India News

30 January 2021 08:25 PM
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ધરખમ ઘટાડો : આજે નવા 323 કેસો 441 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ધરખમ ઘટાડો : આજે નવા 323 કેસો 441 દર્દીઓ સાજા થયા

રાજકોટ, તા.30ગુજરાતમાં કોરોના સંક્રમણનું ઝડપથી ઘટી રહ્યું છે. દિનપ્રતિદિન નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો યથાવત છે. આજે 400થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 96.99 ટકા નોંધાયો છે. રાહતની ...

30 January 2021 08:11 PM
એશિયન ક્રિકેટમાં ભારતના કદમાં વધારો : જય શાહ બન્યા એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ

એશિયન ક્રિકેટમાં ભારતના કદમાં વધારો : જય શાહ બન્યા એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ

મુંબઈ:સમગ્ર વિશ્વમાં ક્રિકેટ શેત્રે ભારતનો ડંકો જોવા મળી રહ્યો છે ત્યારે હવે એશિયન ક્રિકેટમાં પણ ભારતનું કદ વધી ગયું છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ બનાવવાનો નિર્ણય લ...

30 January 2021 06:48 PM
દેશમાં તમામ મુખ્ય બંદરોમાં રો-રો સર્વિસ શરૂ કરવા તૈયારી

દેશમાં તમામ મુખ્ય બંદરોમાં રો-રો સર્વિસ શરૂ કરવા તૈયારી

નવી દિલ્હી તા.30ભારતમાં જળમાર્ગ વ્યવહાર વધારવા માટે કેન્દ્રની મોદી સરકાર અને શીપીંગ મીનીસ્ટર મનસુખભાઈ માંડવીયા ખાસ પ્રયત્ન કરી રહ્યા છે અને દેશના તમામ મુખ્ય બંદરો પર રો-રો સર્વિસ માટે ઈન્ફ્રસ્ટ્રકચર ઉ...

30 January 2021 06:24 PM
કંગના હવે ઇન્દિરા ગાંધી બનશે

કંગના હવે ઇન્દિરા ગાંધી બનશે

મુંબઇ તા.30કંગના રનોટ રાજકીય ઇતિહાસ પર આધારીત ફિલ્મ લઇને આવવાની છે. જો કે આ ફિલ્મ બાયોપીક નથી રહેવાની ફિલ્મમાં અનેક જાણીતા એકટર્સ પણ લીડ રોલમાં જોવા મળવાના છે. ફિલ્મને કંગના પ્રોડયુસ કરવાની છે અને સાં...

30 January 2021 06:08 PM
સોનુ ફરી 50,000ને વટાવી ગયુ : ચાંદીમાં 2000ની તેજી

સોનુ ફરી 50,000ને વટાવી ગયુ : ચાંદીમાં 2000ની તેજી

રાજકોટ, તા. 30બુલીયન માર્કેટમાં ઉથલપાથલનો દૌર જારી રહ્યો છે. સળંગ મંદી-કડાકાભડાકા બાદ ફરી તેજી થઇ હતી. હાજર માર્કેટમાં સોનુ 50,000 તથા ચાંદી 71000ના લેવલ વટાવી ગયા હતા. રાજકોટમાં આજે દસ ગ્રામ સોનુ બીલ...

30 January 2021 06:05 PM
સરકારી બેન્કોનું મોટાપાયે વિલીનીકરણ અને ખાનગીકરણ થશે: આર્થિક સચિવની જાહેરાત

સરકારી બેન્કોનું મોટાપાયે વિલીનીકરણ અને ખાનગીકરણ થશે: આર્થિક સચિવની જાહેરાત

દેશમાં રજુ થયેલા ઈકોનોમીક સર્વે બાદ વિવિધ વ્યાપાર ઉદ્યોગ સંગઠનના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં કેન્દ્રના આર્થિક બાબતોના સચિવશ્રી સુબ્રમણ્યમે કહ્યું કે સરકારી બેન્કોનું વિલીનીકરણ અને ખાનગીકરણ એ અમારા એજન...

30 January 2021 06:04 PM
ભાજપ અઘ્યક્ષ જે.પી.નડ્ડા ત્રણ દિ’નાં તામિલનાડુ પ્રવાસે પહોંચ્યા

ભાજપ અઘ્યક્ષ જે.પી.નડ્ડા ત્રણ દિ’નાં તામિલનાડુ પ્રવાસે પહોંચ્યા

મદુરાઇ તા.30ભાજપનાં રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડા ગઇકાલે રાત્રે તામિલનાડુનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવી પહોંચ્યા હતા અને મિનાક્ષી મંદિરમાં દર્શન-પૂજન કર્યા હતા. તેઓની સાથે પાર્ટીનાં નેતાઓ અને સમર્થકો પણ...

30 January 2021 05:59 PM
બેંક ઓફ બરોડા હવે વર્ક ફ્રોમ હોમને કાયમી વિકલ્પ બનાવવાની તૈયારીમાં

બેંક ઓફ બરોડા હવે વર્ક ફ્રોમ હોમને કાયમી વિકલ્પ બનાવવાની તૈયારીમાં

નવી દિલ્હી તા.30કોરોના સંકટે દેશમાં અને વિદેશમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધારી દીધુ છે અને હવે અનેક કંપનીઓ તેના કર્મચારીઓને ઓફીસે બોલાવીને કામ કરાવવાને બદલે ઘરેથી ઓનલાઈન શકય હોય તે તમામ કામ કરવા જણાવે...

