India News

20 April 2021 02:33 PM
હદ થઈ; ભાજપ નેતાએ શબવાહીનીને લીલીઝંડી આપી: ફોટો સેશન પણ કર્યુ

હદ થઈ; ભાજપ નેતાએ શબવાહીનીને લીલીઝંડી આપી: ફોટો સેશન પણ કર્યુ

ભોપાલ: કોરોનાકાળમાં હવે ભાજપ્ના નેતાઓએ મૃતદેહ સાથે સેલ્ફી લેવાનું જ બાકી રાખ્યું છે. ગઈકાલે ભોપાલમાં પૂર્વ મેયર અલોક શર્માએ શબવાહીનીને લીલીઝંડી આપીને રવાના કરી હતી અને આ વાહન સાથે ફોટા પડાવ્યા હતા. શહ...

20 April 2021 02:28 PM
વેક્સિનના બે ડોઝ લીધાના 15 દિવસ બાદ મનમોહનસિંઘ થયા કોરોનાગ્રસ્ત

વેક્સિનના બે ડોઝ લીધાના 15 દિવસ બાદ મનમોહનસિંઘ થયા કોરોનાગ્રસ્ત

નવીદિલ્હી, તા.20અત્યારે કોરોના સામે લડવા માટે સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો તે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર બાદ વેક્સિન જ હોવાથી વેક્સિનેશન માટે સરકાર જોરદાર મથામણ કરી રહી છે. બીજી બાજુ વેક્સિન...

20 April 2021 02:24 PM
23 એપ્રિલથી પર્યટકો માટે મેઘાલયના દરવાજા બંધ

23 એપ્રિલથી પર્યટકો માટે મેઘાલયના દરવાજા બંધ

નવીદિલ્હી, તા.20દેશ અને રાજ્યોમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી મેઘાલય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 23 એપ્રિલથી બીજા રાજ્યોના પર્યટકોને મેઘાલયમાં પ્રવેશ આપવા પર રોક લગાવી ...

20 April 2021 01:51 PM
એક કરોડ લોકોએ રોજગારી ગુમાવી તો આઈટી ક્ષેત્રમાં નોકરીઓનો વરસાદ

એક કરોડ લોકોએ રોજગારી ગુમાવી તો આઈટી ક્ષેત્રમાં નોકરીઓનો વરસાદ

નવી દિલ્હી તા.20 દુનિયામાં કોરોના સંકટ શરૂ થયા બાદ દુનિયામાં અત્યાર સુધીમાં લગભગ એક કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી. જયારે બીજી બાજુ આઈટી કંપનીઓમાં કોરોનાના કટોકટી કાળમાં નોકરીઓની બમ્પર તકો ઉભી થઈ છે.સેન્...

20 April 2021 01:42 PM
મુંબઈમાં પેટર્ન બદલાઈ: હવે પોશ-બહુમાળી વિસ્તારોમાં સંક્રમણ કેસ વધુ

મુંબઈમાં પેટર્ન બદલાઈ: હવે પોશ-બહુમાળી વિસ્તારોમાં સંક્રમણ કેસ વધુ

મુંબઈ: દેશમાં કોરોના સંક્રમણનું હોટ સ્પોટ બની ગયેલા મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સંક્રમણ હવે વધુ પોશ વિસ્તારના લોકોને અસર કરી રહ્યું હોય તેવા સંકેત મળ્યા છે. મુંબઈ મહાપાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ મુંબઈમ...

20 April 2021 01:35 PM
દેશમાં વેકસીન ઉપલબ્ધતા વધારવા આજે વડાપ્રધાનની ઉત્પાદકો સાથે બેઠક

દેશમાં વેકસીન ઉપલબ્ધતા વધારવા આજે વડાપ્રધાનની ઉત્પાદકો સાથે બેઠક

નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે તા.1 મે થી સૌના માટે વેકસીનના આયોજનથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેકસીન આપવાના મહત્વાકાંક્ષી કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે આજે સાંજે વેકસીન ઉત્પાદકો...

20 April 2021 01:30 PM
ભારતમાં કોરોનાના નવા કેસમાં ‘મામુલી’ રાહત; એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 1761 મોત

ભારતમાં કોરોનાના નવા કેસમાં ‘મામુલી’ રાહત; એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 1761 મોત

નવી દિલ્હી તા.20ભારતમાં કોરોનાનો કહેર હજુ ખતરનાક સ્તરે જ રહ્યો છે. જો કે રવિવારની સરખામણીએ સોમવારે નવા કેસોમાં મામુલી ઘટાડો નોંધાયો હોવા છતાં મૃત્યુઆંકમાં તથા એકટીવ કેસોની સંખ્યામાં મોટો વધારો છે.કેન્...

