India News

30 January 2021 05:11 PM
તૃણમુલના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાવા આવ્યા: અમીત શાહને મળશે

તૃણમુલના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાવા આવ્યા: અમીત શાહને મળશે

દિલ્હીમાં ઈઝરાયેલ દૂતાવાસ બ્લાસ્ટસના કારણે ગૃહમંત્રી અમીત શાહનો આજનો પ.બંગાળ પ્રવાસ રદ થયો છે પણ તૃણમુલને જે ધારાસભ્યો શ્રી શાહની હાજરીમાં ભાજપમાં જોડાવાના હતા. તેઓ હવે દિલ્હી આવી છે અને અહી અમીત શાહન...

30 January 2021 05:07 PM
રાહુલ ગાંધીએ તામિલનાડુમાં કુકીંગ શોમાં ભાગ
 લીધો : મશરૂમ બીરયાની પર હાથ અજમાવ્યો

રાહુલ ગાંધીએ તામિલનાડુમાં કુકીંગ શોમાં ભાગ લીધો : મશરૂમ બીરયાની પર હાથ અજમાવ્યો

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી તામિલનાડુની મુલાકાતે છે અને તેઓએ અહીં પોતાની શેફ તરીકેની કારીગીરી પણ બતાવી હતી. તામિલનાડુમાં ચૂંટણી આવી રહી છે તે સમયે વાયરલ થયેલા એક વિડીયોમાં રાહુલ ગાંધી વિલેજ કુકીં...

30 January 2021 05:02 PM
યૌન શોષણ મુદ્દે વિવાદાસ્પદ ફેસલો મહિલા
જજને ભારે પડયો : સુપ્રિમે પ્રમોશન રોકયું

યૌન શોષણ મુદ્દે વિવાદાસ્પદ ફેસલો મહિલા જજને ભારે પડયો : સુપ્રિમે પ્રમોશન રોકયું

નવી દિલ્હી, તા. 30યૌન શોષણ સાથે સંકળાયેલા બે કેસમાં આરોપીઓને છોડી દેનાર અને વિવાદાસ્પદ ફેસલાને કારણે ચર્ચામાં આવેલી બોમ્બે હાઇકોર્ટની ન્યાયમૂર્તિ પુષ્પા વી. ગનેદીવાલને સુપ્રિમ કોર્ટે મોટો ઝટકો આપીને ત...

30 January 2021 04:58 PM
દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસ બ્લાસ્ટની જવાબદારી સંભાળતુ જૈસ-ઉલ-હિન્દ : રેસી થઇ હતી

દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસ બ્લાસ્ટની જવાબદારી સંભાળતુ જૈસ-ઉલ-હિન્દ : રેસી થઇ હતી

નવી દિલ્હી તા.30દિલ્હીમાં ઇઝરાયલની દૂતાવાસ કચેરી પાસે થયેલા બ્લાસ્ટની જવાબદારી કટ્ટરવાદી સંગઠન જૈસ-ઉલ-હિન્દએ લીધી છે. એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં આ સંગઠનના કહેવાતા પ્રવકતાએ દાવો કર્યો અને વિસ્ફોટ ચેતવણી...

30 January 2021 04:58 PM
કારમાં સેનિટાઈઝરના ઉપયોગ વખતે રહેજો સાવધાન: ભડ ભડ સળગતાં વાર નહીં લાગે

કારમાં સેનિટાઈઝરના ઉપયોગ વખતે રહેજો સાવધાન: ભડ ભડ સળગતાં વાર નહીં લાગે

નવીદિલ્હી, તા.30અત્યારે કોરોના મહામારી વચ્ચે આપણે બધા ઘરની બહાર નીકળીયે કે તુરંત જ સેનિટાઈઝરનો ઉપયોગ કરતાં થઈ ગયા છીએ. કોરોનાને દૂર રાખવા માટે સેનિટાઈઝર અત્યંત કારગત નિવડ્યું છે પરંતુ જો તમે કારમાં સે...

30 January 2021 04:27 PM
નાસિકના ધર્મચક્રતીર્થમાં બિરાજમાન આ.શ્રી જગવલ્લભસૂરીજી મ.ના આશિર્વાદ મેળવતા શ્રી કરણભાઇ શાહ

નાસિકના ધર્મચક્રતીર્થમાં બિરાજમાન આ.શ્રી જગવલ્લભસૂરીજી મ.ના આશિર્વાદ મેળવતા શ્રી કરણભાઇ શાહ

નાસિક (મહારાષ્ટ્ર) પાસે જૈનોનું શ્રી ધર્મચક્ર તીર્થ ધામના પ્રેરક આચાર્ય ભગવંત પૂ. શ્રી જગવલ્લભસૂરીજી મહારાજા આદિ ઠાણા હાલ તીર્થમાં જ બિરાજમાન છે. મુંબઇમાં પૂ.જગવલ્લભસૂરી મ.ના શિષ્યોને કોરોના પોઝીટીવ આ...

30 January 2021 01:49 PM
રાજઘાટ પર મહાત્માને શ્રઘ્ધાસુમન અર્પણ કરતાં વડાપ્રધાન

રાજઘાટ પર મહાત્માને શ્રઘ્ધાસુમન અર્પણ કરતાં વડાપ્રધાન

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ મનાવી રહ્યો છે તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઇને મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી કરી હતી. શ્રી મોદી પૂર્વે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ...

