Gujarat News

15 July 2020 12:52 AM
કોરોનાનો ફૂંફાડો : રાજ્યમાં 24 કલાકમાં 915 નવા કેસ, 14 ના મોત

કોરોનાનો ફૂંફાડો : રાજ્યમાં 24 કલાકમાં 915 નવા કેસ, 14 ના મોત

રાજ્યમાં કોરોનાનો ફૂંફાડો યથાવત છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 915 કેસો નોંધાયા છે. જ્યારે 14 દર્દીઓના મૃત્યુ થયા છે. આજે 749 દર્દીઓ સાજા થયા છે. સંક્રમિતોની કુલ સંખ્યા 43723 થઈ છે...

14 July 2020 05:41 PM
સુનીતા યાદવનો વધુ એક વીડીયો વાયરલ: વેપારીઓને ઉઠબેસ કરાવી

સુનીતા યાદવનો વધુ એક વીડીયો વાયરલ: વેપારીઓને ઉઠબેસ કરાવી

સુરત તા.14છેલ્લા ત્રણેક દિવસથી સોશ્યલ મીડીયા પર ચર્ચાસ્પદ બનેલ સુરતની લેડી પોલીસ કોન્સ્ટેબલનો વધુ એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં વેપારીઓ સાથે પાગલ જેવું વર્તન કરતી હોવાની ચર્ચા થઈ રહી છે, આ વિડીયો...

14 July 2020 05:33 PM
નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયત કચેરી અને થરાદ, ડોલવણ અને ભિલોડાની તા.પં.કચેરીઓનું ઇ-લોકાર્પણ

નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયત કચેરી અને થરાદ, ડોલવણ અને ભિલોડાની તા.પં.કચેરીઓનું ઇ-લોકાર્પણ

ગાંધીનગર તા.14મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી અમરેલી જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવન તેમજ ડોલવણ, થરાદ અનેભિલોડા તાલુકા પંચાયતના નવીન ભવનના ઈ-લોકાર્પણ પ્રસંગે નવીન સુવિધા માટે તમામને શુભે...

14 July 2020 05:09 PM
હવે ગુજરાતમાં ખર્ચ કાપ: અનેક યોજના- નવી ભરતી પડતી મુકાશે

હવે ગુજરાતમાં ખર્ચ કાપ: અનેક યોજના- નવી ભરતી પડતી મુકાશે

ગાંધીનગર તા.14રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા યોજનાકીય ખર્ચમાં 25 ટકા સુધીનો કાપ મૂકવાની ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ રાજ્ય સરકારના નાણા વિભાગે આ માટે તમામ વિભાગો પા...

14 July 2020 05:02 PM
કોરોનાને ખાળવા અમદાવાદમાં એન્ટ્રી પોઈન્ટ પર થશે પ્રવાસીનો ટેસ્ટ

કોરોનાને ખાળવા અમદાવાદમાં એન્ટ્રી પોઈન્ટ પર થશે પ્રવાસીનો ટેસ્ટ

અમદાવાદ તા.14રાજયમાં એકબાજુ ગઈકાલે કોરોના સંક્રમિતોનો આંકડો 900 ને વટયો હતો. ત્યારે બીજીબાજુ અમદાવાદ માટે રાહતના સમાચાર એ છે કે અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે. જેથી શહેરમાં હવે વધુ સંક્રમણ ન...

14 July 2020 04:55 PM
અંબાજી પોલીસ માનવતા ચૂકી: માસ્ક મુદ્દે પ્રસુતાનાં પરિવારને રોકયા, શિશુનું મોત

અંબાજી પોલીસ માનવતા ચૂકી: માસ્ક મુદ્દે પ્રસુતાનાં પરિવારને રોકયા, શિશુનું મોત

અંબાજી તા.14 રાજયમાં કોરોના મહામારીનાં કહેરને રોકવા માસ્ક પહેરવુ ફરજીયાત કરવામાં આવ્યુ છે અને કોરોનાથી બચવા માસ્ક પહેરવુ જરૂરી પણ છે. પણ આ નિયમનુ પાલન કરાવવામાં પોલીસ કયારેક અતિરેક કરતી હોય છે.આવા અને...

14 July 2020 04:37 PM
રાજકોટમાં કોરોનાથી વધતા મોતના મુદ્દે અમદાવાદના બે ટોચના તબીબોની સેવા

રાજકોટમાં કોરોનાથી વધતા મોતના મુદ્દે અમદાવાદના બે ટોચના તબીબોની સેવા

રાજકોટ તા.14રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવના વધતા જતાં દર્દીઓની સાથો સાથ ડેથ રેશીયો પણ સતત ઉંચો આવ્યો છે. મહાનગર પાલિકાના સત્તાવાર રીતે જણાવ્યા મુજબ કોરોનાથી અત્યાર સુધીમાં 15 મોત થયાનું જાહ...

