India News

20 April 2021 06:09 PM
ઈન્દોરમાં હવે 20 એપ્રિલ સુધી લગ્ન પણ કરી શકાશે નહી

ઈન્દોરમાં હવે 20 એપ્રિલ સુધી લગ્ન પણ કરી શકાશે નહી

કોરોનાએ અનેક પ્લાનીંગ બગાડયા છે જેમાં લગ્નના પ્લાનીંગનો પણ સમાવેશ થાય છે. ઈન્દોરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેથી જાહેર સમારોહ પર પ્રતિબંધ મુકી દેવાયો છે અને તેમાં લગ્ન સમારોહનો પણ સમાવ...

20 April 2021 06:05 PM
રૂા.2.50 લાખની વિમાની ટીકીટમાં ભોજન પણ નહી: એરઈન્ડીયા સામે દાવો

રૂા.2.50 લાખની વિમાની ટીકીટમાં ભોજન પણ નહી: એરઈન્ડીયા સામે દાવો

એક વૃદ્ધ યુગલે એરઈન્ડીયા સામે રૂા.5 લાખનો દાવો દાખલ કર્યો છે. જેમાં તેઓએ રૂા.અઢી લાખની વિમાની ટીકીટ દિલ્હીથી સાનફ્રાન્સીસ્કોની લીધી હતી પરંતુ એરઈન્ડીયાએ તેમાં આ યુગલને ગરમ ભોજન ઉપલબ્ધ બનાવવા તથા યોગ્ય...

20 April 2021 05:35 PM
માસ્ક ન પહેરવાનો બીજી વાર ગુનો કરનારને રૂા.10 હજારનો દંડ

માસ્ક ન પહેરવાનો બીજી વાર ગુનો કરનારને રૂા.10 હજારનો દંડ

દેવરીયા તા.20કોરોના બીમારીથી બચવાનો એક જ ઉપાય છે માસ્ક. જે મહામારી સામે ઢાલનું કામ કરે છે. પણ કેટલાક લોકો માસ્ક પહેરવાની બાબતમાં બેદરકાર રહેતા હોઈ પોતાનો, પોતાના પરિવાર તેમજ અન્યનો જીવ જોખમમાં નાખતા હ...

20 April 2021 05:34 PM
ICMR બોર્ડે પણ ધો.10ની પરીક્ષા રદ કરી: ધો.12ની સ્થગીત

ICMR બોર્ડે પણ ધો.10ની પરીક્ષા રદ કરી: ધો.12ની સ્થગીત

નવી દિલ્હી તા.20સીબીએસઈ પછી હવે આઈસીએસઈ બોર્ડ દ્વારા પણ ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. જયારે ધો.12ની બોર્ડ પરીક્ષા સ્થગીત કરી છે તે પછી લેવી કે કેમ તે વિશે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લે...

20 April 2021 05:32 PM
રેલવેનો નવો નિયમ: ટીકીટ હોય તો જ સ્ટેશનમાં પ્રવેશ

રેલવેનો નવો નિયમ: ટીકીટ હોય તો જ સ્ટેશનમાં પ્રવેશ

નવી દિલ્હી તા.20દેશમાં ઝડપથી ફેલાઈ રહેલી કોરોનાની બીજી ખતરનાક લહેરના કારણે રાજય સરકારો દ્વારા લગાવવામાં આવતા લોકડાઉનના કારણે અફડાતફડીનો માહોલ છે અને શ્રમિકો કોઈ રીતે પોતાના વતન પહોંચવા માંગે છે તેને લ...

20 April 2021 05:30 PM
મોઢા મારફતે કોરોનાની દવા આપવાનું ટ્રાયલ અંતિમ તબક્કામાં: ઉંદર બાદ માણસ ઉપર ચાલી રહેલું પરિક્ષણ

મોઢા મારફતે કોરોનાની દવા આપવાનું ટ્રાયલ અંતિમ તબક્કામાં: ઉંદર બાદ માણસ ઉપર ચાલી રહેલું પરિક્ષણ

નવીદિલ્હી, તા.20કોરોના વાયરસ વિરુદ્ધ મોઢા મારફતે આપવાની દવાનું ઉંદર ઉપર પરિક્ષણ કરવામાં આવ્યું હતું જે ઘણું પ્રભાવિત નિવડ્યું છે. માણસો ઉપર આ દવાના પરિક્ષણનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આ દવાને ઈમ્પ્લ...

20 April 2021 05:28 PM
જો દેશમાં એક મહિનાનું લોકડાઉન કરાશે તો જીડીપીમાં બે ટકાનું નુકસાન નક્કી

જો દેશમાં એક મહિનાનું લોકડાઉન કરાશે તો જીડીપીમાં બે ટકાનું નુકસાન નક્કી

નવીદિલ્હી, તા.20અમેરિકી બ્રોકરેજ કંપની બોફા સિક્યોરિટીઝે ચેતવણી આપતાં કહ્યું કે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે જો એક મહિનાનું લોકડાઉન લાગુ કરાશે તો જીડીપીમાં બે ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.બ્રોકરેજ કંપનીએ આશ...