20 April 2021 01:20 PM
કોરોનાની પ્રથમ લહેરની તુલનામાં બીજીમાં ઓકિસજનની વધુ માંગ

કોરોનાની પ્રથમ લહેરની તુલનામાં બીજીમાં ઓકિસજનની વધુ માંગ

નવી દિલ્હી તા.20 કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ મહામારીની બન્ને લહેરોમાં 70 ટકાથી વધુ કોવિડ-19 રોગીઓની વય 40 વર્ષથી વધુ રહી અને વયસ્ક લોકોમાં સંક્રમણનો ખતરો વધુ રહ્યો છે.ભારતીય આ...

20 April 2021 11:54 AM
સૌના માટે વેકિસન: જાહેરાત જેવું સરળ નહિં હોય

સૌના માટે વેકિસન: જાહેરાત જેવું સરળ નહિં હોય

નવી દિલ્હી: દેશમાં સૌના માટે વેકિસનની જાહેરાત કરીને કેન્દ્ર સરકારે મોટુ જોખમ લીધુ છે અને દેમાં વેકિસનની ઉપલબ્ધતા અંગે પણ હજુ પ્રશ્ર્નો છે દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે તે સમયે વેકિસનની ...

20 April 2021 11:50 AM
ભારતને ટ્રાવેલ ‘રેડ-લીસ્ટ’માં મુકતું બ્રિટન: અમેરિકા-રશિયાએ વિસા પ્રક્રિયા હાલ થંભાવી દીધી

ભારતને ટ્રાવેલ ‘રેડ-લીસ્ટ’માં મુકતું બ્રિટન: અમેરિકા-રશિયાએ વિસા પ્રક્રિયા હાલ થંભાવી દીધી

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ વધતા જ બ્રિટન, અમેરિકા, રશિયા સહિતના દેશોએ ભારતમાંથી આવતા પ્રવાસી પર નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે અને પાડોશી દુબઈ કે જેણે ઓપન ટુ ઓલ જેવી પ્રક્રિયા અપનાવી હતી તેણ...

20 April 2021 11:46 AM
સાવધાન! હોમ-કાર-પર્સનલ સહિતની લોન મોંઘી થવા લાગી

સાવધાન! હોમ-કાર-પર્સનલ સહિતની લોન મોંઘી થવા લાગી

નવી દિલ્હી તા.20 કોરોનાની પ્રવર્તમાન બીજી લહેરમાં અર્થતંત્રને ઝટકો લાગવાની આશંકા વચ્ચે રિઝર્વ બેન્કે વ્યાજદર અત્યાર સુધી યથાવત રાખ્યા છે. પરંતુ હવે આવતા દિવસોમાં વ્યાજ વધી શકે છે. લોન લેનારાનાં માસીક ...

20 April 2021 11:45 AM
2020નું પુનરાવર્તન? દિલ્હીમાંથી મોટી હિજરત

2020નું પુનરાવર્તન? દિલ્હીમાંથી મોટી હિજરત

નવી દિલ્હી તા.20 કોરોનાના ભયંકર આક્રમણ વચ્ચે અનેક રાજયોમાં નિયંત્રણો લાગુ જ છે અને થોડી ઘણી સંખ્યામાં પરપ્રાંતિય મજુરોએ હિજરત કરી છે. પરંતુ પાટનગર દિલ્હીમાં છ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયાની સાથે...

20 April 2021 11:42 AM
મોદી હવે પ.બંગાળમાં 500-500ની હાજરીની મીની રેલીઓ જ યોજશે

મોદી હવે પ.બંગાળમાં 500-500ની હાજરીની મીની રેલીઓ જ યોજશે

નવી દિલ્હી: પ.બંગાળમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેર પ્રચાર નહી કરવા અને તે બાદ તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ પણ રેલી-સભા નહી યોજવાની જાહેરાત કર્યા બાદ ભાજપ...

20 April 2021 11:39 AM
કોરોનાના નવા સંક્રમણનો સીધો ‘શ્વાસ’ પર જ હુમલો

કોરોનાના નવા સંક્રમણનો સીધો ‘શ્વાસ’ પર જ હુમલો

નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમણની બીજી લહેર વધુ ખતરનાક બની છે અને પ્રથમ લહેર કરતા વધુ મૃત્યુ આ લહેરમાં નોંધાઈ રહ્યા છે તો વાયરસે હવે સંક્રમણની રીત પણ બદલી હોવાના પુરાવા મળતા આઈસીએમઆર સહિતની કેન્દ્...

19 April 2021 06:52 PM
દેશમાં સૌથી મોટી ફર્ટીલાઈઝર કંપનીના સવાસો કર્મચારીઓ કોરોના પોઝીટીવ

દેશમાં સૌથી મોટી ફર્ટીલાઈઝર કંપનીના સવાસો કર્મચારીઓ કોરોના પોઝીટીવ

નવી દિલ્હી તા.19દેશની સૌથી મોટી ફર્ટીલાઈઝર કંપની યારા ફર્ટીલાઈઝર બબરાલામાં કોરોના સંક્રમણની હાલત ગંભીર બની ગઈ છે. કંપનીના સવાસો કર્મચારીઓમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે, જયારે એક યુવતી સહીત બે લોકોન...

Advertisement
Advertisement