India News

21 April 2021 03:59 PM
હવે લોકડાઉન નહી લાદો તો મોડુ થઈ જશે: તબીબોની ચેતવણી

હવે લોકડાઉન નહી લાદો તો મોડુ થઈ જશે: તબીબોની ચેતવણી

નવી દિલ્હીદેશમાં કોરોનાની નવી લહેરની તિવ્રતા અને રોજ 2000 થી વધુના મોત છતા પણ લોકડાઉન નહી લાદવાના કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન નહી લાદવાના નિર્ણયથી હવે ઈન્ડીયન મેડીકલ એસો. સહીતના તબીબી જગત ...

21 April 2021 03:54 PM
નાસિકમાં ઓકસીજન ન મળતા 22 દર્દીઓના ગુંગળાઈને મોત

નાસિકમાં ઓકસીજન ન મળતા 22 દર્દીઓના ગુંગળાઈને મોત

નવી દિલ્હી તા.21દેશમાં કોરોના સંક્રમણ ચરમસીમાએ છે અને હવે ઓકસીજનની અસરવાળા દર્દીઓ વધતા દેશમાં ઓકસીજનની તંગી વર્તાઈ રહી છે તે સમયે નાસિકમાં અત્યંત કરુણ ઘટના બની છે. અહીની ઝાકીર હુસેન હોસ્પીટલમાં ઓકસીજન...

21 April 2021 03:37 PM
દેશવાસીઓને રામનવમીની શુભકામના પાઠવતા રાષ્ટ્રપતિ કોવિંદ અને પી.એમ. મોદી

દેશવાસીઓને રામનવમીની શુભકામના પાઠવતા રાષ્ટ્રપતિ કોવિંદ અને પી.એમ. મોદી

નવી દિલ્હી તા.21 આજરોજ રામનવમીનો પાવન દિવસ છે ત્યારે સમગ્ર દેશવાસીઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંદેશા સાથે શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ તકે જણાવ્યુ ...

21 April 2021 01:55 PM
કોરોનાની બીજી લહેરમાં ફિલ્મ ઉદ્યોગને બેવડો માર: નિર્માતાઓની ફરી ઓટીટી પર નજર

કોરોનાની બીજી લહેરમાં ફિલ્મ ઉદ્યોગને બેવડો માર: નિર્માતાઓની ફરી ઓટીટી પર નજર

મુંબઈ: કોરોનાની બીજી લહેરનાં કારણે ફિલ્મ ઉદ્યોગને ગયા વર્ષ કરતાં આ વર્ષે એટલે કે વર્ષ 2021 માં વધુ નુકશાન થઈ શકે છે ગયા વર્ષે કોરોના લોકડાઉનનાં કારણે 9 મહિના સુધી સિનેમા હોલ બંધ રખાયા હતા. ગયા વર્ષે સ...

21 April 2021 01:52 PM
કોરોનાકાળનો નવો બીઝનેસ: મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રૂા.30000નું પેકેજ

કોરોનાકાળનો નવો બીઝનેસ: મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રૂા.30000નું પેકેજ

હૈદરાબાદ: દેશમાં કોરોનાની જે રીતે રોજ સેંકડો લોકો મૃત્યુ પામે છે તેથી હવે તેનાથી અગ્નિ સંસ્કાર, દફનવિધિનો નવો બીઝનેસ શરુ થઈ ગયો છે અને તેમાં પણ રૂા.30 થી 35000માં પેકેજ આપવામાં આવે છે. એક કંપની દેશના ...

21 April 2021 01:49 PM
કોરોનાએ જીવ તો લીધા પણ સ્વજનોના મન ડામાડોળ કરી નાખ્યા

કોરોનાએ જીવ તો લીધા પણ સ્વજનોના મન ડામાડોળ કરી નાખ્યા

અમદાવાદ તા.21કોરોનાએ માણસને કેવા કેવા કરુણ દ્રશ્યો દેખાડયા છે. એક મા દરરોજ હોસ્પીટલમાં વિડીયો કોલ કરે છે, તે કોવિડ વોર્ડમાં રહેલા પોતાના પ્રશ્ર્ને વિડીયો કોલ લગાવે છે, હકીકતમાં તેના પુત્રનું 24 સપ્ટેમ...

21 April 2021 01:44 PM
લાલુની જામીન મુક્તિમાં હવે કોરોનાનું વિધ્ન: જેલમાં વીતાવવું પડશે વીક

લાલુની જામીન મુક્તિમાં હવે કોરોનાનું વિધ્ન: જેલમાં વીતાવવું પડશે વીક

પટણા તા.21બિહારના પુર્વ મુખ્યમંત્રી અને રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી, તેમને ઝારખંડ હાઈકોર્ટે ચારા કૌભાંડમાં જામીન તો આપી દીધા પણ તેમની જામીન મુક્તિમાં કોરોના આડે આ...

21 April 2021 01:41 PM
22 વર્ષના ભત્રીજાએ વેકિસન લીધાનો ફોટો શેર કરતા ચાચા ફડનવિસે ખુલાસા કરવા પડયા!

22 વર્ષના ભત્રીજાએ વેકિસન લીધાનો ફોટો શેર કરતા ચાચા ફડનવિસે ખુલાસા કરવા પડયા!