30 January 2021 05:54 PM
બજેટમાં નવો કરબોજ ન હોવો જોઈએ: રાજકોટના વેપાર ઉદ્યોગની અપેક્ષા

બજેટમાં નવો કરબોજ ન હોવો જોઈએ: રાજકોટના વેપાર ઉદ્યોગની અપેક્ષા

રાજકોટ તા.30વૈશ્વીક મહામારી કોરોનાએ દેશની આર્થિક કમ્મર તોડી નાખ્યા બાદ લાંબા સમયગાળાના અંતે વેપાર-ઉદ્યોગની ગાડી ફરી પટરી પર દોડતી થયેલ છે ત્યારે હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આગામી તા.1ને ...

30 January 2021 05:30 PM
બજેટ સત્ર દરમિયાન સાંસદોને સસ્તામાં ફાઈવ સ્ટાર હોટેલનું જમણ મળશે!

બજેટ સત્ર દરમિયાન સાંસદોને સસ્તામાં ફાઈવ સ્ટાર હોટેલનું જમણ મળશે!

નવી દિલ્હી તા.30તાજેતરમાં સંસદની કેન્ટીનમાં મળતા ભોજનમાં સબસીડી નાબૂદ થયા બાદ નવા દર જાહેર થયા હતા. હવે તેમાં એક નવી વિગત બહાર આવી છે, જે મુજબ સંસદની કેન્ટીનમાં છેલ્લા 52 વર્ષથી રેલવે ભોજન પીરસતું હતુ...

30 January 2021 05:27 PM
આંદોલનકારી ખેડૂતો મળવા રાજકીય પક્ષોનો ધસારો: શિવસેનાએ પણ પ્રતિનિધિ દોડાવ્યા

આંદોલનકારી ખેડૂતો મળવા રાજકીય પક્ષોનો ધસારો: શિવસેનાએ પણ પ્રતિનિધિ દોડાવ્યા

દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલને ફરી વેગ પકડયો છે અને હવે વિપક્ષમાં આ આંદોલનને ટેકો આપવા હોડ સર્જાઈ છે. અહી આંદોલનકારીઓ ભૂખ હડતાળ પર છે અને તેમના સમર્થનમાં વિપક્ષી દળોએ માનવ શ્રૃંખલા બનાવી છે. દિલ...

30 January 2021 05:23 PM
એક વો ભી દિન થે.....

એક વો ભી દિન થે.....

મોંઘવારી વિશે સોશ્યલ મિડિયામાં થોડા વખત પૂર્વે મોંઘવારી વિશે ‘ટકોર’ કરતો એક મેસેજ ફરતો હતો. ઘણો વાઈરલ પણ થયો હતો. એવી ટીપ્પણી હતી કે મોંઘવારી વિશે ધનવાન લોકોને કોઈ અસર થતી નથી. મધ્યમ વર્ગ ...

30 January 2021 05:22 PM
થોડી થોડી પિયા કરો!: ઘરમાં હવે 6
લીટરથી વધુ શરાબ રાખવો મોંઘો પડશે!

થોડી થોડી પિયા કરો!: ઘરમાં હવે 6 લીટરથી વધુ શરાબ રાખવો મોંઘો પડશે!

નવી દિલ્હી તા.30શરાબના શોખીનો માટે બુરી ખબર છે. ઘરમાં શરાબનો બાર બનાવવાનો શોખ મોંઘો પડશે, 6 લીટરથી વધારે શરાબ અને બિયર રાખવા માટે લાયસન્સ રાખવુ પડશે અને દર વર્ષે વધારાનો શરાબ રાખવા માટે ચાર્જ ભરવો પડશ...

30 January 2021 05:17 PM
કૃષિ કાનૂન મુદે ચર્ચા કરવા તૈયાર: વડાપ્રધાનની ખાતરી

કૃષિ કાનૂન મુદે ચર્ચા કરવા તૈયાર: વડાપ્રધાનની ખાતરી

નવી દિલ્હી: દેશમાં કૃષિ કાનૂન મુદે ચાલી રહેવા આંદોલનમાં ફરી એક વખત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ કાનૂન અંગે સરકાર ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવીને તમામ પક્ષોને ખેડૂતોનું હિત જોવા અપીલ કરી હતી. શ્...

30 January 2021 05:13 PM
ઇઝરાયલી દૂતાવાસ પાસે વિસ્ફોટ પૂર્વે જ તહેરાન જતાં વિમાનમાં બોમ્બની ધમકી મળી હતી

ઇઝરાયલી દૂતાવાસ પાસે વિસ્ફોટ પૂર્વે જ તહેરાન જતાં વિમાનમાં બોમ્બની ધમકી મળી હતી

નવી દિલ્હી તા.30પાટનગરમાં એક તરફ ઇઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા ઓછા શકિતશાળી વિસ્ફોટની તપાસ ચાલી રહી છે તે સમયે જ ગઇકાલે દિલ્હીમાં આંતર રાષ્ટ્રીય વિમાની મથક પર એક ફલાઇટ પર બોમ્બ હોવાની ધમકી પરથી પોલીસમ...

Advertisement
Advertisement