www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આદર્શ વ્યવસ્થા એટલે વોર્ડ નંબર 11, ઐતિહાસિક મતદાન - પરસોત્તમભાઈ રૂપાલા


સાંજ સમાચાર

ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભા ના ઉમેદવાર રૂપાલા સાહેબ,નો વોર્ડ 11 કાર્યકર્તા સાથે સંવાદ...

આ વખતે વોર્ડ માં ઐતિહાસિક મતદાન થતાં ઉમેદવાર અભિનંદન આપવા દોડી આવ્યા...વોર્ડ ના યશસ્વી પ્રમુખ મહેશ ભાઈ ના ઘરે તમામ કાર્ય કર્તા ને બિરદાવ્યા..  ધારાસભ્ય રમેશભાઈ ટિલારા, મહામંત્રી, વિરેન્દ્રભાઈ, મંત્રી ભરત ભાઇ પ્રભારી, પરેશ ઠાકર ની ઉપસ્થિતિ... આ પ્રસંગે બોલતા પરસોતમભાઈ રૂપાલા એ કાર્યકર્તા અને વોર્ડ ને બિરદાવતા જણાવ્યું કે મહેનત ક્યારે એડે જતી નથી વોર્ડ માં જે પ્રકારે ચૂંટણી વ્યવસ્થા ની ગોઠવણ થઈ તે કાબિલે દાદ છે..પ્રત્યેક કાર્યકર્તા પરસોતમભાઈ હોય તે પ્રકારે કામ કરતો હતો,આનંદ ની વાત તે છે કે ઉમેદવાર કોઈ પણ હોય આપડા આદર્શ,આપડી નિષ્ઠા,પાર્ટી પ્રત્યેની પ્રતિબદ્ધતાના દર્શન થયા,નરેન્દ્ર ભાઈ ના નેતૃત્વ માં આપડે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરેલ છે

આગામી દિવસો માં આપડે સંગઠ્ઠન ને વધારે મજબૂત કરવા ટિફિન બેઠક નો દોર શરૂ કરશું..વોર્ડ 11 એ સમગ્ર રાજકોટ ને કઈ રીતે ચૂંટણી વ્યવસ્થા માં કામ થાય તે પ્રકારે મહેનત કરી એક આદર્શ વ્યવસ્થા ઊભી કરી છે તેનો આનંદ છે .વોર્ડ માં જે પ્રકારે પદયાત્રા,પ્રચાર પ્રસાર,અને જૂથ બેઠકો અંદાજે 100 ઉપર થઈ તેને કારણે એક બેઠક માં 200 ની ઉપસ્થિતિ હોય તો 20000 લોકો સાથે સીધો સવાંદ થયો તેની અસર મતદાન પર પડી અને વોર્ડ મતદાન માં પ્રથમ આવ્યો.. આ પ્રસંગે વોર્ડના મહામંત્રી શ્રી મુળુભાઈ ઓડેદરા, વિનોદભાઈ ઇસોટિયા કોર્પોરેટર, વિનુભાઈ સોરઠીયા,રણજીતભાઈ સાગઠીયા, ફર્નાન્ડિસ પાડલીયા, વોર્ડ નં 8ના પ્રભારીશ્રી સંજયભાઈ દવે, વોર્ડ નં.13 ના પ્રભારી શ્રી પ્રવીણભાઈ પાઘડાર, પ્રવીણભાઈ ઠુંમર, સંજયભાઈ બોરીચા, વોર્ડના ઉપપ્રમુખ શ્રી રસીકભાઈ મૂંગરા, મોહિતભાઈ ઘોડાસરા, અંકુરભાઈ ધામેલીયા, વાલજીભાઇ લક્ક્ડ, જયદીપભાઈ વસોયા, કિસાન મોરચાના પ્રમુખ શ્રી જીતુભાઇ ધામેલીયા,મહામંત્રી શ્રી રાજુભાઈ ડાંગરીયા તથા વોર્ડનં.11 ભાજપ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
પરેશ ઠાકર વોર્ડ નંબર 11, પ્રભારી 9426960009

 

Print