20 April 2021 05:23 PM
રેમડેસીવીર કોને આપવી? કેન્દ્ર અને ગુજરાતના માપદંડ જુદા જુદા

રેમડેસીવીર કોને આપવી? કેન્દ્ર અને ગુજરાતના માપદંડ જુદા જુદા

દેશમાં કોરોના સામે સંક્રમણમાં રેમડેસીવીર ઈન્જેકશનને રામબાણ ઈલાજ તરીકે જાહેર કરાયા છે અને દેશભરમાં તેની ડીમાન્ડ છે તે વચ્ચે આ ઈન્જેકશન બારોબાર મેળવવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલથી લઈને મહારાષ્ટ...

20 April 2021 05:22 PM
આરટીપીસીઆર ટેસ્ટનો સાચો ભાવ શું

આરટીપીસીઆર ટેસ્ટનો સાચો ભાવ શું

કોરોનામાં આરટીપીસીઆર ટેસ્ટ એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે. જો કે તેની સામે પણ પ્રશ્ર્ન ઉઠયો છે પરંતુ આ ટેસ્ટનો સાચો ભાવ શું તે પણ પ્રશ્ર્ન છે. કોરોનાના પ્રારંભમાં રૂા.2500માં આરટીપીસીઆર ટેસ્ટ થતો હતો અને ...

20 April 2021 05:19 PM
ઉત્તરપ્રદેશમાં પાંચ શહેરોમાં લોકડાઉન લાદવાના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમનો સ્ટે

ઉત્તરપ્રદેશમાં પાંચ શહેરોમાં લોકડાઉન લાદવાના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમનો સ્ટે

નવી દિલ્હી તા.20ઉતરપ્રદેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગઈકાલે અલ્હાબાદ હાઈકોર્ટે લખનૌ સહિત પાંચ શહેરોમાં તા.26 સુધી લોકડાઉન લાદવાના આપેલા આદેશ સામે આજે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છ...

20 April 2021 04:17 PM
રાહુલ ગાંધી કોરોના પોઝીટીવ

રાહુલ ગાંધી કોરોના પોઝીટીવ

નવી દિલ્હી તા.20કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધી કોરોના પોઝીટીવ જાહેર થયા છે. તેઓએ આજે ટવીટ કરીને જણાવ્યું હતું કે મને સંક્રમણના હળવા લક્ષણો હતાં અને મે ટેસ્ટ કરાવતા પોઝીટીવ જાહેર થય...

20 April 2021 04:16 PM
દેવેન્દ્ર ફડનવીસ મુશ્કેલીમાં: રેમડેસીવીર મુદે પોલીસ ફરિયાદની તૈયારી

દેવેન્દ્ર ફડનવીસ મુશ્કેલીમાં: રેમડેસીવીર મુદે પોલીસ ફરિયાદની તૈયારી

મહારાષ્ટ્રમાં ગુજરાત સ્ટાઈલથી સર્જાયેલા રેમડેસીવીર કાંડમાં હવે પુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સામે ફાર્મસી એકટનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવા હાઈકોર્ટમાં અરજી થઈ છે. આરટીઆઈ એકટીવીસ્ટ સાકેત ગોખલેએ...

20 April 2021 03:30 PM
મુખ્ય ચુંટણી કમિશ્નર સુનિલ ચંદ્રા કોરોના પોઝિટીવ

મુખ્ય ચુંટણી કમિશ્નર સુનિલ ચંદ્રા કોરોના પોઝિટીવ

નવી દિલ્હી તા.20 : દેશમાં કોરોનાકાળ વચ્ચે ચુંટણી યોજવાની જવાબદારી સંભાળી રહેલા મુખ્ય ચુંટણી કમીશ્નર અને ચુંટણી કમીશ્નર રાજીવકુમાર કોરોના સંક્રમીત થયા છે અને તેમની સાથે ચુંટણીપંચના અનેક અધીકારીઓ સંક્રમ...

20 April 2021 03:28 PM
ભારતનો પ્રવાસ હાલ ન કરતા : અમેરિકન નાગરીકોને બાઈડન તંત્રની સલાહ

ભારતનો પ્રવાસ હાલ ન કરતા : અમેરિકન નાગરીકોને બાઈડન તંત્રની સલાહ

વોશિંગ્ટન તા.20 : ભારતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમેરીકા તેમના નાગરીકોને શકય હોય ત્યા સુધી ભારતનો પ્રવાસ નહી કરવા સલાહ આપી છે. અને જો પ્રવાસ ફરજીયાત હોય તો તે પહેલા વેકસીન લઇને...

20 April 2021 03:26 PM
નાઈટ કફર્યુ આંખોમાં ધૂળ નાખવા સમાન: સંક્રમણ-મૃત્યુ તો ઘટતા નથી: હાઈકોર્ટ

નાઈટ કફર્યુ આંખોમાં ધૂળ નાખવા સમાન: સંક્રમણ-મૃત્યુ તો ઘટતા નથી: હાઈકોર્ટ

લખનૌ: ઉતરપ્રદેશના લખનૌ સહિતના પાંચ શહેરોમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તા.26 એપ્રિલ સુધી લોકડાઉનના આપેલા આદેશને યોગી સરકારે ફગાવતા હવે આજે હાઈકોર્ટનું વલણ લે છે. તે...

Advertisement
Advertisement