30 January 2021 01:43 PM
મોદી શાસનમાં દિલ્હીમાં પ્રથમ આતંકી બ્લાસ્ટસ: અમિત શાહનો પ.બંગાળ પ્રવાસ રદ

મોદી શાસનમાં દિલ્હીમાં પ્રથમ આતંકી બ્લાસ્ટસ: અમિત શાહનો પ.બંગાળ પ્રવાસ રદ

નવી દિલ્હી: ગઈકાલે સાંજે દિલ્હીને હાઈ સિકયોરીટી ઝોનમાં થયેલા ઓછી તીવ્રતાના બોમ્બ ધડાકામાં ફકત 1.7 કી.મી.ના અંતરે ગણતંત્ર દિન બાદની રીટ્રીટ સેરેમની ચાલી રહી હતી અને રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિતના મહાનુભાવ...

30 January 2021 01:08 PM
અજમેરમાં પેટ્રોલ પંપમાં ધડાકા સાથે પ્રચંડ આગ: 10 સળગ્યા; એક ભડથુ થઈ ગયો

અજમેરમાં પેટ્રોલ પંપમાં ધડાકા સાથે પ્રચંડ આગ: 10 સળગ્યા; એક ભડથુ થઈ ગયો

અજમેર (રાજસ્થાન) તા.30 અત્રેના આદર્શનગર સ્થિત ખાલસા પેટ્રોલ પંપમાં ગઈકાલે ધડાકા સાથે આગ લાગી હતી જેમાં એકનું મોત તથા 9 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અન...

30 January 2021 12:35 PM
LPG  ગેસ સિલીન્ડરથી ATM  માંથી નાણાં ઉપાડવા સુધી; સોમવારથી બદલાઈ જશે નિયમો

LPG ગેસ સિલીન્ડરથી ATM માંથી નાણાં ઉપાડવા સુધી; સોમવારથી બદલાઈ જશે નિયમો

નવીદિલ્હી, તા.30સોમવારે 1લી ફેબ્રુઆરીથી એલપીજી ગેસ સિલીન્ડરથી લઈને એટીએમમાંથી રોકડ કાઢવા સુધીના નિયમોમાં ફેરફાર આવી રહ્યા છે જે સીધેસીધા લોકોના ખિસ્સાને અસરકર્તા હોવાથી તેને જાણી લેવા અત્યંત જરૂરી બની...

30 January 2021 12:30 PM
ગાંધીજીની 73મી પુણ્યતિથિ: રાષ્ટ્રપતિ સહિતનાએ કર્યા નમન

ગાંધીજીની 73મી પુણ્યતિથિ: રાષ્ટ્રપતિ સહિતનાએ કર્યા નમન

નવીદિલ્હી, તા.30આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે બાપુની 73મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી-1948ના દિવસે નાથુરામ ગોડસેએ તેમની હત્યા કરી નાખી હતી. આજે બાપુની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમ...

30 January 2021 12:16 PM
સોમવારે સામાન્ય બજેટ: જીવન અને રોજગારી પર જોર હશે

સોમવારે સામાન્ય બજેટ: જીવન અને રોજગારી પર જોર હશે

નવી દિલ્હી તા.30સોમવારે તા.1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન નવા નાણાકીય વર્ષનું બજેટ પેશ કરનાર છે. કોરોનાકાળને કારણે વેરવિખેર થઈ ગયેલા અર્થતંત્ર અને અંદાજો વચ્ચે બજેટમાં જીવન અને ...

30 January 2021 11:58 AM
લોકડાઉનથી ભારતે 3.7 લાખ કોરોના કેસ રોકયા: 1 લાખ લોકોના જીવન પણ બચાવ્યા

લોકડાઉનથી ભારતે 3.7 લાખ કોરોના કેસ રોકયા: 1 લાખ લોકોના જીવન પણ બચાવ્યા

નવી દિલ્હી: ગઈકાલે નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને આર્થિક સર્વે રજુ કરતા સમયે કોરોના સંકટ અને લોકડાઉનનો ઉલ્લેખ કરતા સમયે કહ્યું કે આપણે લોકડાઉનની કિંમત આર્થિક મુશ્કેલીના રૂપમાં ચૂકવી છે પણ તેની સામે...

30 January 2021 11:54 AM
વેકસીન સારી છે: દશ વર્ષમાં 6.9 કરોડ જીવન બચાવશે

વેકસીન સારી છે: દશ વર્ષમાં 6.9 કરોડ જીવન બચાવશે

નવી દિલ્હીવિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણની ચિંતા છે અને ભારત જેવા દેશમાં આ સંક્રમણ હવે આખરી તબકકામાં હોવાના સંકેત છે પણ અમેરિકા બ્રિટન સહિતના દેશોમાં વાયરસના નવા સ્ટ્રેનથી હવે વધુ ચિંતા છે પણ સાથોસાથ...

30 January 2021 11:49 AM
નવા ભારતનું નિર્માણ કોરોના નીતિ કરશે

નવા ભારતનું નિર્માણ કોરોના નીતિ કરશે

નવી દિલ્હી તા.30 આર્થિક સમીક્ષા 2020-21 અનુસાર સદીના પ્રથમ સંકટ કોરોનાનો સામનો કરવા માટે ભારતની પરિપકવ જાતિગત પ્રતિક્રિયાથી લાંબા ગાળાના ફાયદાની દ્રષ્ટિએ મહત્વની શીખ મળી છે. સમીક્ષામાં કહેવામાં આવ્યું...

Advertisement
Advertisement