યથાવત: નવા 361 કેસ: 9ના મોત

રાજકોટ, તા.30રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વાઇરસની મહામારીની રફતાર યથાવત રહેવા પામી છે. જેમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યાનો ગ્રાફ સતત ઉચકાઇ રહ્યો છે જેના પગલે લોકોમાં ભયનો માહોલ યથાવત રહેવા પામેલ છ...

30 November 2020 12:20 PM

Advertisement
Advertisement