14 July 2020 03:52 PM
હવે ગુજ૨ાતભ૨માં ૨ીક્ષા ચાલકો માટે યુનિફોર્મ ફ૨જિયાત

હવે ગુજ૨ાતભ૨માં ૨ીક્ષા ચાલકો માટે યુનિફોર્મ ફ૨જિયાત

ગાંધીનગ૨, તા. ૧૪૨ાજયમાં હવે ૨ીક્ષા ચાલકો માટે યુનિફોર્મ ફ૨જિયાત ક૨વામાં આવ્યો છે. ૨ાજયના દ૨ેક ૨ીક્ષા ચાલકોએ વાદળી ૨ંગનો એપ્રોન ફ૨જિયાત પહે૨વાનો ૨હેશે.સ૨કા૨ અને રિક્ષા ચાલક એસોસીએશનની આજ૨ોજ બેઠક યોજાઈ ...

14 July 2020 12:34 PM
દેશના ડાયાબીટીસ પાટનગર ગુજરાત ડાયેબેટીક રેટિનોપથીમાં પણ મોખરે

દેશના ડાયાબીટીસ પાટનગર ગુજરાત ડાયેબેટીક રેટિનોપથીમાં પણ મોખરે

સુરત તા.14ભારતના ડાયાબીટીસ પાટનગર તરીકે જાણીતું ગુજરાત અંધાપા ભણી દોરી જતા હાઈ-સુગર સંબંધીત કોમ્પ્લીકેશન ડાયાબેટીક રેટિનોપથી (ડીઆર)માં આગળ છે.નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝયુલ ...

14 July 2020 11:16 AM
કોરોનાથી બચવા લોકો બેબાકળા: રોગપ્રતિકારક દવાઓની માંગમાં ધરખમ વધારો

કોરોનાથી બચવા લોકો બેબાકળા: રોગપ્રતિકારક દવાઓની માંગમાં ધરખમ વધારો

અમદાવાદ તા.13કોવિડ મહામારીના વખતમાં સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા મથતા ગુજરાતના મોટા શહેરોમાં રહેતા લોકોએ ઈમ્યુનીટી બુસ્ટર્સ અને ન્યુટ્રીશનલ ડ્રીન્કસની માંગ વધારી છે. રિટેલ અને ક્નઝયુમર ઈનવાયરલ રિપોર્ટ ...

14 July 2020 10:27 AM
મુંબઈ-દક્ષિણ ગુજરાત માટે ફરી ભારે-અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

મુંબઈ-દક્ષિણ ગુજરાત માટે ફરી ભારે-અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

મુંબઈ તા.14ચોમાસું સિસ્ટમ સક્રિય થવા સાથે વરસાદના નવા રાઉન્ડની તૈયારી વચ્ચે મુંબઈ તથા દ.ગુજરાત માટે હવામાન ખાતાએ ફરી ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થવાની ચેતવણી ઉચ્ચારવામાં...

13 July 2020 07:02 PM
હમ યાદો કે ફૂલ ચઢાયે : સુ૨તમાં નગીનદાસ સંઘવીના અંતિમ સંસ્કા૨

હમ યાદો કે ફૂલ ચઢાયે : સુ૨તમાં નગીનદાસ સંઘવીના અંતિમ સંસ્કા૨

તેજાબી કલમના સ્વામી, જાણીતા કોલમ્નિસ્ટ પ્રખ૨ ૨ાજકીય સમીક્ષક, નગીનદાસ સંઘવીનું ગઈકાલે સાંજે સુ૨ત ખાતે નિધન થતાં પત્રકા૨ તથા સાહિત્ય જગતમાં શોકનું મોજું ફ૨ી વળ્યુ છે. 100 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવીને આ ...

13 July 2020 06:57 PM
ઉદ્યોગોનાં વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવા પણ સરકાર કટીબઘ્ધ : મુખ્યમંત્રી રૂપાણી

ઉદ્યોગોનાં વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવા પણ સરકાર કટીબઘ્ધ : મુખ્યમંત્રી રૂપાણી

ગાંધીનગર તા.13રાજ્યમાં ઉદ્યોગોના વિકાસની સાથેસાથે પર્યાવરણના જતન માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પર્યાવરણના ભોગે રાજ્યનો વિકાસશક્ય નથી. GIDCમાં ઉદ્યોગોના વપરાયેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના બે ...

13 July 2020 06:28 PM
IAS રાજકુમાર બેનીવાલની મ્યુનિસિપાલિટી કમિશનરપદે વરણી

IAS રાજકુમાર બેનીવાલની મ્યુનિસિપાલિટી કમિશનરપદે વરણી

ગુજરાત કેડરના 2004 બેચના IAS રાજકુમાર બેનીવાલ વિદેશ અભ્યાસથી પરત આવતા તેમને મ્યુનિસિપાલિટીસ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અને ગુજરાત અ...

13 July 2020 05:52 PM
પક્ષાંતર ધારા મુજબ ન્યાય ન મળતાં ગાંધીનગર સચિવાલય પાસે દેખાવ

પક્ષાંતર ધારા મુજબ ન્યાય ન મળતાં ગાંધીનગર સચિવાલય પાસે દેખાવ

ગાંધીનગર તા.13ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી પક્ષાંતર ધારા મુજબ નગરપાલિકાના પૂર્વ નગરસેવકોના કેસમાં ન્યાય નહીં મળવાના કારણે મહેસાણા નગરપાલિકાના 5 નગર સેવકો એ પ્રતિબંધિત વિસ્તારમાં દેખાવો કરતાં તેમની...

Advertisement
Advertisement