મુંબઈ તા.21 મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસનાં ભત્રીજા તન્મય ફડનવીસ કોરોના વેકિસનની લગાવ્યાનો ફોટો વાઈરલ કરતાં સવાલો ઉભા થયા છે. કારણ કે તન્મયની વય માત્ર 21-22 વર્ષ દેખાડાઈ રહી છે.તન્...

21 April 2021 01:00 PM
મલ્ટી વિટામીન-પ્રોબોયોટિકથી ઘટી શકે છે કોરોનાનો ખતરો

મલ્ટી વિટામીન-પ્રોબોયોટિકથી ઘટી શકે છે કોરોનાનો ખતરો

નવી દિલ્હી તા.21હાલ પુરા દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અનેક લોકોના અકાળે મોત નિપજયા છે, કોરોનાથી બચવાનો ઉપાય છે રોગ પ્રતિકારશક્તિ, મલ્ટી વિટામીન, ઓમેગા-3 ફેટી એસીડ, પ્રોબોયોટિક અને વિટામીન ડી સપ્...

21 April 2021 12:50 PM
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું,
દેશને લોકડાઉનથી બચાવવાનો છ

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું, દેશને લોકડાઉનથી બચાવવાનો છ

નવી દિલ્હી, તા.21વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે, કોરોનાની બીજી લહેર તુફાનની જેમ આવી છે. પડકાર વિશાળ છે પરંતુ આપણે તેને આપણા સંકલ્પ, અને મજબુત ઇરાદાઓથી પાર કરવાનો છે.પ્રધાનમંત્રી...

21 April 2021 12:40 PM
મહારાષ્ટ્રમાં ગમે તે ઘડીએ લોકડાઉન, આજે ફેંસલો

મહારાષ્ટ્રમાં ગમે તે ઘડીએ લોકડાઉન, આજે ફેંસલો

મુંબઈ તા.21 મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધો છતા કોરોના સંક્રમણના રોજ 50 હજાર જેટલા કેસ બહાર આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં હવે સંપૂર્ણ લોકડાઉન લાગવાની સંભાવના છે. અને તેને લઈને તૈયારીઓ પણ થઈ રહી છે અન...

21 April 2021 12:22 PM
આજથી 30 એપ્રિલ સુધી બેન્કો સવારે 10થી 2 વાગ્યા સુધી જ કામ કરશે

આજથી 30 એપ્રિલ સુધી બેન્કો સવારે 10થી 2 વાગ્યા સુધી જ કામ કરશે

નવીદિલ્હી, તા.21કોરોનાના વધી રહેલા સંક્રમણ બાદ હવે બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી 30 એપ્રિલ સુધી દરરોજ 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ કામકાજ થશે અને કર્મચારીઓને પણ રોટેશન પ્રમાણે જ બ...

21 April 2021 12:20 PM
પ.બંગાળમાં આખરી બે તબકકાનું મતદાન હવે એક સાથે યોજવા તૈયારી

પ.બંગાળમાં આખરી બે તબકકાનું મતદાન હવે એક સાથે યોજવા તૈયારી

નવી દિલ્હી: દેશમાં વધતા જતા કોરોનાના સંક્રમણમાં હાલ ચૂંટણીમાં જઈ રહેલા પશ્ર્ચિમ બંગાળમાં પણ નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા અને તેથી રાજયમાં અંતિમ તબકકાની ચૂંટણીના બે તબકકાનું મતદાન એક જ સાથે યોજવા...

21 April 2021 12:10 PM
આજે હૈદરાબાદની ટક્કર પંજાબ સામે, કોલકત્તાનો મુકાબલો ચેન્નાઈ સામે થશે

આજે હૈદરાબાદની ટક્કર પંજાબ સામે, કોલકત્તાનો મુકાબલો ચેન્નાઈ સામે થશે

ચેન્નાઈ/મુંબઈ, તા.21બેટસમેનોના લચર પ્રદર્શનથી પ્રથમ ત્રણેય મેચ ગુમાવનારી સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો આજે પંજાબ કિંગ્સ સામે થશે. સનરાઈઝર્સની શરૂઆત આ ટૂર્નામેન્ટમાં અત્યંત નિરાશાજનક રહી છે. ટીમે અત્યાર સ...

21 April 2021 12:08 PM
મિશ્રા અને ધવન સામે મુંબઈ ધ્વસ્ત: 10 વર્ષ બાદ ચેન્નાઈમાં જીત્યું દિલ્હી

મિશ્રા અને ધવન સામે મુંબઈ ધ્વસ્ત: 10 વર્ષ બાદ ચેન્નાઈમાં જીત્યું દિલ્હી

ચેન્નાઈ, તા.21લેગ સ્પીનર અમિત મિશ્રાની ફિરકીના જાદૂ બાદ શિખર ધવન અને સ્ટિવ સ્મિથ વચ્ચે મહત્ત્વની ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને છ વિકેટથી હરાવી દીધું છે. દિલ્હીએ બોલરોના શાનદાર પ્...

Advertisement
Advertisement